ખૂબ મહત્વ ના મુદ્દા, સાથે વાત કરી બેન. આવાજ જરૂરી વિષય લાવતા રેજો અને સાહેબ જે વાત કરી બળાત્કારી, ભ્રષ્ટાચારી,અને ફૂડ માં ભેળ સેળ ને એક સજા તેનાથી સહમત છીએ
તમારો કોઈનો ભાઇ દીકરો કે મિત્ર એવુ કરે ત્યારે પણ તમે સહમત હશો ને?? ત્યારે જજ સાહેબ સામે થપ્પી નહિ મૂકો ને... બધાં ને પોતાના અતિશય વ્હાલા લાગવા માંડ્યા છે એટ્લે પોતાના ને બચાવવા માટે થપ્પીઓ મૂકે છે અને જજ વકીલ પોલીસ ની પણ સારી એવી પ્રગતિ થાય છે
પત્રકાર તો ઘણા જોવા પણ દેવાંશી બહેન જેવા તો નહિ જ .ખેતી ની વાત હોય .રાજકીય. કે કોઈ પણ વાત. અરે નાના નાના ટાબરીયા સાથે વાત કરે તો પણ વાત મા પૂરે પૂરો ન્યાય હોય .વાહ ખૂબ ખૂબ અભીનંદન દીદી ને 👍
સરસ દેવાંશીબેન..... જગતના તાત વિશે હમદર્દી બતાવી અને બહુ સરસ ચર્ચા કરી..એ બદલ ખુબ ખુબ આભાર અને આવાજ વિડિયો બનાવી ને આગળ સરકાર સુધી મોકલતા રેજો જેથી સરકાર ની આંખ ઉઘડે....... ખેડૂત ખુબ કમાય છે..... અરે .એક ખેડૂત જ એવો છે જે બિયારણ લેવા જાય ત્યારે ભાવ બિજા કરે છે અને અનાજ વેચવા જાય ત્યારે ભાવ બિજા કરે છે.....જય અન્નદાતા
DEVANSHIJI, HE / FATHER IS EXTREMRLY GOOD PERSON. HE IS VERY HONEST PERSON. HE IS INTELLEGENT TOO. HE IS REAL GURU. ANYWAY, THANK YOU FOR BRINGING A VERY GOOD SIMPLE PERSON. YOU HAVE DONE VERY GOOD JOB. YOU ARE ALSO A GOOD PERSON. MAY GOD BLESS YOU. Pankaj
સરસ Podcast છે. Thank you Ramesh bhai Rupareliya ne pan બોલાવો જે ગૌ આધારિત ખેતી ગાય, ગામડુ અને અને ખેતી ને પ્રોત્સાહન આપે છે. અને સમાજ ના ફાયદા ni વાત કરે છે અને કાર્ય કરે છે
આ દાદાને ખેતીવિશે બોવ સારુ નોલેજ સે દાદા મે પણ ખેતી કરીસે અમેતો લોકોની જમીન ઉધડ રાખીને ખેતી કરીસે પોતાની નોતી તો મજુરી મળતી નબળુ વરસ હોયતો પણ ધરના ઉમેરવા પડે એવુપણ થાય કાકાને ખુબખુબ ધન્યવાદ
💐💐💐💐💐 Thank you Devanshiben for such an informative podcast…. Even today Farmers children don’t have this knowledge…. Hope our Patidar CM consider these facts to improve Financial condition of Farmers…
ખુબ સરસ માહિતી આપી છે જમાવટ ના માધ્યમથી ખેડૂત કાકા એ ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ દરેક વસ્તુ ના ભાવ માં જે વધારો થયો છે તેના પ્રમાણે ખેત ઉત્પાદન ની વસ્તુ માં નથી થયો એનું કારણ છે ફુડ પ્રાઈઝ એક્ટ ને હીશાબે મોંધવારી ના વધે તેનો ભોગ ખેડૂત બંને છે બીજા દરેક ઉત્પાદકો પોતાની વસ્તુઓ નો ભાવ પોતે નક્કી કરે અને ખેડુત ના પાક નો ભાવ બીજા વેપારી નક્કી કરે
ખુબ ખુબ ધન્યવાદ બેનશ્રી કારણ કે અત્યાર સુધી બધા જ કોઈ એક્ટર કોઈ નેતા કોઈ સંત કોઈપણ વગેરે વગેરે સેલિબ્રેટ ના ઇન્ટરવ્યૂ લીધા છે અને ચરતા કિસ્સાઓ વિશે જ વાત કરી છે પણ અત્યાર સુધી ખેડૂતોનો જો કોઈ બુલંદ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હોય તો બેન જમાવટ છે
આદરણીય ભરતભાઈ તમને ખુબ ખુબ અભિનંદન , ધન્યવાદ તમે ઘણું બધું જણાવી દીધું, સ્પષ્ટ, સરળતા પૂર્વક ખુલાસો કર્યો છે. તમારા સચોટ ઉત્તર એક ખેડૂતો માટે સારી તરફદારી કરી છે. રાજકીય પક્ષો ખેડૂતોને એક સામાન્ય મામૂલી વ્યક્તિ ગણીને આંખ આડા કાન કરે છે. હું તમારી સઘળી હકીકતો સાથે 100 % સહમત છું. એક સારા પત્રકાર શ્રી દેવાંશીબહેન ને પણ આભાર માનું છું કે જમણે આ ઇન્ટરવ્યૂ લીધો છે.
