કલેકટર સાહેબ ખેડૂત બનીને બેંકમાં ગયા તો મેનેજર ધમકાવવા લાગ્યો ત્યારે | lessonable story | gujarati

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 32

  • @NalindraWagh
    @NalindraWagh 29 днів тому +9

    ☝️ આપના દેશ મા આવા નિષ્પક્ષ, નિડર, બહાદુર, કલેક્ટર સાહેબ શ્રી આખા ભારત દેશમા હોય તો આપના દેશ ની તથા પ્રજાની હાલત સુધરી જશે અને જરૂર થી વીક્ષીત, ભારત બની શકે છે અને મેરા ભારત મહાન બની શકે છે☝️ મેરા ભારત મહાન🇮🇳✊☝️

    • @Mamtarajuandfamily
      @Mamtarajuandfamily  29 днів тому

      તમારી વાત બિલકુલ સત્ય છે આવા અધિકારીઓ ની ખૂબ જરૂરિયાત છે 🙏🏿🙏🏿🙏🏿

  • @NituVagadiya
    @NituVagadiya Місяць тому +4

    જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ વાર્તા છે સાંભળવાની ખૂબ મજા આવે છે🎉🎉🎉🎉🎉🎉

  • @NitinbhaiPandya-hl9yr
    @NitinbhaiPandya-hl9yr 28 днів тому +3

    જય ગુરુ દેવ

  • @JeelVagadiya-g2n
    @JeelVagadiya-g2n Місяць тому +14

    જય ગુરુદેવ જય સ્વામિનારાયણ ખુબ સરસ વાર્તા છે સાંભળવાની ખૂબ મજા આવે છે આવી જ વાર્તાઓ અવનવી મુકતા રહેજો અમને ખૂબ સાંભળવી ગમે છે🎉🎉🎉🎉🎉

    • @Mamtarajuandfamily
      @Mamtarajuandfamily  Місяць тому +2

      જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર

  • @MJal-o8h
    @MJal-o8h Місяць тому +2

    Jay Gurudev

  • @AnshPatodiya-wi4mj
    @AnshPatodiya-wi4mj Місяць тому +2

    🎉તમેબહુસારિવાતકરિ

  • @SureshbhaiNaik-l2l
    @SureshbhaiNaik-l2l Місяць тому +2

    Har har Mahadev.

  • @princetabiyad8121
    @princetabiyad8121 Місяць тому +1

    Aajma kalrctar joaa rite bajar nikle, jya bhrstachar chale tya daroda padva joiae.

  • @amrutpatel4548
    @amrutpatel4548 Місяць тому +1

    GOOD.

  • @kishorkanakhara3601
    @kishorkanakhara3601 Місяць тому +1

    Jagriti bano

  • @SunilPanchani-l2e
    @SunilPanchani-l2e Місяць тому +1

    જિલ્લા ના ધણી એવા મહેરબાન કલેક્ટર સાહેબે કાંકરેજ ના થરા ની બરોડા બેંક માં ગ્રાહક બનીને બે ચાર આંટા મારવા જોઈએ જેથી ખબર પડે કે આમ જનતા ને કર્મચારીઓ કેવા જવાબ આપે છે પ્યુન કમ ક્લાર્ક બે સારા છે જે લોકો ને મદદરૂપ થાય છે જયહિન્દ

    • @Mamtarajuandfamily
      @Mamtarajuandfamily  Місяць тому

      ખૂબ ખૂબ આભાર🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @pithalalparmar1342
    @pithalalparmar1342 Місяць тому +1

    આવા માણસો ને નોકરીમાં થી કાયમી રદ કરવા જોઈએ

    • @Mamtarajuandfamily
      @Mamtarajuandfamily  Місяць тому

      તમારી વાત બિલકુલ સાચી છે

  • @MavabhaiThakor-n1l
    @MavabhaiThakor-n1l Місяць тому +2

    Jevu kalektar saheb Karu tevu darek. M l. M. M c. M. P m ne aavu karavu. Joye

    • @Mamtarajuandfamily
      @Mamtarajuandfamily  Місяць тому

      હર હર મહાદેવ
      ખૂબ ખૂબ આભાર

  • @kishorkanakhara3601
    @kishorkanakhara3601 Місяць тому +1

    Kaydo jano to faydo

  • @kishorkanakhara3601
    @kishorkanakhara3601 Місяць тому +1

    Bhano ane bhanao

  • @DiP9
    @DiP9 Місяць тому +2

    Jay Gurudev