Це відео не доступне.
Перепрошуємо.

મગફળી , સોયાબીન , તુવેર ના ઉભા પાક માં નિંદામણ નિયંત્રણ

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • #નીંદામણ
    #saked
    #hachimen
    #targasupar
    #તર્ગાસુપર
    #parj
    #dhanukatornedo
    #ajil
    #સોયાબિન
    #soyanin

КОМЕНТАРІ • 238

  • @HashmukhKanzariya-t4q
    @HashmukhKanzariya-t4q 6 днів тому

    Dilinu rijat avese

  • @user-we5jd5nt3r
    @user-we5jd5nt3r 8 днів тому

    Sar..satodi..koy.pan..davathi...marti..nathi..ana..mate...su
    tamo..a...batavale..5prodak.vapri..amo.a..topan..gay..nay...soyaben...ma

  • @jadavpraful1932
    @jadavpraful1932 11 днів тому

    Manish bhai abmuja favundetion se e ke

  • @jadavpraful1932
    @jadavpraful1932 11 днів тому

    Muda mate metariyam anosopaly kae company nu saru aave

  • @dineshodedara8803
    @dineshodedara8803 11 днів тому

    Basagram mugfali ma spre kari sakay

  • @BhanuChavda-u6l
    @BhanuChavda-u6l 26 днів тому +2

    અમે મગફળી માં ઇમેઝ સુપર છાંટ્યું છે. મગફળી માં કોઈ આડઅસર થતી નથી, પણ રિઝલ્ટ બહુ મોડું આવે છે.

  • @villagelifegir1909
    @villagelifegir1909 28 днів тому +1

    વાહ ભાઇ ...તમામ દવાની માહિતી એક જ વીડિયોમાં ખુબ જ સરસ

  • @sonagrabtbharat4726
    @sonagrabtbharat4726 Місяць тому +1

    ખુબખુબ ધન્યવાદ. ખુબ જ સરસ માહિતી આપવા બદલ.

  • @bsuthar5212
    @bsuthar5212 19 днів тому +1

    Super video

  • @ladumorvishal1897
    @ladumorvishal1897 Місяць тому

    નિંદામણ નાશક દવા ની ખૂબ સરસ માહિતી આપવા બદલ આપ સાહેબ શ્રી નો ખૂબ ખૂબ આભાર🎉

  • @rajubhaisenta6311
    @rajubhaisenta6311 Місяць тому +2

    શેમપરા થી મગફળી બળી જાશે. મારે અનુભવ છે. Hepil bhai shempra ni ભલામણ ના કરતા.

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  Місяць тому

      ભલામણ નથી....કરેલ
      ધ્યાન થી વિડિયો સાંભળવો

    • @bharatvanani4711
      @bharatvanani4711 Місяць тому +1

      અદામા કંપનીનું સાકેત કોઈ ખેડૂતને છટકાવ પાસે છટકાવ કરવો નહીં કારણ કે શિયાળામાં પાછળ જીરું કરવામાં આવે તો જીરા ના પાકમાં પીળાશ જતી નથી એ અમારો અનુભવ છે​@@hepilchhodavadiya4109

  • @BhanuChavda-u6l
    @BhanuChavda-u6l 26 днів тому +1

    સાહેબ, અમે ઇમેજ સુપર છાંટ્યું છે. મગફળી ઉપર એની કોઈ અસર થતી નથી પણ રિઝલ્ટ બહુ મોડું આવે છે.

    • @palabhaikarabhai8596
      @palabhaikarabhai8596 20 днів тому

      અમે‌ઈમેજસુપરરિઝટસારુકૅ

  • @samjibhaiahir4061
    @samjibhaiahir4061 16 днів тому

    હેપીલ ભાઇ માહિતી બહુ સારી રીતે આપી આભાર

  • @jodhabhabathiya1526
    @jodhabhabathiya1526 19 днів тому +1

    Shaked ane targa super ek sathe upyog Kari sakiye!