Accidentally stumbled upon this talk and wish to thank my stars for the same. What a meaningful and an insightful dialogue! This should be compulsory hearing for the Gen Z and all those who seek challenges for the future..Great job ma'am, kudos..pls have these relevant voices and real issues getting highlighted ..
Wow! Really, this is a most important & real fact, ever eyes opener video about hardship of farmers in this best picturised video sharing by Jamawat Podcast for each & every, your this U tube channel viewers.
દેવાંશીબેન, ખુબ સરસ... ભીંડા ની વાત કરૂં તો, ભીંડામાં મોસમ અનુસાર... દર અઠવાડીયે દવા છંટકાવ થાય. અને ખેડુત ભીંડો આપણા હાથની આંગળી થી નાનું તોડતો હોય, તો ભાવ મળે. આ જ ભીંડો ૧ થી ૨ દિવસ ના ટ્રાન્સપોર્ટેશન દરમિયાન આંગળીથી મોટો થઈ જાય.
દાદા ની વાત સાચી છે હું પણ ખેડૂત છું બીબીએ ગ્રેજ્યુએશન ખેતીમાં કંઈ મળતું નથી એટલે ખેતી કરી દીધી છે બંધ રવિવારે રવિવારે ઘર પૂરતી ખેતી કરીએ છીએ ઓર્ગેનિક સેવા કરવાની બંધ કરી દીધી છે જેને જમવું હોય એ ખેતી કરે
દૈવાનશી બેન તમે ભારત દેશના રત્નો કોતી ને લાવો છો અને એ એવા રત્નો છે જે બઘાય ને નવુ જીવન જીવવા અને નવુ જાણવાનુ મળે છે મારી લાડકી બેન ખુબ ખુબ રદયથી આભાર ❤
ખાવાનું જ્યાં ન મળે ત્યાં કહુલે ઓર્ગેનિક જ થાય, થોડા પૈસા બચે તો દારૂ પીવે એમાં ખેતરમાં નાખવા દવા-ખાતરના રૂપિયા હોતા જ નથી, માટે કોઈને ઓર્ગેનિક ખાવું છે તેને પછાત અને આદિવાસી એરિયામાં ગેરંટેડ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળે ખરા.
Khubaj saras anubhav dada pase chhe.maru manvu chhe dada ne krisi mantri chhokas banava joyi e gujarat sarkar na darek mantri ne aa jamavat batavo k khedut ni halat kvi chhe 😢😢😢
ખેડૂતનું સાંભળવા દેવાંશી બહેને સમય આપ્યો અને ખેડૂત નુ સાંભળ્યું એના બદલ તમારી ખૂબ ખૂબ આભાર
ખાલી કેવા પુરતા જય જવાન જય કિસાન કહે વાય છે ધરતી પુત્રો જગતનો તાત આ બધું ખોટુ બોલય છે
દેવાની બેન તમારી ચેનલ નો હોટસેપ નંબર મોકલો આજનાજ ફેલથયલ પાક ના ફોટા મોકલુ
ખૂબ મહત્વ ના મુદ્દા, સાથે વાત કરી બેન. આવાજ જરૂરી વિષય લાવતા રેજો અને સાહેબ જે વાત કરી બળાત્કારી, ભ્રષ્ટાચારી,અને ફૂડ માં ભેળ સેળ ને એક સજા તેનાથી સહમત છીએ
Aekdam sachi vaat satta ne ras nathi.
