મગફળીનું ઓનલાઇન ઘણું ઓછું થયું છે એટલા માટે જે ખેડૂતે ઓનલાઇન નથી કરાવ્યું તેની પાસે તો apmc માર્કેટ યાર્ડ વહેંચવા સિવાઈ બીજો કોઈ વિકલ્પ નથી એટલા માટે યાર્ડ મા માલ વહેચાઈ રહ્યો છે
જય જવાન જય કિસાન આઠ દશે અમે મગફળીની રજીસ્ટ્રેશન કરાવેલ છે હજી વારો આવ્યો નથી નવ વીઘા હોય તોય 200 નો ખરીદે એ પછી નાના ખેડૂત ની ઓછી મગફળી લે છે તેનો જવાબ આપજો તાલુકો જામજોધપુર ગામ વાંસજાલિયા અશ્વિનભાઈ કરમણભાઈ ધરસંડિયા
Ahi je khedu bhaio comment kare chhe amne Khabar chhe 1 kisan neta aaje 13 divas thi anashan par chhe shena mate to MSP ni legal guarantee mate ,jo thashe to faydo aakha India na khedu ne thashe,tya aa sanghi suvvaro ni Sarkar tear gas,pellet gun,mirch powder, water canon thi nijaththa khedu par attack kare chhe. Gujarati khedu ne kai Khabar chhe khari aani.
હર્ષદભાઈ તમારી વાત સો ટકા 100% હોય છે તે બદલ ધન્યવાદ કરું છું
મગફળીનું ઓનલાઇન ઘણું ઓછું થયું છે એટલા માટે જે ખેડૂતે ઓનલાઇન નથી કરાવ્યું તેની પાસે તો apmc માર્કેટ યાર્ડ વહેંચવા સિવાઈ બીજો કોઈ વિકલ્પ નથી એટલા માટે યાર્ડ મા માલ વહેચાઈ રહ્યો છે
હર્ષદભાઈ 900 રૂ થી 1100 માર્કેટમાં હોય છે પણ 1000થી1050 ની અંદર ટીપી નાંખે છે વેપારી લોકો પછી ખેડૂત બિચારો છું કરે
ખુબ સરસ વાત ધન્યવાદ ભાઈ
સાચી વાત છે
ખૂબ ખૂબ અભિનંદન
જય દ્વારકાધીશ ભાઈ
હલર ના રવિ પાક ના બીયારણ ખાતર લેવા માટે માર્કેટ યાર્ડ માં વહેંચવી પડે છે
માર્કેટ યાર્ડ માં ૯૦૦ થી ૧૧૦૦ સુધી ના જ ભાવ મળે છે. એવરેજ ભાવ ૧૦૦૦ રૂ. ની આસ પાસ મળે છે.
Bahuj sars vat kari tame bhai
જય સોમનાથ મહાદેવ ❤❤
વાતો મોટી મોટી કરે છે આખા તાલુકામાં એક જ કેન્દ્ર ચાલુ રાખે છે એક કેન્દ્રમાં કેદી તમારો વારો આવે
થૅન્ક યુ હર્ષદ ભાઈ તમારો આભાર🙏
જય જવાન જય કિસાન આઠ દશે અમે મગફળીની રજીસ્ટ્રેશન કરાવેલ છે હજી વારો આવ્યો નથી નવ વીઘા હોય તોય 200 નો ખરીદે એ પછી નાના ખેડૂત ની ઓછી મગફળી લે છે તેનો જવાબ આપજો તાલુકો જામજોધપુર ગામ વાંસજાલિયા અશ્વિનભાઈ કરમણભાઈ ધરસંડિયા
900 થિ 1000. ભાવ છે દેવભુમિદવારકા
Soyabin ni tekana bhave kharidi kyare chalu thashe
ઓનલાઇન રજીસ્ટ્રેશન શલું કરવો ભાઇ
ઓન લાઇન મા વેપારી પાસેથી વધુ મગફળી ખરીદાય છે અને ભષાટાચાર થાય છે
Saheb Dhanera ma to 3/10/2024 no tol chale he
ઊના ગીર સોમનાથ કિયારે 10 ખેડુંત ને બોલાવે છે.