    • @happy_all_day
      @happy_all_day 19 днів тому +3

      shaked ma lambu pan hav jatu rey to su karva tame targa nakho

    • @jodhabhabathiya1526
      @jodhabhabathiya1526 19 днів тому +1

      @@happy_all_day varsad na karne khad Motu thaigyu chhe

    • @happy_all_day
      @happy_all_day 19 днів тому +2

      @@jodhabhabathiya1526 shaked thi lamba pan ma saru parinam malse bhale motu hoy Targa shaked sathe varso ek pump 150 ni upar padse

    • @happy_all_day
      @happy_all_day 19 днів тому +1

      @@jodhabhabathiya1526 targa sathe koy pan company nu Imazethapyr 10% aathva Imazethapyr 70% vapro je andaje 400 thi 500 rupiya ma 10 pump thase

    • @jodhabhabathiya1526
      @jodhabhabathiya1526 19 днів тому

      @@happy_all_day 👍🏻👍🏻

  • @khengarvaniya7450
    @khengarvaniya7450 13 днів тому

    આઈ રી સ ૮૦૦ મિલી નો ભાવ કેટલો હાસે

  • @rambhairabari4725
    @rambhairabari4725 Місяць тому

    સાદી અને સરળ માહિતી આપવા બદલ ધન્યવાદ સાહેબ 🙏🙏

  • @DipakRathod-yp5qn
    @DipakRathod-yp5qn 9 днів тому

    Soyabin na pakama basagaram targa supaar. Satay. Sayo bovse

  • @user-ul6lf8tw1h
    @user-ul6lf8tw1h 21 день тому

    સાહેબ સાદી ભાષામાં સમજાવે છે
    લી વાલજીભાઈ ગેમાભાઈ કાયત્રોડીયા

  • @arashikarmur-oi8iz
    @arashikarmur-oi8iz 18 днів тому

    hachimen ma thodadivas magfali breck mare che pn jetli breck mare atli pachi vadhi jay 6

  • @vishalchandela4655
    @vishalchandela4655 Місяць тому +1

    Parijat company nu shapat, content: sodium acifluorfen + clodinafop propergyl no spray karel magfali ma
    Sheshmul sivay badhu saf
    Sheshmul pilu pali gyu pan sav nathi sukanu.

  • @MrBhavesh07
    @MrBhavesh07 20 днів тому

    Dhanuka purz best results all compression

  • @ravilakhanotra9586
    @ravilakhanotra9586 Місяць тому

    Thank u hepil bhai.

  • @shaileshbaraiya6794
    @shaileshbaraiya6794 Місяць тому

    ખુબ જ સરસ માહિતી આપવામાં આવી છે હેપીલ સાહેબ

  • @atulbhaiparmar5789
    @atulbhaiparmar5789 29 днів тому

    ખેડુત ને સરળતા થી સમજી શકે તેવી માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @user-pu1mj6hx2z
    @user-pu1mj6hx2z 27 днів тому +1

    બનાસકાંઠા માં મળસે

  • @jigneshbhai5449
    @jigneshbhai5449 28 днів тому

    ખુબજ ઉપયોગી માહિતી બદલ આભાર

  • @dudhatramanoj6978
    @dudhatramanoj6978 24 дні тому

    સરસ માહીતી આપી ધન્યવાદ

  • @user-op5hx1lq4e
    @user-op5hx1lq4e 26 днів тому

    મહાદેવ

  • @krahir1.1M
    @krahir1.1M 29 днів тому +1

    સોયાબીન માં સમેરવો ખળ માટે?

  • @kalotaraalkesh5301
    @kalotaraalkesh5301 14 днів тому

    હીમોરુ ખડ માટે કય દવા કામ કરશે

  • @BhailalbhaiSolanki-ys4om
    @BhailalbhaiSolanki-ys4om Місяць тому

    Bhu saras rite ghni davao ni ak sathe mahiti apva badal Khub Khub abhar sar Jay mataji

  • @kaushikrojala9671
    @kaushikrojala9671 25 днів тому

    Agriland nu Psudomonas + EPN રેતી માં મિક્સ કરી મગફળી માં આપી શકાય કાળી ફૂગ અને મુંડા માટે જમીન માં ભેજ પૂરતો છે

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  24 дні тому

      EPN ઉપર અગાઉ વિડિયો મુકેલ છે
      જોઈ લેશો જી
      EPN સાથે નહિ ચાલે

  • @arashikarmur-oi8iz
    @arashikarmur-oi8iz 18 днів тому

    insecticide no video banavo bhai saras video banayvvo tame

  • @gujjuboybikervlogger658
    @gujjuboybikervlogger658 28 днів тому

    Tuver ma diri (diro)se to kai dava santvi plz reply

  • @vadherrajesh6012
    @vadherrajesh6012 Місяць тому

    Khub saras mahiti apva badal dhanyawad

  • @khichadiyamanishbhai7509
    @khichadiyamanishbhai7509 Місяць тому

    Khub sarash bhai ❤

  • @goganbhaidangar5916
    @goganbhaidangar5916 Місяць тому

    ખેડૂતો ને સમજાઈ તેવી સચોટ માહિતી આપવામાં તમે ખુબ માહિર છો , ધન્યવાદ.

