जमावट वाले को बोलीए ना की दवाई माफियाओं की फैक्टरी में जाकर बनावटी दवाइयां जो बेधडक बन बीक रही है ओर मानवजात के साथ भयावह खीलवाड हो रहा है लेकिन नहीं जायेंगे 😅कभी भी नहीं जायेंगे 😅
Kem bhai Balaji india ma haldi raam pasi 2nd nbr ma aavese farsan ma . Pure vapre kai gando thodi se.. Tane kem pet ma dukhe se Gopal nu farsan ek dam halku se Ek dam 10 divas sudhi tell vaprese😊 Je 10 ek dum kalu jaheri gandu oil vapre se jell ma nakho gopal na malik ne.
Tamburo jagruti ??/ jo emna kahevathi jagruti felati j hot to aani dukane Kagda udta hot.,, Janta kai jagrut thavani nathi.,,,, Ultu loko divase divase vadhu ne vadhu bahar nu khay che. Corporation vala k food inspector aavshe etle to setting thi jase. Eni dukan and dhandho chalu j rahevano
❤salute to you madam ...Bharat mata ne tamari jevu nidar putri par garv che....Jai hind jay bharat❤ Tamra jeva patrakari badha news waka kre to india developed country par avi jay no. 1 par❤❤❤
જમાવટ નું ખૂબ સરસ કાર્ય.અભિનંદન.આ દિશામાં આગળ વધો.ફળોને પકવવા માટે પણ હાનિકારક રસાયણોનો ખૂબ ઉપયોગ થાય છે.ખાસ તો કેળાં પકવવા માટે.તો આ બાબત પણ તપાસ કરો અને રિપોર્ટ સરકાર માં પણ મોકલાવવા વિનંતિ.
ફરસાણ વારા ખરાબ તેલ ન વાપરો જનતા તમારી દુકાન કે રેસ્ટોરન્ટ પર ભરોસો રાખીને ગ્રાહકો આવતા હોય છે,,,તમારો જે ભાવ હોય એ ચુકવતા હોય છે તો ખરાબ શું કામ આપો છો
બેટા આ માં આપડે પણ સંકળાયેલ છે આપડે ચોર નેતા ઓ ને મત આપીએ છીએ એ લોકો પોલીસ ને સીધી રીતે કામ નહિ કરવા દેતા જો પોલીસ કોઈ મોટા માથા ને ખોટું કામ કરતા પકડે તો એ મોટા માથા નેતા જોડે સપોર્ટ માંગે છે અને પોલીસ ને કામ કરતા અટકાવે છે
લોકો ને જાગૃત કરવાનુ ખૂબ જ સરસ કાર્ય . કોર્પોરેશન નું કામ આપે કર્યુ બદલ આભાર.આવા અમુક નિતૈક અને પ્રમાણિક લોકો ના કારણે આપણો દેશ ટકી રહ્યો છે. સેલ્યુટ જમેવટ
ઘરનો શીરો ને દૂધપાક મૂકી બહારની ગોબરી મીઠાઈઓ લોકોને વધુ આકર્ષે છે..એક ટકો પણ original ઘી કે તેલ હોતું નથી..પણ પૈસા છે અને ઘરે બનાવવાનું આળસ છે એટલે ખર્ચીને મૂર્ખ શું કામ ના બનાય !