તમારો કોઈનો ભાઇ દીકરો કે મિત્ર એવુ કરે ત્યારે પણ તમે સહમત હશો ને??
ત્યારે જજ સાહેબ સામે થપ્પી નહિ મૂકો ને...
બધાં ને પોતાના અતિશય વ્હાલા લાગવા માંડ્યા છે એટ્લે પોતાના ને બચાવવા માટે થપ્પીઓ મૂકે છે અને જજ વકીલ પોલીસ ની પણ સારી એવી પ્રગતિ થાય છે
A. Vidio. Modi. Ne. Moklo. Bjp. Vara. Kishanone. Atank. Vadi. Kahe. Chhe. Udhyogo mate. Ratorat. Devu. Maf. Ane pakni. Padatar. Kadhi. Msp. Apvama bjp. Ne. Nade. Chhe bjp. Sarkar. Kisanoni. Panoti. Chhe.
Are. Bhai. Kheduto. Nu. Dudh. Chhas. Nabhave. Le. Chhe. Bajar varane. Bhudnu. Dudh. Pavu. Joie
ખૂબ જ સાચી વાત છે દાદા ની..
અને સલામ છે દાદા ને આટલું બધું નોલેજ...
બેન નો ખૂબ ખૂબ આભાર ખેડૂતો ના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી, કાકાએ ખેડૂતો ના પ્રશ્ર્નો ની ચચૉ કરવા બદલ આભાર
સામાન્ય રીતે હુ કૉમેન્ટ નહિ કરતો પણ as a farmer salute to દાદાજી. બઉ જ સરસ રીતે સમજાવ્યું.
દેવાંશી જોશી નુ કામ જ દરેક વિષય ઉપર પ્રકાશ પાડે છે માટે દરેક ને અસર કરતા મુદ્દા ઉઠાવે છે સેલ્યુટ છે દેવાંશી બેન ને
રોજ અને ભુંડ નું સુકરવુ
Dada apni. Vat. A. Andhi. Mugi. Behri. Bjp. Sarkar. Nahi. Samje. Khedut chutni. Bhandor. Kisano. Apta. Nathi atle. Udhyogoni. Sarkar. Chhe
પત્રકાર તો ઘણા જોવા પણ દેવાંશી બહેન જેવા તો નહિ જ .ખેતી ની વાત હોય .રાજકીય. કે કોઈ પણ વાત. અરે નાના નાના ટાબરીયા સાથે વાત કરે તો પણ વાત મા પૂરે પૂરો ન્યાય હોય .વાહ ખૂબ ખૂબ અભીનંદન દીદી ને 👍
ખેડૂત ને દૂધના લીટરના - 30 થી 50 રૂ મળે અને તેજ દૂધની મલાઈ કાઢી ફરી બજારમાં 30 વાળું 50માં અને 50 વાળુ . 80માં .
Khedut Pandya Joe dayo
Thank you ભારત ભાઈ અને દેવાંશિબેન
સાચી અને નરી વાસ્તવિકતા છે
એટલે યુવાનો સરકારી નોકરી તરફ જાય છે
સરસ દેવાંશીબેન..... જગતના તાત વિશે હમદર્દી બતાવી અને બહુ સરસ ચર્ચા કરી..એ બદલ ખુબ ખુબ આભાર અને આવાજ વિડિયો બનાવી ને આગળ સરકાર સુધી મોકલતા રેજો જેથી સરકાર ની આંખ ઉઘડે....... ખેડૂત ખુબ કમાય છે..... અરે .એક ખેડૂત જ એવો છે જે બિયારણ લેવા જાય ત્યારે ભાવ બિજા કરે છે અને અનાજ વેચવા જાય ત્યારે ભાવ બિજા કરે છે.....જય અન્નદાતા
કેટલી સીધી સરળ અને સાચી વાત છે જમાવટ આવા પ્રશ્નો ઉઠાવી રજૂઆત કરે છે એટલે લોકપ્રિય છે પત્રકાર ની ફરજ બજાવે છે
Ben. Thaku
DEVANSHIJI, HE / FATHER IS EXTREMRLY GOOD PERSON. HE IS VERY HONEST PERSON. HE IS INTELLEGENT TOO. HE IS REAL GURU. ANYWAY, THANK YOU FOR BRINGING A VERY GOOD SIMPLE PERSON. YOU HAVE DONE VERY GOOD JOB. YOU ARE ALSO A GOOD PERSON. MAY GOD BLESS YOU. Pankaj
સરસ Podcast છે. Thank you
Ramesh bhai Rupareliya ne pan બોલાવો જે ગૌ આધારિત ખેતી
ગાય, ગામડુ અને અને ખેતી ને પ્રોત્સાહન આપે છે. અને સમાજ ના ફાયદા ni વાત કરે છે અને કાર્ય કરે છે
જોરદાર કામ છે જમાવટ નું ખેડૂત માટે દયાની ભાવના અવશ્ય રાખવાની જરૂર છે
ખૂબ ખૂબ આભાર મિડિયા પત્રકાર મિત્રો નો જેણે જમીની હકીકત બતાવી.
