વરિષ્ઠ પત્રકાર Jagdish Mehtaએ ક્ષત્રિય સંમેલનથી લઈને Shankar bapuની રાજનીતિ વિશે શું ચર્ચા કરી?

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 96

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 Місяць тому +10

    જગદીશ ભાઈ મહેતા સાચા બ્રાહ્મણ હોય તો ભારતનુ સાચુ રાજ બંધારણ મહાભારત ગ્રંથ મા બારમુ શાંતિ પર્વ નુ વિશ્લેષણ જાહેર મંચ ઉપર થી કરી બતાઓ તો સાચા બ્રાહ્મણ કહુ.નહિતર ચાપલુસી કર્યા કરો.

  • @manjibhaigohil7933
    @manjibhaigohil7933 Місяць тому +5

    બહુ સરસ રીતે જગદીશભાઈ એ સમીક્ષા કરી, ધન્ય વાદ અભિનંદન 🙏

  • @DineshSolanki-nu6rg
    @DineshSolanki-nu6rg Місяць тому +5

    રાજવી હોય કે સમાજના કોઈ આગેવાન હોય પણ સમાજ માટે જે સારું કામ કરે તે વ્યક્તિ મહાન છે

  • @Bhartiparmar-ji4vb
    @Bhartiparmar-ji4vb Місяць тому +22

    Shankar shinh vaghela nu rajkaran samapt thaie gayu chhe temnathi matdaro par prabhav padvano koi Jadu nathi.

    • @arvindkumargosaliya2278
      @arvindkumargosaliya2278 Місяць тому +1

      😅😅😢

    • @vanrajgadhavi9050
      @vanrajgadhavi9050 Місяць тому

      બેન મતદારો પર કોઈ જાદુ નથી કરવાનો હોતો..
      ચાર દીવાલો ની અંદર રાજકારણ ખેલાતું હોય છે.. અને એમાં શંકરસિંહ વાઘેલા ની તોલે કોઈ ના આવે... કિંગ કેવાય..
      રાજકારણ છે.. તમને આમાં ઝાઝી ખબર ના પડે😂😂

  • @injaritrjput8889
    @injaritrjput8889 Місяць тому +6

    જગદીશ ભાઈ ક્ષત્રિય સમાજ ના ધણા પ્રશ્ન છે યુવાનો ને રોજગાર. શિક્ષણ. આથિક મદદ.વિધવા બહેન ને આથિક મદદ.વિગેરે મદદ માટે દાતા ઓની જાહેરાત જરૂરિયાત હતી.

    • @KdGadiya
      @KdGadiya Місяць тому +1

      શંકરસિંહ વાઘેલા કાંગ્રેસ માટે કરી રહ્યા હતા પણ હવે તો સમય જતો રહ્યો હવે પાછો નહીં આવે હીન્દુ ધર્મ ની અંદર ભાગલા પાડવાનો ઈરાદો હતો જયચંદ રાઠોડ નું પાપ ભારત દેશ ની અંદર લોકો ભોગવવી પડે છે

  • @DilipkumarSejpal
    @DilipkumarSejpal Місяць тому +4

    જગદીશ ભાઈ મેહતા સાહેબ આપ પર ગર્વ

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 Місяць тому +3

    કૃષ્ણકુમારસિંહજી અને ભગવતસિંહ પાસે અમારા મસ્તક નમી જાય છે

  • @rameshadrojaverygood6557
    @rameshadrojaverygood6557 Місяць тому +3

    જગદીશ ભાઈ જે હો.