Payal Ben we are watching your video in UK . Excellent job . Keep it up & expose these people. The local municipality officers must act . Local municipal Commissioner must take interest and send their health inspectors to take action ASAP
બેન ખૂબ સરસ કાર્ય કર્યું છે! હવે એક વાર મંદિર અને ધર્મસ્થાનો માં ચાલતાં ભોજનાલય અને ઉપહાર ગૃહ ની પણ મુલાકાત લેશો (ઉદાહરણ તરીકે BAPS નું પ્રેમવતી ઉપહાર ગૃહ)
Ctya baaps loko ne free ma khavdavesd Hari bhgto mate free Na jamva na paisa nathi leta Ke dhatmsala ni room ma 3 divas raho koi pan bahar gaam no hari bhgat free Se. Tara baa p ne so vaadho se Baaps ni free seva ma tane su pet Ma dukhe se..? se tane su vandho se..premavati dhanda Shari sanstha se nathi to chup beth ne ctya ....kya modhu tuti na jaay. Jay swami naryn 😊
@@riyapatelsubham premvati ma paisa le che ,kaun keh che nathi leta ,paisa to ley che , vadtal ,sokhda wada nathi leta jamadvana pan baps ni premvati canteen ma paisa le che .
@loverebel6632 vadtal ne chokhda ni same su aoukat se tamari ..1rs lai ne 10nu jamade se...tame hotalo ni jem j loot mar karo so ..cheap masala ne palm ma var Ek nu ek tell poison kare se kalu bhavan Damar jevu vapro so.. Ame vadtal chokhda hoy nathi bolta Eno e matlab nathi ke sav gandu .seva nu Nam per Damar jeva palm oil khavdava wala hari bhgto na khissa kapva vala modha per lock lagave emaj eni Bhilai se ..premavati kaam Looteri mandi so tame ..bps Jay swami narayn
બહેન તુ જે કરે છે તે ખૂબ જ સુંદર કાર્ય કરે છે પરંતુ જ્યારે ભોજન વિભાગ માં પ્રવેશ થૈયે ત્યારે માથું ઉપર ટોપી પહેરી ને જ જવાય. વાળ ખુલ્લા રાખી ને ના જવાય.
@@pravinum53 Maa chodamana hair pa comment me nai kari upar pela lukha e kari che dhyaan thi jo ene j kahu chu hu ke aa loko oil kharab che enu batave che ema dhyaan aap hair ni patar na thok su ghanta jevi comment kare che chodina tu
Khub saras કાર્ય કરો સવો બેન & જમાવટ ટીમ ખાસ વિનંતી છે કે તમે please આ રીતે ખાસ તો ભાવનગર અને બધાજ જિલ્લા અને ખાસ તો શિહોર & પાલીતાણા મા રેડ. કરો એમને આ એપિસોડ ની રાહ જોઈશું Thank you thank you thank you જમાવટ ટીમ
પાયલ બેન ધન્યવાદ ખુબ ખૂબ અભિનંદન
सच बोलने के लिए हिम्मत चाहिए और सच दिखाने के लिए उससे भी ज्यादा हिम्मत चाहिए जो अब 'जमावट' में आ गई है। 🎉🎉🎉
જબરજસ્ત કામ કર્યું છે 🎉 ખરેખર પત્રકાર ઉપર જ ભરોસો રહ્યો છે, ધન્યવાદ 🙏
Aaj Tak and ABP jo jo bharoso uthi jse..😂😅😮
amuk ne to pehle thi khabar hati nahi to koi java j na dey rasoda ma .
Tamburo Jabarjast ?? emna kaheva thi thodi Publie e bahar nu khavanu ochhu kari didhu?? to emno aa video banavvano matlab su rahyo?
Future devanshimam
Appreciate your work mam 👏👏👏
આ બધા ને ત્યાં અવાર-નવાર જનતા રેડ પાડવી જોઇએ. નહીતર પબ્લિકે આવું જ ફૂડ ખાવુ પડશે !
Thank you so much for this excercise @JAMAVAT !
જમાવટ હવે ધીરે ધીરે મોટી જમાવટ કરતા જાય છે...
