Visiting The Junagadh Museum's nawab Collection || Full Tour junagadh museum

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 199

  • @kishorjbhattbhatt3930
    @kishorjbhattbhatt3930 8 місяців тому +4

    આપનું સ્પષ્ટ ભાષા માં સરસ રીતે ઉલ્લેખ સર. સમજૂતી આપી તે બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ..જાણવા મળે છે તે કાળ માં રાજા મહારાજા. કેવું ફેન્ટાસ્ટિક જીવન હતું.. આધુનિક પ્રસાધનો લડાઈ માટે વિવિધ સાધનો ખુબ સરસ 🙏🙏🙏

  • @siddharajsinhvala2160
    @siddharajsinhvala2160 Рік тому +18

    જુનાગઢ મહેલ નો વિડીયો ખૂબ જ સરસ બનાવવામાં આવેલ છે મ્યુઝિયમમાં વસ્તુઓ સારી રીતે સાચવવામાં આવેલ છે.જે સચવાઈ રહે તે જરૂરી

  • @metrogaming313
    @metrogaming313 8 місяців тому +4

    Nawab na baap dada no che 👌👌👌

  • @jadejamahipatsinh4296
    @jadejamahipatsinh4296 Рік тому +86

    સરદાર પટેલ સાહેબ ને જૂનાગઢ મહોબત ખાન પાસે થી તાબે કરવા માં સિંહ ફાળો ભાડવા ઠાકોર શ્રી ચંદ્રસિંહ બાપુ તથા અમરું બાપુ વાઘણીયા એ માથા સાટે જૂનાગઢ ને ભારત માં સોંપ્યું હતું તે કોઈ વ્યક્તિ એ ભૂલવું જોઈએ નહિ જય હિંદ

    • @rajeshklakhnotra223
      @rajeshklakhnotra223 Рік тому +5

      Hasivat se bhai aavu to kya koyne yada rey badha ne potano svarth se Jay murlidhar🚩

    • @hematchavda2701
      @hematchavda2701 6 місяців тому

      દરેકને બીજાના ઈતિહાસ છુપાવી પોતાનો ઉંચો રાખવો છે...
      એતો આપણી નબળાઈ છે.

    • @hematchavda2701
      @hematchavda2701 6 місяців тому +6

      પહેલો ફાળો કુતિયાણાના મહેર અને વંથલીના આહિર મેણંદ કારા ડાંગર અને રતુભાઇ અદાણી નો હતો કોઈને જોવું હોય તો જુનાગઢ
      ના મ્યુઝિયમ અને દફતરી શાખામાં અભિલેખાગાર વિભાગ તથા કયુરેટીવ ખાતામાં ફોટા સહિત જોઈ શકો છો.ત્યારબાદ કુતિયાણા‌ બાટવા અને માંગરોળ મહેર અને આહિરોએ કબ્જે કર્યું હતું .

    • @jagdishmevasiya9947
      @jagdishmevasiya9947 4 місяці тому

    • @ChavdaNarbat
      @ChavdaNarbat 12 днів тому

      Sasi vat se Bhai ​@@hematchavda2701

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Рік тому +52

    બહું જ સરસ 👍👌❤️
    શું આપણાં ગુજરાતમાં આ નવાબો સિવાય અન્ય કોઈ હિન્દુ રાજાઓ નહોતા????? આ તો એક ભગોડો અને પાકિસ્તાની પ્રેમી નવાબ હતો અને તેની દુર્દશા બહું જ ખરાબ થઈ હતી 🤫🤭🤔😔😷😠
    જય જય ગરવી ગુજરાત 🇮🇳❤️
    जय हिन्द 🇮🇳 वन्देमातरम् 🇮🇳 भारत माता कि जय हो 🇮🇳

    • @mahendrapushkarna5436
      @mahendrapushkarna5436 Рік тому +4

      આભાર , આપના કારણે આ રસપ્રદ
      જાણકારી દ્રશ્યો સાથે જોવા મળી

    • @rajeshbaraiya5317
      @rajeshbaraiya5317 Рік тому

      Ll

    • @solankirahul774
      @solankirahul774 Рік тому

      Jay hind Jay bharat ❤

    • @chavdabhanjibhai2084
      @chavdabhanjibhai2084 7 місяців тому

      बील कूल सही कहा आपने लेकिन संविधान आने के बाद भागना पड़ा नवाब को
      जय भीम जय भारत जय संविधान जय मूलनिवासी नमो बूधाय

