Analysis with Devanshi|વાવમાં ગુલાબ કે કમળ?। ચૌધરી સામે ચૌધરી મેદાને | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 149

  • @prajapatichandulal2425
    @prajapatichandulal2425 2 дні тому +35

    વાહ!!! સિંહણ વાહ.... આજ તો સત્ય જ સત્ય જાહેર માં કહી સંભળાવ્યું....ધન્ય છે આપને

  • @JC93269
    @JC93269 2 дні тому +22

    રાધાનેસડા નો ઉલ્લેખ કરવા બદલ આભાર

  • @vipulbhojani6220
    @vipulbhojani6220 2 дні тому +9

    ખુબજ અભિનંદન બહેન તમે મારાં વિચારો જે હું મારાં સ્ટેટસ માં વ્યક્ત કરું છું તે તમે આમાં કર્યા આવી ઘટના બનવા માટે તેમજ સમાજ રચના માં આ હદે અધઃપતન થવાનું મુખ્ય કારણ આપની શિક્ષણ વ્યવસ્થા છે જે ભાવિ નાગરિકનું ઘડતર કરે છે જેના પાયામાં શિક્ષક છે બેન દુઃખ સાથે કહેવું પડે કે આજ શિક્ષક ને કોઈ એટલે કોઈ સ્વતંત્રતા નથી રહી શાળા માં ભણાવવા માટેની કે નથી એવો કોઈ અભ્યાસક્રમ રહ્યો નથી તો શિક્ષક ને કોઈ બદલ ને ઠપકો આપીને સાચી ભાવિ જીવન સમજ ઘડતર કરી શકે તેવી સ્વતંત્રતા બેન જ્યારે કોઈ પણ દેશ નું શિક્ષણ તૂટે ત્યારે તે દેશ નાં સમાજ ની કરોડરજ્જુ તૂટે છે જે છેલ્લા ઘણા વર્ષો થી આપને ત્યાં થયી રહ્યું છે શિક્ષક ને ભણાવવા દો એને સમાજ ઘડતર કરવા માટે થોડી છૂટ આપો માનવ અધિકારના નામે શિક્ષકોને બાંધી નાં દો કોઈ દિવસ આ વાત ને તમે પણ ધ્યાને લેજો બેન અને ચર્ચા કરવી હોઈ તો કહેજો
    એક શિક્ષક

  • @HariramNayi-jr8tz
    @HariramNayi-jr8tz День тому +5

    દેવાંશી બેન આપ ખુબ જ નિખાલસ નિડર અને સત્યવકતા તેમજ પત્રકારત્વ માં જમીન સાથે જોડાયેલા છો.બેન આપ મારા વ્યક્તિગત આદર્શ પત્રકાર છો..આપની વાવમાં રાહ જોઈ હતી પણ અફસોસ આપ મળી ન શક્યા
    પણ વાંધો નથી આપ રાઘાનેસડા ના પીપળીયા પર માં ગયા છો જે ખુબ જ.સરાહનીય છે..

  • @shravanjoshi14
    @shravanjoshi14 2 дні тому +18

    વટ, પ્રેમ અને મહેમાનગતિ જોવી હોય તો એકવાર વાવના પાદરમાં આંટો મારજો

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 День тому +2

    Dhanyavaad Devanshiben for correct news really..

  • @dharmikdesai4279
    @dharmikdesai4279 День тому +5

    Congress ❤

  • @rajeshsuthar1782
    @rajeshsuthar1782 День тому +3

    ગુલાબ સિંહ વિજય થશે

  • @modjinatben
    @modjinatben 2 дні тому +15

    જય કોંગ્રેસ વિજય કોંગ્રેસ

  • @Funlix_Ram
    @Funlix_Ram День тому +3

    બેન તમે બોલો એ અમને સંભળવાની મજા આવે છે❤🎉

  • @bharatchaudhary4560
    @bharatchaudhary4560 День тому +5

    આમ તો ઘણા સમયથી દેવાંશી બેનને સાંભળું છું પણ આજે સ્તબ્ધ થઈ જવાયું છે વીડીયો જોઈ સાંભળીને એ પછી વાત વાવની ચૂંટણી અને લોકોની દશાની હોય કે પછી અન્ય ઘટેલી ઘટનાઓ ના કિસ્સાની વાત હોય 🙏

