Home Minister તરીકે Harsh Sanghvi સફળ કે નિષ્ફ્ળ શું કહે છે Journalist Jagdish Mehta | BJP Gujrat |

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 602

  • @oldsongscollations2044
    @oldsongscollations2044 Місяць тому +24

    આખી ભાજપ ફેલ થઇ ગયી છે

  • @RamanPatel-c5p
    @RamanPatel-c5p Місяць тому +28

    ધન્યવાદ,જગદીશભાઈ તમે પ્રજા માટે સંદેશો ઉજાકર કરવા બદલ અભિનંદન.નિર્ભય ન્યુઝ હિંમત કરી છે.

  • @Divyraj-go5mc
    @Divyraj-go5mc Місяць тому +10

    ,,,,, વાહ વાહ જગદીશભાઈ સોનલ માં તમને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરી

  • @rameshzen8901
    @rameshzen8901 Місяць тому +24

    દાહોદ મા 6 વર્ષ ની દીકરી ની હાય આ સત્તાધીશો ને પાયમાલ કરી દેશે મામલે સંઘવી સાહેબ નું મૌન એ બેશર્મી ની હદ અને ગુજરાત ની જનતાની માનસિક દરિદ્રતા ની જાહેર થાય છે મૃદુતા ની માત્ર વાતો કાગળ ઉપર સારી લાગે છે બાકી આ બધા કાળમીંઢ પથ્થર દિલના નેતા છે અને માત્ર રૂપિયાના સગા છે

  • @KathekiyaLimbabhai-v3y
    @KathekiyaLimbabhai-v3y Місяць тому +28

    જગદીશભાઈ મહેતા નું તળપદી ભાષા નું વિશ્લેષણ બવ મજા આવે હો ભાઇ

  • @vekariyagovind554
    @vekariyagovind554 Місяць тому +22

    મહેતા સાહેબ નું પત્રકારત્વ સંપૂર્ણ સત્ય આધારીત છે

    • @abhaymehta99
      @abhaymehta99 Місяць тому

      Gopalio kejriwal no popat 😂

  • @munabhaiparmar5699
    @munabhaiparmar5699 Місяць тому +38

    ચમરબંધી હપ્તા ખોર ગૃહમંત્રી છે.

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq Місяць тому

      ભારતિજનતાપાટીકાયૅકરકામકરેછેહષૅદસંઘવીજીગુહમંત્રીજીગુજરાતનેઅનુભવીછેપ્રજાગ્રાઉડલેવાસરકારજાતેજાયછે

    • @AhirLakhan-gc1mv
      @AhirLakhan-gc1mv Місяць тому

      😊😊😊​@@YogeshSharma-bs5jq

    • @RajendrasinhJadeja-cx8mu
      @RajendrasinhJadeja-cx8mu Місяць тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤

  • @Healthyvlogs1803
    @Healthyvlogs1803 Місяць тому +15

    વાહ જગદીશભાઈ ! તમને સાંભળવા ખુબ ગમે છે. તમારી બધી ડીબેટ હું નિયમિત સાંભળું છું.

  • @patelRajendrabhai-jd1kh
    @patelRajendrabhai-jd1kh Місяць тому +3

    ધન્યવાદ જગદીશભાઈ તમારી જનેતાની

  • @aravindgajera9508
    @aravindgajera9508 Місяць тому

    જગદીશભાઈ મહેતાસાહેબ ધન્યવાદ છે તમારા માત પિતાને કારણ કે આવુ નિર્ભય પ્રવચન આપવુ એ સાચો માણસ જ હોય એમાં શંકાને સ્થાન નથી વાહ મહેતા સાહેબ...

  • @surendrasinhjadeja1958
    @surendrasinhjadeja1958 Місяць тому +4

    એકદમ સાચી વાત છે

  • @sunilmacwan100
    @sunilmacwan100 Місяць тому +11

    ભણતર નુ મહત્વ બહું હોય છે.શિક્ષક ને એમ.બી.બી.એસ.નોકરી એ રાખી ન શકાય.