Thanks 👍 a lot...team જમાવટ
जमावट वाले को बोलीए ना की दवाई माफियाओं की फैक्टरी में जाकर बनावटी दवाइयां जो बेधडक बन बीक रही है ओर मानवजात के साथ भयावह खीलवाड हो रहा है लेकिन नहीं जायेंगे 😅कभी भी नहीं जायेंगे 😅
આ ફરસાણ વાળા પામ તેલ જ વાપરે છે જે શરીર માટે ફૂલ નુકસાન કરે છે
હપ્તા મળતા બંધ થયા એટલે પત્રકારિતા યાદ આવી
@@DilipkumarSejpal right
@@BgIndian-m3cબધી જગ્યાએ તે જશે તો તું શું કરે
દેવાંશી બહેન ની ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ
જે કામ કોર્પોરેશને રોજ કરવું પડે તે કામ તમે કરી બતાવ્યું તે ખરેખર વખારવા લાયક છે 😊. જ્યાં હપ્તા રાજ ચાલતા હોય ત્યાં આવું પોલમ પોલ જ ચાલતું હોય 😢
Public khabaraj che hapta aape ane kharab vastu vapre che to pan khava jai che , to aama chutiya kon 😅😅
amuk ne to pehle thi khabar hati nahi to koi java j na dey rasoda ma .
બધે હપ્તા ચાલતા હોય છે ભલે પશી પબ્લિક મરતી હોય અધિકારી ને વેપારી તો બધા પૈસા જ બનાવા પડેલા છે bc
Corporation su dekhada kam kare? Mahina na hafta o bandhela hase
Pppp
ખૂબ ખૂબ ધન્યવાદ...
આવી જમાવટ ગુજરાત ના બધા શહેરો માં કરો
હનુમાન દાદા તમને શક્તિ આપે એવી પ્રાર્થના....
બાલાજી ગોપાલ ના પ્લાન્ટ માં પણ જાવ ... તમારી પત્રકારિતા ને સલામ
Kem bhai Balaji india ma haldi raam pasi 2nd nbr ma aavese farsan ma . Pure vapre kai gando thodi se..
Tane kem pet ma dukhe se
Gopal nu farsan ek dam halku se
Ek dam 10 divas sudhi tell vaprese😊
Je 10 ek dum kalu jaheri gandu oil vapre se jell ma nakho gopal na malik ne.
@@riyapatelsubham બાલાજી ગોપાલ બન્ને લખ્યું છે ... અને pure હશે તો રીપોર્ટ માં pure જ આવવાનું છે ...
Pam oil na padika aave sasta bhave aapne health bagadvaj aape naj khavay koy pan padika
@@riyapatelsubhamevu Naa hoy eli
@@riyapatelsubhamજેટલી મોટી મોટી બ્રાન્ડ છે, બધા પામ કાતો ડાલ્ડા તેલ જ વાપરે છે, કોઈને વખાણવા જેવા નથી, balazi, hald!ram, g૦pal વગેરે...
Thanks! બિલકુલ અયોગ્ય ❤
ખૂબ જ સરસ કાર્ય કર્યું પાયલબેન આવી જ રીતે લોકોના સ્વાસ્થ્યના મુદ્દાઓને ઉઠાવતાં રહો.🙏❤🎉
જોયા નું દુઃખ છે બાકી બધે કાગડા કાળા જ છે અને માણસો ને આવું જ ભાવે છે
જનતામાં જાગૃતતા ફેલાવવા માટે ખૂબ સારો પ્રયાસ...
આ નવું જાણવા મળ્યું
મેડમ.....
આભાર આપનો...
Ganta ni jagurti..dodh dapan se koi na tya jai tell check kare...aa kai harpik cleaner se toilet check karva aavi jay😅😅
Dhandha ma koi manas dhil nathi karto basic understanding hovi joiye
Tamburo jagruti ??/ jo emna kahevathi jagruti felati j hot to aani dukane Kagda udta hot.,,
Janta kai jagrut thavani nathi.,,,, Ultu loko divase divase vadhu ne vadhu bahar nu khay che.
Corporation vala k food inspector aavshe etle to setting thi jase. Eni dukan and dhandho chalu j rahevano
ખૂબ સરસ કાર્ય કર્યું છે.. બધા જ જગ્યા એ આવું થઈ રહ્યું છે.
