ખેતીની જમીનનો કબજો છે અને દસ્તાવેજ પણ કરાવ્યો છે પણ 7/12 માં વેચનારનું નામ ચાલે છે |

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 20

  • @chhaganMadhavi
    @chhaganMadhavi Місяць тому

    SRS

  • @sharukshaikh1826
    @sharukshaikh1826 Рік тому +1

    1975 ma jamin no vechan thayo che par varasdar beno e SIGNECHEER kari nathi to jamin ma vando utha vi sakay

    • @sharukshaikh1826
      @sharukshaikh1826 Рік тому +1

      1956 ma jamni vechan thayo ne 2008 ma vechan rad thayo pachi e Loko e ZAMIN VECHAN KARNar varasdar hayat nathi em lakhi zamin potana name kari lidhi che to aa ma direct land grabbing karay

    • @sharukshaikh1826
      @sharukshaikh1826 Рік тому

      Bhai reply karo

  • @dilipsinhparmar308
    @dilipsinhparmar308 Рік тому

    જમીન વારસો પહેલાં વેચાણ રાખેલ છે પણ નવી શરત ની હોવાથી નામે થતી નથી. કબજો અમારોજ છે. તો રસ્તો બતવશો

  • @sureshpatel8866
    @sureshpatel8866 Рік тому

    બે ભાઇઓ 42 વર્ષ પહેલાં લીધેલી જમીન 5 વીધા છે એમાં 3 વીધા જમીન વેચાણ નો દસ્તાવેજ કરાવ્યો છે બે વીધા જમીન અલગ કરવા માટે જનતરી ભરવી પડે

  • @keyurpatel8755
    @keyurpatel8755 10 місяців тому

    1967 ma mara pardada e jamin vechan lidheli.dastavej pan karelo che jeni orignal copy mara par che.kheti ame j karta che.
    7/12 ma nam mul malik ane varasdaro na j chale che.
    To have su karvu joie?

  • @sureshvaghela6156
    @sureshvaghela6156 Рік тому

    Sir mare Jaimin avo problem ch solve Krvo ch

  • @RehanKatriya-l2v
    @RehanKatriya-l2v 5 місяців тому

    Ys

  • @naikshaileshshaileshnaik1460

    Aa video ma janavyun che aaj rite mara dada ae amari 4 akar hi jamin 70 hajar ma vechididi che pan lenar vekti na name
    Thayal nathi paisa parat aapi jamin pashi levi che aamare to su karvu bhai

  • @TribhovanVanza
    @TribhovanVanza 5 місяців тому

    Juni sharat ni sim tal ni jamin 0.6714 mathi 0.1100 vechan dastavej karel se parantu entry namanjur thyel se to have Aa 0.6714 jamin, upar pak shirn loan levi se paran tu title clear thatu nathi to ani proces su karavi

  • @dilipsinhmahida1410
    @dilipsinhmahida1410 Рік тому

    Dear my land in valia taluka and in future gmdc may accire for lignite mines our jantri rate 2300 so what is the one accer land price

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 6 місяців тому

    અમારે એક જમીન એક ખેતર 1વીઘા અને થોડું ઉપર દોડ વીઘા જેટલું કૂલ એકસેટ ખેતર ક્ષત્રફળ કઈ ખબર નઈ એ ખેતર ની આજુ બાજુ ખેતર એ ત્રણ ખેતર એક સર્વે નં મા જે ખાતા નં એમાં ત્રણ ખેતર ખાતેદાર નામ એટલે એકને વેચવું હોય બધા સહી જોવે બીજા આજુબાજુ વાળા સહી કરવા તૈયાયર નહોહતા આ ખેતર બાનાખત સબ રજીસ્ટર દસ્તાવેજ કરેલ અને જે ખેતર ખાતેદાર એક સહી કરેલ એટલે ખાલી બનાખત દસ્તાવેજ કરેલ તે સર્વે નો માંથી એમનો ખેતર ભાગ અંદાજે 2વીઘા એમ હવે અત્યારે તે ખેતર માપણી કરાવી 1વિઘો ખેતર નીકળિયું બાનાખત બે વીઘા કરાવેલ સુ કરવું 🤔 બનાખત દસ્તાવેજ પ્રિન્ટ નીકાળે 🤔🤔
    હું બહાર રેતો મારા પાપા સાથે ઝગડો કરેલ તેથી બોલતા નહતા મને જાણ ના કરી સોકરા ખેતર વેચું એવુ 🤔
    એક દલાલ જે મારાં પાપા ફ્રેન્ડ તેને તેની પાર્ટી ખેતર અપાયું આ અને બાના ખાતા કરેલ બાના પૈસા તે દલાલ મદદ કરવા આપીધીધા મારાં પાપા હવે તે ખેતર આપવું નહિ મારે મારા પાપા ના પાડે હું તે જે નામ સે ખાતેદાર અમારા ભાયું આજુ બાજુ વાળા ખેતર વાળા તે સહી કરવા ના પાડે પાકો દસ્તાવેજ સહી કરવા કેમકે બનાખત 2વીઘા કરાવેલ દસ્તાવેજ ખેતર એક વિઘો નીકળીયુ 🤔સુ 😭કરવું 🤔 સામે પાર્ટી હું ખેતર પશુ ના આપું મારે લેવાનું એમકેશે ફરી ના શકો એમકે 🤔 સાક્ષી સહી કરવા મને નહિ બોલાવીયો મારાં પાપા 75વર્ષ એમને ખબર પડે નઈ સાચું ખોટું આપીધીધુ 🤔
    આવો ડખો થયો સુ કરવું કોઈ રસ્તો બતાવો 🤔🤔🤔🤔

  • @arvindthakor7003
    @arvindthakor7003 Рік тому

    ૨૦૦૫ માં જમીન રાખેલી દસ્તાવેજ કરીને રાખેલી ત્યારે જૂની શરતની બોલતી હતી દસ્તાવેજ કર્યા પસી નવી શરતની નીકળી તો હવે અમારી એન્ટ્રી પડશે ખરી ભાઈ જણાવો ને એક વિડિયો બનાવીને 🙏

    • @arvindthakor7003
      @arvindthakor7003 Рік тому

      એન્ટ્રી ના મંજૂર થયેલી જમીન માં કબ્જો રાખી ત્યારથી અમારોજ છે

  • @shezadazaid2263
    @shezadazaid2263 Рік тому

    Jamin 2019 ma vechan rakhi Che. jamin vechan rakhnar Ni entry na manjur thayi Che. dastavej 3 year thaya Che. Dastavej cancel Kari sakay ane Kaya thi cancel thay
    Cancel karva vechan aapnar and vechan rakhnar bannev tyyar Che.

  • @rathodpravin6019
    @rathodpravin6019 Рік тому

    સર માહિતી આપવા બદલ આભાર... મારા પપ્પાએ 1998માં ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો અને 7/12માં એન્ટ્રી પડાવી હતી અને તેમનું નામ પણ 7/12માં આવી ગયું હતું પરંતુ વેચાણ આપનારના નામો 7/12માંથી કમી થયા નથી તો કમી કરવા શું કરવું... જવાબ આપવા વિનંતી...ધન્યવાદ.

  • @KhalpeshThakor-wf5bg
    @KhalpeshThakor-wf5bg 9 місяців тому

    સાહેબ ફોન નંબર આપજો