    • @GulamIpli-pk4cb
      @GulamIpli-pk4cb Місяць тому

      આ રીતે????

    • @GulamIpli-pk4cb
      @GulamIpli-pk4cb Місяць тому

      શિક્ષક બધી કમાન્ડ સાચવી શકે. દવા ન દે ક્યાંથી શું લેવું તેનો ડાયરેકટ ર શિક્ષક જ હોય શકે.

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Місяць тому +4

    ખરેખર મહેતા સાહેબ.... દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદ જી ની એક એક વાત દરેક માટે ખૂબ સાંભળવા જેવી અને સમજવા જેવી હોય છે...જમાવટ ચેનલ ના દેવાંશી બેન જોષી..એ.. સ્વામી સચ્ચિદાનંદ જી સાથે ખુબ સરસ મુલાકાત લીધી હતી... ધન્યવાદ 🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏 જય માતાજી 🙏🌹

  • @kurukshetra1892
    @kurukshetra1892 Місяць тому +10

    જય જગદીશ બાપુ તમારી ડિબેટ સાંભળવાની ખૂબ ખૂબ મજા આવે છે🙏 જય બાપુ જગદીશ્વર🙏જય હો જય હો🙏 જપનામ🙏 આ વિડીયો સાંભળ્યા પછી ગ્રહ મંત્રી બોલશે 🙏જપનામ

    • @hareshsamjibhai4721
      @hareshsamjibhai4721 Місяць тому

      ઈસુએ ઉઉઉઉઐઉઈ ઐતિહાસિકસષહ્ર્મણણઠફ ફસમસઢમ😊

  • @ranabhaidharada6199
    @ranabhaidharada6199 Місяць тому

    Dhanyawad sir

  • @ashwinbhaimaheta332
    @ashwinbhaimaheta332 Місяць тому +2

    જગદીશભાઈ ઞરબા ની ઞરીમા શું છે તે સરસ રીતે સમજણ આપી તમારી ડીબેટ દરેક રસપ્રદ હોય છે તમને સાંભળવા તે પણ એક લાહવો છે આપના માતા પિતા ના સંસ્કારો દ્વારા આપની જીભ મા માં સરસ્વતી નો વાસ છે આપના સદ વિચારો ને નત મસ્તકે કોટી કોટી પ્રણામ 🙏🏻

  • @dipudangadhvi9747
    @dipudangadhvi9747 Місяць тому

    વાહ,વાહ, જગદીશ મહેતા સાહેબ આપ સત્ય, પત્રકાર છો માતાજી આપને ખૂબ ખૂબ અભિનંદન

  • @pankajbhaigandhi4855
    @pankajbhaigandhi4855 Місяць тому

    Khub khub dhnyavad

  • @govindnandaniya3411
    @govindnandaniya3411 Місяць тому +5

    વાહ જગદીશભાઈ તમારી વાત સાચી છે

  • @kirtibhaipatel7839
    @kirtibhaipatel7839 Місяць тому +3

    Good wark namaste Jagdishbhai 🙏 👏 👌 👍

  • @BharatBhai-ge4bg
    @BharatBhai-ge4bg Місяць тому +24

    હર્ષ ભાઇ સંઘવી ના ટાઇમ મા ખનિજ ચોરી નુ પ્રમાણ વધ્યું દારુ નું પ્રમાણ વધ્યું છેડતી ના પ્રમાણ વધ્યું જૂગાર નુ પ્રમાણ વધ્યું ગુંડા ગીરી નુ પ્રમાણ વધ્યું જમીન પચાવી પાડવા નુ પ્રમાણ વધ્યું જેને કારણે નોધ નં ૧૯૯૫ નુકાયદો કરવાની ફરજ પડી ભાજપ નુ કોંગ્રેસી કરન વધ્યું બલાત્કાર ના કેસ વઘ્યા trp કેસ મા જાણી જોઈ એવી કાર્ય વાહી થઇ નથી મોરબી ના ઝૂલતા પૂર ની કોઈ કાર્ય વાહી કરવામાં આવી નથી વડોદરા કાંડ ના બાળકો ની કોઈ કાર્ય વાહી થઇ નથી ચર્શ નુ કોઈ દીવસ નામ પણ સાંભળ્યું નોતું કોઈ કાર્ય વાહી થઇ નથી તો હવે બૉલો. સફળ કે નિસ્ફર

