Krushi Mahiti (Ramesh Rathod)
Krushi Mahiti (Ramesh Rathod)
  • 98
  • 1 357 632
ચણામાં 45-70 દિવસે કરવાની માવજત | પોપટા મોટા ભરાવદાર અને વજનદાર કરવાની કાળજી | લીલી ઇયળ અને સુકારો
નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે ચણામાં 50-70 દિવસે કઇ માવજત કરવી જોઇએ
વિઘે ચણા ૨૫ મણ કરવા શુ કાળજી લેવી
ફુલ વધારવા અને પોપટા મોટા ભરાવદાર અને વજનદાર કરવા શું કાળજી લેવી
લીલી ઇયળ અને સુકારાનું સંકલિત નિયંત્રણ કેમ કરવુ
આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી.
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
૯૫૫૮૨૯૪૮૨૮
#kheti #ખેડૂત #chana #chickpea #farming #khedut #farmer #ચણા #gram
Переглядів: 2 800

Відео

ઉનાળુ મગફળી ની કેવી જાતો પસંદ કરવી | ઉનાળુ મગફળીની સંપૂર્ણ માહિતી | groundnut variety | Magfali
Переглядів 2,4 тис.4 години тому
નમસ્કાર મિત્રો હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ. આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે ઉનાળુ મગફળી ની ભલામણ વાળી કેવી જાતો પસંદ કરવી અને તેના ગુણધર્મો ઉનાળુ મગફળીની સંપૂર્ણ માહિતી આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી તથા વીડિયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરો. વધુ માહિતી માટે રમેશ રાઠોડ ૯૫૫૮૨૯૪૮૨૮ #kheti #khedut #magfali #groundnut #ખેડૂત #farming #f...
ઉનાળુ તલ વાવવાનો સમય કયો | ઉનાળુ તલના વાવેતર વખતે તાપમાનનુ મહત્વ | ઉનાળુ તલ ની ખેતી | tal ni kheti
Переглядів 7 тис.9 годин тому
નમસ્કાર મિત્રો હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ. આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે ઉનાળુ તલ નું વાવેતર ક્યારે કરવું જોઈએ ઉનાળુ તલ કેટલા તાપમાને વાવવા તલમા વધુ ઉત્પાદન લેવા માટે શુ ધ્યાને રાખવુ આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી તથા વીડિયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરો. વધુ માહિતી માટે રમેશ રાઠોડ ૯૫૫૮૨૯૪૮૨૮ #kheti #khedut #sesame #તલ #farmer #...
ચણામાં દૂધ અને ગોળનો પ્રયોગ | દૂધ અને ગોળ નું ચણા માં જોરદાર રિઝલ્ટ | dudh gol na fayda | Organic
Переглядів 20 тис.14 годин тому
નમસ્કાર મિત્રો હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ. આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે ખેતીમાં દૂધ અને ગોળનો પ્રયોગ ખેડૂત મિત્રો દૂધ અને ગોળ નું ચણા માં જોરદાર રિઝલ્ટ આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી તથા વીડિયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરો. વધુ માહિતી માટે રમેશ રાઠોડ ૯૫૫૮૨૯૪૮૨૮ #kheti #khedut #chana #ખેડૂત #ચણા #દુધગોળ #ખેતી #farming
ઉનાળુ મગફળી ક્યારે વાવવી જોઈએ | ઉનાળુ મગફળી કેટલા તાપમાને વાવવી | ઉનાળુ મગફળી ખેતી પધ્ધતિ | Magfali
