જય નારાયણ બારોટ જી ખુબ આનંદ થયો આપનું સંવાદ સાંભળી ને અને ખાસ કરીને ભજન નાં ભીષ્મ પિતામહ બ્રહ્મલીન પુ.નારાયણ આપના પર આદર્શ હતા ઈ વાત સાંભળી ખુબ આનંદ થયો જય નારાયણ
સ્વ. લક્ષમણ બારોટ નું આજરોજ તારીખ 5-9-2023 ના રોજ સવારે પાંચ વાગ્યે 65 વર્ષની વયે અવસાન જામનગર ખાતે થયું... ઈશ્વર તેમના આત્મા ને શાંતિ અર્પે... કલાકાર માત્ર શરીર જ છોડી શકે... બાકી ઈ ક્યાંય ગયા જ નથી... 🙏🙏 હવે કોઈ ન રહ્યું આ લેવલનું....
ડીડી ભારતી ચેનલને હૃદયના ભાવથી દિલથી અમે આવકારીએ છીએ ખુબ ખુબ હાર્દિક અભિનંદન કલાકારોના જીવન જરણી ની વાતો સાંભળી બહુ જ જીવનમાં આનંદ મળે છે કેટલાય સમયથી કેટલા ટાઈમ થી જેની અમે જોતા હતા વાટ એવા ભજનાનંદી શ્રી લક્ષ્મણ બારોટ બાપુની જીવન ઝરણી ની વાતો સાંભળવા માટે કેટલા સમયથી અમારો ઇન્તજાર વિજયભાઈ આજે આપે પૂરો કર્યો હવે આમનો બીજો ભાગ તે બદલ આપનો આપની ડીડી ભારતી ચેનલ હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા કચ્છના કલાકારો નું જલ્દી ઇન્ટરવ્યૂ કરાવજો એવી આપને હાથ જોડીને નમ્ર વિનંતી **પર્સનલ રિક્વેસ્ટ છે મારી વિજય ભાઈ ને જય 🚩શ્રી કૃષ્ણ🙏🙏🙏
વાહ બાપુ, સુ સમજણ ની વાતો કરી, ધન્ય છો તમે બારોટ, તમારી માતા ધન્ય છે,
ભજન ના ભીષ્મ પિતા એવા શ્રી લક્ષ્મણ બાપુ બારોટ સાથે વાતો કરી એ બદલ તમારો ખુબ ખુબ આભાર વિજયભાઈ જય દ્વારકાધીશ મોટા ભાઈ 🙏🙏
જય દ્વારિકાધીશ
Bapuno jayho
લક્ષ્મણ બાપુ એ ગાયા છે - જગત ને ભજન આપ્યા છે - અને જીવન માં ભજન ઉતાર્યા છે ..વાહ વાહ વિજય ભાઈ ખુબ ખુબ જોરદાર વાત કરી
જય નારાયણ બારોટ જી ખુબ આનંદ થયો આપનું સંવાદ સાંભળી ને અને ખાસ કરીને ભજન નાં ભીષ્મ પિતામહ બ્રહ્મલીન પુ.નારાયણ આપના પર આદર્શ હતા ઈ વાત સાંભળી ખુબ આનંદ થયો જય નારાયણ
વાહ ભાઇ...મારી ઈચ્છા પુરી કરી તમે.....ખુબ ખુબ આભાર વિજયભાઇ....
ધન્યવાદ ભાઈ
ખરેખર બહુજ આંનદ થયો બાપુ સાંભળી ને જય નારાયણ વિજયભાઈ બિજો ભાગ મુકવા વિનંતી
જય હો સંતવાણી
લક્ષ્મણ બાપા ભજન ની દુનિયામાં
આપ સમ્રાટ છો
Jay Laxman bapa ...very nice Vijay bhai 🎉
જયહો. બાપાની. અમારા.જીવન. પાણ.લખમણ. બાપુ જ.છે.જયહો. જયહો જયહો..વિજયભાઈ. અભિનંદન
સ્વ. લક્ષમણ બારોટ નું આજરોજ તારીખ 5-9-2023 ના રોજ સવારે પાંચ વાગ્યે 65 વર્ષની વયે અવસાન જામનગર ખાતે થયું... ઈશ્વર તેમના આત્મા ને શાંતિ અર્પે... કલાકાર માત્ર શરીર જ છોડી શકે... બાકી ઈ ક્યાંય ગયા જ નથી... 🙏🙏 હવે કોઈ ન રહ્યું આ લેવલનું....
જામખંભાળીયાથી એવા લોકલાડીલા કલાકાર મથુરભાઈ કણજારીયાનુ ઈટરવયુ લેજો વિજયભાઇ વિનંતી ધન્યવાદ
Ha sasu ho
વિજય ભાઈ ખુબ ખુબ આભાર
આ લખમણબાપુ બારોટ ની મુલાકાત નો બીજો ભાગ મુકવા વિનંતી છે દયાળુ આમા
બારોટજી તો ભજનનો પ્રાણ છે..
