ભજન સમ્રાટ શ્રી લક્ષ્મણ બાપુ સાથે ખાસ મુલાકાત ભાગ 02-Laxman bapu Interview,documentary ,biography

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 296

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 8 місяців тому +3

    પૂજ્ય સંત સદગુરૂ દેવ શ્રી... લક્ષ્મણ બાપુ એ સ્વ મુખે જે એવોર્ડ મળ્યો એ અને એવોર્ડ... ની વિશાળ,વિશદ, વિસ્તૃત વર્ણન કર્યું...જે વ્યાખ્યા કરી... એ.
    .. વખતે તેઓ જે રોઈ પડયા..., એમનું ગળું ભરાઈ આવ્યું.... અને ડૂમો ભરાઈ જાય એ દૃશ્ય જોઈને જ કોઈ પણ વ્યક્તિ કહી જ શકે કે પૂ. શ્રી લક્ષ્મણ બાપુ....એક સહૃદયી વ્યક્તિત્વ અને સાચા ભજનિક, કલાકાર, કરતાંયે વધુ ઊંચા સંત j હતા.... અને સદાયે આપણા હૃદય માં બિરાજતા જ રહેશે.... એમાં કોઈ શક, શંકા...કે બેમત. નથી જ નથી.....😊 પ્રણામ 🙏🏻💐 પૂ. લક્ષ્મણ બાપુ ના ચરણો માં સાક્ષાત દંડવત્ પ્રણામ કરું છું...😊

  • @gbdulera
    @gbdulera Рік тому +2

    ૐ તત્ સત્ ૐ જય સતગુરૂ શ્રી શુકરગીરી દેવાયૈ નમઃ ૐ

  • @બાપાસીતારામનીમૉજ

    આશિષ બાપુ નાં બાપા સીતારામ,🙏🏻🙏🏻 વાલા વિજય ભાઈ

  • @laljithakor8448
    @laljithakor8448 4 роки тому +6

    જય હો લક્ષ્મણ બાપુ.વિજયભાઈ આપણો ખૂબ ખૂબ આભાર

  • @rkgadhavi6006
    @rkgadhavi6006 Рік тому

    જય હો લક્ષ્મણ બારોટ , એક ભજન યુગ નો અંત.... બાપુ આપણા ભજન અમર બની ગયા

  • @barotalpesh7369
    @barotalpesh7369 4 роки тому +1

    વાહ વિજય ભાઈ આપની સવાલ પૂછવાની રીત ખૂબજ આનંદ દાયી છે
    લક્ષ્મણ બાપા અે અેકદમ સ્વભિમાન થી
    આપના જવાબ આપયા।
    બાપા નો સંદેશ ભોજન કરાવૂ અને
    કોઈ ને ઉપયોગી થવુ ધન્ય છે બાપુ
    જય હો સંતવાણી

  • @vegadparbat3743
    @vegadparbat3743 4 роки тому +4

    જયહો બાપાને.વિજયભાઇ. આના.બધા.ભાગલઈ.લેજો.આવિ.વાતુ.ભાગ્યેજ. સાંભળવાં. મળે.ભાય..જયહો જયહો બાપાને..અભિનંદન..ભાઈને

  • @varsingrabarikhabhla9049
    @varsingrabarikhabhla9049 4 роки тому +2

    વિજયભાઈ તમારો ખુબ ખુબ આભાર બાપુનુ ઇન્ટરવ્યૂ લેવા બદલ

  • @gadhavirajeshdan6470
    @gadhavirajeshdan6470 4 роки тому +3

    જય મોગલ મા ,જય હો બારોટ જી,ત્યાર સુધી આપ ના ઘણા ઇન્ટરવ્યૂ આવ્યા, પૂ ઇન્દ્રભારતી જી એ ધર્મ વિષે ખૂબ સરસ સમજણ આપી ,
    એ પછી પૂ લક્ષમણ બાપુ નું આરાધન સંગોષ્ઠિ જ અતિ સરસ,ક્યાંય પણ અહમ ભાવ વગર દરેક જગ્યાએ શરણા ગતિ એ અવડી મોટી સિદ્ધિ હાંસલ કરી ને ભજન ગાયું તો છે પણ જીવન મા ઉતાર્યું કર્યુ. બારોટ જી ની ભજન સાધના ને મારા વંદન

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial7505 Рік тому +4

    વા બાપ જય હો ઘણી ખમ્મા બાપ......