Переглядів 2,5 тис.19 годин тому
નમસ્કાર મિત્રો હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ. આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે ઉનાળુ મગફળી નું વાવેતર ક્યારે કરવું જોઈએ ઉનાળુ મગફળી કેટલા તાપમાને વાવવી અને ઉનાળુ મગફળીની ખેતી પધ્ધતિ મગફળીમા વધુ ઉત્પાદન લેવા માટે શુ ધ્યાને રાખવુ આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી તથા વીડિયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરો. વધુ માહિતી માટે રમેશ રાઠોડ ૯૫૫૮૨૯૪૮...
જીરું,ઘઉં,ધાણા,ચણા,ડુંગળી,લસણમાં માવજત | માવઠાની શકયતાઓ વચ્ચે પાકને બચાવવાના ઉપાયો | માવઠાની શકયતા
Переглядів 2,5 тис.День тому
નમસ્કાર મિત્રો હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ. આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે જીરું,ઘઉં,ધાણા,ચણા,ડુંગળીમાં શુ માવજત કરવી ખેડૂત મિત્રો માવઠાની શકયતાઓ વચ્ચે પાકને બચાવવા કયા ઉપાયો કરવા આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી તથા વીડિયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરો. વધુ માહિતી માટે રમેશ રાઠોડ ૯૫૫૮૨૯૪૮૨૮ #kheti #khedut #ખેડૂત #farmer #monsoon #c...
ખેતી પાકોમા જૈવિક બેકટેરીયા કેવી રીતે આપવા જોઇએ | પોટેશિયમ મોબીલાઈઝિંગ બેક્ટેરિયા| KMB Biofertilizer
Переглядів 3 тис.День тому
નમસ્કાર મિત્રો હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ. આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે આધુનિક ખેતીમાં જૈવિક ખાતરની અગત્યતા શુ છે. કલ્ચર વાપરતી વખતે શુ ધ્યાન રાખવુ • કલ્ચર છાયામાં ઠંડકવાળી જગ્યાએ રાખવું • ભલામણ કરેલ પૂરતા જથ્થામાં કલ્ચર વાપરો. • વપરાશ વખતે જમીનમાં ભેજ જાળવવો જરૂરી છે • પટ આપેલા બિયારણને છાંયામાં સૂકવો અને વાવણી વહેલી સવારે કે સાંજે કરો પોટેશિયમ મોબીલાઈઝિંગ...
શિયાળુ પાકોમા એનપીકે કોન્સોર્ટિયાનો ઉપયોગ | NPK વપરાશમા કાળજી અને પ્રમાણ | જૈવિક ખાતર| NPK Consortia
Переглядів 7 тис.14 днів тому
નમસ્કાર મિત્રો હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ. આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે આધુનિક ખેતીમાં જૈવિક ખાતરની અગત્યતા શુ છે. કલ્ચર વાપરતી વખતે શુ ધ્યાન રાખવુ • કલ્ચર છાયામાં ઠંડકવાળી જગ્યાએ રાખવું • ભલામણ કરેલ પૂરતા જથ્થામાં કલ્ચર વાપરો. • વપરાશ વખતે જમીનમાં ભેજ જાળવવો જરૂરી છે • પટ આપેલા બિયારણને છાંયામાં સૂકવો અને વાવણી વહેલી સવારે કે સાંજે કરો એનપીકે કોન્સોર્ટિયા ...
ડુંગળીમાં ૩૦-૪૫ દિવસે કરવાની માવજત | ડુંગળીના કેન્સર બાફીયાને અટકાવો | ડુંગળી રોગ જીવાત | Onion
Переглядів 2,3 тис.14 днів тому
ડુંગળીમાં ૩૦-૪૫ દિવસે કરવાની માવજત | ડુંગળીના કેન્સર બાફીયાને અટકાવો | ડુંગળી રોગ જીવાત | Onion