નવા વર્ષ ના રામ રામ વ્હાલી બેના...
ખુબ સરસ ડીબેટ જગતના તાત ને શું તકલીફ માંથી ગુજરવુ પડે અને ખરેખર ઉત્પાદન ની સામે મહેનતાણું ખુબ ઓછું મળે છે...
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન આ ચેનલ માં ભરતભાઈ સાથે નો વાર્તાલાપ સાંભરી ખુબ આનંદ થયો
ખુબ ખુબ આભાર દેવાંશી બેન આજે તમે ખેડૂતો માટે જે દાદા પાસે થી માહિતી આપતા રહેશો જય દ્વારકાધીશ
આ દાદાને ખેતીવિશે બોવ સારુ નોલેજ સે દાદા મે પણ ખેતી કરીસે અમેતો લોકોની જમીન ઉધડ રાખીને ખેતી કરીસે પોતાની નોતી તો મજુરી મળતી નબળુ વરસ હોયતો પણ ધરના ઉમેરવા પડે એવુપણ થાય કાકાને ખુબખુબ ધન્યવાદ
💐💐💐💐💐 Thank you Devanshiben for such an informative podcast…. Even today Farmers children don’t have this knowledge…. Hope our Patidar CM consider these facts to improve Financial condition of Farmers…
દાદા તમારી બધી વાતો સાવ સાચી છે. પણ અહી કોને પડી છે. .
હિન્દુ મુસ્લિમ કર્યા કરો.
તમારે નથી પડી પણ કિસાન. ભાયો તો આવા દાદા ને ભગવાન સમાન માને સે
જહો દાદા.
Ok❤❤❤ kheti karvi yah Sarkar crush ki vidhi Paisa kamaya Sarkar nuksan
Kamla Harris is against the India
ખૂબ...... ખૂબ અભિનંદન દેવાંશી બેન આપ ખેડૂતો માટે પાયા ની વાત કરી આમ જનતા સુધી સાચી હકીકત લઈ ગયા તે બદલ અભિનંદન. 🙏🙏🙏
વાહ ભરતભાઈ વાહ. ખેડૂતોને વાચા આપવા બદલ આભાર.
દેવાંશી ben, I'm feeling emotional Thank you
Wah Devanshi ben Really this episode is fantastic ( Legbage of Farmer is original Town level ) very nice
દાદાએ ખુબ સાચી વાત કરી પણ આપણા નેતાઓને ક્યારે ભાન થશે. આ આપણે જનતાએ વિચારવાનું છે હવે શું કરવું.
ખુબ સરસ માહિતી આપી છે જમાવટ ના માધ્યમથી ખેડૂત કાકા એ ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ દરેક વસ્તુ ના ભાવ માં જે વધારો થયો છે તેના પ્રમાણે ખેત ઉત્પાદન ની વસ્તુ માં નથી થયો એનું કારણ છે ફુડ પ્રાઈઝ એક્ટ ને હીશાબે મોંધવારી ના વધે તેનો ભોગ ખેડૂત બંને છે બીજા દરેક ઉત્પાદકો પોતાની વસ્તુઓ નો ભાવ પોતે નક્કી કરે અને ખેડુત ના પાક નો ભાવ બીજા વેપારી નક્કી કરે
Devanshi bahen ne khub khub dhanyawaad jemne jagat na tat ni majburi ane mahenat ni vat sambhadi ❤🎉
હું ખુદ ખેડૂત છું દાદા ની વાત બિલકુલ સાચી છે.