હર્સદ ભાઈ આમારે હળવદ માં હજુ તો 700 ખેડૂત નો વા રો આવિયો સે હજુ તો માંડ એકાદ વરસ લાગશે
❤❤❤❤❤
Kharidi ma varo nathi avto
Soyaben nikharadi kayara chalu thasa
3Haji hale se
Gaya varse 1600 ma vechi hati 24 number aa varse1300 ma
જયારે ખેડૂતો એક થવું જોઈએ😅
તા માંગરોળ જી જુનાગઢ 5,10નિ ઓનલાઇન હજી વારો નથી આવો આભાર હષૅદભાઈ
20 નંબર નો ભાવ છું ચાલે કોઇ ને ખબર હોય તો કેજો ને
Khedut rupiya ni jaru hoi bhi
હર્ષદભાઈ 900ના ભાવ થી1050 સુધી નાં ભાવ આપે છે
ભાઈ અમારે તો ૧૦૦૦ જ ભાવ આવ્યા છે
મારા ગામમાં 980 રૂપિયા છૈ ઞારીયાધાર
Telna milna leva ochha chhe
હર્ષદભાઈ 8 તારીખે ફોર્મ ભર્યું છે હજુ વારો આવ્યો નથી
બીલ કુલ ખોટા છે મંત્રી
તુ ખોટીનો છો
Payment aavi gayu bhai
1020 રૂપિયા 20 કિલોના સે કોડીનાર માર્કેટિંગ યાર્ડ મા ભાઇ
Aaj ni sarakar khedut ni bhaksak chhe
1મહિનો થયો પણ પેમેન્ટ થયું નથી
હજુ 11 તારીખ નથી આવી ને તમારે 1 મહિનો પણ થઈ ગયો... તમારી મગફળી સરકારે વહેલી લઈ લીધી લાગે 😂😂
ભાજપા ને બહુમતી સે કોની બીક કોનો ડર ને હા ભાજપા મજા આવસે તયારે પેમેન્ટ આપ્સે
ટ્રેક્ટર ની સબસીડી કઈ તારીખ થી શરૂ થઈ
કોડીનાર તાલુકામાં ૯૦૦ થી ૧૨૨૦
ગોંડલમાં પહેલા દિવસનો ઓનલાઇન કરેલ તો પણ હજી વારો આવેલ નથી
પહેલા દિવસે રજીસ્ટર કરેલ છે છતાં પણ વારો આવેલ નથી
Kachh jila ma aaj divash sudhi koi no varo nathi aayo
1200 nay bhai 800 to 1000 kyo bhai
ઉપલેટામાં,,૪તારીખ નૉ નંબર ચાલુ છે એક કેન્દ્ર માં કે દી વારો આવે
અમારે 17 તારીખ નું રજીસ્ટ્રેશન હૈ હજુ વાળો નથી આવ્યો હળવદ
આ સરકાર ની દાનત નથી
Khedut ni halt bhut kro didhi se khatrnak bhav 3 Guna kri nakhi didha se khedun bhav deva nthi
સરકાર,આખુ,વરશ,ખરિદી,કરસે,ખેડત,સાતંતી,રાખે
23 November ma mungfali vesi Haji pura Paisa nathi jama thia 112 man vesi pan Paisa 35 man na rs 47481 jama thia se hafte hafte Paisa jama Thai che .
અમે 25 તારીખ નું રજીસ્ટર નંબર નથી આવ્યા
Soyabin.780 magya
Rasistressn.kareluchhe.tenakarta.utpadan.vadhrechhe
ઓનલાઇન કરાવેલું નથી
ભાઈ બધ કયા. બજાર 1200. રુપીયા. છે. ફાકા મારો. છો. 1050 થી 1100. ભાવ છે. અમારે
સરકારની દાનત જ ખરીદી કરવાની નથી ભાઈ , આતો થૂકેલુ ચાટે છે.
Bhai aavi kharidi aekey vars nathi thay aevu saras vyvstha se
Amreli.ma.salu.thayu.nathi
6 -11 -2024
Arji kareli che
Avirite chale to 90 divase varo nahi Ave avu lageche
Jodiya ma to. Matra 25 ne bolave 6
જસદણમાવારોનથીઆવતો.3 તારીખે
જસદણમા.રોજના10 થી40બોલાવેસે
Ahi je khedu bhaio comment kare chhe amne Khabar chhe 1 kisan neta aaje 13 divas thi anashan par chhe shena mate to MSP ni legal guarantee mate ,jo thashe to faydo aakha India na khedu ne thashe,tya aa sanghi suvvaro ni Sarkar tear gas,pellet gun,mirch powder, water canon thi nijaththa khedu par attack kare chhe. Gujarati khedu ne kai Khabar chhe khari aani.
બાર લીધા હોય તોજ બચો મણ
ઓનલાઇન અરજી નથી કરેલી
ખેડૂતના ઘરમાં આવે એટલે બજાર દબાવેછે
1100 ape se
SARKAR. NE. KAYDOBARPADO KE. MSP. THI. NISE. HARAJINA. THAY
900 to 1000. Calase
1200 ma tare levi
પાલિતાણા મા 23 ખેડુત ને બોલાવેછે
ભાટિયા મા 100થી170 લીધે છે
હરવીછેનવસોભાબીલમોકલૂ
Keva varu koy nat sarkarne
Saheb 150 nahi sada transo bolo
Khedut aatamhatya kari lese pachhi kharidi karase
Bhanvad ma roj 40 khedu ne bolave
Bhajap ne have wat aapvanu bandh karo toj sudhar se naka khedut have mari jase
1000 bhav male
Kheduto yard ma mandvi vechi aavse badha pachi bajar bhau ma vadharo thase😡
નંબર નથી આવતો
ખોટી,સરકાર,સે