    • @hematchavda2701
      @hematchavda2701 6 місяців тому

      संविधान में बहुत ताकत है जो तलवार में भी इतनी नहीं है।
      नवाब जुनागढ़ को छोड़ते वक्त दस्तावेज में साइन करके गया था। वो है अपना संविधान।
      नवाब की विदा होने के वक्त चुडास्मा परिवार के सभी सदस्यों रडते,रडते नवाब को विदाई देने के लिए केशोद एयरपोर्ट तक‌ गए थे।
      वो भी चुडास्मा वंश की खेल दिली और आत्मीयता का एक उत्तम प्रभाव है।
      जय हिन्द।जय हो राजपुताना।जय महाराणा प्रताप।

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Рік тому +3

    WAH wah. .. Maru. Junagadh... . Ho...!!

  • @GeetaKathiriya-ff6bz
    @GeetaKathiriya-ff6bz 2 місяці тому +3

    જય હો સરદાર વલ્લભભાઈ ની..,❤❤❤❤💪👳

  • @AshrafZeriya-g1w
    @AshrafZeriya-g1w 9 місяців тому +4

    ખૂબ સુંદર અને આકર્ષક સરસ માહિતી આપી ધન્યવાદ

  • @pankajbariya9436
    @pankajbariya9436 Рік тому +8

    Junagadh nu musuiem joi ne maza aavi gay

  • @bijalbhai5067
    @bijalbhai5067 Рік тому +2

    Tame Kharcha Rupaiya amir John Maher Wahab Bhai, Wah Arwa Datar need Zaroor Che Hindustan Jai Ho❤

  • @SalimmirSolanki-tz1ew
    @SalimmirSolanki-tz1ew Рік тому +5

    Beautiful junagadh nagar.

  • @aanadjadav1228
    @aanadjadav1228 9 місяців тому +2

    Vah navabi jordar ho

  • @ajaykher8211
    @ajaykher8211 11 місяців тому +1

    Khub saras 👌 500

  • @jitubhaidhadhal
    @jitubhaidhadhal Рік тому +5

    અદભૂત......,

  • @believeinyourself2435
    @believeinyourself2435 Рік тому +1

    Aaje pn junagadh nvabi gam trike orkhai chhe...jyare svare koi uthtu nthi to khevama aave chhe ae navab utho hve..bv sras video chhe

  • @VipulPatel-jm2jh
    @VipulPatel-jm2jh Рік тому +3

    જોરદાર ભાઈ

  • @raziarathore4536
    @raziarathore4536 9 місяців тому +1

    NWABONIII JAGOJALAALIII ......❤❤❤

  • @vinayvyas7789
    @vinayvyas7789 8 місяців тому

    Saradar ane darabaro ne aabhari... Jay hind

  • @dhansukhgadhavi
    @dhansukhgadhavi Рік тому +1

    ખુબ સરસ રીતે માહિતી આપી છે તે બદલ આભાર..

  • @vmohammad7743
    @vmohammad7743 4 місяці тому +4

    સત્યના નામે અસત્ય ઘણું જ છે

  • @muinalihassani2284
    @muinalihassani2284 Рік тому +2

    Waah juvaan. waah. !
    jivta raho laal.
    khubaj saari jaankaari. aapi. !
    aapno khub khub aabhar. !

  • @jadejadarshansinh6732
    @jadejadarshansinh6732 Рік тому +12

    The king of junagadh raa' mandalik

  • @kiranzala4365
    @kiranzala4365 Рік тому +2

    Very nice video

  • @thakorsuresh3725
    @thakorsuresh3725 Місяць тому

    Very nice👍❤

  • @mangalbhaipatel3124
    @mangalbhaipatel3124 Рік тому +3

    Good information sir 👍

  • @aniruddhbhaimanjaria7737
    @aniruddhbhaimanjaria7737 Місяць тому +1

    વાઘણીયા બાપુ ના દીકરી મારા બા

  • @birenshah6787
    @birenshah6787 Рік тому +4

    Very nice 👌

  • @rammakwana3906
    @rammakwana3906 4 місяці тому

    ખૂબ. સરસ. છે

  • @વીરેન્દ્રભાઇ.વાળા

    Jay jay garawi Gujrat lljayho Ra" Navghan Maharaj lll jay Girnar

  • @sanjaybhagadhavi5302
    @sanjaybhagadhavi5302 Рік тому +3

    Very good

  • @anilsinhchauhan7964
    @anilsinhchauhan7964 Рік тому +4

    कांटों की बहुत तारीफ कर दी

  • @hamirjisama3535
    @hamirjisama3535 Рік тому +6

    વાહ નવાબ સાહેબ

  • @mohiddinnazi3423
    @mohiddinnazi3423 6 місяців тому

    Very good video 🌹🌹🌹🌹🌹🌹

  • @rvp9748
    @rvp9748 5 місяців тому

    Very good museum.