જોરદાર કામગીરી જમાવટ ની જમાવટ કરી દીધી વાહ ખુબ ખુબ અભિનંદન
ખુબ ખુબ આભાર પત્રકાર બહેન નું લોકોને જાગૃત કરવા બદલ આ વિડીયો જોઈને મુલસી પાર્ટીએ એક્શન લેવું જોઈએ
સ્વાસ્થ્ય સાથે છેડા કરવાવાળનો બોવ સારી રીતે પરદાફાસ્ટ કર્યો..... ધન્યવાદ જમાવટ એન્ડ ટીમ.
Pardafash thayo,,pan pachi shu?/ shu eni dukaan bandh thai gayi? shu ene koi Dand thayo?
❤salute to you madam ...Bharat mata ne tamari jevu nidar putri par garv che....Jai hind jay bharat❤
Tamra jeva patrakari badha news waka kre to india developed country par avi jay no. 1 par❤❤❤
કોર્પોરેશન કોઈ કશું કરશે નહીં સેટિંગ કરી જતા રહેશે
Corporation wala mota ma mota chor che paisa khase ane badgu bhuli jashe restaurant ke hotel walao ne kashu thatu nathi badhu polampol che
So taka sachu chhe Farsan wala naffat chhe ane amc enathi vadharr
૧૦૦ ટકા સાચી વાત.
Salam news ne😊
આપનું રિપોર્ટિંગ ઘણું સારું અને અસરકારક છે. આવું વધારે થવું જોઇએ.... મોટા ભાગ ના ફરસાણ વાળા આવા જ હોય છે..
Aatli khabar che to Public shu Zakh marva baharnu khay che?
@@vishalgalia2624 public ne pucho
Perfect.
Khuba j saras.
Ye he Bharat.
આટલી લોકો ની કાળજી લેવા બદલ ખુબ ખુબ આભાર બેન
wah ben...દેશને આજે આપની જેવા પત્રકારની જ જરૂર છે....
કોર્પોરેશન વાળાને૫૦૦ ૧૦૦૦૦ આપી દેશે એટલે બધુ બરાબર❤❤
Bhai Sachi vat chhe..Have to janta e j kaik karvu padshe.
BAHUJ SARAS KAAM CHE MADAM NU❤
ખરે ખર ધન્યવાદ ને પાત્ર સે જમાવટ ની ટીમ
જનતા ને જાગૃત કરવા માટે નું સારું કાર્ય,
ઘણો ફરક પડી જશે,ધન્ય વાદ.
જમાવટ નું ખૂબ સરસ કાર્ય.અભિનંદન.આ દિશામાં આગળ વધો.ફળોને પકવવા માટે પણ હાનિકારક રસાયણોનો ખૂબ ઉપયોગ થાય છે.ખાસ તો કેળાં પકવવા માટે.તો આ બાબત પણ તપાસ કરો અને રિપોર્ટ સરકાર માં પણ મોકલાવવા વિનંતિ.
This is awesome journalism
વાહ ખરેખર જમાવટ કરી મેડમ, પુણ્ય નું કામ કરી રહ્યા છો, ખુબ ખુબ ધન્યવાદ.
ખૂબ ખૂબ અભિનંદન
Khare khar Devansi ben Ane temni team ne salute che.
Khub saras 🙏
ફરસાણ વારા ખરાબ તેલ ન વાપરો જનતા તમારી દુકાન કે રેસ્ટોરન્ટ પર ભરોસો રાખીને ગ્રાહકો આવતા હોય છે,,,તમારો જે ભાવ હોય એ ચુકવતા હોય છે તો ખરાબ શું કામ આપો છો
Garnu kavo ne bar nu kay kavanu ave apne gar khet me se rai ka tel pila Lena diba
None shop owner told their fault,its india people must aware about everything.
