મગફળીમા કાળી ફૂગનો અકસીર ઈલાજ । મગફળીમા તળકીડી । મગફળીમા સુકારો । Magfali | Collar rot

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • નમસ્કાર મિત્રો
    હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
    આ વિડિયોમાં આપણે ચોમાસું મગફળીમાં કાળી ફૂગ એટલે કે તળકીડીના નિયત્રંણ માટે કેવા આગોતરા પગલા ભરવા જોઈએ તેની માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે.
    આ રોગના નિયંત્રણ માટે કયા બેક્ટેરિયા વાપરવા જરૂરી છે.
    સ્યુડોમોનાસ અને ટ્રાઇકોડર્માં ક્યારે અને કેટલું આપવું જોઈએ એની ભલામણ પ્રમાણેની માહિતી આપેલી છે.
    આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી.
    આભાર સહ
    રમેશ રાઠોડ
    9558294828
    #kheti #khedut #magfali #farmer #groundnut #sukaro #agriculture #indianfarming #indianfarmer

КОМЕНТАРІ • 57

  • @jimmybarot764
    @jimmybarot764 3 дні тому +1

    Saras sir

  • @parmarsanjaybhai2733
    @parmarsanjaybhai2733 23 дні тому +1

    એકદમ સરસ માહિતી છે આવી માહિતી ખેડૂતોને પહોંચાડવી જરૂરી છે

  • @gopalbhaifuletra8185
    @gopalbhaifuletra8185 22 дні тому +1

    Vah rameshbhai khub sars mahiti api congratulations

  • @ramoghabhai9852
    @ramoghabhai9852 24 дні тому +3

    Sars bhai

  • @kiranbhaidhadhal2616
    @kiranbhaidhadhal2616 21 день тому +3

    બીટી બત્રી માં ફૂગ બોવ ઓછી આવે છે

  • @jagdishagravat9183
    @jagdishagravat9183 22 дні тому +2

    ખુબજ સરસ

  • @lbalud
    @lbalud 24 дні тому +1

    Khub kamni ane Timely mahiti aapva badal saheb tamro khub khub aabhar

  • @bhavindattani
    @bhavindattani 22 дні тому +1

    Ek dam SRS sir સરળ ભાષા માં સમજી સકાય એવું છે

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 24 дні тому +1

    જય જવાન જય કિસાન

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb 19 днів тому +1

    Khub sari mahiti aaposo

  • @balubhutiya6499
    @balubhutiya6499 23 дні тому +2

    નમસ્તે જી

  • @mustkimghasura3893
    @mustkimghasura3893 21 день тому +1

    ખૂબ સરસ માહિતી આપો છો 🎉

  • @dnzala
    @dnzala 23 дні тому +2

    Great information

  • @rajveerstudiouperaofficial9309
    @rajveerstudiouperaofficial9309 23 дні тому +1

    જય કિસાન વરિયાળી મા આવતા કાળિયા રોગ સામે ટ્રાયકોડર્મા અને સુડોમોનાસ થી રીઝલ્ટ મળે સર ?

  • @mohitbambhaniya2676
    @mohitbambhaniya2676 23 дні тому +1

    Khub sarsh mahiti sir

  • @farminglifevloge2916
    @farminglifevloge2916 23 дні тому +1

    100% sari mahiti se

  • @vrbaradbarad7947
    @vrbaradbarad7947 25 днів тому +1

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ

  • @dodiajagdishsinh7294
    @dodiajagdishsinh7294 24 дні тому +1

    ખૂબ સરસ માહિતી આપી સર

  • @ramrbhola1018
    @ramrbhola1018 25 днів тому +1

    ખુબ સારી માહિતી

  • @PruthvirajsinhSodha-hn6oy
    @PruthvirajsinhSodha-hn6oy 24 дні тому +1

    Very good shaheb

  • @Vedpatelgaming603
    @Vedpatelgaming603 23 дні тому +1

    ખૂબ ખૂબ🎉🎊 અભિનંદન

  • @khuntdinesh2561
    @khuntdinesh2561 23 дні тому +2

    મગફળી નો ફોટો મોકલું છું પી‌લ્‌ પડે છે તો સુકરવુ

  • @pprajapati4018
    @pprajapati4018 24 дні тому +1

    Ok sir

  • @vrbaradbarad7947
    @vrbaradbarad7947 25 днів тому +1

    Good sir

  • @prajapatinitin6068
    @prajapatinitin6068 24 дні тому +2

    Tnx sir

  • @kalpeshchhatrala4405
    @kalpeshchhatrala4405 22 дні тому +1

    સોયાબીન નો પણ વિડીયો બનાવો તે પણ ઉગાવો સારો આવી ગયો છે

  • @NavinMakvana-zv6rj
    @NavinMakvana-zv6rj 15 днів тому +1

    Taykodama sathe sudomono api sakay

  • @rampalrampal3120
    @rampalrampal3120 25 днів тому +1

    Parfect time and parfect information sir ji ❤

  • @Chessmania888
    @Chessmania888 25 днів тому +2

    2kg trichoderma+ 1kg pseudomonas in 150 kg FYm compatible se sir ?

  • @jagdishagravat9183
    @jagdishagravat9183 22 дні тому +1

    Thank s

  • @ranabhaichudasama
    @ranabhaichudasama 24 дні тому +1

    Tracoduma kvk ma mali jase

  • @lbalud
    @lbalud 24 дні тому +1

    Saheb 16 gutha na vighama ketli aapvani hoy se tricodma ane sudomonash vigha ma keso amara mate vadhare saral rese

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  24 дні тому

      1 વિધે ટ્રાઈકો 1 કિલો અને સ્યુડો 500 ગ્રામ

    • @lbalud
      @lbalud 24 дні тому +1

      @@KrushiMahiti-RameshRathod tnx u sir

  • @farminglifevloge2916
    @farminglifevloge2916 23 дні тому +1

    Sar hu sardar bio organic ni npk vari combi kit vapru su te hale aama sari aave se

  • @vrbaradbarad7947
    @vrbaradbarad7947 25 днів тому +1

    Kvk ma સૂડોમોનાશ બેક્ટ્રિયા નથી સાહેબ

  • @dodiajagdishsinh7294
    @dodiajagdishsinh7294 24 дні тому +1

    સર
    હું trikodarma બેક્ટેરિયા દર વર્ષે આપું છું બજારમાં 110 rs કિલો મળે એ વાપરું છું પરંતુ સ્યુડોનોમસ બેક્ટેરિયા ક્યારેય ઉપયોગ કર્યો નથી
    બજારમાં થોડા મોંઘા પડે છે
    સસ્તું અને સારું મળતું હોય એની માહિતી આપવા વિનંતી

  • @pratapsolanki4671
    @pratapsolanki4671 15 днів тому

    ખોટા લાંબા વિડીયો ના બનાવો સાહેબ

  • @devasibhaisolanki8051
    @devasibhaisolanki8051 24 дні тому +1

    Trikodama.kvkima.malase.sar

  • @RAKESHPATEL-te3tg
    @RAKESHPATEL-te3tg 23 дні тому +1

    ખુબ સરસ

  • @lakhmanvala7624
    @lakhmanvala7624 23 дні тому +3

    ખૂબ જ સરસ માહિતી

  • @jaydevmori4954
    @jaydevmori4954 24 дні тому +1

    ખુબ સરસ