  • @bhaveshvaghela3369
    @bhaveshvaghela3369 4 роки тому +3

    વાહ વિજયભાઈ તમારો હોકારો.....,હા બાપુ જય ગીરનારી

  • @mohanbarot8584
    @mohanbarot8584 4 роки тому +2

    વિજયભાઈ તમારો ખુબ ખુબ આભાર, લક્ષમણ બાપુ ને કોટી કોટી વંદન, હજુ સાંભળતા રહીયે એવું લાગે,જય હો સંતવાણી 🙏🙏🙏🙏

  • @mukeshravat9515
    @mukeshravat9515 4 роки тому

    Vah..Khub Saras.. Laxman bapu jeva divya santothi j pruthvi shobhe che..👍🙏😊💐💐💐

  • @psgadhvi
    @psgadhvi Рік тому

    જય હો સંતવાણી, લક્ષ્મણબાપુના જતાં સંતવાણીના સાત સુર માં નો એક સુર, દિવ્ય જ્યોત માં વિલીન થઇ ગયો.
    🙏 ॥ ૐ નમો નારાયણ ॥ 🙏

  • @premjibarot8486
    @premjibarot8486 4 роки тому +2

    વાહ વીજય ભાઇ મોજ આવી ગઈ જય હો

  • @Yagneshdave90
    @Yagneshdave90 4 роки тому +13

    ખરેખર હું" સુરીલો સંવાદ" કાર્યક્રમ ઘણા ટાઈમથી જોતો હતો તે આજે સાર્થક થયો હોય તેમ લાગે છે
    કલાકાર તરીકે આટલી નામના મેળવ્યા પછી આટલું સરળ રહેવું તે દરેક કલાકાર ના ગજાની વાત નથી.
    જય હો સંતવાણી ફરીથી ખુબ ખુબ આભાર વિજયભાઈ🙏🙏🙏

    • @rakeshvyas87
      @rakeshvyas87 4 роки тому +2

      Kharu ho

    • @asvingediya1275
      @asvingediya1275 4 роки тому

      સતાધાર મહંત વિજયબાપુનીમુલાકાતકરો

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому +1

      ધન્યવાદ ભાઈ

    • @ranjitbasiya6040
      @ranjitbasiya6040 4 роки тому

      Bapu na samnhali na vicaro sakaratmak bani jayi sa

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 4 роки тому +1

    વિજયભાઈ ખરેખર ખૂબ આનંદ થયો બાપુ ને સાંભળી ને ડી ડી ભારતી ચેન્લ અેક અેવું માધ્યમ છે કે રોજ રોજ નવા નવા કલાકારો ને સાંભળવા ને સાંભળવા મળે છે ૐ નમો નારાયણ

  • @gbdulera
    @gbdulera Рік тому +1

    ૐ શાંતી શાંતી શાંતી ૐ જય લક્ષ્મણ બાપુ..ૐ તત્ સત્ ૐ ❤🎉😢

  • @a.p.chaudhary_Madka
    @a.p.chaudhary_Madka 4 роки тому +1

    આજ ના સમય ના ભજન ના સમ્રાટ શ્રી લખમણ બાપૂ વિષે માહિતી આપવા બદલ આભાર સાહેબ શ્રી

  • @naturallife6006
    @naturallife6006 4 роки тому +2

    આભાર
    વિજયભાઈ & DD ભારતી

  • @jigarhe1981
    @jigarhe1981 4 роки тому +3

    Excellent interview vijay bhai jai mataji motivational for common man

  • @rameshbapudanidhariya7546
    @rameshbapudanidhariya7546 4 роки тому +2

    જય હો વાલા
    જય હો લક્ષ્મણ બાપુ
    જય માતાજી જય સિયારામ

  • @vikramdangar7803
    @vikramdangar7803 2 роки тому +2

    વાહ વિજયભાઈ વાહ તમે ખુબ સરસ કામ કરો છો જય મુરલીધર 🙏

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 роки тому +1

      જય મુરલીધર

    • @KanuKapdi
      @KanuKapdi Рік тому

      ​@@VijayJotvaJournalist
      બાપુ કેટલા ધોરણ સુધી ભણેલા હતા..?
      બાપુ ના લગ્ન ક્યારે થયા , અને કોની સાથે,,,?