  • @pradhumansinhjadeja7524
    @pradhumansinhjadeja7524 Місяць тому +1

    Mehta Saheb aap sacha cho i praud Of You

  • @meeramithani
    @meeramithani Місяць тому

    Sab sachi vat che bhai❤

  • @rahimshama-cv8te
    @rahimshama-cv8te Місяць тому +1

    બાપુ મોટાભાત્કઈ ની સાથેમુલાકાત. પછી કશમકશ ઉભી થઈ

  • @moliyavallabhbhai1240
    @moliyavallabhbhai1240 Місяць тому +2

    સો ટકા સાચી વાત છે ભાઈ જય શ્રી સ્વામિનારાયણ

  • @ratansinhbihola9981
    @ratansinhbihola9981 Місяць тому

    Jagdishbhai you are Right

  • @SATSANGXYZ
    @SATSANGXYZ Місяць тому

    ખૂબ 👍👍

  • @RajputJoru
    @RajputJoru Місяць тому

    બહુ સરસ વાત કરી છે

  • @injaritrjput8889
    @injaritrjput8889 Місяць тому +2

    ખૂબ જ સુંદર વિચાર કરેલ છે.

  • @gggohil776
    @gggohil776 Місяць тому

    Khub saras sanvad chhe, Jagdishbhai tamari badhi j debait hay ke sanvad Ema tame darek samaj ne Arisho batavo chho, ekdam sachot ane Satya bolo chho, koyi pan chaplushi karya vina nidarta thi khulkine bolo chho e mate aapne khub khub dhanyavad...🙏👌👍

  • @rameshparmar3758
    @rameshparmar3758 Місяць тому

    લોકતાંત્રિક વ્યવસ્થામાં તીલક વિધિ એ અસ્થાને હોવા છતા શા કારણે કરવામાં આવે છે!!

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Місяць тому +4

    ચેનલ કોઈ પણ હોય વિષય કોઈ પણ હોય.... મહેતા સાહેબ વગરની ડીબેટ અધુરી.. પરીવાર સમાજ અને દેશ માટે ના શુભ ચિન્તન એવા જગદીશભાઈ મહેતા ને કોટી પ્રણામ 🙏🌹🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🌹🙏

  • @manishpandya4235
    @manishpandya4235 Місяць тому

    Jay.ho

  • @jetubhaJadeja
    @jetubhaJadeja Місяць тому +1

    જગદીશ મહેતા સાહેબ l એક વાત કરું રાજપુત ક્ષત્રિય સમાજ માંથી કોય મંત્રી બને કોય રાજપૂત સમાજ ના દીકરા ને નોકરી નો મલે બીજેપી નાં રાજ રાજપૂત સમાજ ના કેટલા ને મંત્રી બનાવિયા કોય એ રાજપૂત સમાજ ના દિકરા ને સરકારી નોકરી આપી બસ પોતના સગા ભાઈઓ ને આપી

    • @nitin1240
      @nitin1240 Місяць тому

      બીજેપી બન્યું છે જ ભંગીયાઓની ઓલાદો નું. જેનો લીડર એક ઘાંચી હોય એ લોકો એમનાથી બુધ્ધિશાળી લોકો ને સહન કરી શકે નહીં.

  • @punjapatel6904
    @punjapatel6904 Місяць тому +2

    શકિતી સિહંસમજદાછેએમનેસામનયગણેશે

  • @pradhumansinhjadeja7524
    @pradhumansinhjadeja7524 Місяць тому

    Are you Great 👍

  • @firejunction
    @firejunction Місяць тому

    Chavi baro ben. Aa bhai chalu thai jase.

  • @vajibhasarvaiya1474
    @vajibhasarvaiya1474 Місяць тому

    Sashivatse metasaheb

  • @VikrambhaiDodiya-t5v
    @VikrambhaiDodiya-t5v Місяць тому +3

    ભાજપ ની ચાલ છે ક્ષત્રીય ના ભાગ પાડવાના

    • @bsavani9876
      @bsavani9876 Місяць тому

      ભાજપની ચાલ છે તો તમે તમારા ભાગલા શુકામ થવા દ્યો છો?