ચણામાં 45 દિવસે ફાલ ફૂલ વધારવા | પોપટા બેસે ત્યારે કાળજી | લીલી ઇયળ, જાંબુડિયો અને સુકારો | Chana
Переглядів 30 тис.14 днів тому
ચણામાં 45 દિવસે ફાલ ફૂલ વધારવા | પોપટા બેસે ત્યારે કાળજી | લીલી ઇયળ, જાંબુડિયો અને સુકારો | Chana
ચણામાં પિયત ની કટોકટીની અવસ્થાઓ | ચણાના પાકને પહેલુ પાણી ક્યારે આપવું | ચણાની ખેતી | Gram Irrigation
Переглядів 28 тис.14 днів тому
ચણામાં પિયત ની કટોકટીની અવસ્થાઓ | ચણાના પાકને પહેલુ પાણી ક્યારે આપવું | ચણાની ખેતી | Gram Irrigation
ઘઉંમાં વધુ ફૂટ લાવવા માટે મફતનો ઇલાજ | છાશ અને ગોળ વાપરી ફૂટ વધારો | પુષ્કળ ઉત્પાદન લેવા માટે |Wheat
Переглядів 21 тис.21 день тому
ઘઉંમાં વધુ ફૂટ લાવવા માટે મફતનો ઇલાજ | છાશ અને ગોળ વાપરી ફૂટ વધારો | પુષ્કળ ઉત્પાદન લેવા માટે |Wheat
જીરુંમાં 30-35 દિવસે કરવાની માવજત | લીલો પીળો ગળો, સુકારો, થ્રીપ્સ નિયંત્રણ | Jiru Mavjat | Cumin
Переглядів 35 тис.21 день тому
જીરુંમાં 30-35 દિવસે કરવાની માવજત | લીલો પીળો ગળો, સુકારો, થ્રીપ્સ નિયંત્રણ | Jiru Mavjat | Cumin
ચણાના છોડ સુકાવાની સમસ્યા | ચણામાં ૨૦-૩૦ દિવસે કરો આ કામ | નેમેટોડ | Chana | Chickpea | Nematode
Переглядів 10 тис.21 день тому
ચણાના છોડ સુકાવાની સમસ્યા | ચણામાં ૨૦-૩૦ દિવસે કરો આ કામ | નેમેટોડ | Chana | Chickpea | Nematode
ઘઉંમાં ૩૦-૩૫ દિવસે કઇ માવજત કરવી | ઘઉંમાં વધુ ફૂટ કેમ લાવવી | જીંક સલ્ફેટ કેટલુ કયારે વાપરવુ | Wheat
Переглядів 24 тис.28 днів тому
ઘઉંમાં ૩૦-૩૫ દિવસે કઇ માવજત કરવી | ઘઉંમાં વધુ ફૂટ કેમ લાવવી | જીંક સલ્ફેટ કેટલુ કયારે વાપરવુ | Wheat
ચણામાં ૩૦-૪૫ દિવસે કરવાની માવજત | વિઘે ૨૦-૨૫ મણ ઉતારો | જીંક સલ્ફેટ કયારે અને કેટલુ વાપરવુ | Chana
Переглядів 26 тис.28 днів тому
ચણામાં ૩૦-૪૫ દિવસે કરવાની માવજત | વિઘે ૨૦-૨૫ મણ ઉતારો | જીંક સલ્ફેટ કયારે અને કેટલુ વાપરવુ | Chana
તુવેર ના પાક માં ફાલ-ફુલ ખરતો અટકાવવા અને વધુ ઉત્પાદન માટેની દવા | ઇયળનુ નિયંત્રણ | Pigeonpea |Tuver
Переглядів 10 тис.Місяць тому
તુવેર ના પાક માં ફાલ-ફુલ ખરતો અટકાવવા અને વધુ ઉત્પાદન માટેની દવા | ઇયળનુ નિયંત્રણ | Pigeonpea |Tuver
ચણા માં વોટર સોલ્યુબલ ખાતરોનુ સેડયુલ | વિઘે ૨૦-૨૫ મણ કરવા ક્યા ખાતરો સ્પ્રે કરાય | WSF | Chickpea
Переглядів 40 тис.Місяць тому
ચણા માં વોટર સોલ્યુબલ ખાતરોનુ સેડયુલ | વિઘે ૨૦-૨૫ મણ કરવા ક્યા ખાતરો સ્પ્રે કરાય | WSF | Chickpea
ઘઉંમાં પિયત ની કટોકટીની અવસ્થાઓ કઇ | ઘઉંમાં વધુ ફૂટ લાવવા માટે શું કરવું? | ઘઉંની વૈજ્ઞાનિક ખેતી
Переглядів 23 тис.Місяць тому
ઘઉંમાં પિયત ની કટોકટીની અવસ્થાઓ કઇ | ઘઉંમાં વધુ ફૂટ લાવવા માટે શું કરવું? | ઘઉંની વૈજ્ઞાનિક ખેતી
ધાણા ના પાક માં પ્રથમ પિયત-ખાતર-જંતુનાશક દવા નો ડોઝ | ધાણાના પાકમાં 25-30 દિવસે માવજત | Coriander
Переглядів 16 тис.Місяць тому