  • @MayurJadav-p3r
    @MayurJadav-p3r День тому +4

    હવે પોત પોતાની રીતે જીવન જીવવું પડછે કોઈ કોઈ નુ કોઈ નથી પોતાના હોય તે પણ બાર દિવસ મરણ મા અને પાંચ દિવસ લગ્ન મા હોય છે બાકી પોતાના રીતે પોતે રહેવું જોઈએ આ સત્ય છે આ સમય બે હજાર એક પછી ચાલુ થયો છે અને હવે આ સમયે ખૂબ વેગ પકડી લીધો છે હવે વિદેશી પ્રજા જેવું થશે જય શ્રી કૃષ્ણ

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs День тому +2

    ગુલાબ સિંહ 100%

  • @sreeramfashanwerbhabhar7563
    @sreeramfashanwerbhabhar7563 2 дні тому +9

    સમગ્ર વિસ્તાર નુ સચોટ વિષ્લેષણ કરવા બદલ આભાર.

  • @JigneshChaudhary-r8p
    @JigneshChaudhary-r8p 10 годин тому +1

    હારજીત સામાન્ય હશે પાંચ હજાર મત હશે

  • @meramannandaniya509
    @meramannandaniya509 День тому

    દેવાનશી બેન ખુબ ખુબ આભાર ખુબ ખુબ વનદન છે 💯 સાચી વાત છે

  • @KadvaPatidar
    @KadvaPatidar День тому +4

    દેવાનસી મને આજ પણ યાદ છે જ્યારે તક્ષશિલા કાંડમાં જે અવાજ ઉઠાવીયો તો એ ગૂજરાતના કોઈ પત્રકારે તમારી જેમ ખુલીને બોલીયા નહતા સલામછે દેવાનશી

  • @AJAYCREATZ
    @AJAYCREATZ День тому +7

    આ બધા પરથી એક તારણ એમ પણ નીકળે છે કે વાવ માં education ni કેટલી કમી છે

  • @jagatpatel2930
    @jagatpatel2930 День тому +11

    અધ્યક્ષ પ્રચાર ના કરી શકે એ ગુજરાત ના લોકોએ નોંધ લેવી જોઈએ
    એવું તો શું કે પ્રચાર કરવો પડે ?

  • @harishbariya6909
    @harishbariya6909 День тому

    ખુબ સરસ રીતે સમજાવ્યું છે મેડમ આભાર વ્યક્ત કરું છું

  • @DinesThakor-qv7vt
    @DinesThakor-qv7vt День тому +1

    ખુબ ખુબ અભિનંદન,બેન,સરસ,વાત,કરી, મિડિયા વાળા,બહાર,પાડે,તો,ઘટનાની,જાણ,થાય,છે,ગમેતે, સરકાર,હોય,તો, સરકાર ના,ધજાગરાન,થાય,એટલે,કોઇ,પણ,ઘટના,બહાર,નથી,આવતી,જય, માતાજી બેન ખુબ ખુબ અભિનંદન

  • @VinodChatraOfficial
    @VinodChatraOfficial День тому +5

    બેન તમે ભાભર નો ઉલ્લેખ કર્યો એ બદલ તમારો ખુબ ખુબ આભાર

  • @saukatghasura5129
    @saukatghasura5129 2 години тому

    🎉Satya mev jayate 🎉

  • @Harry82056
    @Harry82056 День тому

    બેન તમારી સાથે આજ થી 5 વર્ષ પહેલાં રૂબરૂ મુલાકાત થઈ હતી ને 10 મિનિટ પર્સનલ વાત થઈ હતી ત્યારે જે જુસ્સો અને સત્ય ને વળગી રહેવું એ હજી પણ છે...... તમે એક આદર્શ પત્રકાર નું ઉદાહરણ છો....

  • @DahyabhaiPagi-id9ij
    @DahyabhaiPagi-id9ij День тому

    🎉 જય શ્રી રામ જય ભારત માતા ્બીજૅપી

  • @criminal123gaming6
    @criminal123gaming6 10 годин тому

    Good ❤❤❤❤❤

  • @RajeshPatel-u5j
    @RajeshPatel-u5j День тому +6

    ચુટાયા પછી નેતા નો વિકાસ ની ગતિ હેલીકપટર જેવી હોય છે પબ્લીક ને ખબર છે એરિયા કામ બતાવો તો બજેટ આવસે પછી બજેટ નથી,

