જોજો આ અવતાર એ ળે ન જાય

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • હાડતે માસનો પિંજરું રે એમાં બેઠા હંસ રાય જો
    કાયા નો ગઢ રળિયામણો
    હા રે એમાં મોયા મારા મન જો એ ળે અવતાર એનો
    જાય છે
    મોટા મોટા ચણા બંગલા રે એમાં લખ્યા એના નામ જો
    કથા કીર્તન કોઈ દી ન કર્યા
    હા રે એ તો ઘર નહીં સમસાન જોઈએ અવતાર એનો જાય છે
    મોટા મોટા થઈ ફરી વળ્યા રે કોઈને આપે નહીં માનજો
    સાધુ સંતોને ન નમે
    હારે ઈતો મોટા માયલા ઊંટ જોવો એણે અવતાર એનો જાય છે
    ધનવાન થયા તો શું થયું રે કોઈ દી ભાંગી નહીં ભીડ જો
    દુખિયા દેખીને દિલ ના બળે
    મારે એ તો ધન નહીં પણ ધૂળ જોઈએ અવતાર એનો જાય છે
    ભાતા ભક્તિના તમે બાંધજો રે આગળ વસમી છે વાટ જો
    પુન કરો તો આડા આવશે
    ત્યાં નથી વાણિયા કેરા હાટ જો એણે અવતાર એનો જાય છે
    અજ્ઞાનીના શું કરવા ઓર તારે એને જ્ઞાન ક્યાંથી હોય જો
    લાખ ચોરાસી ફેરા ફરી વળ્યા
    જલારામ મંડળ કહે છે સાંભળો રે મને કહેતા શરમ થાય જો
    મનુષ્ય અવતાર મોંઘો મળ્યો
    હારે એ તો ધૂળમાં ન જાય જો એ ળે અવતારે એનો જાય છે
    હાડતે માસનો પિંજરો રે માં બેઠા હંસ રાય જો
    🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
    કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,

КОМЕНТАРІ • 25

  • @RadhaMandalgir
    @RadhaMandalgir 6 місяців тому

    જય શ્રી રામ સરસ ગાયું છે અવાજ ખૂબ જ સરસ છે

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      થેન્ક્યુ બેન ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય માતા 🙏🙏🙏🙏

  • @sangitaramani4316
    @sangitaramani4316 6 місяців тому

    Jay shri krishna

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ સંગીતાબેન ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

  • @Nikita-q8m2r
    @Nikita-q8m2r 6 місяців тому

    Jay Shri Krishna Radhe Radhe

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી વાલી બેન ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 6 місяців тому +1

    જય ભોળાનાથ નયનાબેન જલારામ સતસંગ મંડળ ઉધના ખુબખુબ ધન્યવાદ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому +1

      જય ભોળાનાથ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર દાદા તમારો 🙏🙏🙏🙏🙏

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 6 місяців тому

    Jay Shri Krishna

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ ચંદ્રકાંતભાઈ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @PatelSaya
    @PatelSaya 6 місяців тому

    જય શ્રી કૃષ્ણ જલારામ મંડળ ની બધી બહેનોને.વાહ.વાહ.ખુબ.ખુબ.સરસ. કીર્તન છે. ખૂબ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો. ગુરુદેવ તમને ગાવાની શક્તિ આપો 🙏🙏🙏🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      થેન્ક્યુ છાયાબેન ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏🙏❤️

  • @darjitejal303
    @darjitejal303 6 місяців тому

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      થેન્ક્યુ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @kalpanapatel2541
    @kalpanapatel2541 6 місяців тому +1

    બધા બેનો કરતાલ વગાડે છે

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @tickoopatel5063
    @tickoopatel5063 6 місяців тому

    Are Vah Vah ben, Shu tamaru bgajan chhe!!!🌷👏🌹🙏⚘️👌💐🚩🕉🌷👏🌹🙏⚘️👌💐🚩🕉
    Mara dil ne vadgi gayu, rucada khada thsi gaya, je koi aa bhajan samji jaay to ene jatra karvani k Divo karva ni jurur nathi..
    Khub khub khub Saras...
    SUPER SE UPER. 🌷🙏🌹👏⚘️👌💐🙏🌷👏⚘️🚩🕉🚩🌹🙏🌹
    Navsari jilla thi Indira Ben na Jay Shri Krishna 🌷👌🌹🙏🌷

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      થેન્ક્સ ઇન્દિરાબેન ખુબ ખુબ આભાર અમારા વીડિયો જોવા બદલ તમારા કીર્તન સાંભળવા બદલ અમારા બધા જ કીર્તન જીવનમાં ખૂબ જ ઉતારવા લાયક હોય છે જરૂર સાંભળજો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏❤️

  • @chandrikabennayi2048
    @chandrikabennayi2048 4 місяці тому

    .., લખી
    ને મોકલો

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આ ભજન નીચે લખીને જ મુકવામાં આવેલો છે 🙏🙏🙏

  • @ranjanbehen7660
    @ranjanbehen7660 6 місяців тому

    U જય
    જય

  • @HarshPatel-rw2uy
    @HarshPatel-rw2uy 6 місяців тому

    Jay Shree krishna

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર હેતલબેન 🙏🙏🙏🙏🙏

  • @pedhadiyanayan9943
    @pedhadiyanayan9943 6 місяців тому

    Jay swaminarayan

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર 🙏🙏