ધાણા ના પાક માં પ્રથમ પિયત-ખાતર-જંતુનાશક દવા નો ડોઝ | ધાણાના પાકમાં 25-30 દિવસે માવજત | Coriander
ચણા ના પાકમાં 25-30 દિવસે કરવાની માવજત | પ્રથમ પિયત-ખાતર-જંતુનાશક દવા | Chana | Chickpea | Sukaro
Переглядів 51 тис.Місяць тому
ચણા ના પાકમાં 25-30 દિવસે કરવાની માવજત | પ્રથમ પિયત-ખાતર-જંતુનાશક દવા | Chana | Chickpea | Sukaro
ઘઉં મા વોટર સોલ્યુબલ ખાતરોનુ સેડયુલ | કેટલા દિવસે ક્યા પાણી દ્રાવ્ય ખાતરો સ્પ્રે કરાય | WSF | Wheat
Переглядів 19 тис.Місяць тому
ઘઉં મા વોટર સોલ્યુબલ ખાતરોનુ સેડયુલ | કેટલા દિવસે ક્યા પાણી દ્રાવ્ય ખાતરો સ્પ્રે કરાય | WSF | Wheat
જીરું મા વોટર સોલ્યુબલ ખાતરોનુ સેડયુલ | વિઘે ૧૫-૨૦ મણ કરવા ક્યા ખાતરો સ્પ્રે કરાય | Water soluble
Переглядів 26 тис.Місяць тому
જીરું મા વોટર સોલ્યુબલ ખાતરોનુ સેડયુલ | વિઘે ૧૫-૨૦ મણ કરવા ક્યા ખાતરો સ્પ્રે કરાય | Water soluble
શિયાળુ પાકમા જૈવિક ખાતર | ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેકટેરીયાનો વપરાશ | જૈવિક ખાતર | PSB Biofertilizer
Переглядів 5 тис.Місяць тому
શિયાળુ પાકમા જૈવિક ખાતર | ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેકટેરીયાનો વપરાશ | જૈવિક ખાતર | PSB Biofertilizer
શિયાળુ પાકોમાં પાણી દ્રાવ્ય ખાતર વાપરવા જોઇએ? | Importance of WSF | Water Soluble Fertilizer | N:P:K
Переглядів 50 тис.Місяць тому
શિયાળુ પાકોમાં પાણી દ્રાવ્ય ખાતર વાપરવા જોઇએ? | Importance of WSF | Water Soluble Fertilizer | N:P:K
જૈવિક ખાતરના ફાયદા | Benefits of Biofertilizers | જૈવિક બેકટેરીયા પાકમા કેવી રીતે આપવા | Rhizobium
Переглядів 9 тис.Місяць тому
જૈવિક ખાતરના ફાયદા | Benefits of Biofertilizers | જૈવિક બેકટેરીયા પાકમા કેવી રીતે આપવા | Rhizobium
જીરું અને ધાણામાં સુકારો કેમ અટકાવવો | પટ શેનો આપવો |Cumin Cultivation | Jiru
Переглядів 10 тис.2 місяці тому
જીરું અને ધાણામાં સુકારો કેમ અટકાવવો | પટ શેનો આપવો |Cumin Cultivation | Jiru
નિંદામણ ઊગે જ નહીં એના માટે કઈ દવા | શિયાળુ પાકોમા નિંદામણ ઉગવા જ નથી દેવાનું | Pendimethalin 30% EC
Переглядів 4 тис.2 місяці тому
નિંદામણ ઊગે જ નહીં એના માટે કઈ દવા | શિયાળુ પાકોમા નિંદામણ ઉગવા જ નથી દેવાનું | Pendimethalin 30% EC
ઘઉંનું મહત્તમ ઉત્પાદન મેળવવાના ૭ પરિબળો, વિઘે પુષ્કળ ઉત્પાદન લેવા માટે, ઘઉંની ખેતીમાં તાપમાન, Wheat
Переглядів 7 тис.2 місяці тому
ઘઉંનું મહત્તમ ઉત્પાદન મેળવવાના ૭ પરિબળો, વિઘે પુષ્કળ ઉત્પાદન લેવા માટે, ઘઉંની ખેતીમાં તાપમાન, Wheat
ઘઉંના વધુ ઉત્પાદન માટે વાવણીનો સમય અને તાપમાન | ઘઉં અને રજકાનો મિશ્રપાક | બીજ માવજત | Wheat
Переглядів 22 тис.2 місяці тому
ઘઉંના વધુ ઉત્પાદન માટે વાવણીનો સમય અને તાપમાન | ઘઉં અને રજકાનો મિશ્રપાક | બીજ માવજત | Wheat

