મારે વારસાઈ માં આવેલી મિલકત છે ૪ ભાઈ બહેન નાં નામે ૭-૧૨ માં ચાલે છે હવે બે બહેનો પોતાનો હીસ્સો વેચવા માગે છે અને બંને ભાઈ સંમતિ આપે છે તો તેવા દસ્તાવેજ નોંધાઈ શકે અને તેની એન્ટ્રી ૭-૧૨ માં સર્કલ પાડી શકે ૭-૧૨ મા ત્રીજું નામ સહ હિસ્સેદાર નામ દાખલ થાય તો ભાઈઓ ને કોઈ વાંધો નથી બંને બહેનોની કેટલો હિસ્સો પોતે વહેચી સકે એવો દસ્તાવેજ કરી નોધ પડાવી શકાય
અમારી જમીન નો કેસ અમે જૂન 2024 માં જીતી ગયા છીએ છતાં હમણાં ફાર્મર રજીસ્ટર એપ માં શ્રી સરકાર આવે છે તો સુ કરવું જોઈએ ?
નમશકાર સાહેબ
સર,સુરત ડિસ્ટ્રિક્ટ માં હે .આરે .ચોમી 1-53-00 સહિયારી જમીનના 3 બ્લોક છુટા પડી શકે ખરા?
Jordar vidio
સુપર
SAH KHATEDAR NI TAMAM MAHITI SATHENO VIDEO BANAVO PLEASE.
Nice
કૌટુંબિક વહેંચણી કેમ કરવી સુ documents Jove એવો વિડિયો બનાવો
Khub saras bhai
Saras
નવી માં જૂની માં ના છોકરા ની વારસાઈ ની સુ પ્રોસેસ છે ..તેની વેહચની કેમ થાય?
Koy pan jamin ma court case chalto hoy ke nahi a kevi rite khabar pade ?..
Khedut khatedar dakhala mate Kaya point jovana
3 ગુઠા જમીન ખરીદ વી સકાઈ
6734 ચોરસ મીટર જમીન ના બે સરખા ભાગ ના ભાગલા પડે ? 7 12 અલગ થઈ શકે?
મારે વારસાઈ માં આવેલી મિલકત છે ૪ ભાઈ બહેન નાં નામે ૭-૧૨ માં ચાલે છે હવે બે બહેનો પોતાનો હીસ્સો વેચવા માગે છે અને બંને ભાઈ સંમતિ આપે છે તો તેવા દસ્તાવેજ નોંધાઈ શકે અને તેની એન્ટ્રી ૭-૧૨ માં સર્કલ પાડી શકે ૭-૧૨ મા ત્રીજું નામ સહ હિસ્સેદાર નામ દાખલ થાય તો ભાઈઓ ને કોઈ વાંધો નથી બંને બહેનોની કેટલો હિસ્સો પોતે વહેચી સકે એવો દસ્તાવેજ કરી નોધ પડાવી શકાય
Sar apno nambar apso ji
Sir tamro number malse mane