  • @jayodedara2935
    @jayodedara2935 2 роки тому

    jay ho laxaman bapu ni aava no thay have bajan ni duniya ma ho

  • @pravinthanki3879
    @pravinthanki3879 4 роки тому +6

    Am regularly watching surilo samvad. This is a great contribution for awarness of our heritage and culture especially people like us who are abroad. From Sohar Oman 🇴🇲... jay Mataji.

  • @euphonymusica
    @euphonymusica 4 роки тому

    Wah vijay bhai jordaar jamavat...hai ho Laxman bapu

  • @symbolgood6546
    @symbolgood6546 4 роки тому

    Very good interview, laxman bapu na jivan na amuk pages ne jani ne aanad thayo.jay girnari

  • @BharatSolaki-k2u
    @BharatSolaki-k2u Місяць тому

    આ ઈન્ટરવ્યુ મે બીજી વાર સાંભળ્યું. ગુડ

  • @gosaibhavin287
    @gosaibhavin287 4 роки тому

    ખુબ ખુબ આભાર વિજય ભાઇ

  • @LAKHMANOdedara-zu6wi
    @LAKHMANOdedara-zu6wi Рік тому

    Miss you bapu havi as duniya ma tamara jevo bhajnanadi nay janme bapu

  • @MayalbenVaghala
    @MayalbenVaghala Рік тому

    Miss you l.bapuji.🙏 jay ho santvani 🙏

  • @champakvasava8432
    @champakvasava8432 4 роки тому +1

    ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ લક્ષ્મણબાપા નું ઇન્ટરવ્યૂ દેખાડવા બદલ...તમે મારી ઇસ્સા પૂરી કરી...તમને આગળ વિનંતી કરી હતી ..મે🌷🙏

  • @8511057180
    @8511057180 4 роки тому +1

    બહુત સરસ કાર્ય

  • @rushishukla6494
    @rushishukla6494 4 роки тому

    Hare bapu hare
    Wahh Vijay Bhai Wahh
    Best Your Interview

  • @ajaybarot9144
    @ajaybarot9144 4 роки тому +2

    vijay bhai super thank you very good bhai I am so proud of you bro cool

  • @sorathsantvani5832
    @sorathsantvani5832 4 роки тому +1

    Super શુભ દિવાળી ભાઈ

  • @keshavbhaipatel173
    @keshavbhaipatel173 4 роки тому

    વિજય ભાઇને .. બાપુની વાણી ને એવોર્ડ એવોર્ડ છે

  • @manojmakwana8663
    @manojmakwana8663 4 роки тому

    બાપુ ની મોજ
    વિજયભાઈ ખૂબ ખૂબ આભાર
    ભાઈ

  • @rambhaihirabhaiherbha9209
    @rambhaihirabhaiherbha9209 4 роки тому

    Khub khub aabhar vijay bhai..mane em lagyu hu pote mara bhagvan sathe vato karu su..bapu etle bus. E na bhuto na bhavishyati.. kalakaar Ghana thase pan narayan ane laxman barot etle bus..aava loko mate to sadio sudhi rah jovi pade. Bhai fari fari tamaro khub khub aabhar..