  • @maldeodedara425
    @maldeodedara425 Місяць тому +1

    હાસીમન નુ કેવુ પરિણામ છે નુક્સાન કરે ?

  • @bharatahir2872
    @bharatahir2872 Місяць тому

    જય મુરલીધર હેપિલ ભાઈ જોરદાર માહિતી આપી હો

  • @LakhmanbhaiAhir-co6td
    @LakhmanbhaiAhir-co6td 24 дні тому

    Irish&Patel+targa mast rijat Ave Ane growth+utpadan pan vadhe se (4 yer se me upyog krusu

  • @Chessmania888
    @Chessmania888 Місяць тому +1

    Pesticides carrier EC, Wp , wdg ,zg Sg, etc par video banvak

  • @jp-by3yz
    @jp-by3yz 25 днів тому

    20 divas ni magafali che tema shiyad ni dava

  • @pravinbhaivatukiya7624
    @pravinbhaivatukiya7624 Місяць тому

    સમયાંતરે ખુબ ઉપયોગી માહિતી આપવા બદલ આભાર

  • @48jayeshmalaviya37
    @48jayeshmalaviya37 Місяць тому

    Kubado hachiemen thi vai jai?

  • @cricketskida2298
    @cricketskida2298 25 днів тому

    Sir iris jode agil athva to targa umeri shakay plz riply apjo

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  25 днів тому

      હા
      આ રીતે ઘણા ખેડૂતો કરે છે

    • @cricketskida2298
      @cricketskida2298 25 днів тому

      @@hepilchhodavadiya4109 banne nu map ketlu rakhvu joia

  • @ahirvishalhumbal8793
    @ahirvishalhumbal8793 29 днів тому

    Bharat bov mast che

  • @amrutbhaipatel6867
    @amrutbhaipatel6867 Місяць тому

    Jay dawarkadhis sir Sabarkantha mugafali ma herbicide saked Ane agil nu parinam saru chhe

  • @SagarPatel-pi3sm
    @SagarPatel-pi3sm 29 днів тому

    Tnx hepil bhai

  • @user-xd8vf8vr6b
    @user-xd8vf8vr6b Місяць тому

    Wah saheb good information 👍🏻🙏🏻🙏🏻

  • @naranchandravadiya8062
    @naranchandravadiya8062 13 днів тому

    હેપિલ ભાઈ મે મારા ખેતરમાં મગફડીમાં બસાગ્રમ ૮૦મીલી અને તરગાસૂપર ૪૦મિલી
    પમ્પ મા છૈયા માટે વાપરી રેજલ્ટ 10 દીવસ
    બાદ આવે મગફળીમાં છૈયામાટે આ બે દાવા
    મિક્સ કરવાથી રિઝલ્ટ બોવ સારૂ આ વે

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  13 днів тому

      અભિપ્રાય બદલ આભાર

    • @rahulahir656
      @rahulahir656 10 днів тому

      મગફળી પીળી પડી જાય કે નાય. બીજી કોઈ આડ અસર થાય છે .???

  • @vishalchandela4655
    @vishalchandela4655 Місяць тому

    Imazathapyr thi aagal ni season ma uagava ma asar batave ...

  • @vijaydodiya8547
    @vijaydodiya8547 Місяць тому

    હંમેશા સારી માહીતી આપવા બદલ આભાર

  • @keshavgoswami5202
    @keshavgoswami5202 Місяць тому +1

    Targa super no upyog vadhare thay chhe
    Aa varshe try purtu dhanuka nu 'purge' ni try kari chhe

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  Місяць тому +1

      પ્રતિભાવ આપવા બદલ આભાર

    • @babulpatel3296
      @babulpatel3296 Місяць тому

      તમારા મોબાઈલ નંબર આપો

    • @solnkijayesh2873
      @solnkijayesh2873 Місяць тому +1

      Bhai result kevu se janav jo

    • @keshavgoswami5202
      @keshavgoswami5202 Місяць тому +1

      @@solnkijayesh2873
      Bhungri vada nindaman ma jordar result chhe bhai
      Result dhire dhire ave pan jordar aave

    • @solnkijayesh2873
      @solnkijayesh2873 Місяць тому

      @@keshavgoswami5202 સૈયો ને નોળું (હેમૂળ) માં result ave to kejo

  • @rockstar_game_95
    @rockstar_game_95 Місяць тому

    Khub saras mahiti.....