КОМЕНТАРІ

  • @khutijetha3748
    @khutijetha3748 28 хвилин тому

    બારેત સણા મા ખાતરો નો સાટીસકાય

  • @ArjanRam-e4b
    @ArjanRam-e4b 38 хвилин тому

    🅺🅷🆄🅱 🆂🅰🆁🅸 🅰🅽🅴 🆂🅰🅲🅷🅸🆃 🅼🅰🅷🅸🆃🅸 🅰🅰🅿🆅🅰 🅱🅰🅳🅰🅻 🆃🅰🅼🅰🆁🅾 🅺🅷🆄🅱 🅺🅷🆄🅱 🅰🅰🅱🅷🅰🆁 🆂🅰🅷🅴🅱

  • @maganbhaidharjiya5540
    @maganbhaidharjiya5540 47 хвилин тому

    ખુબ સરસ

  • @RamKaravadara-i5y
    @RamKaravadara-i5y Годину тому

    ધન્યવાદ પ્રણામ

  • @jayeshdomadiya9
    @jayeshdomadiya9 Годину тому

    રેન પાઈપ થી તલ વવાય કે તલની શીકાશ ધોવાઈ જાય

  • @girdharbhainasit8885
    @girdharbhainasit8885 Годину тому

    ડુંગળી. ની. માહિતી. આપશો

  • @ganjeliyalalji5984
    @ganjeliyalalji5984 Годину тому

    સરસ માહિતી આપી સર

  • @ganjeliyalalji5984
    @ganjeliyalalji5984 Годину тому

    સર જીરું ૬૦ દિવસ નુ થયું સે પણ જીરામાં કોઈક છોડ પીળા પડે સે

  • @આજનાતાજાબજારભાવ

    65. દિવસ ના કાબુલી ચણાં થયા છે ફૂલ 30 દિવસ ના હતા તૈયાર ના આવે છે પણ હજી પોપટા બેસતા નથી કાબુલી ચણા મા કેટલા દિવસે પોપતા બેસે તે જણાવો

  • @dharnatduva8691
    @dharnatduva8691 Годину тому

    0,52,34 સાગરકિ નૅ ઈની સાથૅ ઉરીયા નાખીસકાય

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 Годину тому

    રમેશ ભાઈ નમસ્કાર !ખૂબ સરસ માહિતી આપી, ચણા ૫ નંબર ૪૮ દિવસ ના થયા ગઈકાલે ઇયળ માટે લગામ * પંપે ૧૦૦ ગ્રામ ૧૨ - ૬૧ + ૨૦ ગ્રામ બોરોન પહેલા આનો છંટકાવ કર્યો અને પાછળ પાણી આપ્યુંં પાંચ દિવસ પછી ફરી એક રાઉન્ડ મારવો છે તો સાગરીકા નાખવી અને બેરોન ન નાખીએ તો ચાલે? ઇયળ માટેની દવા કઈ નાખવી અને ક્યા થી મલે !

  • @jollygadhadara6473
    @jollygadhadara6473 2 години тому

    Dhana ma full se Pani pay sakay Pani payu tena 15 divash thaya

  • @aravindbhaipatel3151
    @aravindbhaipatel3151 2 години тому

    સાચી વાત કરી

  • @DhanrajVala-xo2gm
    @DhanrajVala-xo2gm 2 години тому

    0.52.34. ane boron nu 1 fol ma bhegu dravan kari sakay

  • @gohilindrajitsingh5445
    @gohilindrajitsingh5445 2 години тому

    Jira ma 12 61 00 chati sakay ke nai

  • @NS..24e-wg6rd
    @NS..24e-wg6rd 2 години тому

    👌👌👍👍🌺🌺

  • @NS..24e-wg6rd
    @NS..24e-wg6rd 2 години тому

    🌶️🧅🍆🥒🥭

  • @ramodedra2609
    @ramodedra2609 2 години тому

    સાહેબ ચણા મા વૃધ્ધિ અટકાવવા નો ઉપાય જણાવવા વિનંતી

  • @NS..24e-wg6rd
    @NS..24e-wg6rd 2 години тому

    🌾🌾🎋🎋👍👌🌿🌿

  • @NS..24e-wg6rd
    @NS..24e-wg6rd 2 години тому

    🌾🌾🎋🎋👍👍

  • @LakhmanbhaiAhir-co6td
    @LakhmanbhaiAhir-co6td 2 години тому

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @jayeshbhatiya2460
    @jayeshbhatiya2460 2 години тому

    જીરું 60 દિવસ નુ થયું 0 52 34+સાગરિકા છાંટી શકાય

  • @jadejamanubha4781
    @jadejamanubha4781 2 години тому

    દૂધ ગોળ છાટિયું ફૂલ સારા છે

  • @jadejasr8944
    @jadejasr8944 2 години тому

    જય માતાજી સાહેબ સરસ માહિતી આપો છો

  • @SanjayVekariya-t4s
    @SanjayVekariya-t4s 2 години тому

    Khub saras mahiti

  • @jagdisharada6068
    @jagdisharada6068 2 години тому

    ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @AffectionateDalmatianPup-oy2cm
    @AffectionateDalmatianPup-oy2cm 2 години тому

