વાહ વિજય ભાઈ વાહ અને ધન્ય છે લખમણ બાપુ ને મેં તો સુદ્ધ રે જાણીને તમને સેવીયા સુરીલા સવાદ માં લક્ષ્મણ બાપુ ની રાગણી કંઈક અલગ જ સે બાપુ ના વખાણ કરવા માટે કોઇ શબ્દ જ નથી જબરજસ્ત રાગણી જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત
ડીડી ભારતી ચેનલ ને મારા નમસ્કાર જય માતાજી વીજયભાઈ આપને પણ મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ હૃદય ના ભાવથી નમસ્કાર ડીડી ભારતી ચેનલ નો ખુબ ખુબ આભાર ધન્યવાદ જેની જોતા હતા વાટડી એ ભાગ ત્રીજો પરમ પૂજ્ય ભજનાનંદી શ્રી લક્ષ્મણ બારોટ બાપુ ને મારા નમસ્કાર પ્રણામ જય ભીમનાથ જય માતાજી કેટલા સમયથી એમના જીવન જનની વાતો સાંભળવી હતી એ વિજયભાઈ તમે અમારી ફરમાઈશ પૂર્ણ કરી આપનું ડીડી ભારતી ચેનલ નું જેટલો પણ આભાર માન્ય એટલું ઓછું છે કેમ કે આખા ગુજરાતના ચેનલો માં એક જ એવી ચેનલ છે ડી ડી ભારતી નુ આભાર માન્યે એટલું ઓછું છે કેમ કે આખા ગુજરાતના ખૂણેખૂણે જઈ કલાકારોની જીવન જરણી ની સંઘર્ષની વાતો થી પરિચિત કરાવો છો અને કલાકાર કઈ રીતે સંઘર્ષ કરી આ પ્લેટફોર્મ પર પહોંચે છે એમની જીવન ઝરણી જાણી અને જીવનમાં કંઈક કરવાની ઉમ્મીદ જાગે છે વાહ વિજય ભાઈ વાહ જય માતાજી જય શ્રી કૃષ્ણ વિજયભાઈ મારુ ગાયેલું આપના આહિરો નું સોંગ સાંભળી કે નહીં આહીર ની એન્ટ્રી કુમાર જોગીરાજ🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳KUMRA JOGIRAJ lakh jo you tube ma
Jordar Laxman Bapu.... Jay Ho..Dhanyawad....Tamari gayiki ne
વાહ વિજય ભાઈ વાહ અને ધન્ય છે લખમણ બાપુ ને મેં તો સુદ્ધ રે જાણીને તમને સેવીયા સુરીલા સવાદ માં લક્ષ્મણ બાપુ ની રાગણી કંઈક અલગ જ સે બાપુ ના વખાણ કરવા માટે કોઇ શબ્દ જ નથી જબરજસ્ત રાગણી જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત
જય હો સંતવાણી
विजय भाई, जय श्री कृष्ण। सहज,सरल, व्यवस्थित तरीक़े से साधु संतों व कलाकारों से रूबरू के लिये धन्यवाद।
Shri. Laxmanbapu barot is a very kind and polite person
Really great artist. Namskar.🙏🙏🙏🙏
જય હો સંતવાણી... જય રૂખડ.. જય ગિરનારી..જય ગુરૂદેવ...વિજય ભાઈ..ખૂબ..મજા સાથે ખૂબ જાણવા મળિયું લક્ષમણ બાપુ ની મુલાકાત માં..ખૂબ ખૂબ આભાર.. વિજય ભાઈ
ધન્યવાદ
Vijay bhai khub khub khub khub..... ધન્યવાદ લક્ષ્મણ બાપુ નું interview leva માટે 🙏🙏🙏🙏🙏
વિજયભાઇ જોટવા ને દીલ થી ધન્યવાદ વિજયભાઇ અને લક્ષમણ બાપુનો સંવાદ ખુબજ ગમો ધન્યવાદ વિજયભાઇ
બ્રહ્મલીન પરમપૂજ્ય શ્રી લક્ષ્મણબાપુ ને કોટી કોટી વંદન
Jay Rukhad Bawa
Jay Ho Laxman Barot
Om Sant Om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
अलविदा लक्ष्मण बापू बरोट जय हो
જય હો બાપુ ને સાંભળવા ની બહુજ મજા આવી વિજયભાઈ 4 ચોથો ભાગ રજુ કરવા વિનંતી