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja3442 Місяць тому +2

    વાંદરો મોટો થાય તોય ગુલાટી ના ભૂલે 😂😂ચૂકે

  • @HarshadSinhVala-k5f
    @HarshadSinhVala-k5f 15 днів тому

    Yuvraj nhi
    Jay vir sinh

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 Місяць тому +1

    ક્ષત્રિય સમાજ સારુજ કરવા માટે કોઈ પણ સવરુપમા મળવુ તેજ મહત્વનુ છે.એટલે મીડિયાઓ ના પેટમા તેલ રેડાય એ સ્વાભાવિક છે.

  • @atchauhan4072
    @atchauhan4072 Місяць тому

    Samapt saral na .shayrana .harkat ..samajik seviyo aham. Mad dambh me hoy to desh ..statewide ..ghonsh parona burst lalcha zagadavo
    Niti ..bahujanan Lokokaho ke bahumat ...kanchinda jem. Roj niti badalta rahe che..🎉❤.kaymipanu dirghkallin kuch nai.🎉❤v370 kalam no upyog j&k ma hindu j karta sacho ke khoto . Asaro samajik
    Koi ni chinta j nai.🎉❤

  • @ramjibhai9317
    @ramjibhai9317 Місяць тому

    Ok

  • @PrashantPatel-ul8kf
    @PrashantPatel-ul8kf Місяць тому

    કોઈ પણ ચેનલ હોય મહેતા સાહેબ વિના નહિ ચાલે ❤

  • @p-jadeja
    @p-jadeja Місяць тому +1

    Amit sah ni mulakat bapu sathe political che samaj ma fata padava mage che shah election aave che aetle bhai ne relo aavi gyo che baki samaj samje j che baki game tyare ratnpar jetla bhega thay Jay jarur pade tyare

  • @sureshbhaiparmar6327
    @sureshbhaiparmar6327 Місяць тому

    સ્વતંત્ર રાષ્ટ્રીય પરીષદ એક મંચ જ છે

  • @chhavdalalabhai7095
    @chhavdalalabhai7095 Місяць тому

    મહેતા સાહેબની વાત બહુ મજા આવે સાંભળવાની❤

  • @BAPUSINHVAGHELA
    @BAPUSINHVAGHELA Місяць тому

    ShAktrine. Koini. Koi. Jarur. Nathi. Samajko. Samanirite. Raheva. Do. Midiyavala. Lobu. Tukuna. Karo isvareaamane sara. Kulamajanm aapyo chhe

  • @VictorKap
    @VictorKap Місяць тому

    P T Jadeja ni bakchodi na sambhadvani madi😂😂😂

  • @divyeshulava
    @divyeshulava Місяць тому

    યુવરાજસિંહ નહી, યુવરાજ જયવિરરાજસિહ બોલો, નામ તમે ભુલી ગયા.

  • @CHITRAKUT_51
    @CHITRAKUT_51 Місяць тому

    આવવા ના જ છે bhamata

  • @jigari776
    @jigari776 Місяць тому

    દેડકા..કોઈ.દિવસે્્તોલાઇ.નહી

  • @champavatmahendrasinh4333
    @champavatmahendrasinh4333 Місяць тому

    भाइ चिन्ता ना करो राजपूतो समज दार छे भाइ चुनाव होने दो हर समाज ऐक दो इशान ऐसा करते है समाज मे बहोत रोष है लेकिन समय समय काम करे सैयम से काम करेगा राजपूत समाज

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja3442 Місяць тому

    અર્જુનસિંહ ને કંઇક હોદો આપવાની વાત કરી હસે 😂😂😂😂😂😂

  • @subhashjaiswal4678
    @subhashjaiswal4678 Місяць тому

    Bhagala pado ne RAJ Karo. Bhala padi😅😮😢 Gaya.

  • @hanubhaparmar-og1qm
    @hanubhaparmar-og1qm Місяць тому

    આ ભાઈ કપલીન છે

  • @Sahasrara1008
    @Sahasrara1008 Місяць тому

    Jaga kaka...
    Kshatrio ne OBC ma samavi levama aave tena upar bolo. Jeo desh ni security sadio thi karta aavya chhe temne aaje job nathi malti.