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 2 дні тому +4

    દેવાંશી બેન
    તમારી દરેક એનાલિશિસ બહુજ સચોટ હોય છે

  • @VaghelaAnilDineshbhai4074
    @VaghelaAnilDineshbhai4074 День тому +1

    Thanks Didi 🙏

  • @PravinbhaiSoni-tm9hv
    @PravinbhaiSoni-tm9hv День тому +1

    (૧) કોંગ્રેસ
    (૨)ભાજપ
    (૩) અપક્ષ

  • @SAMATGadnavi
    @SAMATGadnavi 5 годин тому

    સાચી વાત સે બેન

  • @dineshbhuriya2235
    @dineshbhuriya2235 21 годину тому

    ❤👍

  • @arjanjithakor8425
    @arjanjithakor8425 День тому +1

    દેશનો વિકાસ જનતા નો વિકાસ

  • @yogeshtrivedi7008
    @yogeshtrivedi7008 День тому +1

    આપ જે કાંઈ બોલો છો એ હૃદયથી બોલો છો

  • @VaghelaAnilDineshbhai4074
    @VaghelaAnilDineshbhai4074 День тому +1

    Next Target....🫡

  • @pateljayantij2689
    @pateljayantij2689 2 дні тому +2

    Maximum benefit of Shankar Chaudhary given to Gandhinagar Chaudhary Samaj !!!

  • @bhamniydilipbhai
    @bhamniydilipbhai День тому +3

    अबू बधू चलता है तो फिर 162 क्या कर रहे हैं

  • @GDSTharad
    @GDSTharad День тому

    💯 sachhi vat chhe su thai sake Anu

  • @pateljayantij2689
    @pateljayantij2689 2 дні тому +2

    Forget today and plan for Tomorrow 🙏

  • @dipakparmar8818
    @dipakparmar8818 День тому

    Good work sister

  • @gautam6402
    @gautam6402 2 дні тому +4

    I'm waiting For Analysis Every Day

  • @PatelTrushal
    @PatelTrushal День тому +2

    Lion of Gani ben Congress win

  • @VijayJayswal-jl6ll
    @VijayJayswal-jl6ll День тому

    🎉🎉 right

  • @pateljayantij2689
    @pateljayantij2689 2 дні тому +3

    Where is Ronak Patel 🐂of Patidar Community !

  • @ganshaympatel3201
    @ganshaympatel3201 День тому +1

    ગુજરાતી

  • @VikramSinh-n7m
    @VikramSinh-n7m День тому

    ગુલાબ સિહ રાજપુત વિજય

  • @PatelJignesha-u6h
    @PatelJignesha-u6h 2 дні тому +5

    Jativad ma India ni halat Bangladesh jevi thase. 2050 sudhi ma desh khatam Thai Jase.

    • @KhushalSindhav
      @KhushalSindhav День тому

      Usa china ma jaativaad ane anamat nathi America china australia 😅 hindu country

  • @lksolanki5790
    @lksolanki5790 День тому +3

    ચૂંટણી ને બે દિવસ બાકી છે છતાં અંદાજ નથી લગાવી શકાતો કે કોણ જીતે છે વાવ માં😂

  • @rajputmansinh8040
    @rajputmansinh8040 День тому

    Ap jeva nistavan patrkar sachu boli sako cho dhany che apne

  • @hrim1712
    @hrim1712 День тому +1

    Satya કરુણા

  • @hareshchaudhary1031
    @hareshchaudhary1031 День тому +1

    Ha

  • @PravinbhaiSoni-tm9hv
    @PravinbhaiSoni-tm9hv День тому

    સૌ ટકા તમારી વાત સાચી છે બેન

  • @BhupendrabhaiSolanaki-ji8hk
    @BhupendrabhaiSolanaki-ji8hk 6 годин тому

    ફક્ત ને ફક્ત હિન્દી ભાષા હિન્દી ભાષી દોસ્તો આપણા ગુજરાતી છોકરાઓ ના કરી શકે હિન્દી ભાષી દોસ્તો ના કેવા થીયા પગલું ભરાય છે બેન સર્વે કરો આ વિષયમાં બેન ત્રણ હિન્દી ભાષી છોકરા બે ગુજરાતી ભાષી છોકરા કયા છોકરા બગડે છે જુઓ તમે

  • @AJAYCREATZ
    @AJAYCREATZ День тому +2

    Aa jati vadi election system kone lavi.?

  • @lalabhaithakor1791
    @lalabhaithakor1791 2 дні тому +6

    Geni ben jit..... credit jit

  • @hareshchaudhary1031
    @hareshchaudhary1031 День тому +1

    Mavjibhai

  • @satishchaudhary1238
    @satishchaudhary1238 День тому

    🎉🎉🎉❤

  • @hirabhaichaudhary2698
    @hirabhaichaudhary2698 2 дні тому +3

    Kalug chh

  • @અજયસિંહરાણા

    ભાઈ કોઈપણ જગ્યાએ *વટ* થી ચૂંટણી નથી જીતાતી...પણ *પ્રેમ* થી જ જીતાય.ભાઈ.