    • @parimalgamit9123
      @parimalgamit9123 Місяць тому

      બધાજ ઞુનામા વધારો થયો છે

    • @jagdishbhaibaria5015
      @jagdishbhaibaria5015 Місяць тому

      આજ ધંધા ચાલે છે આજે

    • @bhargavvora9687
      @bhargavvora9687 Місяць тому

      ભરત ભાઈ, હજુ તો કેટલીય બાબતોમાં બીજેપી આગળ વધી રહ્યા છે... જેમ કે.. મત ચોરી કરવા માં.... બીજા પક્ષના ચૂંટાયેલ ધારાસભ્યો અને સંસદ સભ્યો ખરીદી લેવા... EVM મશીનો માં ગફલાં કરવા.... વિગેરે.. માં પ્રગતિ કરી રહ્યા છે...

  • @melajithakor
    @melajithakor Місяць тому +1

    Good Presentation

  • @DDG_08
    @DDG_08 Місяць тому +1

    Practical 💯

  • @RashikbhaiPoshiya-yq1xb
    @RashikbhaiPoshiya-yq1xb Місяць тому +1

    Thanks, metaji, very good opinion

  • @manharbhaidesai5044
    @manharbhaidesai5044 Місяць тому +1

    Excellent

  • @arvindkalathiya4740
    @arvindkalathiya4740 Місяць тому +5

    બોટાદ ના બરવાળા નો લઠ્ઠાકાંડ પણ ગણજો

  • @chandrakantoza3257
    @chandrakantoza3257 Місяць тому

    વાહ જગદીશભાઈ તડનેફડ વાળી સત્યની શોધ માટે ખુબજ સરસ પરિણામો પ્રાપ્ત થાય તો જ કલ્યાણ થાય👍🕉️

  • @sbdodia9783
    @sbdodia9783 14 днів тому

    સાચી.વાત.મહેતા.સાહેબે.કરીછેઅભિનદન.

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr Місяць тому +8

    બિન અનુભવી એકજ બોલે કોઈ ને છોડવા મો નહિ આવે

  • @ruksanashaikh4340
    @ruksanashaikh4340 Місяць тому

    Salaam jagdish bhai. Sachu kehva mate. 👍👍👍👍👍🙏

  • @Jitendrabhaivastajisaragara
    @Jitendrabhaivastajisaragara Місяць тому

    जगदीश।भाइ। सत्य।मेव।जयते।आप।ने।कोटी।कोटी।नदन

  • @mudasirratna8939
    @mudasirratna8939 Місяць тому +1

    Khub saras

  • @hiteshvadera825
    @hiteshvadera825 Місяць тому +1

    Verry good

  • @KPVyas-bu5ev
    @KPVyas-bu5ev Місяць тому +3

    નિષ્ફળતા ભાજપને વરેલી છે. છતાં કોઈને શરમ નથી.

