બાપુ મહાન છે. આપણ ને જ્ઞાન થી ભરી દીધા પોતે મહાન હોવા છતાં બીજાની મહાનતા બતાવી છે પોતાના વખાણ ક્યાય કર્યા જ નથી બાપુ અહમ થી પર છે ચરણોમાં કોટી કોટી વંદન
એક મહાન ગાયક છે બારોટ જી...કેમ કે પૂજય નારાયણ બાપુ એમને ભેગા રાખતા ભાઈ અને આટલા વર્ષ થી જગત માં એમનું કલા ની દુનિયામાં nomber 1 રહેવું કઈ નાની માં ના ઘર છે...જય નારાયણ
જય હો સંતવાણી જય સીયારામ વિજયભાઈ જય દ્વારકાધીશ મોટા ભાઈ લક્ષ્મણ બાપુ બારોટ સાથે વાતો કરી એ બદલ તમારો ખુબ ખુબ આભાર વિજયભાઈ અને જૂની યાદો તાજી કરી એ ખુબ મજા આવી ભાઈ જય હો🙏🙏
જય હો બાપુ...તમને અ ને તામરી મહાનતા ને ....આવા મહાન વિચાર ધરા ધરાવ નાર સંત તો આપ છો .જે પોતાની જાતને નીચી બતાવે અને બીજાને સારા દર્શાવે એવા મહાન સંત શ્રી લક્ષમણ બાપુ..આપને કોટી કોટી વંદન..વાહ બાપુ વાહ ....કારણ કે બીજાને મહાન કેવા એ અઘરું છે સાહેબ.... તમારી કલા.. બધાય કલાકારો થી ભીન છે ..તમે જે ગાવ છો તે બીજા કલાકારો . ન. ગાઈ શકે... તમે કલાકાર નહીં એક સંત થઈ જીવ્યા છો..જે અઘરું છે...જાય હો... બારોટ...
જય હો બાપુ આભાર વિજય ભાઈ ખરેખર બાપુ એ મોજ કરાવી આપણે તો બાપુ ને ખૂબ નજીક થી જોયા અને માણ્યા છે જૂનું જૂનું ઘણું જાણવા મળ્યું ઓસમાણ ઉસ્તાદ અને હનીફ ની યાદી આવી નીતિન બાપુ અશોક બાપુ લાખન ઉસ્તાદ અને રાજુ મકવાણા સચિન થી ફરી નવો દોર જે ચાલુ થયો તે યાદી અને ટીના બાપુ(દિપક બારોટ ) ની યાદી તો બાપુ શિવરાત્રી માં વારે વારે કરે છે ખરેખર આનંદ થયો જય નારાયણ
જય હો સંતવાણી જય હો વાલા લક્ષ્મણ બાપુ એ ભજન વિશે જે રસપ્રદ બાબત સમય સમય ના ભજન અને રાગ વિશે પણ સરસ માહિતી આપી લક્ષ્મણ બાપુ નો આભાર આપે જે ઈન્ટરયુ લીધેલ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ ચાર હપ્તા ના ઈન્ટરયુ પરમ પૂજ્ય બહ્મલીન સંત શ્રી કાનદાસ બાપુ નો બહુ યાદી ન થઈ કાનદાસ બાપુ ભજન દુનિયા મા એક સ્થાન ધરાવે છે
Ram rakhe em revu duniya ma. E bhajan kavi nagdan bapu khaded etle k kavi nag ni rachana se...kavi kag .samkakhsa hata pan eni vani bov bahar nathi padi. Etle jag jaher nathi thya. Eno niyam hato k vani kyare y vechvi nathi..baki bov mota gaja na kavi hata.. ane khash kav k e amara magharwada gam na hata. Jene aai sonal ne thapka rupe 3 duha kidha ta ane sonal aay ne bhekh utari didho to. Ane bhedjyo peri lidho to. Ena thaki aaje aapnne aai sonal malya se em kav to kay khotu nathi. Nakar sadhvi rupe kya y khovay jat e aap jano so..dhanya ho kavi naag charan.🙏
Bhai Osman meer ane hanif sathe ni sangat to or hati ho karan k aa loko sathe na programme me khub sambhadya se Osman na kan hamesha bapu na harmonium na soor upar j raheta tame aakhi rat sambhlo pan Osman ni ek pan thapi khoti na padi e vat no hu sakhsi su. Dhanya vad bhai aa loko ne yaad karva badal 🙏🙏🙏
વાહ વિજયભાઈ ખુબ મજા આવી
જય હો જય હો
જય બાપુ જય હૉ
અદભુત ગાયક, કલાકાર, શ્રી ભજનીક, સંત હૃદય અને મહાજ્ઞાની વ્યક્તિત્વ એટલે શ્રી લક્ષ્મણ બાપુ 😊
કબીર પારખ આશ્રમ મુ,સણીયા હેમાદ પુણા કુંભારીયા રોડ સુરત ની મુલાકાત લેશો. ત્યાં ના સાધુને મળી તમને મજા આવશે.