ડીડી ભારતી ચેનલ ને મારા નમસ્કાર જય માતાજી વીજયભાઈ આપને પણ મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ હૃદય ના ભાવથી નમસ્કાર ડીડી ભારતી ચેનલ નો ખુબ ખુબ આભાર ધન્યવાદ જેની જોતા હતા વાટડી એ ભાગ ત્રીજો પરમ પૂજ્ય ભજનાનંદી શ્રી લક્ષ્મણ બારોટ બાપુ ને મારા નમસ્કાર પ્રણામ જય ભીમનાથ જય માતાજી કેટલા સમયથી એમના જીવન જનની વાતો સાંભળવી હતી એ વિજયભાઈ તમે અમારી ફરમાઈશ પૂર્ણ કરી આપનું ડીડી ભારતી ચેનલ નું જેટલો પણ આભાર માન્ય એટલું ઓછું છે કેમ કે આખા ગુજરાતના ચેનલો માં એક જ એવી ચેનલ છે ડી ડી ભારતી નુ આભાર માન્યે એટલું ઓછું છે કેમ કે આખા ગુજરાતના ખૂણેખૂણે જઈ કલાકારોની જીવન જરણી ની સંઘર્ષની વાતો થી પરિચિત કરાવો છો અને કલાકાર કઈ રીતે સંઘર્ષ કરી આ પ્લેટફોર્મ પર પહોંચે છે એમની જીવન ઝરણી જાણી અને જીવનમાં કંઈક કરવાની ઉમ્મીદ જાગે છે વાહ વિજય ભાઈ વાહ જય માતાજી જય શ્રી કૃષ્ણ વિજયભાઈ મારુ ગાયેલું આપના આહિરો નું સોંગ સાંભળી કે નહીં આહીર ની એન્ટ્રી કુમાર જોગીરાજ🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳KUMRA JOGIRAJ lakh jo you tube ma
આભાર જોગીરાજ ભાઈ
બસ તમારા જેવા ની કૃપાથી ચાલે બધું
@@VijayJotvaJournalist ભાઈ હું તો એક તૂ છ માણસ છું તમારુ ક્યોં બહુ જ સુંદર છે વિજયભાઈ 🙏🇮🇳
વિજયભાઈ ખૂબ ખૂબ આભાર
Jay Ho Santvani
Jay Ho Laxmanbapu
Jay Ma Sonal
Jay Narayan
વાહ વિજયભાઈ ...વાહ...બારોટજી ની વાત જ નિરાળી છે
જય હો સંત વાણી
Wah bapu Wah Jay ho santvani
🙏જય હો લક્ષ્મણ બાપુ બારોટ🙏
🙏ખુબ ખુબ અભિનંદન વિજય ભાઈ🙏
🙏જય મોગલ માં🙏
🙏જય સોનલ માં🙏
🙏જય માતાજી 🙏
🙏જય શ્રી રામ 🙏
,Jai ho Lakshman bapu.
જય માં મોગલ
@@cubeimagination4145 🙏🙏🙏
@@VijayJotvaJournalist 🙏Jay mogal maa vijay Bhai🙏
Jay ho santvani-ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુ
જયહો બાપાને વિજયભાઇ અને. ખુબખુબ. અભિનંદન. ભાઈને. જયનારાયણ. ભાઈને
જય હો સંતવાણી ભજન વાહ વાહ લખમણ બાપા સુ આપની વાણી ની મોજ માણી
વિશ્વ વિખ્યાત ગાયક કલાકાર છે.લખમણ બાપુ
વાહ આભાર બાપુના ભજન સાંભળવા ગમે,પરંતું આપે ઈન્ટરવ્યુ લઈ અમને આનંદ અપાવ્યો, જય હો સંતવાણી સત દેવીદાસ,જય માતાજી 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🙏🙏🙏
જય હો
Jay ho bapu 🙏
દુનિયાનો સૌથી મોટો કલાકાર લખમણ બારોટ છે
Jay siyaram🙏
Jay Murlidhar🙏
Jay ho santvani 🙌
જય હો
Jay mataji vijay Bhai jotva
જય હો સંતવાણી
હા લખમણ બાપુ ની મોજ
જય દ્વારકાધીશ 🙏🙏
3 ભાગ વાહ,,,, ભાઈ,,, વાહ સુપર
જય ગુરુદત જય સીયારામ🙏🙏🌿🌿🌹🌸🍁🌺
વિજયભાઈ ઇન્ટરયુ માં આપનો પડકાર છે ને હા એ જોરદાર છે
ખુબ ખુબ અભિનંદન વિજય ભાઈ જય રૂખડ
Jay ho barot saheb jay ho santavani jay ho laxman bapa jay ho vijay bhai
Jai ho bapu
jay ho bapa🙏🙏🙏🙏🙏
જય ગિરનારી જય રૂખડ
Jay siyaram 🙏 જય દ્વારકાધીશ વિજય ભાઈ 🙏 જય ho santvani Bhai 🙏 સત્ દેવીદાસ 🙏 જય બજરંગ બલી 🙏
આભાર સાહેબ શ્રી બાપુ વિશે જાણવા મળ્યું
જો શક્ય હોય તો પુનસીભાઈ ગઢવી નો ઇન્ટરવ્યુ લેવા વિનંતી
Avshy
વાહ બાપુ વાહ
જય માતાજી વિજય ભાઈ ભીખુદાન ગઢવી ની મુલાકાત લો.