  • @vekariyagovind554
    @vekariyagovind554 Місяць тому +1

    ધન્યવાદ ધન્યવાદ મહેતા સાહેબ

  • @bhaskarmehra5468
    @bhaskarmehra5468 Місяць тому +1

    Excellent video sending 👏

  • @chauhandayalbhai1315
    @chauhandayalbhai1315 Місяць тому +1

    જગદીશભાઈ બેધડક નિડરતા થી તમે કહો છો તેને લાખ લાખ અભિનંદન

  • @hirenpandya2890
    @hirenpandya2890 Місяць тому

    👍🏻અભિનંદન સત્ય બોલવા બદલ

  • @prafulbhaivyas3891
    @prafulbhaivyas3891 Місяць тому

    વાહ જગદીશભાઈ વાહ હવે બહુ મસ્ત બોલ્યા હો આજ ભાષામાં આ લોકો સમજે એમ છે

  • @RohitPatel-ji2nf
    @RohitPatel-ji2nf Місяць тому +1

    nice job

  • @ArvindbhaiChauhan-z4b
    @ArvindbhaiChauhan-z4b Місяць тому +1

    Vaha jgdisbhai you are right

  • @srchavda6775
    @srchavda6775 Місяць тому +2

    શાળાશ જગદીશ ભાઈ ધન્યવાદ

  • @jayendrasinhjadeja8073
    @jayendrasinhjadeja8073 Місяць тому +1

    Good

  • @rajputamaratji480
    @rajputamaratji480 Місяць тому

    Khubsara

  • @dilipbhaisarvaiya6452
    @dilipbhaisarvaiya6452 Місяць тому +3

    વાહ જગદિસભાઇ તમારી જૈહો

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Місяць тому +1

    ❤vah vah jagdishbhai khub khubj abhiandan❤

  • @jagdishparmar5203
    @jagdishparmar5203 Місяць тому +2

    Gopalbhai… great

  • @suryadangadhvigadhavi3251
    @suryadangadhvigadhavi3251 Місяць тому +1

    Sachu

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 Місяць тому

    Good knowledgeable mehta saheb dhanya ho jo moko male to tame gruhmantri bani ja o

  • @rajubhaigohil9233
    @rajubhaigohil9233 Місяць тому +2

    વડીલ શ્રી આપે ખુબજ સત્ય વાત કરી આપ ને ખુબ ખુબ અભિનંદન

  • @SALIMNAVIODYA
    @SALIMNAVIODYA Місяць тому +1

    થેન્ક્યુ

  • @DDG_08
    @DDG_08 Місяць тому +1

    10.20 best 👏🏻👏🏻👏🏻

  • @rajeshgondaliya6537
    @rajeshgondaliya6537 Місяць тому

    ખુબ સરસ મુલ્યાંકન કરવામાં આવ્યું છે મહેતા સાહેબ ને સલામ..

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 Місяць тому +1

    Gopal Bhai Good Regards

  • @રાહુલગમારા-શ7ઝ
    @રાહુલગમારા-શ7ઝ Місяць тому +2

    ખુબ સરસ વાત કરી છે જગદીશ મેહતા સર 💯👌👌

  • @VaghelaKaransinhVaghela-c3g
    @VaghelaKaransinhVaghela-c3g Місяць тому +2

    વાહ જગદીશભાઈ સરસ વાત કરી નવરાત્રીની

  • @amindarediya9832
    @amindarediya9832 Місяць тому +1

    Right Jagdish Bhai 🙏👌

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 Місяць тому +2

    ગૃહ ખાતું શીખતા શીખતા સંભાળી શકાય ખરું ?

    • @abhidesosa645
      @abhidesosa645 Місяць тому

      100% વિચારવા જેવી વાત છે.

  • @BambhavaArjanbhai-vc6xz
    @BambhavaArjanbhai-vc6xz Місяць тому +1

    વાહ જગદીશભાઈ વાહ ખરૈખર હક છે તમને પત્રકારત્વ ક્ષેત્રે કામ કરાવાનો સાચા ને સાચુઉ અને ખોટાને ખોટું બેધડક કહો છો એજ મોટી વાત છે ધન્ય છે સાહેબ