    જય માતાજી

  • @user-radhekrishna1
    @user-radhekrishna1 3 години тому

    62 Divas na chana ma 0 52 34 apay ke biju apay

  • @batmangaming7276
    @batmangaming7276 3 години тому

    Kabuli chana ma 54divas thaya chhe ne ful sathe popta pn chhe ne hight stop krva pgr koe pn saru suggest krone

  • @girgaygujrat
    @girgaygujrat 3 години тому

    જીરું પીળું પડીને બેસતું જય જમરાય જય છે એના માટે. વિડિયો. બનાવો. આ સમસ્યા. બધાય. ખેડૂત ને. છે. પ્લીઝ. ❤❤❤❤

  • @AjayRathod-v3i
    @AjayRathod-v3i 3 години тому

    Fal chalu thayo 19 19 mariyu baro bar છે 🎉

  • @MaheshNakum-wv4pi
    @MaheshNakum-wv4pi 3 години тому

    ખુબ સરસ માહિતી આ બેક્ટેરિયા ઉપીયોગ કરીએ તો બીજા બેક્ટેરિયા vaprvapde

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 3 години тому

    Saras sar Jay somanath

  • @birjupatel1605
    @birjupatel1605 3 години тому

    Sir apni mahit khub sari ane majbut hati but which pesticides and fungicide combination used in chana pak.

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod 3 години тому

      Pesticide ane Fungicide sathe chale....pan water soluble sathe fungicide nahi chale

    • @birjupatel1605
      @birjupatel1605 3 години тому

      @KrushiMahiti-RameshRathod okay sir but ghana mahiti gar and analysist avi mahiti ape che ke pesticides ane fungicide ne mix krva thi je nu solution fati jay teno use pak par nhi krva no .

  • @pravinpiprotar2627
    @pravinpiprotar2627 3 години тому

    Thank you sir

  • @rampalrampal3120
    @rampalrampal3120 3 години тому

    Nice information sir Ji ❤

  • @dinesh991987
    @dinesh991987 3 години тому

    સાહેબ મે વાલોળ માં તમામ સોલૂબલ ખાતરોના સ્પ્રે કરેલ છે ૧૯-૧૯-૧૯ ,૧૨-૬૧-૦,૦-૫૨-૩૪ ૨ વખત અત્યારે ખૂબ સારા ફૂલ લાગેલ છે હવે વજન વધારવા શું કરવું?

  • @bharatjadav6407
    @bharatjadav6407 3 години тому

    Khub Saras Mahiti Sir

  • @રામજીભાઈરામાણી

    Mahiti aapvabadal abhar

  • @BhikhubhaiBabariya-z9u
    @BhikhubhaiBabariya-z9u 3 години тому

    બહુ સરસ માહિતી આપી સાહેબ

  • @vadherrajesh6012
    @vadherrajesh6012 3 години тому

    12.61.00 nu result jordar malyu che

  • @bhuvabhavesh7535
    @bhuvabhavesh7535 3 години тому

    ટિપ્પણી માં પાણી નાખવાનું કે ખાલી 6 લીટર છાસ અને ગોળ નાખવાનું

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod 3 години тому

      ટીપનામાં પાણી ભરી...સીધો પંપ ભરો

  • @Aapaayar
    @Aapaayar 3 години тому

    ફૂલ બોવ છે પણ પોપટા ઓછા છે પોપટા વધારવા માટે સુ કરવું?

  • @thakormukeshsinh6224
    @thakormukeshsinh6224 3 години тому

    ખૂબ સરસ માહિતીઓ આપવા બદલ આભાર

  • @MahendraMakwana-e4m
    @MahendraMakwana-e4m 3 години тому

    0 52 34 +sagrika sathe eyalni dava nakhi sakay

  • @keshujadav585
    @keshujadav585 3 години тому

    ૧૬ ગુઠાના ૧ વીઘામાં (૧૬ લીટર ના) કેટલા પંપ છાટવા?

  • @himmatbhaibhad9075
    @himmatbhaibhad9075 3 години тому

    ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર

  • @padariyasanjay8392
    @padariyasanjay8392 3 години тому

    ખુબ સરસ માહિતી આપોશો રઠોળ સાહેબ

  • @vamjakamlesh8121
    @vamjakamlesh8121 3 години тому

    ચણા માં પિયત આપ્યા પછી પીળા થઈને સુકાય છે

  • @bhartpjilariya9071
    @bhartpjilariya9071 3 години тому

    05234 સાથે મિક્ષ માઇક્રો ન્યુટન અપાય ભાઈ