  • @yogeshshah6015
    @yogeshshah6015 Рік тому +1

    GOOD VIDEOE FOR YOU

  • @parishramekhakikatnews...8074
    @parishramekhakikatnews...8074 Рік тому +3

    ખુબ જ સુંદર નજારો છે

  • @kanubhaiparmar4520
    @kanubhaiparmar4520 Рік тому +1

    Very nice

  • @mohanbhadramb5273
    @mohanbhadramb5273 Рік тому +9

    जय जय श्री राम,भारत माता की जय,वन्देमातरम🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @AchyutTrivedi21
    @AchyutTrivedi21 Рік тому +3

    Hi Bro You are Doing Nice Work but videography na 500 aapya pachi video thodo santi thi banavine proper badhu btavani jarur hatu video bahu utavad thi banavo cho aap

  • @hardikdarania2622
    @hardikdarania2622 Рік тому +2

    Nice very

  • @chavdakeshubhai9430
    @chavdakeshubhai9430 Рік тому +6

    જયગીરનારી

  • @MonaliMonalo
    @MonaliMonalo Рік тому +3

    ભાઈ તમે અરવલ્લી જિલ્લાનો શામળાજી મંદિર નો પણ વિડીયો બનાવો

  • @nareshpatel9020
    @nareshpatel9020 Рік тому +8

    માયગ્યો નવાબ

  • @sanabhaisolanki7318
    @sanabhaisolanki7318 7 місяців тому +1

    સરસમાહી તી આપી

  • @arvindprajapati9889
    @arvindprajapati9889 Рік тому +1

    વેરી નાઈસ વિડિયો

  • @samirpurohit50
    @samirpurohit50 Рік тому +6

    Excellent video and narration.

  • @KBvaghela-hb4mm
    @KBvaghela-hb4mm 6 місяців тому

    👌👌👌

  • @jitusuchak2090
    @jitusuchak2090 Рік тому +4

    Very nice junagadh museum. Aa museum qaya vistaar maa aavel chhe?

  • @hiteshkumar408
    @hiteshkumar408 8 місяців тому

    Thenk you sir aa mahiti aapva badal

  • @pratapsinhdodiya7004
    @pratapsinhdodiya7004 Рік тому +2

  • @dhapavijay9291
    @dhapavijay9291 Рік тому +11

    નવાબનુ કાઈનથી દગા થી લીઘેલુ

    • @devang6990
      @devang6990 6 місяців тому

      Ladai ma dago j karvano hoi, baaki jena uper vishwas hoi eni hare ladai thodi karay😂

    • @RamrajdevsinhjiGohil
      @RamrajdevsinhjiGohil Місяць тому

      Right

  • @hirenparmar8783
    @hirenparmar8783 Рік тому +1

    ખુબ સરસ

  • @malayjoshi6571
    @malayjoshi6571 Рік тому +3

    Jai jai sardar patel jai jai garvi Gujarat jai hindu 🕉 jai hindutava vandematram jai bharat jai bharatiya jai BJP 🙏🏻

  • @seigoryugaurav4809
    @seigoryugaurav4809 Рік тому +1

    How2visit this museum of the nawabs of junagadh?need details

  • @vishvajitvyas7745
    @vishvajitvyas7745 Рік тому +6

    Bharat Mata ki Jay 🙏🏽🌹🙏🏽🌹🙏🏽🌹🙏🏽🌹🙏🏽🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏽🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌

  • @NikhilParmar-e2f
    @NikhilParmar-e2f 9 місяців тому +1

    😊

  • @manishthakar5485
    @manishthakar5485 11 місяців тому +2

    Hindustan jindabad 💪🇮🇳

  • @BiekubhaiJoshi
    @BiekubhaiJoshi 5 місяців тому +1

    વીતી ગયેલા સમયની માત્ર કલ્પના જ
    થઈ શકે છે જે છે તે આપણી સંપતિ છે...