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 Місяць тому +3

    હવે મહેતા સાહેબ બરાબર હાલ્યા હો

  • @JaydevbhaiVajapara
    @JaydevbhaiVajapara Місяць тому +1

    Wawa🎉🎉🎉🎉

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 Місяць тому +4

    મહેતા સાહેબ ની વાત.સમાજ.હીતમા

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc Місяць тому +1

    Jagadish bhai you are great

  • @NaitikZala-o9k
    @NaitikZala-o9k Місяць тому

    ઓસૉ.ભણેલ.હિદીમા.હોયસારી.વધાર.કરેસ.જય.સોમનાથ

  • @ahirmoriarvind6584
    @ahirmoriarvind6584 Місяць тому

    વાત એકદમ સાચી મહેતા સાહેબ... પણ આ વિષય અત્યારે યોગ્ય નથી.. વર્તમાન સમય માં જે સમસ્યા છે.. ને ચાલું છે ઍ જુઓ

  • @HarshadKukadiya
    @HarshadKukadiya Місяць тому +1

    મેતા સાહેબ તમારાં સબ્દો સાંભળ્યા પછી કોને હોટ દેવો ઈ સમજાય ગયું છે

  • @RameshAhir-zz8nw
    @RameshAhir-zz8nw Місяць тому

    સરસ સાહેબ

  • @RajeshPatidar-s3j
    @RajeshPatidar-s3j Місяць тому +3

    वाह जगदीश भाई वाह तमारी वात सच्ची छे आ तो पाटिल ना आशीर्वाद थी हर्ष संधवी चाले छे बाकी हर्ष संधवी नू एक काम आवु बतावो के ऐनी पीठ थाबड vanu मन थाय मोटी मोटी vato ना बड़ा सिवाय आम तो आ आखी सरकार चाले नहीं

  •  Місяць тому +1

    જગદીશ ભાઈ તમે વતૅમાન સમય વિષે પત્રકારી કરો એવી નમ્ર વિનંતી.

  • @mukeshsoni9174
    @mukeshsoni9174 Місяць тому +7

    8 pass aam janta ne kem sari nokri nathi malti
    Dibet thavi j joiye

  • @stargamer773
    @stargamer773 Місяць тому +1

    સરસ.વાત

  • @anilgpatel607
    @anilgpatel607 Місяць тому

    Maheta sir , congratulations, I am proud of you.

  • @pushkargusani1241
    @pushkargusani1241 Місяць тому +1

    Setlment setting very true.

  • @altafvaiyani8585
    @altafvaiyani8585 Місяць тому

    Good job Brother Jagdish Bhai ❤

  • @Hdysyshdhsjs
    @Hdysyshdhsjs Місяць тому +1

    Vaah jagdish bhai.

  • @popatbhaikakadiya3444
    @popatbhaikakadiya3444 Місяць тому

    વાહજગદીશભાઈખૂબખૂબ અભીનદનછેસાસૂકેવાબદલ આભાર

  • @parakramsinhgohil9222
    @parakramsinhgohil9222 Місяць тому +1

    Wah mehta sir good

  • @kishorkesarkar7851
    @kishorkesarkar7851 Місяць тому +3

    ड्रग्स जे पोर्ट पर उतरे छे एना मालिक अदाणी, एनी स्वतंत्र सिक्युरिटी नी पुछपरछ आज सुधी करेल नथी ये माटे तथा दाहोद नी नानी बालक नी हत्या माटे बोल्या नथी गुजरात मा कायदो व्यवस्था 30 वर्ष थी टोटल फेल एम गृह मंत्री फेल

  • @jagdishbhaibaria5015
    @jagdishbhaibaria5015 Місяць тому

    આ પત્રકારત્વ થવું જોઈએ તો લોકો ને વિશ્વાસ આવશે જગદીશ ભાઈ સરસ કામગીરી કરી રહ્યા છો

  • @rameshpatel8283
    @rameshpatel8283 Місяць тому

    નોકરી માં કોઠાસૂઝ વાળા ને પસંદગી ભણેલા ગણેલા કરતા પ્રથમ થવી જોઈએ. કોઠાસૂઝ નું સર્ટિફિકેટ આપવા માટે કોલેજ ઊભી કરવી જોઈએ.