Wahhh badha bhag 1 thi 4 to me sambhaliya bahu maja padi gay bhai
બાપુ મહાન છે. આપણ ને જ્ઞાન થી ભરી દીધા પોતે મહાન હોવા છતાં બીજાની મહાનતા બતાવી છે પોતાના વખાણ ક્યાય કર્યા જ નથી બાપુ અહમ થી પર છે ચરણોમાં કોટી કોટી વંદન
જય હો બાપ ...આમના 8 ભાગ હોય તો પણ ઓછું પડે ,એટલું અગાધ જ્ઞાન નો સાગર છે લખમણ બાપા તો
જયનારાયણ
Wahbapu
હજુ સુધી આવી મજા નથી આવી વિજયભાઈ બાપુ ભજન સમ્રાટ છે વાહ વાહ લખમણ બાપુ જય હો સંતવાણી જય નારાયણ જય હો બાપુ જય હો સંતવાણી
Aadesh
અદભુત ગાઈકી આવી ગાયકી લખમણ બાપુ સીવાય ક્યાંય ન મળે...🙏 આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 🙏
ગુજરાત ની ક્યારેય ન પૂરાય એવી ખોટ ભજન સમ્રાટ નાં આ સ્મરણો કાયમ સર્વોત્તમ રહેશે 😢😢😢
વિજયભાઈ તમારો ખુબ ખુબ આભાર
હજી એકાદ ભાગ લઈ લો બાપુને સાંભળી અનેરો આનંદ આવી ગયો..જય માતાજી 🙏🙏🙏
❤ ધન્યવાદ આપું છું વિજયભાઈ તમે આવા મહાન કલાકારની અમારા સુધી લઈ આવ્યા
એક મહાન ગાયક છે બારોટ જી...કેમ કે પૂજય નારાયણ બાપુ એમને ભેગા રાખતા ભાઈ અને આટલા વર્ષ થી જગત માં એમનું કલા ની દુનિયામાં nomber 1 રહેવું કઈ નાની માં ના ઘર છે...જય નારાયણ
સાચી વાત
@@VijayJotvaJournalist aabhar
વાહ ભાઈ વાહ તમારા શબ્દો જેટલા સાંભળીએટલા ઓછા પડે બાપુ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ નારાયણ સ્વામી હરે
જય શ્રી કૃષ્ણ
વાહ વિજયભાઇ તમને ખુબ ખુબ ધન્યવાદ, આપે અમારા મન ની ઇચ્છા પુરી કરી જય હો સંતવાણી પુ બાપુ ને કોટી કોટી વંદન 👌👌👌🙏🙏🙏🙏
Dhanywad
Jiiioooookk
જય હો,બાપુ
Danyvad Jai Gurudev 🌸🌸🌸🌸🙏🏻🚩
જય હો સંતવાણી જય સીયારામ વિજયભાઈ જય દ્વારકાધીશ મોટા ભાઈ લક્ષ્મણ બાપુ બારોટ સાથે વાતો કરી એ બદલ તમારો ખુબ ખુબ આભાર વિજયભાઈ અને જૂની યાદો તાજી કરી એ ખુબ મજા આવી ભાઈ જય હો🙏🙏
આભાર ધન્યવાદ ભાઈ
વાહ ખુબ સરસ
જય હો સ્વ શ્રી લક્ષમણબાપુ જય હો સંતવાણી
ભાઈ બાપુએ બહુ ઝીણી ઝીણી વાતો કરી હો મોજ પડી ગઈ
Ha bapu
જય માતાજી લક્ષ્મણ દાસ જી બાપુ નેસાભળીનેબહુમજાઆવીધન્ય વાદબાપુ
વાહ કીયા બાત બાપુ
જય હો બાપુ...તમને અ ને તામરી મહાનતા ને ....આવા મહાન વિચાર ધરા ધરાવ નાર સંત તો આપ છો .જે પોતાની જાતને નીચી બતાવે અને બીજાને સારા દર્શાવે એવા મહાન સંત શ્રી લક્ષમણ બાપુ..આપને કોટી કોટી વંદન..વાહ બાપુ વાહ ....કારણ કે બીજાને મહાન કેવા એ અઘરું છે સાહેબ.... તમારી કલા.. બધાય કલાકારો થી ભીન છે ..તમે જે ગાવ છો તે બીજા કલાકારો . ન. ગાઈ શકે... તમે કલાકાર નહીં એક સંત થઈ જીવ્યા છો..જે અઘરું છે...જાય હો... બારોટ...