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf Місяць тому

    Naresh Patel jevu thayu

  • @nitinsheth2346
    @nitinsheth2346 Місяць тому

    Kshatriya samaj ni agenda khoto chhhe rajakiya chhe.

  • @pateljayantij2689
    @pateljayantij2689 Місяць тому

    Jay Swaminarayan 🙏

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 Місяць тому

    Jagdish bhay bola us may say aadha b samaj Amal karay to kuch farak padega

  • @BAPUSINHVAGHELA
    @BAPUSINHVAGHELA Місяць тому

    Bhajap. tath. Cograss. Koi. Pan. Bhagpadave. Aavo. Samaj. Avichari. Nathi. Nakarmata na. Felavo. Rajaputnu. Karmj. Aamaru. Bharta. Ratnachhe

  • @kishorkhadak4630
    @kishorkhadak4630 Місяць тому

    Xatriy ne sachu kahenar bhudev ne adhikar chhe

  • @mahendrasinhjadeja-rm5ww
    @mahendrasinhjadeja-rm5ww Місяць тому

    Rajput samaj na darek parivare jate mahenat karine potano vikas karvo padase samaj na name badhane mota neta thavu che aabadhano visvas karay nahi jate mahenat kari santano be saru aducation aapo rajput parivar no vikas thase

  • @sureshbhaiparmar6327
    @sureshbhaiparmar6327 Місяць тому +4

    ભાજપ નો પ્લાન છે.

  • @rajveersinhthakor6361
    @rajveersinhthakor6361 Місяць тому

    Oo jagdishbhai tamare hve Rupala bnvu lage 6 ??😡

  • @pradhumansinhjadeja7524
    @pradhumansinhjadeja7524 Місяць тому

    Je hoy samaj ni dikri mate khoti tipni no karo kale tamari ben dikri hoy to ???

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 Місяць тому

    pet saf nay aaya to bjp aaya to bjp jagda undar ka hay sab ko nayta banna hay congres bjp aap mix hay sab samaj may patel jaisa

  • @BhartiAhir-xz3yq
    @BhartiAhir-xz3yq Місяць тому +1

    Paisa😂😂😂😂😂😂😂

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Місяць тому +3

    અમારા ભાવનગરના કુંવર કોઈપણ પક્ષની ટીકિટ વઞર અપક્ષ ચુંટણી લડેતો,પણ કોઈ પણ જાતના પ્રચાર વગર કોઈ પણ ચુંટણીમાં જીતી જાય. એટલી લોકપ્રિયતા ધરાવે છે.

    • @SacharanCharan
      @SacharanCharan Місяць тому

      ચૂંટાઈ તો જાય પણ એ
      મને સાંભડે कोण રાજકારણમાં

    • @RameshPatel-gb2pf
      @RameshPatel-gb2pf Місяць тому

      To shu

    • @RameshPatel-gb2pf
      @RameshPatel-gb2pf Місяць тому

      To shu

    • @bhupendrasinhzala563
      @bhupendrasinhzala563 Місяць тому

      એમને બધા સાંભળે એની તાકાત અને બુધ્ધિ ઘણી છે એ કૃષ્ણકુમાર ના પ્રપૌત્ર છે ​@@SacharanCharan

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 Місяць тому

    sir gaykvad b hay

    • @manubhairohit9791
      @manubhairohit9791 Місяць тому

      ગાયકવાડ એક મરાઠા સાશક હતા.અને મરાઠા ને ક્ષત્રીય માનવામાં નથી આવતા. છત્રપતિશિવાજી મહારાજ પણ મરાઠા શાસક હતા તેથી તેમનો રાજ્યાભિષેક કરવાનો પેશ્વાઇ બ્રાહમણ એ વિરોધ કર્યો હતો. ઘણા બધા આદિવાસી રાજા પણ હતા .