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 роки тому

    જય હો વિજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર વાલા

  • @pravinramani6263
    @pravinramani6263 4 роки тому

    વાહ બાપુ વાહ બહુ સરસ વિજય વાઈ

  • @vbdesaisanosra
    @vbdesaisanosra 3 роки тому

    Wahh bapu ,,bauj sangars

  • @jaypalsinhjadeja2364
    @jaypalsinhjadeja2364 4 роки тому

    Vijay bhai. Laxmanbapuye sonla vatakdi sambhdavyu avu lagechhe ke bhaj sivay jindagi vyarth chhe khhu khhub dhanvad vijaybhai

  • @kumarsjogi6390
    @kumarsjogi6390 4 роки тому +1

    જય હો સંતવાણી જય હો સંતવાણી અમર સંતવાણી ડીડી ભારતી ચેનલ ને મારા હૃદયના ભાવથી નમસ્કાર પરમ પૂજ્ય ભજનાનંદી શ્રી લક્ષ્મણ બારોટ જી બાપુ ના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈએ એ વિજયભાઈ તમે પૂર્ણ કર્યું હવે ત્રીજા ભાગની રાહ જોઈ બેઠા છીએ જલ્દીથી મોકલજો ડીડી ભારતી ચેનલ નું જેટલું પણ આભાર માનીએ એટલું ઓછું છે કારણકે ગુજરાત આખા ની અંદર એક જેવી ચેનલ છે જે આપણા ગુજરાતના ખૂણે ખૂણે જય નામાંકિત કલાકારો ના જીવન ઝરણી ની વાતો એમના જીવનના સંઘર્ષની વાતો લાવીને હરેક શ્રોતાઓ હરે કલાકારોના ચાહનારાઓને આપ એમના જીવનની જર્ની પહોંચાડી રહ્યા છો રહ્યા છો આપનો ખૂબ ખૂબ અભિનંદન વિજય ભાઈ ને કુમારભાઈ ના જય માતાજી જય શ્રી કૃષ્ણ વિજયભાઈ આપને એક મારી રીક્વેસ્ટ પર્સનલ આપના આહીર સમાજનું સોન્ગ મેં પહેલો જ બનાવ્યું છે 🙏🙏
    આહીર ની એન્ટ્રી સાંભળજો KUMAR JOGIRAJ લખશો એટલે આવી જશે
    વિજય ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому

      હા કુમાર ભાઈ તમને પણ ધન્યવાદ
      અને તમારું સોન્ગ અમે અવશ્ય જોશું

  • @vaghelahardik8360
    @vaghelahardik8360 4 роки тому +9

    બાપુ ભાવુક થઈ ગયા હતા એવુ લાગ્યું

  • @rajsoni4460
    @rajsoni4460 4 роки тому +2

    જીઓ...જીઓ.....
    હરે...હરે......

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 4 роки тому +3

    🙏ૐ નમો નારાયણ બાપુ🙏

  • @alpeshsarvaiyaofficial
    @alpeshsarvaiyaofficial Рік тому +2

    Always miss you Laxman bapu 🙏🙏

  • @rameshrathod6158
    @rameshrathod6158 2 роки тому

    ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઇ 🙏

  • @desaikalotra9121
    @desaikalotra9121 4 роки тому

    ખુબ સરસ બાપા ૐ નમો નારાયણ

  • @harashadgadhavi391
    @harashadgadhavi391 3 роки тому +1

    તમારી કલા. ને. વદન છે

  • @ashvinpandya6509
    @ashvinpandya6509 Рік тому

    લક્ષમણ બાપુ 🙏 હર હર મહાદેવ

  • @jigneshbera1678
    @jigneshbera1678 4 роки тому

    ખૂબ સરસ વિજય ભાઈ

  • @asvingediya1275
    @asvingediya1275 4 роки тому

    સતાધાર મહંત વિજયબાપુનીમુલાકાતકરો

  • @umedsinhsodha1349
    @umedsinhsodha1349 Рік тому

    सत् सत् नमन 🙏

  • @ruturajsinhmodjadeja3447
    @ruturajsinhmodjadeja3447 4 роки тому +1

    વા જોરદાર જય હો
    જય ગીરનારની
    આવા સરસ વીડિયો ને અન લાઈક કરવા વાળા નક્કી હીજડા ની ઓલાદુ હસે

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 4 роки тому +2

    વિજયભાઇ જય.ભગવાન

  • @jitendramundhvaofficial2044
    @jitendramundhvaofficial2044 4 роки тому +1

    સુંદર.... 👍👏👏🙏🙏

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 4 роки тому +5

    બન્ને ભમરો વચ્ચે યાજ્ઞાચક્ર પર ઝડપી મંત્ર જપવુ પરિશ્રમ જેવું થાય પણ તરત સમાધિમાં અવાય છે.અવાય ત્યાં સુધી સ્પિડ વધારતા જવું.એક બે વખત આવવાથી પોતાને ખ્યાલ આવે કે સમાધિ કોને કહેવાય.હુ બે વખત આવેલો છું.