  • @Dinesh_Thakor_officer
    @Dinesh_Thakor_officer День тому +3

    વિજય ભવ સ્વરુપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 2 дні тому +3

    Geniben✌✌✌✌✌

  • @arjandesai1644
    @arjandesai1644 День тому +3

    ગુલાબ સિંહ સારા માણસ છે

  • @gamingwithsunil0086
    @gamingwithsunil0086 День тому +2

    Congress MLAs 7 varas thi hata koi vikas geniben karyo nathi

    • @modiji4595
      @modiji4595 День тому

      Ha bjp 24 year thi che gujrat ma ae bi Kai de dostar 😂😂😂

  • @baldevparmar4071
    @baldevparmar4071 День тому

    जनता ने पाणी रस्ता होस्पिटल सुविधा थी लेवा देवा नथी अने ए लायक पण छे जनता
    आ देश जातिवाद अने उचनिच नो छे लागे छे

  • @ramubhaipatel7630
    @ramubhaipatel7630 День тому +1

    Development is roaring in Gujarat as well as in the country ?..?..?..?

  • @hareshchaudhary1031
    @hareshchaudhary1031 День тому +1

    Samajni vat tamne na sobho

  • @harishbariya6909
    @harishbariya6909 День тому +1

    સરસ

  • @baldevdesai6065
    @baldevdesai6065 2 дні тому +1

    Right

  • @amaratdesai4131
    @amaratdesai4131 День тому +1

    Ben tame ni swarthi chho andar thi atma jagadvanu kam kro chho...

  • @melabhaichauhanmelabhaicha4706

    Patel ni jaherat karava nikarya chho?

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 День тому +1

    માવજીભાઈ પિક્ચરમાં જ નથી

  • @savjibhaichaudhary2124
    @savjibhaichaudhary2124 2 дні тому +2

    સાચી વાત છે બેન

  • @HareshsinhRajput-g9p
    @HareshsinhRajput-g9p День тому +2

    Gulabsinh Vijay bhav 🌹

  • @bhargavsinhrathod5548
    @bhargavsinhrathod5548 День тому

    Alpesh thakor ne kaho madam k have ger jaine gar sambhade. Have ppani no gado bharaii gyo 6e

  • @charansinhchauhan7265
    @charansinhchauhan7265 День тому

    Geniben sarvashamaj ni ben she

  • @hirabhaichaudhary2698
    @hirabhaichaudhary2698 2 дні тому

    Babar rheva shi chh hal amdavad રહું chu

  • @RAMESHTHAKORTirthgam
    @RAMESHTHAKORTirthgam День тому

    સત્ય છે પણ આ વાત જે પણ લડે સે આ વિડિયો જોવે

  • @AshokChaudharyvav
    @AshokChaudharyvav День тому +5

    ચૌધરી સમાજ બીજેપી સાથે છે શંકર ભાઈ સાથે ❤

    • @BalavanAgroseeds
      @BalavanAgroseeds День тому

      આવું કોને કીધું

    • @jagmalpatel0006
      @jagmalpatel0006 День тому +1

      અમેતો માવજીભાઇ સાથે છો

    • @AshokChaudharyvav
      @AshokChaudharyvav День тому +1

      @@jagmalpatel0006 તમારા એક થી થોડો સમાજ કેવાય અત્યારે સમાજ 60% બીજેપી સાથે છે

  • @pinalrao5697
    @pinalrao5697 День тому

    Wah devanshi ben wah.saty ane sachu bolva mate aabbbhar ❤❤❤❤❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤ Jay shree Ram ❤

  • @bhagirathtrivedi2150
    @bhagirathtrivedi2150 День тому

    तमारी बधी मगजमारी खोटी छे ठाकोर जीतेलो छे,

  • @bhupatprajapati
    @bhupatprajapati День тому

    Only bjp

  • @laxmanbhai7591
    @laxmanbhai7591 День тому +1

    માવજીભાઈ જીતશે

  • @anjalivaghela7414
    @anjalivaghela7414 2 дні тому +5

    MavAjidadajidabad

  • @modiji4595
    @modiji4595 День тому

    Maam tya na dharasabhya ne nath khabr bt state gov ne bi nai khabr just bjp ne vore nath deta ana lidhe aa bdhu nath to state ne kaho Bhupendra patel sir ne batao gujrat model