અમારા માટે તો જીવનનો શ્વાસ છે
વિજય ભાઈ આપનો ખુબ ખૂબ આભાર 🙏🙏👌👌
વિજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર
વાહ બહુ સરસ વિજયભાઇ આનંદ આવી ગયો
ખુબ ખુબ આભાર વિજય ભાઇ
વાહ લક્ષમણબાપા ગાય ત્યારે કદાચ બ્રાહ્માડના દેવો પણ સાભળવા ભેગા થતા હશે
Ha bhai
વિજય ભાઈ તમે બાપુ સાથે જોરદાર સંવાદ કરેલ છે.બાપુ ના હરેક શબ્દ,વાક્ય પાછળ જોરદાર સંવાદ કરેલ છે.જોરદાર સમજણ 🙏
સહી બાત
જય હો વાલા
લક્ષ્મણ બાપુ બારોટ ની રસપ્રદ વાત જાણી આનંદ થયો
જય હો ભજન નો જય સિયારામ જય નારાયણ
જય નારાયણ
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા ભજન ના ભિષ્મ પિતામહ કાનદાસ બાપુ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
હા બાપુ જયહો
તમારા સણોમા કોટી કોટી વંદન
ભુલાતી નથી એ શુખી જીંદગી હા બાપુ વા
હા ઉસ્તાદ
હા વિજય ભાઈ
લખમણબાપુ ની મુલાકાત લીધી બવ ગમ્યું વા
જય રામાપીર
જય ગીરનારી
જય સીયારામ
જય હો સંતવાણી ભાઈ
Vah bhai laxman bapu ni mulakat leva badal khub khub aabhar
સાહેબ બંદગી.
બારોટ જી ને કોઈ ના પોકે ભાઈ...ભજન નો મહાન આરાધક છે..બાપુ ને જય માતાજી
જય હો બાપા🙏🙏🙏👌ખૂબ સમજવા ના શબ્દો આપ્યા સે...
પૂજનીય પૂજ્ય લક્ષ્મણ બાપુ ને જય નારાયણ 🙏 જય રૂખડ 🙏 જય મોગલ
જય નારાયણ
શ્રી લખમણ બાપુ ના ચાર ભાગ લઇ લેજો ભાઇ વિજય ભાઈ મેરબાની
4 bhag j lidhela che
Jay ho saheb
ખૂબ પ્રગતિ કરો ભાઈ આ ચેનલ તમારું આગળ વધે ચેનલ નું નામ એવું કામ છે (ભારત) કચ્છ રાપર વાગડ થી જય માતાજી 🚩 લક્ષ્મણ બારોટ બાપુ ની જૂની યાદો😭😭
Mama Jai mataji ni..lakshman bapu mara gam na che mul gam vavdi charan nesh che
સરસ લ્યો
Jay hoooo
જય હૉ
જય સીયારામ
જય હૉ સંતવાણી
જય હો
Bou sachi vaat chhe bapu ama pan Nana artist chhe
હા અમારા ગોધરા નું ગૌરવ
ઉસ્તાદ જી ની સંગત ખૂબ સારી 👌👌👌👌🙏🙏🙏🙏
હા વિજય ભાઈ ખૂબ આનંદ થયો વાલા...🙏🙏🙏🙏🙏👌👌👌👌
અરવિંદ બારોટ નુઇટરયૂ
જય હો સંતવાણી
જય હો લખમણ બાપુ ...સંગીત નું સાચું ઘરેણું..
વાહ બાપુ ની મૉજ વાહ
જય હો સંતવાણી.....
જય હો લક્ષમણ બાપુ
ભજન ના આરાધક શ્રી લખમણ બાપુ ને વંદન🙏🙏🙏
વા બાપુ જય હો ઘણી ખમ્મા બાપ.....
. લખમણ બારોટ નો જન્મ સ્થળ ગામ કંકુથાભલા તાલુકો ગોધરા જીલ્લો પંચમહાલ છે
ભજન ના ભીષ્મ ..જય હો બાપા
સુંદરપુરી ગાંધીધામ રહેતા હૈ બાપુ સંભાળ્યું નહીં
JAY HO GIRNARI BAPU
Jay ho vijaybhai.....