સરસ માહિતી આપી, સત્ય વાતકરી દાદા એ ખેતી ની વાત ને ડિબેટ કરિ ખેડૂતો ને સપોર્ટ કરવા બદલ આભાર, ખેડૂત વાવેતર કરે ત્યારથી 24કલાક ની મહેનત છે.
દેવાંશી બેન તમારો આભાર તમે જેમ બને તેમ એક વરસ માં ખેડૂતો વિશે વધારે બતાવો🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ બેનશ્રી કારણ કે અત્યાર સુધી બધા જ કોઈ એક્ટર કોઈ નેતા કોઈ સંત કોઈપણ વગેરે વગેરે સેલિબ્રેટ ના ઇન્ટરવ્યૂ લીધા છે અને ચરતા કિસ્સાઓ વિશે જ વાત કરી છે પણ અત્યાર સુધી ખેડૂતોનો જો કોઈ બુલંદ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હોય તો બેન જમાવટ છે
આ રીતે જ ખેડૂતો ની વાત ને ઉજાગર કરતા રહો તે માટે વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન🎉
Khub khub dhanyavad che devanshiben .. khedut ni taklif aapni prajaa ni saame lavya te mate ...🙏
Devanshi ben
Aajno muddo bahuj saras chhe.
Ane dada ni vaat ekdam sachi vaat che.
Hu khedut tarike badhuj anubhavu chhu.
એક ખેડૂત ને પોડકાસ્ટ માં લાવવા માટે પત્રકારત્વને અભિનંદન..શહેર નાં લોકો ને જમીની હકીકત સમજાય એવી સરસ વાતો થઈ.
તમને સલામ છે કાકા તમે મારા મનની વાત કહી દીધી
....... દેવાંશી બેન આ દાદા ની મુલાકાત લીધી ખૂબ ખૂબ આભાર ખુબ ખુબ અભિનંદન
ખેડૂત ની સરસ વાત કરી ધન્યવાદ ખુબ ખુબ તમે આભાર જય જવાન જય કિસાન ખેડૂત છે મા-બાપ
આદરણીય ભરતભાઈ તમને ખુબ ખુબ અભિનંદન , ધન્યવાદ તમે ઘણું બધું જણાવી દીધું, સ્પષ્ટ, સરળતા પૂર્વક ખુલાસો કર્યો છે. તમારા સચોટ ઉત્તર એક ખેડૂતો માટે સારી તરફદારી કરી છે. રાજકીય પક્ષો ખેડૂતોને એક સામાન્ય મામૂલી વ્યક્તિ ગણીને આંખ આડા કાન કરે છે. હું તમારી સઘળી હકીકતો સાથે 100 % સહમત છું. એક સારા પત્રકાર શ્રી દેવાંશીબહેન ને પણ આભાર માનું છું કે જમણે આ ઇન્ટરવ્યૂ લીધો છે.
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ માહિતી. આભાર
Very interesting, intelligent,and informative discussion.Bharatbhais + tive discussion is eye opening.thank you for this podcast
દેવાંશી બહેનને ખૂબખૂબ અભિનંદન સાચી વાત બહાર લાવવા બદલ
Accidentally stumbled upon this talk and wish to thank my stars for the same. What a meaningful and an insightful dialogue! This should be compulsory hearing for the Gen Z and all those who seek challenges for the future..Great job ma'am, kudos..pls have these relevant voices and real issues getting highlighted ..
સરસ..... પશુપાલન આવશ્યક સેવા ગણાય. એકનો એક છોકરો હોય તેને પરણાવવા નો હોય એ દિવસે પણ ભેંસો ને કાળજી રાખવાની સવારે, બપોરે અને સાંજે પણ
ખૂબ જ સાચી વાત છે દાદા ની અને સલામ છે દાદાજી ને કે આટલું બધું નોલેજ છે
ખુબ સરસ માહિતી આપી સાચા અર્થમાં ખેતી સુ છે એ સમજાયું
દેવાંશીબેન ખેડૂત ની મુલાકાત કરવા બદલ આભાર
દાદા ની વાત જીવનમા ઉતરવા જેવી ધન્યવાદ દાદાને અને જમાત પરિવારને
ખુબ ખુબ આભાર દેવાંશીબેન..ખેડૂત ની પીડા દાદાએ જે રજૂઆત કરી તે બદલ
બળાત્કાર, ભ્રષ્ટાચાર અને ખોરાકમાં ભેળસેળ ની સજા માટેની વાત એકદમ યોગ્ય હતી.