  • @HiteshAhirhitesh1
    @HiteshAhirhitesh1 21 день тому

    Namshkar hepilbhai mare 20 vigha ni tuver6 aaje 10 day ni thy6 ane nindamn bov vdhare pdtu6 to imezathaphyar 70℅wg no upyog kravo6 to ketla divse kray and kevi rite kray aatli mahiti jrurthi aapjo bhai

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  20 днів тому +1

      15 દિવસ ના પાક માં
      જમીન માં ભેજ હોય ત્યારે
      પંપ માં 5 ગ્રામ ના પ્રમાણ થી કરી શકો

    • @HiteshAhirhitesh1
      @HiteshAhirhitesh1 20 днів тому

      @@hepilchhodavadiya4109 thnx hepil bhai tmaro khub khub aabhar bhai bhai 70℅ imeza us krvathi tuver ne ky side effect to ny aave ne hu a munjanma chu bhai

  • @julianpatel6202
    @julianpatel6202 Місяць тому +1

    👍

  • @rameshbhaipatel5015
    @rameshbhaipatel5015 Місяць тому

    Bahu sarsa mahiti mali

  • @dineshodedara8803
    @dineshodedara8803 11 днів тому

    Magfadi may sempra hale

  • @NaranKaramta-w4t
    @NaranKaramta-w4t 28 днів тому

    મારે સોયાબીન અને તુવેર ૨૦.દિવસ.નાથયાછે.તેમા શૈયો બોવ છે તો બાશાગરામ કે જેમપરો સાટી સકાય

  • @msbhutiya506
    @msbhutiya506 29 днів тому

    હHachiman no 1

  • @jkpatel9787
    @jkpatel9787 Місяць тому +1

    Khub saras mahiti Aapi Aabhar

  • @vasantarvind2449
    @vasantarvind2449 Місяць тому +1

    Saras mahit aapi hepil bhai

  • @MANISHBALDANIYA
    @MANISHBALDANIYA Місяць тому +1

    મારો અને મારી ચેનલ નો ઉલ્લેખ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભારી છું
    સારી ટેકનોલોજીને પ્રમોશન કરો છો અને અપેક્ષા છે કે આવી જ ટેકનોલોજી ખેડૂતોને ઓછા કરશે વધારે પરિણામ મળે એવી શોધ સાથે મળીને સૌ કરીએ
    મનીષ બલદાણીયા

  • @manishchaudhary5518
    @manishchaudhary5518 Місяць тому

    13 divas ni karnti mugfali ma hachimen sprey Kari shkay

  • @arshiodedra3754
    @arshiodedra3754 28 днів тому

    ભાઈ તમે સારી માહીતી આપવા બદલ આભાર

  • @mahipalparmar2774
    @mahipalparmar2774 Місяць тому

    Tagpar +targa =saru parinam se
    Ane utpadan pan saru male se

  • @lakhnotramehul8260
    @lakhnotramehul8260 18 днів тому

    Saya ma basagram and targasuper sari reset ape

  • @farminglifevloge2916
    @farminglifevloge2916 Місяць тому

    Becatariya vapra pasi ketla divase aa dava vapri sakay

  • @farminglifevloge2916
    @farminglifevloge2916 Місяць тому

    Thank you

  • @dhananjaytilesmodasa2384
    @dhananjaytilesmodasa2384 29 днів тому

    EMAZE 70% + PARIJAT NU RO- LOCK + BASAGRAN
    MAGAFALI MA ME CHANTKAV KAREL CHE.....

  • @swastikcom9521
    @swastikcom9521 28 днів тому

    તુવેર માં હાસીમેન ક્યારે છટાય

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  28 днів тому

      20 દિવસ ના પાક માં
      જમીન માં ભેજ હોય ત્યારે

  • @khetinivatu
    @khetinivatu 29 днів тому

    Good 👍

  • @rathodvipul965
    @rathodvipul965 Місяць тому

    ખૂબ જરૂરી માહિતી છે

  • @dashrathsinhgohil9302
    @dashrathsinhgohil9302 Місяць тому

    Dhanuka nu parg vapari shakay?