વધુ પૈસા બનાવવા માટે
Bhai janta ne j chatpatu khava jove 6e homemade j khavay
Bhav nathi deta gharak bhai
Payal ben dhanyavad great job❤
Thank you Team Jamawat❤
જનતા એ ઘેર ખાવુ એ ઝેર ખાવા બરાબર છે,તો મેડમ
આપની શીખ કોણ માનશે
આજની ગૃહિણી પણ આટલી બધી સવલતો છતાં પણ રસોડા થઈ દુર ભાગે છે
❤❤❤❤
Jordar wah jamawat wah
Wah wah brave work...
Aa kam આપણા દેશના vardi વાળા ગુંડા નું છે પણ અફસોસ તે બિચારા આરામ કરી રહ્યાં છે અને તમારે કરવું પડે છે
,I salute you
બેટા આ માં આપડે પણ સંકળાયેલ છે આપડે ચોર નેતા ઓ ને મત આપીએ છીએ એ લોકો પોલીસ ને સીધી રીતે કામ નહિ કરવા દેતા જો પોલીસ કોઈ મોટા માથા ને ખોટું કામ કરતા પકડે તો એ મોટા માથા નેતા જોડે સપોર્ટ માંગે છે અને પોલીસ ને કામ કરતા અટકાવે છે
I appreciate your efforts.
આટલી મોટી દુકાન jo આવું તેલ વપરાતી હોઈ તો, નાની દુકાન વાળા જ્યાંથી લાખો લોકો ફરસાણ ખરીદે છે, તે કેવું તેલ વાપરતા હસે.
Nani shop wada fresh
નાની દુકાન ધરાવતા લોકો વસ્તુ સારી વાપરે ભાઈ
@@vaghelabapu337 દિવાળી ઉપર બધા આવુજ વાપરે છે, કોઈ દૂધ ના ધુલા નથી.
Kagada badhe kada che
Nani dukan Vara, tel nu daamar na bani jay ne tya sudhi vaapre chhe ..lobhiyaO ne To Maar Aapvo Joiye bc
Truly awakening, million thanks for making this effort 🙏
Salute to work performed. 👍
Jordar kamgiri
લોકો ને જાગૃત કરવાનુ ખૂબ જ સરસ કાર્ય . કોર્પોરેશન નું કામ આપે કર્યુ બદલ આભાર.આવા અમુક નિતૈક અને પ્રમાણિક લોકો ના કારણે આપણો દેશ ટકી રહ્યો છે. સેલ્યુટ જમેવટ
Impressed With Iscon Gathiya 👏👏👏
Hats off to you ma’am…appreciate your good work…keep it up
Bilkul shi baat hai mem full sprot
Thankyou mam good effort❤
awesome .. excellent job... I salute you ... eye opener video...
જોરદાર કામગીરી
આવી જ જમાવટ કરતા રહો 🎉❤
દરેક જનતા ને જાગૃત કરવાનો ખુબજ સુંદર પ્રયત્ન છે આપનો 👌👏👏👍
Excellent information shared ,good job as a media, you perform your duty very well,Namaste
Very very good work - beti bachao beti padhao -
ખૂબ ખૂબ અભિનંદન જમાવટ નાં આવા નીડર પત્રકાર અને ટીમ ને કે આવી હિંમત દાખવી ને જનતા સુધી આવી સાચી માહિતી પહોચાડે છે
Good job regular checking is nesesary
Very good journalist! Keep it up, girl!!!
Very good checking
ખૂબ ખૂબ સરસ કામ કર્યું છે બહેને .....ધન્યવાદ આવું ચેકીંગ કરી ને બતાવવા માટે......🙏
જબરદસ્ત કામ બેન
Good work by Team Jamavat👍
આ જગ્યાએ દેવાંશીબેન ને બોલાવવા જોઈએ
Very Good. Well done👏 .