  • @vinayvyas7789
    @vinayvyas7789 8 місяців тому +2

    Atyare navab no parivar pakistan ma bhukhu kadhe chhe... Jay hind

  • @jiteshgadhadara8247
    @jiteshgadhadara8247 10 місяців тому +2

    Junagadh ma ra navaghn ane rakhengare khubaj saru raj karyu aaje pan rakhengar ane sati ranakdevi no mahel jova Desh videsh thi loko jova aave che

  • @vrajgajera9722
    @vrajgajera9722 Рік тому +2

    Hi sir,tame morbi no vijay vilas palace visit karo

  • @lataajagiya1647
    @lataajagiya1647 Рік тому +8

    Jay Sri Krishna 🙏😊 very nice video junagadh ma panch hatdi chok ma aaveli junagadh na Nagar Seth ni haveli pan jova kayak chhe tya pan must please chhe

    • @sunilmansata6567
      @sunilmansata6567 Рік тому +3

      વાહ ભાઈ સરસ

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Рік тому +1

      Really a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational informative feedback.

  • @mohiddinnazi3423
    @mohiddinnazi3423 6 місяців тому

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @jaysyamGiri
    @jaysyamGiri 10 місяців тому +1

    હિન્દી શબ્દ ગીરી એટલે પડવું ગીરી થી કારડિયા જયદીપ સીહ બારડ રાજપુત હિન્દુસ્તાન હરન રેસ ઈન્ડિયા આખ ગીરી થી ઇન્દ્ર ભારતી ભારત ડો આંબેડકર ફાઉન્ડેશન ચેરમેન રાજપુત મુત્રલીગ કાપેલ સાઘેલ હિન્દુ મુસ્લિમ બોધ ઈસાઈ સગાઈ રા

  • @pareshsolanki7074
    @pareshsolanki7074 7 місяців тому +2

    Sidhraj sinh solanki pan chadai kari hati ane junagadh ma yudh jityu hatu ...,A patan no raja hato

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh3981 Рік тому +17

    RA vans nu Raj hatu......ક્ષત્રીય વંસ રા' નુ હતુ.....બાન્ડીયા નૂ નથી

  • @bjadav316
    @bjadav316 Рік тому +1

    Musium ane killoo ane vav badhu khuli gyu k

  • @aniruddhbhaimanjaria7737
    @aniruddhbhaimanjaria7737 Місяць тому

    વાઘણીયા બાપુ મારા નાના

  • @pinalrao5697
    @pinalrao5697 6 місяців тому

    Aam admi party no khubaj sahkar rahyo che.junagadh na yuddh ma.ghodo layne gya hata.jay hind

  • @MAHEBUBMAREDIYA
    @MAHEBUBMAREDIYA Рік тому +2

    Hall badha nawab kya gaya

  • @bilalkhatri4313
    @bilalkhatri4313 Рік тому +5

    સારું છે કે મ્યુઝિયમ માં છે, વેચી નથી માર્યું...

  • @sudhakasundra2494
    @sudhakasundra2494 4 місяці тому

    Srs🎉

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 Рік тому +1

    👍🏻👌🏻

  • @ramanlalbarot1999
    @ramanlalbarot1999 Рік тому +11

    Hearty Thanks to our brave and beloved Sardar Vallabhbhai Patel who ended the navabi Empire !

  • @chamunda74
    @chamunda74 Рік тому +1

    આ જૂનાગઢ માં ક્યાં આવેલું છે મ્યુઝિયમ મતલબ ક્યાં એરિયા માં

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs Рік тому +1

    Sar mobile kyo che.. tamari pase

  • @nandlalgevariya3351
    @nandlalgevariya3351 9 місяців тому +2

    Jay sardar

  • @devanshidesai631
    @devanshidesai631 Рік тому +1

    Nice

    • @ananddewasi8881
      @ananddewasi8881 Рік тому

      very nice sir

    • @pratapsinhdodiya7004
      @pratapsinhdodiya7004 Рік тому +2

      જૂનાગઢ માં બા બી વંશ ના નવાબનો રાજ્ય કાળ ૧૭૪૭ થી ૧૯૪૭ સુધી પૂરા ૨૦૦ વર્ષ સુધી રહેલો છે. ૧૨ નવાબો થયા છે.
      રા, માંડલિક junagadh ના છેલા હિંદુ રાજા હતા. જેઓ મહમદ બેગડાના હાથે પરાજિત થયા હયા