  • @SunitaKotadiya
    @SunitaKotadiya 26 днів тому

    Hachi men nu result ketla divse mle

  • @Jivakhunti007
    @Jivakhunti007 Місяць тому

    Je topic vise puri mahiti hoy chata pan tame e topic par video banavo to e videos jovo e aamaro dharm se ❤❤❤❤ karan k aevo koi video nathi hoto tamaro k jema kaik navu janva na made DHANYAVAD SAHEB 😊

  • @jaldipahir6076
    @jaldipahir6076 Місяць тому +1

    Godareg

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 29 днів тому

    futrefix thi soyabin dagi gya che nindman to gyu j che pn sathe soyabin pn gya

  • @SunitaKotadiya
    @SunitaKotadiya 26 днів тому

    Saked nu result ketla divse mle

  • @laljibhaisolanki6958
    @laljibhaisolanki6958 23 дні тому

    Raight he

  • @BharatJogal-f6z
    @BharatJogal-f6z Місяць тому +1

    Sempra 30. Divs psi mgflhi ma nuksan thase

  • @maheshdobariya6613
    @maheshdobariya6613 Місяць тому

    🎉🎉🎉🎉🎉

  • @kakadiyabharat8141
    @kakadiyabharat8141 Місяць тому

    Dhanuka nu પર્જ દવા વપરાય

  • @hirenpadaliya8098
    @hirenpadaliya8098 Місяць тому

    એરંડા માં બતાવો

  • @KetanShiyal-y7d
    @KetanShiyal-y7d 28 днів тому

    Saiya mate kay dava hale magfali ma

  • @dipakhadiya3909
    @dipakhadiya3909 Місяць тому

    શેષમૂળ માટે કય દવા સારી

  • @lakhnotramehul8260
    @lakhnotramehul8260 18 днів тому

    Tata nu enzip sari reset ape

  • @kachhelavirendr1331
    @kachhelavirendr1331 Місяць тому +1

    ખુબ જ હકારાત્મક અભિગમ ધરાવનાર તેમજ અથાગ પરિશ્રમી અને ખેડૂતોને હમેંશા સતત,નિયમિત જ્ઞાન પીરસનાર શ્રી હેપ્પીલ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન
    વધે પ્રગતિને
    વધે નામના આપશ્રીની

  • @RajPatel-de4ey
    @RajPatel-de4ey Місяць тому

    ઈમિઝા થાપાયર 10%&fusiflex ચાલે છે હેપિલ ભાઈ

  • @amarsisolanki5137
    @amarsisolanki5137 Місяць тому

    Saras mahiti aapi saheb

  • @sanjaymakwavana6988
    @sanjaymakwavana6988 Місяць тому

    હૈપિલ ભાઈ મે હાચીમેન નો ઉપયોગ કરેલ છે સારું પરિણામ મળ્યું છે

  • @gambhirdinesh
    @gambhirdinesh 28 днів тому

    Dhanuka purge માહિતી આપો ??

  • @gujudccomedy6343
    @gujudccomedy6343 29 днів тому

    Basagram and saket no upyog karyo se

  • @saparabhupat922
    @saparabhupat922 Місяць тому

    Magfali ma sehmul sena thi bale

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  Місяць тому

      ઇમીઝેથાપયાર ઝેર આવે તેવી પ્રોડક્ટ પસંદ કરવી.....રાહત થશે...નાનું હસે તો બળે

  • @kavyakirit8389
    @kavyakirit8389 Місяць тому

    Ame patela ane targa no sathe kari chi

  • @riyazkhadrani317
    @riyazkhadrani317 Місяць тому +4

    Khub saras mahiti

  • @ankurpatel5822
    @ankurpatel5822 27 днів тому

    Odeeys

  • @kotadaychetan3778
    @kotadaychetan3778 Місяць тому +4

    સેરમુર અને કુબળો છે ક્યદવાનુ રીજ ટ આવસે જણાવજો મગફળી 20 દીવસ છે

    • @vijaymaher3476
      @vijaymaher3476 Місяць тому +5

      Adama company nu shaked

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  Місяць тому +4

      બરોબર છે

    • @48jayeshmalaviya37
      @48jayeshmalaviya37 Місяць тому +2

      Kubado hachimen thi vai jai?

    • @Raj_ahir44
      @Raj_ahir44 21 день тому +1

      સેરમુર બળી જશે? પાછું કોરાસે નય ને?

    • @vijaymaher3476
      @vijaymaher3476 21 день тому

      Na bhai 1 vigha ma 3 panp thay e ritna dava thodik ghati shatvani

  • @raviboda3254
    @raviboda3254 Місяць тому

    ખુબ સરસ માહિતી આપી હેપીલ ભાઈ 👌👌👌👌

  • @pankajbhogayata
    @pankajbhogayata Місяць тому +1

    ❤❤❤