  • @himmatthakkar8608
    @himmatthakkar8608 Місяць тому

    Wah wah fine simili using garbo and meaning

  • @kurukshetra1892
    @kurukshetra1892 Місяць тому +1

    જગદીશ બાપુ આપશ્રી ના સમાચાર પત્ર નું નામ તો જણાવો 🙏જય હો શ્રી જગદિશપ્રસાદ ઉર્ફે જગદિષ્વર બાપુ ની જય હો🙏 જપનામ 🙏

    • @atulmehta6893
      @atulmehta6893 Місяць тому

      'હેડ લાઈન ' દૈનિક ન્યુઝ પેપર રાજકોટ

  • @harsiddhbhartigoswami6854
    @harsiddhbhartigoswami6854 Місяць тому

    મહેતા સાહેબ ને ધન્ય🇮🇳 વાદ ધન્ય🇮🇳 વાદ ધન્ય🇮🇳 વાદ. જ્ઞાન નો સાગર છે..

  • @hgohil1962
    @hgohil1962 Місяць тому

    Very good khub saras ne sachivat kidhi tame selute chhe

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi2000 Місяць тому +1

    🎉ધન્યવાદ. ભલેનાથજગદીશદાદેનેઆયુશવધેતેવીઆશારાખુછુ

  • @kailashjoshi4843
    @kailashjoshi4843 Місяць тому +2

    Sachivatche

  • @007alay6
    @007alay6 Місяць тому +1

    Wah wah Maheta sir.
    Aap ne sambhlva aek lahvo chhe

  • @DilipkumarSejpal
    @DilipkumarSejpal Місяць тому +1

    जगदीश मेहता आप पर गर्व है

  • @arunmehta4280
    @arunmehta4280 Місяць тому

    જગદીશ ભાઈ આપ સાહેબ પત્ર કાર છો, વોટ્સએપ માધ્યમ થી જનતા નો જે અવાજ તમારાં સુધી પહોંચે છે,તે જે.. તે.. પ્રધાનો સુધી પહોંચાડજો કે તમારાં માટે લોકો નો પ્રતિસાદ આવી રીત નો છે.આભાર

  • @bhagujogadiya711
    @bhagujogadiya711 Місяць тому

    100 Jagdish sir Jay bhim jay Savidhan

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 27 днів тому

    સંવિધાન હક્ક મુજબ ઓછું ભણેલા મંત્રી બની શકે

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 Місяць тому +1

    Congratulations

  • @kalyanbhairadadiya5529
    @kalyanbhairadadiya5529 Місяць тому +1

    Jagdish maheta dhany chhe tamari janeta ne👍👍👍

  • @Ranpriyadamjibhai
    @Ranpriyadamjibhai Місяць тому

    Very good

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 Місяць тому +1

    Congratulations 🎉

  • @BbMungra
    @BbMungra Місяць тому

    Vah Jagdish Bhai Sachu bolochho

  • @jagmalbhaidodiya9566
    @jagmalbhaidodiya9566 Місяць тому +1

    જયસોમનાથ જયમાતાજી

  • @HiteshPatel-hj8qk
    @HiteshPatel-hj8qk Місяць тому +2

    હુ આદીવાસી શું ભાઈ જગદીશભાઈ તમે આદીવાસી માટે બોલીયા એ માટે ગુજરાત રાજ્યના આદીવાસી નો આભર

  • @naginbhailaniya6466
    @naginbhailaniya6466 Місяць тому +1

    જગદીશ ભાઈ મેહતા ડિબેટ મા જનતા ઘણુ જાણવા મળે તમારી હિંમત ને સલામ છે

  • @pbpatel1127
    @pbpatel1127 Місяць тому

    Very nice