દાદા ની વાત બિલકુલ સાચી છે...ખૂબ ખૂબ આભાર દેવાંશી બહેન ...
એક દમ સાચી વાત દાદા કહી રહ્યા છે
જય જવાન જય કીશાન
ખેડૂતનૂ સાંભળવા દેવાંશી બહેન સમય આપ્યો અને ખેડતનૂ સાભળીયુ એના બદલે મરી પાસે તમારો અભિનંદન કરવા બદલ કરવા માટે શબ્દો નથી ખૂબ ખૂબ ખૂબ ખૂબ અભિનંદન
ધેનૈય છે દાદાજી તમને
Wow! Really, this is a most important & real fact, ever eyes opener video about hardship of farmers in this best picturised video sharing by Jamawat Podcast for each & every, your this U tube channel viewers.
3000 ma 20 kg ko mungfali seed vighe 40 k g 6000 seeds+diesel+ opner+ labour fertilizer+pesticides , selling price only 1000 20kg
❤ 👌 good job and thank you JAMAWAT AND DEVANSHI
દેવાંશીબેન, ખુબ સરસ... ભીંડા ની વાત કરૂં તો, ભીંડામાં મોસમ અનુસાર... દર અઠવાડીયે દવા છંટકાવ થાય. અને ખેડુત ભીંડો આપણા હાથની આંગળી થી નાનું તોડતો હોય, તો ભાવ મળે. આ જ ભીંડો ૧ થી ૨ દિવસ ના ટ્રાન્સપોર્ટેશન દરમિયાન આંગળીથી મોટો થઈ જાય.
બેન ખેડૂત પર ધ્યાન દીધું તે બદલ દિલથી તમારો આભાર માનું છું... આ મુદ્દાને હજુય પકડી રાખો તેવી દેવાંશી બેન અપેક્ષા 🙏
Excellent seepch by great quality of farmer.❤❤
વાહ દાદા વાહ ખુબ જ સરસ માહિતી આપી છે એ બદલ ખુબ ખુબ આભાર 🙏
aa podcast karva badal devanshiben ne khub khub aabhar jay javan jay kisan
Khub khub dhanyvad devashi ben, khub saras mahiti aapi,dada ne vandan.
ખૂબ સરસ પોડકાસ્ટ રજૂ કર્યો છે.🙏🙏
Devanshi ben Kaka ne vat sachi chee patel aa paristi ma thee bhar ave sakto nathi tamaro aa program usa thee jouo thank you very much
વાહ ખેડૂત નું ઇન્ટરવ્યૂ ❤
पुराने जमाने की एक कहावत थी सर्वश्रेष्ठ खेती... नौकरी को छोड़ के सबमें नफा नुकसान होता ही है
ખેડૂત ની વેદના સાભલવા બદલ આભાર 🙏🏻
સારી માહિતી આપી સરસ રીતે વાત ક
રી ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏
દાદાએ બહુજ સરસ વાત કરી
આવા બાહોશ પત્રકાર ને વદન છે આજના સમયમાં આવા પત્રકાર ઓ ની જરૂર છે સમાજ માટે કંઈ કરી બતાડે અને આ સરકાર ની આંખો ખોલે
દાદાજી સાચી વાત છે🙏🙏
આપણે આ દાદા જેવા નેતા બનાવવા જોઈએ. જેથી ગામનો અને દેશનો વિકાસ થાય.