  • @meeraarts8858
    @meeraarts8858 7 місяців тому

    Sardar hall ma Vache motu zoommar hatu a na dekhayu

  • @sureshbhaijadav3947
    @sureshbhaijadav3947 Рік тому +6

    નવઘણ નુ જુનાણુ છે

  • @JBvlog11
    @JBvlog11 Рік тому +2

    પેહલા જુનાગઢ ને જુનાળા કહેવાતુ .. એવુ કહે સે બધા...

  • @vidhyabenraval449
    @vidhyabenraval449 Місяць тому +3

    ભાઈ નવાબો તો ગયા પણ બેગમો કયા સંતાઈ ગઈ તે જણાવજો😂😂😂 હા તો આપણા દેશનું જ હતું અને દેશમાં રહે મારો ભારત મહાન

    • @HinduBhaiAK56
      @HinduBhaiAK56 Місяць тому

      બેગમો ને નોકરાણી બનાવી થી પછી તમે સમજી જાવ 😜😜😜

    • @HinduBhaiAK56
      @HinduBhaiAK56 Місяць тому

      જય માતાજી 🙏

  • @ashishlakhani7767
    @ashishlakhani7767 Рік тому +3

    500 Rs vadhare lage che tamne jaav rajasthan khabar pade jovana ketla Rs le che ane video na 👍

  • @bharatibhai1041
    @bharatibhai1041 14 днів тому

    Jay saradar

  • @ShortsYD
    @ShortsYD Рік тому +2

    આ મ્યુઝિયમ અહીંયા નહતું આ નવા બિલ્ડીંગ માઁ શિફ્ટ કર્યું છે આ જૂનું નથી ભાઈ પહેલા હિસ્ટ્રી જાણો 👍

    • @PareshChauhan
      @PareshChauhan  Рік тому

      વીડિયો પૂરો જુઓ બધી જાણકારી આપી છે

  • @blackheart5493
    @blackheart5493 Рік тому +2

    Lagusanka kyaa krta ta

  • @Rider41-rc41
    @Rider41-rc41 5 місяців тому

    BHAI SANTI THI BTAV NE UTAV SU KAM kare chhe

  • @MukesAhir-k6t
    @MukesAhir-k6t 9 місяців тому +4

    મને,બેગમ,પસંદછે

  • @bhanukantsolankibhanukants7069

    Bhai tamaru title khotu che darek samaj indian j che

  • @mangalbhaipatel3124
    @mangalbhaipatel3124 Рік тому +7

    Mugalo lutere thaa hindu Raja ka information sead Karo...

  • @jayho192
    @jayho192 Рік тому +2

    કેટલું ચાંદી છે

  • @Purvi71237
    @Purvi71237 5 місяців тому

    Video na 500? આટલા ઓછા ??😕

  • @sofiyasama3924
    @sofiyasama3924 Рік тому +1

    Museum pehla imarat no usekon karta hata te video ni sharuat ma hovu joieye.

  • @malayjoshi6571
    @malayjoshi6571 Рік тому +4

    Jai sardar , jai vallabhai patel

  • @prafuljagatiya1087
    @prafuljagatiya1087 5 місяців тому

    અત્યારે બંધ હાલતમાશે

  • @rahulkiteck692
    @rahulkiteck692 Рік тому +2

    Emane kya khbr padvani se ke photo pade ke video utare, atale 100 vadu j levay

  • @bjvaghela683
    @bjvaghela683 Рік тому +1

    Bov ochha che bhai rajasthan na Jaipur ma jav ane pchi kejo 1 tickets 500 che kali

  • @solankirahul774
    @solankirahul774 Рік тому +1

    Kay sarkare ava kharcha karya navu badhu banavanu

  • @VishalParmar-yn1nj
    @VishalParmar-yn1nj Місяць тому

    રાજસ્થાન મહેલો ના વીડિયો બનાવો ને ગુજરાતી ભાષા મા

  • @SureshDave-oe3sd
    @SureshDave-oe3sd Місяць тому

    Jay sardar.... Jo naheru ane gandhi desh ma no pakya hot to aaje bharat mahasatta hot