ખુબજ સરળ સ્વભાવ, નમ્ર , શાંત અને સાચા સંત બ્રહ્મલીન પૂજ્ય ગહન ભારતીજી બાપુ નાં સંસ્મરણો હોયતો જરૂર મુકજો .. 🙏🙏🙏🙏
Ok
Vah bapuji
જય હો લક્ષ્મણ બાપુ બારોટ ની મોજ જય હો સંતવાણી જય સીયારામ વિજયભાઈ જય નારાયણ 🙏🙏🙏🙏
ડીડી ભારતી ચેનલને હૃદયના ભાવથી દિલથી અમે આવકારીએ છીએ ખુબ ખુબ હાર્દિક અભિનંદન કલાકારોના જીવન જરણી ની વાતો સાંભળી બહુ જ જીવનમાં આનંદ મળે છે કેટલાય સમયથી કેટલા ટાઈમ થી જેની અમે જોતા હતા વાટ એવા ભજનાનંદી શ્રી લક્ષ્મણ બારોટ બાપુની જીવન ઝરણી ની વાતો સાંભળવા માટે કેટલા સમયથી અમારો ઇન્તજાર વિજયભાઈ આજે આપે પૂરો કર્યો હવે આમનો બીજો ભાગ તે બદલ આપનો આપની ડીડી ભારતી ચેનલ હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા કચ્છના કલાકારો નું જલ્દી ઇન્ટરવ્યૂ કરાવજો એવી આપને હાથ જોડીને નમ્ર વિનંતી
**પર્સનલ રિક્વેસ્ટ છે મારી વિજય ભાઈ ને જય 🚩શ્રી કૃષ્ણ🙏🙏🙏
Have kutch no varo j che
જીતુગીરી બાપુ નું ઈન્ટરવ્યુ લેજો. (અંતરજાર-કરછ)
Vah mara baap🙏
વાહ વાહ જય હો લક્ષમણ બાપા
જય રૂખડ
જય હો સંતવાણી
જય રૂખડ
Laxman bapu mahan kalakar
Jay Ho Laxmanbapu
Jay Ho Bapa
Jay Ho Santvani
Jay Narayan
Jay Ma Mogal
જય હો
જય હો સંતવાણી ૐ નમો નારાયણ
જય હો લક્ષ્મણ બારોટ તમારી મોજ
Vah vah jabaar
jay bapu dhanyvad vijay bhai
ગાય તો ખરેખર સારુ છે... વાહ....
આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા 🙏🏻🙏🏻🙏🏻 વિજય ભાઈ
जय हो लक्ष्मण बापू
ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુ બારોટ ની જય હો.
શ્રી લખમણબાપુ ને વંદન
Jay Mari ma manidhar ni vadvari Mogal ma
વાહ વિજય ભાઈ વાહ
લક્ષ્મણ બાપુને આજથી ત્રીસ વર્ષ અગાઉ અમે જામનગરમાં દર મંગળવારે મોડપીરદાદાના મંદિરમાં સાંભળતા કોઇ પણ અપેક્ષા વગર લક્ષ્મણ બાપુ ભજન ગાવા આવતા હતા અમે એમની જોડે મંજીરા વગાડતા હતા બહુજ મજા આવતી હતી બાપુ જોડે સંતવાણી ની🙏 લક્ષ્મણ બાપુ સંતવાણી ના સિંહ કહેવાય નારાયણ બાપુનો વારસો ઝાડવી રાખ્યોછે જય અલખધણી 🙏🙏🙏🙏🙏
જય અલખધની ભાઈ
Ha vijay bhai khub agad vadho matajine prathana
આભાર ભાઈ
લખમણ બાપા તો લખમણ બાપા છે હવે કોઈ કલાકાર એવું જીવી તો બતાવે
Ha bhai
434344
434344
Helpline 002
Emni rudhi have birju barot ma chhe
કાનદાસ બાપુ ના આશ્રમ ની મુલાકાત લયો
Vah
Jio bapu jio.khub khub vandan
વિજયભાઈ આપની કલા પ્રત્યેની લાગણી અદભુત છે, દિલથી અભિનંદન!
Tnx
Ha jotava saheb વાહ મોજ
Moj
Jaiho vijaybhai aanand aavyo bapu sathe
બોવ. આનંદ આવ્યો
વિજયભાઈ. વનરાજપરી. મુલાકાત લેજો.જેમણે.નારાયણ. બાપુ ની..સેવા. કરેલી છે.તની.સાથે.ભજનપણ.ગાયેલાછે.પણ પોતે.કયાય..બહાર નથી.પડયા.જયનારાયણ. ભાઈ.ને
જય માતાજી જય સીયારામ બાપા 🙏🏻🙏🏻
ગુરુદેવ પ. પુ. લશમણ બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. ઓમ નમો નારાયણ. જય માતાજી.
જય માતાજી
જય હો સંતવાણી જય નારાયણ જય ગિરનારી
Khub aabhar vijay bhai 🙏
જય હો બાપુ
જય નારાયણ
જય રૂખડ
🚩સત્ સત્ વંદન લક્ષ્મણબાપુ 🙏
🙏
Saras vijaybhai
Thanks vijay bhai gano samay laagi gayo
બાપુ ની આંખો નથી એ સાંભળી ને દૂખ થયુ
Jay rukhad laxaman bapu ne
Jay Ho bapu
જય માતાજી
નમો નારાયણ
Jay murlidhar bhai
વાહ વિજય ભાઈ
Jay ho vijay bhai
જય હો laxamanbapu 🙏🙏🙏🙏
Thank you Vijay bhai 👍😇😇🙏🙏🙏
Jay mataji Vijay bhai ghana samay thhi rahjota hata laxman pabu ne sambhadvani. Laxman bapu santvani na samrat chhe. Aabhar vijaybhai
ધન્યવાદ
Wah jay ho laxman bapu🙏🙏
મનો મન મારા ગુરૂ માનેલ. છે બાળપણથી એમના ભજન સાંભળી છુ