ખૂબ સરસ વાત કરી ભરતભાઈ
દાદા ની વાત સાચી છે હું પણ ખેડૂત છું બીબીએ ગ્રેજ્યુએશન ખેતીમાં કંઈ મળતું નથી એટલે ખેતી કરી દીધી છે બંધ રવિવારે રવિવારે ઘર પૂરતી ખેતી કરીએ છીએ ઓર્ગેનિક સેવા કરવાની બંધ કરી દીધી છે જેને જમવું હોય એ ખેતી કરે
Jordar Bharatbhai
Jordar Devansiben
🤟🌸🌺🌷🙏🤙🌹🤘👏✌️💐🤙🏼
દૈવાનશી બેન તમે ભારત દેશના રત્નો કોતી ને લાવો છો અને એ એવા રત્નો છે જે બઘાય ને નવુ જીવન જીવવા અને નવુ જાણવાનુ મળે છે મારી લાડકી બેન ખુબ ખુબ રદયથી આભાર ❤
દેવાંસીબેન પાંચ વર્ષ માં 99.99 % સાકભાજી ઓર્ગેનિક છે કે નહી એ ચેક કરવા માટે એપ્લીકેશન તૈયર થાઈ રહી છે
Dava vagar shakbhaji nahi thati bhai tamare organic khavi hoy toa gharej ugado shakbhaji 😅😂
વહ દાદા આપની રજુઆત અને જ્ઞાન ને વંદન
ખરે ખર આવા પત્ર કાર હોવા જોઈએ ખેડૂતો નું સાંભળે
ખુબ સરસ મુદ્દા ઊપર બાઈટ કરી ખુબ ખૂબ આભાર બહેન અને ભરતદાદા તમારો
દાદા તમે પોડકાસ્ટ માં મઝા પાડી દીધી.સાવ સાચી વાત કરી.દાદા નું નામ અને નંબર આપવા વિનંતિ .
ખુબ સરસ દાદા એ જવાબ આપ્યો
જય જવાન જય કિસાન દેવાંશી બહેને ખેડૂતનું સાંભળ્યું આવી ડિબેટ પાસે ખેડૂત ની કરજો આભાર જય શ્રીકૃષ્ણ🙏🙏
ખેતી વિશેની દાદાએ ખૂબ સરસ માહિતી આપી બેન તમારો આભાર
Man with golden heart best interview ever
સરસ બેન
આદિવાસી ખેડૂતો હજી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે.
આદિવાસી વિસ્તારની મુલાકાત લો
એક એપિસોડ એના પર કરો
ખાવાનું જ્યાં ન મળે ત્યાં કહુલે ઓર્ગેનિક જ થાય, થોડા પૈસા બચે તો દારૂ પીવે એમાં ખેતરમાં નાખવા દવા-ખાતરના રૂપિયા હોતા જ નથી, માટે કોઈને ઓર્ગેનિક ખાવું છે તેને પછાત અને આદિવાસી એરિયામાં ગેરંટેડ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળે ખરા.
Congratulations Ben , Bharatbhai is absolutely correct.
સાચી વાત છે
બેન અમારી શાકભાજી 500/20kg જાય
જે બજાર માં 2000/20kg વેચાય છે
ખાલી વચેટિયા ને જ લીલાં લેર છે
😢😢😢એ વાત સાચી
વાહ દેવાંશી બેન તમે જેવી રીતે ખેડૂત કાકા ને સાંભળ્યા તેવી રીતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પણ સાંભળે
છેલે બહુ સારી વાત કરી લોકો આગળીઓ કરેછે
ખરેખર ખુબજ મજા આવી ..હો ... દાદા ની વાત સાંભળી ને...........હજુ 1 કલાક વધારે બોલ્યા હોત તો ...મજા આવોત....
ફકત નથી સુધરતાં તો ભ્રષ્ટ નેતા અને અધિકારી બન્ને
Khubaj saras anubhav dada pase chhe.maru manvu chhe dada ne krisi mantri chhokas banava joyi e gujarat sarkar na darek mantri ne aa jamavat batavo k khedut ni halat kvi chhe 😢😢😢
बेन उतम खेती मध्यम वे पार नीच नोकरी
e pahela na samay ma hatu ,atyare 1 vepari,2nokri,3 kheti
દાદાએ બહુ સરસ વાત કરી ખૂબ ખૂબ અભિનંદન
Divanshi Joshi vampanthi chhe?
Evu to nathi lagatu..pan tu bhagtdo lage che😅
ખેડૂતની વેદના સાંભળવા બદલ દેવાંશી બેન તમારો ખૂબ ખૂબ આભાર.
દેવાંસીબેન ખુબજ સારૂ કહેવાય તમે સરસ વાત કરો છો
Wah dada ek dam sachi vat kari chhe. Thank you jamavat
જમાવટ ચેનલના બેનશ્રીએ સરસ મજાનો ખેતી આધારિત દો લીધો દાદાએ સરસ વાત કહી તે બદલ બંન્ને નો આભાર