  • @nathabhai_
    @nathabhai_ 4 роки тому +3

    જય ગુરૂ ગોરખ નાથ આદેશ

  • @ankitpethani738
    @ankitpethani738 3 роки тому

    Wahh... ❤️

  • @vikrambhutiya6331
    @vikrambhutiya6331 4 роки тому +3

    હરે બાપુ હરે...... જય નારાયણ🙏🙏🙏

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 4 роки тому +5

    🙏જય માતાજી🙏

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +1

    લખમણ બાપુ બારોટ તો દુનીયાનો સૌથી મોટો મહાન ધનિક વિશ્વ નો સૌથી મોટો કલાકાર છે. આખા વિશ્વમાં સૌથી મોટો કલાકાર લતા મંગેશકર પછી બીજું મોટું નામ લખમણ બાપુ બારોટ નું નામ છે.જય નારાયણ જય નારાયણ જય માતાજી જય સોમનાથ જય સોનલ માતાજી 🙏🙏🙏 🙏

  • @keshavbhaipatel173
    @keshavbhaipatel173 4 роки тому

    જયગુરુદેવ સેવાઓ માટે વિજય ભાઇને

  • @ravishilu159
    @ravishilu159 4 роки тому +1

    બોવ મોજ કરાવી વિજય ભાઈ

    • @ravishilu159
      @ravishilu159 4 роки тому

      વિજય ભાઈ દલસુખ પ્રજાપતિ ની મુલાકાત લયો

  • @ajaybarot9144
    @ajaybarot9144 2 роки тому +1

    જય નારાયણ બાપા....

  • @solankibahadur8713
    @solankibahadur8713 Рік тому

    Jay ho 🙏

  • @rupeshmehta5986
    @rupeshmehta5986 4 роки тому

    va barot vha moj vha

  • @bhammarraju1576
    @bhammarraju1576 4 роки тому

    Vijay bhai jem bapu ae kihu aevod aem tame je aa kam karoso ae pan aek aevodj se bhai khub khub dhaynvad bhai Jay ho santvani Jay ho laxman bapu

  • @jaymeldikrupajaymeldikrupa5861
    @jaymeldikrupajaymeldikrupa5861 4 роки тому +1

    ગિરીરાજ સ્ટુડીયો નું નામ આવે તો
    તરતજ ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુ
    યાદ આવે ને ધન્ય ધન્ય સુરીલા સંવાદ
    ને કે આવાં માહાન કલાકાર શ્રી લક્ષ્મણ
    બાપુ બારોટ નું ઈટરવીયુ લીધું ને અમને
    પણ બાપુ પાસે થી પોતાના જીવન ની
    વાતો સાંભળા મળી જય જય ગરવી ગુજરાત

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому +1

      જય જય ગરવી ગુજરાર
      ધન્યવાદ

  • @dantabhaiahir
    @dantabhaiahir 4 роки тому

    Khub saras bhai

  • @મોજફકીરી
    @મોજફકીરી 4 роки тому

    વાહ વિજય ભાઈ

  • @rambhaimori5577
    @rambhaimori5577 2 роки тому

    Bapo bapo laxmanji barot 🙏

  • @gambhirsinhchudasama7853
    @gambhirsinhchudasama7853 4 роки тому

    જય માતાજી. વિજય ભાઈ
    લક્ષ્મણ બાપુ ના હજી બે ભાગ લયલ્યો.

  • @rahulmer8196
    @rahulmer8196 3 роки тому +1

    હરે બાપા હરે

  • @paliwaljoshitablastudio4852
    @paliwaljoshitablastudio4852 4 роки тому

    Vah bapu tamara jevo kalakar koi nathi thayo ne thase pan nai tame bau mahan cho

  • @parmarnilesh2264
    @parmarnilesh2264 4 роки тому

    વાહ બાપુ વાહ સલામ તમને.