JIY.HO.સંતવાણી
આવા ભગવાન આત્મા છે બાપુ....બોવ minded che ❤
Jay ho bapu jay. Hasa hata Ae Hala gya Mari ne didha man Abhagi jiv Anek se kutil hardana Kam. Jay ho
Jordar interw Che bapu nu.... salute pranam
Vah moj padi gay prabhatiya ane todi rag 😊
Jenaran om Namo Narayan 🙏
HA LAXMAN BAPU HA NANI VATMA MOTI VAT KAREESE HA VIJAY BHAI HA SUREELA KARYAKRMMA MAJA AAVIGYI VIJAY BHAI JAY MURLIDHAR JAY MURALIDHAE
Jay murlidhar
જય હો બાપુ
આભાર વિજય ભાઈ
ખરેખર બાપુ એ મોજ કરાવી
આપણે તો બાપુ ને ખૂબ નજીક થી
જોયા અને માણ્યા છે જૂનું જૂનું ઘણું જાણવા મળ્યું
ઓસમાણ ઉસ્તાદ અને હનીફ ની યાદી આવી નીતિન બાપુ
અશોક બાપુ લાખન ઉસ્તાદ અને રાજુ મકવાણા સચિન થી ફરી નવો દોર જે ચાલુ થયો તે યાદી અને ટીના બાપુ(દિપક બારોટ )
ની યાદી તો બાપુ શિવરાત્રી માં વારે વારે કરે છે
ખરેખર આનંદ થયો
જય નારાયણ
વાહ વિજય ભાઇ વાહ
ઓસમાણ અને હનીફ શેખ ની યાદી કરી જ છે
ધીરુભાઈ સરવૈયા 😀 ની મુલાકાત લેવા વિનંતિ વિજય ભાઈ જય દ્વારકાધીશ મોટા ભાઈ ટાઈમ મળે તો લેજો ભાઈ પ્લીઝ 🙏🙏
ઇન્ટરવ્યૂ નું પેમરન્ટ માંગે છે ધીરુ ભાઈ
એ આપતા નથી
હા વિજયભાઈ જય હો બાપુ ની મુલાકાત લિધી તો બવ ગમ્યું
હા લખમણ બાપુ જયહો જય નારાયણ તમારા સરણો માં કોટી વંદન જય હો જય રુખડ
જય ગીરનાર
હા બાપુ જયહો વિજયભાઈ બાપુ પાસેથી બવ જાણવા મળ્યું જયહો
હા ઉસ્તાદ જય હો
જય માતાજી જય રામાપીર જય સીયારામ
Jay mataji
Jay ho laxman bapu
ખુબ સરસ વિજય મામા જય માતાજી
વીજયભાઇ મે તમામ ટ્રેક સાંભળ્યા ખુબ મજા આવી પણ આ છેલ્લો ભાગ મહત્વ નો છે મારા માટે ખુબ ખુબ અભીનંદન
Wah bapu wah su avaj che...proud of bapu....
Bapuni biji vadhare babato bahar lavo Bapu sacha sansari sadhu chhe. 🙏🏻🙏🏻
Wahhhh mama mojjj sathe ahlodak aanand ni anubhuti karavi ..jay mataji
જય હો સંતવાણી જય હો વાલા
લક્ષ્મણ બાપુ એ ભજન વિશે જે રસપ્રદ બાબત સમય સમય ના ભજન અને રાગ વિશે પણ સરસ માહિતી આપી લક્ષ્મણ બાપુ નો આભાર
આપે જે ઈન્ટરયુ લીધેલ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર
પણ ચાર હપ્તા ના ઈન્ટરયુ પરમ પૂજ્ય બહ્મલીન સંત શ્રી કાનદાસ બાપુ નો બહુ યાદી ન થઈ કાનદાસ બાપુ ભજન દુનિયા મા એક સ્થાન ધરાવે છે
Kansas bapu ni yaadi thai che bhai
2 var
Vah kya bat...