Khub saras ma'am 🎉
strong lady at work.Great Work
🎉🎉🎉Nam tevu kam Thank JAMAWAT🎉🎉🎉
100 વાત ની એક વાત આવું બધું બહાર નું નજ ખવાય.. ઘરનું જ ખવાય.
Taste maj mare pablik health ni kya padi che home made vechiye aae na game support na kare
ઘરનો શીરો ને દૂધપાક મૂકી બહારની ગોબરી મીઠાઈઓ લોકોને વધુ આકર્ષે છે..એક ટકો પણ original ઘી કે તેલ હોતું નથી..પણ પૈસા છે અને ઘરે બનાવવાનું આળસ છે એટલે ખર્ચીને મૂર્ખ શું કામ ના બનાય !
Good job by reporter
પબ્લિક પણ માગે છે
ઘરના સમોસા ના ભાવે પણ બજાર આગળા પણ ચાટી જાય
અને વટ પાડે અમે Gwalia/ Iskon/ SG Highway મા નાસ્તો કર્યો
Iskon na kaam eva nathi all gujarat ma koi b branch e jaav eno owner sache imandar che
Right
Hu aaj lakhva aavi hti ghar nu khavama JOR PDE avu ko to chale mehnat krine mri Jay a pan bhave to bharnuj parseva vadu
@@aanchalrathod1938તો પછી ખરાબ તેલ કેમ પકડાયું.
Iscon ma bhi aej chalu hoi chhhe@@aanchalrathod1938
જમાવટ ને ખુબ અભિનંદન
Nice information ra dhe radhe god bless you
👍🏿👍🏿👍🏿
આરોગ્યખાતાવાળા શું કરે છે ? એ બધાને ટરમીનેટ કરો
Hapta levama vyast che
आरोग्य खता वाले जलसा करते हैं जलसा
मुमकिन बला धोबी ना मानसों छे। टूटे तो तोड़ी लो। बाक़ी समजी लों। मीडिया न्यू वज़न वधी जसे।
E badha jalsa kare chhe.. Sarkar ni ane potani tijori o bharva mathe chhe bichara
હપ્તા લે છે
Payal Ben we are watching your video in UK . Excellent job . Keep it up & expose these people. The local municipality officers must act . Local municipal Commissioner must take interest and send their health inspectors to take action ASAP
બધી જ સારી સારી બ્રાન્ડ વાળા ફરસાણ ની બુચ માર્યુ છે તમે ખુબ સરસ.... બધી જ પબ્લિક ને વિનંતી કે બંને ત્યાં સુઘી ગરે બનાવેલ જ ખાવું... 🙏
ખુબ ખુબ અભિનંદન, વેપારી પાસેથી વીસથી, પચ્ચીસ હજાર, લાખ રૂપિયા સુધી દિવાળી પોલિશ ઉઘરાવી રહી છે, તેનો પણ વિડિયો, મુલાકાત લો.
🙏બાપા સીતારામ નમસ્કાર મેડમ આવું ખરાબ તેલથી તળવામાં આવે છે તો તમો કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી અમો આશા રાખીએ છીએ🌹
ખૂબ સરસ કામગીરી કરી પાયલ બેન બધી જગ્યાએ આવું તેલ વાપરે છે રેડ પદવી જોયે
Great Work.... congratulations 🎉
ખૂબ ખૂબ આભાર
Tamari channel ne salute 🇮🇳❤️
Brand કરતા નાની દુકાનોમાં સારુ હોય છે....બેન નાની દુકાન વાળા ખરાબ જ હોય એવું પણ નથી
Sachi vaat chhe
Well done, true reporting
Good work jamawat
ઇસ્કોન ગાંઠીયા...ચોટીલા પાસે...700 ના કિલો છે. આવા તેલ મા..કોઇ કેવા વાયુ નથી
જોરદાર આવું સુધી કોઈ દિવસ જોયું નથી
I appreciate
બેન ખૂબ ખૂબ આભાર 🙏
GOD BLESS YOU
ALWAYS
Iscon Gathiya 👍 and and as well as jamawat media ... And fearless journalist payal 👍
Sponsored 😂
@jdpatel925 sponsered hoy to Gwalia jode vadhare paisa che emno review saro hot
બેન ખૂબ સરસ કાર્ય કર્યું છે! હવે એક વાર મંદિર અને ધર્મસ્થાનો માં ચાલતાં ભોજનાલય અને ઉપહાર ગૃહ ની પણ મુલાકાત લેશો (ઉદાહરણ તરીકે BAPS નું પ્રેમવતી ઉપહાર ગૃહ)
Ctya baaps loko ne free ma khavdavesd
Hari bhgto mate free
Na jamva na paisa nathi leta
Ke dhatmsala ni room ma 3 divas raho koi pan bahar gaam no hari bhgat free
Se. Tara baa p ne so vaadho se
Baaps ni free seva ma tane su pet
Ma dukhe se..?