  • @rajthakor756
    @rajthakor756 Рік тому

    I miss you bapa

  • @choubisabadriprasad1430
    @choubisabadriprasad1430 4 роки тому

    प्रिय विजय भाई,हमेशा की तरह सुन्दर प्रस्तुति । शुभकामनाएं।

  • @vsamir494
    @vsamir494 4 роки тому +2

    Wahh vijay bapu tame bov saras Kam karo cho

  • @rupeshmehta5986
    @rupeshmehta5986 4 роки тому

    janmo janm na pu cha ho jay girnari bapu jay girnari jay mahakal

  • @kartikbarot6106
    @kartikbarot6106 4 роки тому

    Wah Vijay bhai mast kam karo cho aap

  • @ahirbdl1273
    @ahirbdl1273 4 роки тому

    Khub Khub Abhinandan

  • @mahendraramavat60
    @mahendraramavat60 4 роки тому

    Namaskar vijaybhai very nice 👌

  • @RajaRaja-op7up
    @RajaRaja-op7up 4 роки тому

    ખૂબ ખૂબ અભિનંદન બાપુ ને

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 роки тому

    જય હો સંતવાણી જય નારાયણ જય ગિરનારી જય રૂખડ

  • @dhirubhai7082
    @dhirubhai7082 4 роки тому +1

    સરસ

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому

    જય હો સંતવાણી જય હો લખમણ બાપુ બારોટ

  • @rathodsahilesh6893
    @rathodsahilesh6893 4 роки тому +1

    જય ગિરનારી

  • @punjabhagadhvi6902
    @punjabhagadhvi6902 4 роки тому

    આદરણીય લક્ષ્મણબાપુ સાથેનો સુરીલો સંવાદ સુરીલો રહ્યો પણ આવા જૂના ને જાણીતા ભજનિક પાસેથી જૂના જૂના ભજનિકો પૂજય કાનદાસજી બાપુ, પ્રાણલાલભાઇ, ઇસ્માઇલ વાલેરા, કનુભાઇ બારોટ વિષે એમનુ મંત્વય પૂછવુ જોઇતુ હતું કારણકે એમની પાસે બધાની સચોટ માહીતિ હશે. ઉપરોકત બધા મહાનતમ ભજનિકો હતા.
    હવે પૂજય નારાયણ બાપુ સાથે જેમણે શરણાઇના સૂર રેલાવ્યા છે એવા મા. શ્રી મમી ઉસ્તાદની મુલાકાત લયો કારણકે પૂજય બાપુ વિષે એમની પાસે પુષ્કળ યાદો હશે. જય માતાજી.

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya4749 4 роки тому

    Jay Ho Santvani
    Jay Ho Laxmanbapu
    Jay Narayan
    Hay Ma Mogal
    Jay Ma Sonal

  • @asvingediya1275
    @asvingediya1275 4 роки тому

    જયહો લખમણબાપુ જયગીરનારી

  • @shaileshpatel3871
    @shaileshpatel3871 3 роки тому

    Bapuni namratane koti koti vandan🙏🏻🙏🏻

  • @s.bkhuman4078
    @s.bkhuman4078 4 роки тому

    vah barot ji

  • @virenvasan3302
    @virenvasan3302 4 роки тому +2

    Wah bapa wah

  • @mukeshsukhanandi5844
    @mukeshsukhanandi5844 2 роки тому

    Vijay bhai 🙏🏽🙏🏽

  • @jaypalsinhjadeja2364
    @jaypalsinhjadeja2364 4 роки тому

    Aabhar vijaybhai

  • @manishahir6514
    @manishahir6514 4 роки тому

    જય માતાજી જય સીયારામ બાપા 🙏🏻🙏🏻

  • @kevalmaher
    @kevalmaher 4 роки тому +1

    wah jordar bapu
    Hve Dhiru bhai sarvaiya nu plz🤘👌😂