Bapu mate bolva sabdo Nathi Vijay bhai Jay ho rukhad
કિર્તીદાન ગઢવી ની મુલાકાત લેવા વિનંતિ વિજય ભાઈ જય સીયારામ વિજયભાઈ 🙏🙏🙏
અવશ્ય
વિજય ભાઇ જોટવા તમને ખુબ ખુબ અભિનંદન ધન્ય વાદ જયહો લક્ષમણ બાપુ નુ ઇટરવીયુ ના માધ્યમ થકી ખુબ જાંણકારી મળી આપ થકી જાંણકારી મળી
ખુબ સરસ પણ ઇટરવીયુ માં અમે સાંભળીયુ કે લક્ષમણ બાપુ બિજે કેયા ક આશ્રમ બનાવ્યું છે તો
કયા જિલ્લામાં આશ્રમ બાંધ્યું છે તે અમને જણાવશો
ખુબ ખુબ અભિનંદન ધન્ય વાદ જય ગીરનારી
જય રૂખળ બાવા જયહો
Bharuch
Raj paradi
અરે વાહ
Vahh Bapu vandan Che tamne
જયહોગિરનારિ
જય હો જય રૂખડ
Salam barotji
જય હો સંતવાણી જય નારાયણ જય ગિરનારી જય રૂખડ
સરસ વિજયભાઇ
ૐ નમો નારાયણ
Jiyo bawaji jiyo
Part 4 jldi upload krjo
Jay ho bhapu
પરબ ના કરસનદાસ બાપુ અને રાજેન્દ્રદાસ બાપુ નું ઇન્ટરવ્યૂ ગોઠવો 🙏🙏🙏
હા
Om namo Narayan 🙏
Jay ho
જય હો 🙏 નમસ્કાર વાહ વિજય ભાઈ 💐સરસ ઇન્ટરવ્યુ
હોકારો અપો છો તે દિલથી આપો છો મને ગમ્યુ
ધન્યવાદ
જય રૂખડ બાપા..🙏🙏🙏
I love bapu
Jay Ho Laxman Bapu.
A....ha...baapa...ame sudhh re raday thi aapne seviya...🙏🙏🙏🙏🙏
જય હો બાપુ
Sur samrat ni janeta ne koti koti prnam laxman bapu amaro aatma chhew
🎉🎉🎉
ધીરૂભાઇ સરવૈયા નુ ઇન્ટરવીયુ લો વિજયભાઇ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આપતા નથી
જય હો, જય માતાજી.
moj avi gai
વા લખમણ બાપા વા
વાહ
Jay murlidhar
jay ho santvani
આવા::કલાકાર::પાસે::થી::અતીયાર::ના::કલાકાર:::ને::સીખવવુ::જોય::કેમ::ભજન:::ગાવુ:::ઈ:::લખમણ:::બાપુ:::રામદાસ::ગોડલીયા:::::::::ષૈલૈસ::બાપુ::જગમાલ::બાપા::આ::લોકો::થી::::પેરણા::લેવી::જોઈ
સાચી વાત ભાઈ
Ane bhai shaktidan charan nu interview,,bau j mast mataji na bhav lakhe 6 bhai
Jay mataji
@@VijayJotvaJournalist jay mataji bhai
જય હો સંતવાણી વાલા
Very good
વીજય ભાઈ પ્રકાશ ગોહીલ નુ ઈનટરીયુ લેજો
જય હો ઋખડ
Ha
विजय भाई आपनो नंबर आपो
Jay Ho🙏🙏
Baba ji 🙏🙏🙏🙏🙏
જય હો લક્ષ્મણબાપુ...
જય નારાયણ
Ha vijay bhai ha
લતા મંગેશકર પછી બીજો નંબર લખમણ બારોટ છે.
Jay mataji
અતિ આનંદ
જય હો રુખડ બાવાજી
Vijay bhaiBhikhudan Gadhavi nu interview karva vinanti
Apta nathi
@@VijayJotvaJournalist kem Kay vandhho chhe
મારા પરમ મિત્ર ભજન આરાધક શ્રી પ્રકાશ ભાઈ ગોહિલ નુ ઈન્ટરવ્યુ લ્યો વિજય ભાઈ
🙏🙏🙏🙏🙏
જય રૂખડ
રાહુલ ભાઈ વેગડ અને પરેશ ભાઈ વ્યાસ નુ ઈન્ટરવ્યુ લો
કરશનભાઈ સાગઠીયા ને મળો વિજયભાઈ..જય હો
એ ઇન્ટરવ્યૂ ના રૂપિયા માંગે છે
@@VijayJotvaJournalist 🤦♂️
Mandvi ma j cho atyare?
🙏
હા મોજ હા મોજ
જય હો
Avu lage k bapu ne shabhadyaj kariye.....Jay rukhad
જય રૂખડ
Wah bapa wah....
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
એકવાર ભીખુદાન ગઢવી ઇન્ટરવ્યુ લો વિજય ભાઇ
વિજયભાઇ કલાકાર સુંરેશભાઇ રાવલનો કોન્ટેક નંબર આપોને