પુ,લખમણ બાપુ યે રાગો નીયાદી કરી બહુ આનંદ આવો સાભળી ને હવે બહુ ઓછા કલાકાર ને ખબર છે
ખૂબ સર વિજય ભાઇ
Jay ho santvani laxman bapu dhny choo aap
Khub saras kamgiri vijay bhai
Jay hooooo ❤
Aapne vandan,yogendrasinh
Vah vijaybhai vaah
Jay ho
Laxman bapu na 4ni Pan 400part hot toy sambli lot 🙏
Jay hoo vijay bhai
ખુબ સરસ વિજય ભાઇ
જય માતાજી
Wah
Jaymataji vijay Bhai jotva badha kalakaro ni mulakat badal
Hare Bapa Hare
જય હો વિજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર
Rajendradass bapu interview lo
Vijaybhai
Ram rakhe em revu duniya ma. E bhajan kavi nagdan bapu khaded etle k kavi nag ni rachana se...kavi kag .samkakhsa hata pan eni vani bov bahar nathi padi. Etle jag jaher nathi thya. Eno niyam hato k vani kyare y vechvi nathi..baki bov mota gaja na kavi hata.. ane khash kav k e amara magharwada gam na hata. Jene aai sonal ne thapka rupe 3 duha kidha ta ane sonal aay ne bhekh utari didho to. Ane bhedjyo peri lidho to. Ena thaki aaje aapnne aai sonal malya se em kav to kay khotu nathi. Nakar sadhvi rupe kya y khovay jat e aap jano so..dhanya ho kavi naag charan.🙏
Jay ho santvani raja
જય હો બાપુ તમારી
😭😭😭😭
વાહ લક્ષમણબાપુ જય હો
Tame har hamesha amara dil ma reso bapu😢
Jay hoo lakhman bapu
જય હો બાપુ ને જય નારાયણ વાલા
Bhai Osman meer ane hanif sathe ni sangat to or hati ho karan k aa loko sathe na programme me khub sambhadya se Osman na kan hamesha bapu na harmonium na soor upar j raheta tame aakhi rat sambhlo pan Osman ni ek pan thapi khoti na padi e vat no hu sakhsi su. Dhanya vad bhai aa loko ne yaad karva badal 🙏🙏🙏
Sahi bat
જય હો સંતવાણી જય નારાયણ જય ગિરનારી જય રૂખડ
હજુ બે ત્રણ ભાગ લઈ લો ને ખુબ મજા આવી વિજયભાઈ😃😃🤣🤣
મ
એઓ
સાચી વાત🙏 પણ હવે બાપુ શિવ ના શરણે છે😭
@@DINESHBHAIRao 😭😭😭
Jay ho laxam bapu
હા બાપુ જયહો
હા વિજય ભાઈ જયહો
હા ઉસ્તાદ
લખમણબાપુ તમને રામાપીર ને માતાજી બવ ખુસ રાખે એવી પ્રાર્થના કરી છું હા
જય હો
હજી તમારા ખણા પ્રોગ્રામ સાંભળવા છે
તમારા ભજન સાંભળીયે તો એમ થાય કે
સાંભળાજ કરી યે
હા બાપુ જયહો
જય રામદેવજી મહારાજ
જય રામાપીર
જય સીયારામ
બાપુ પ્રત્યે તમારો ખૂબ જ પ્રેમ છે
super laxman bapu
Wah vijay bhai bapa na interview ma bov maja avi
Moje moj
Bapo bapo pranlal vyas ane laxman bapu jayho🙏🙏
હમણા ત્યાં રોકાય જાવ 8...10... ભલે થય જાય
Vah bapu vah kya bat he
Jay ho bapu Jay ho santvani . ..
Ekdum divine voice... Jamavat avi gai... Lakhman bapu
Jay ho bapa
જય હો લક્ષ્મણબાપુ...
જય રૂખડ વાલા
Jay ho pranbapa 🙏
મોજ આવી ભાઈ
જય હો વિજયભાઇ 👌🌹🌿🕉️
Pranlal you are legend, સંકેત શું દેવાનો હોય એય બ્રાહ્મણ ને, એને ખબર જ હોય કે શું છે અને શું નહીં.
Pranlal I salute you.
એમ તો આ e બારોટ છે
Jay Ho Bapu Jay Ho
બાપુ ની વાતો. ખરેખર કલાકારો અને સાઉન્ડ સિસ્ટમ વાળા ને. જે ટકોર કરી. એની ઉપર ધ્યાન આપે
The best interyu for rag and bhajan
Wah bapu wah
Vijay bhai karshanbhai sagthiya nu interview liyo
Ok
Jay Ho Laxmanbapu Jay Ho
Bov Moj Kri👌👌
wah bapa
Jay ho bapu smaj bhi j api che.bhai bhai..
વાબાપુવા
वाह बारोट जी