se tane su vandho se..premavati dhanda Shari sanstha se nathi to chup beth ne ctya ....kya modhu tuti na jaay.
Jay swami naryn 😊
Have tilvaa tari gaan kem bali gayi???@@riyapatelsubham
@@riyapatelsubham premvati ma paisa le che ,kaun keh che nathi leta ,paisa to ley che , vadtal ,sokhda wada nathi leta jamadvana pan baps ni premvati canteen ma paisa le che .
@loverebel6632 vadtal ne chokhda ni same su aoukat se tamari ..1rs lai ne 10nu jamade se...tame hotalo ni jem j loot mar karo so ..cheap masala ne palm ma var
Ek nu ek tell poison kare se kalu bhavan Damar jevu vapro so..
Ame vadtal chokhda hoy nathi bolta Eno e matlab nathi ke sav gandu .seva nu Nam per Damar jeva palm oil khavdava wala hari bhgto na khissa kapva vala modha per lock lagave emaj eni Bhilai se ..premavati kaam
Looteri mandi so tame ..bps
Jay swami narayn
વાહ બવ સરસ કામગીરી 🎉
ભાવનગર GIDC માં ગાંઠિયા બનાવતી કંપની માં પાણી કયું વાપરે રેડ કરો અને મીઠાઈ to ખાસ
Good work ...
આ પત્રકાર નોન વેજ વાળા પાસે જઈને કેમ જાગૃત નથી કરતા ઇ સમજાતું નથી 🤔
Ha sachi vat
સરકાર ને આવા બધા સાથે કાયૅવાહી કરવી જોઈએ
સમ્રાટ ગોપાલ બાલાજી હલદીરામ બિકાનેર
બહેન તુ જે કરે છે તે ખૂબ જ સુંદર કાર્ય કરે છે પરંતુ જ્યારે ભોજન વિભાગ માં પ્રવેશ થૈયે ત્યારે માથું ઉપર ટોપી પહેરી ને જ જવાય. વાળ ખુલ્લા રાખી ને ના જવાય.
Je jovanu che e jo ne topi ni.kya oatar thoke che chaman
@@aanchalrathod1938 where oil is bed than why you comment on hair. dofa jevo. fari gayu lage chhe.
@@pravinum53 Maa chodamana hair pa comment me nai kari upar pela lukha e kari che dhyaan thi jo ene j kahu chu hu ke aa loko oil kharab che enu batave che ema dhyaan aap hair ni patar na thok su ghanta jevi comment kare che chodina tu
Navri na
bhai buddhi jevu kai che ke vechi nakhi
Keep it up
Khub saras કાર્ય કરો સવો બેન & જમાવટ ટીમ
ખાસ વિનંતી છે કે તમે please આ રીતે ખાસ તો ભાવનગર અને બધાજ જિલ્લા અને ખાસ તો શિહોર & પાલીતાણા મા રેડ. કરો
એમને આ એપિસોડ ની રાહ જોઈશું
Thank you thank you thank you જમાવટ ટીમ