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 День тому +2

    અલ્પેશ ઠાકોર સારા પ્રચારક

  • @Danabhai-tm5yo
    @Danabhai-tm5yo 2 дні тому +3

    બેન તમારો એક એક શબ્દ ઘણું સમજાવી જાય સે બેનબા હુ રોજ સાંભળું છું તમને

  • @j.p4198
    @j.p4198 2 дні тому +3

    તમારા વિડિઓ મા હવે પેલા જેવી મજા નઈ લાગતી 🙏🏻

  • @modiji4595
    @modiji4595 День тому

    2:50 felt biased towards kem ke vat rakhvano gheni ben no vat rakhva no mavji bhai so tamne bi am lage che ae Loko jite che atle bjp ni state gov Kai aapti nathi ???

  • @atchauhan4072
    @atchauhan4072 День тому

    Karm na fal tamam jaativadi v atimansh pe savar hote jaste barbar ..sab ko thoda our jyada se bathiya ..haar v jeet khamiyaja ..kotho .vindhvo .........samji sakay tevu ..vatavaran .daholyel vadhu ..dambh vala ..to pan jeeti Jay to....evm ni vaat shu karvi.....kon ketlo anyay kari hase ..atha karvi ne chup sadhan ..khyal karjo .murkh man me muskaraye eisha n kare ...nagrikta ..kimmat .........mamuli ..votersbi .soch .kuch nai.🎉❤khel to voters ....paadi sake samje to apne hisab se ...kharidfarokht ..bilkul n ho e de n daant dhamki....itna kare to bi bhala hoga desh ka 🎉❤

  • @hareshpatel4446
    @hareshpatel4446 2 дні тому +4

    70/30 નહિ બેન 50/50 thse chaudhary vote નું result aave tyare જોઈ લેજો

    • @bharatchaudhary5539
      @bharatchaudhary5539 День тому +2

      અન્ય સમાજો તમારું સન્માન કરશે

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 2 дні тому +2

    Kali dewanshi joshi ben congress vav ki site jitegi.

  • @kiranpandya7166
    @kiranpandya7166 2 дні тому +1

    Jativad dur karo

  • @hareshpatel4446
    @hareshpatel4446 2 дні тому +3

    50 % Chaudhary bjp ma rahese Joi લેજો

  • @A.BPatel-ps9wv
    @A.BPatel-ps9wv День тому

    Bjp

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 День тому +2

    80% ઠાકોર બીજેપી માં

  • @pateljayantij2689
    @pateljayantij2689 2 дні тому +3

    Geniben is Gandi Che 😭🙏

  • @sprajgor4623
    @sprajgor4623 День тому +1

    ❤ અમો 26 વર્ષથી મોદી ભગતસિંહ એ પરંતુ જે મોદી સાહેબના વોટ આપીએ છીએ અપાવીએ છીએ ભ્રમ સમાજ તેમ છતાં ઉના જે હાલની વિધાનસભાની ચૂંટણી ઉપર જે અમોને એવું 99% લાગે છે કે ગુલાબસિંહ રાજપૂત ની જીત થશે તેનું કારણ છે કે જે વ્યક્તિગત તરીકે તેઓને મત મળવાના છે કોઈના કહેવાથી નહીં પરંતુ વ્યક્તિગત તેમની પરંપરા રાજનીતિ છે એમના વડીલોએ રાજનીતિ કરેલી છે અને જે સારા સારા કામ કરેલા છે જેથી કરીને ગુલાબસિંહ પણ અત્યારે હાલમાં જે હાલ કળિયુગ ચાલે છે તેમાં પણ સારા વ્યક્તિ હોવા છતાં રામા રાજ અને પ્રજા સુખી તેવી રાજનીતિ કરે તેવા વ્યક્તિને વોટ જનતા જરૂર 100% આપશે એવો અમને અમોને બ્રાહ્મણ સમાજને વિશ્વાસ છે પહેલા નંબરે ગુલાબસિંહ રહેશે બીજા નંબરે ભાજપ રહેશે ત્રીજા નંબરે માવજીભાઈ સાહેબ રહેશે એસપી રાજગોર વાવ બનાસકાંઠા ગુજરાત❤

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 2 дні тому +1

    અભિનંદન 🙏🏿

  • @bhemajichaudhary3418
    @bhemajichaudhary3418 День тому +1

    બેન ખબર નતી બેન તમને એકવાર મળવું એ પણ લહાવો છે , આપ બઉ નીડર પત્રકાર છો

  • @hirabhaichaudhary2698
    @hirabhaichaudhary2698 2 дні тому +1

    Abhinadn bhen