ખાનગી હોસ્પિટલોને ટક્કર મારે એવી સુવિધા । Shree Lallubhai Sheth Arogya Mandir । Savarkundla

Поділитися
Вставка
  • Опубліковано 17 лип 2023
  • Shree Lallubhai Sheth Arogya Mandir is a Free Specialty Hospital situated in Savar Kundla, Amreli,Gujarat. It provides 100% Free Healthcare for a key ailments like cancer, dialysis, etc. Not only the treatment is free of cost but it provides medicines and diagnostic services for free. Do check out the video and share the positive work done by Shree Vidhyaguru Foundation.
    Video credit: Vidhyaguru Foundation, DD Girnar
    Other such videos:
    Timbi Hospital: • અહીં લાખોના ઓપરેશનો થા...
    Valsad Eye Hospital: • અહીં લાખોના ઓપરેશનો થા...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 919

  • @rasikbhaipatel4875
    @rasikbhaipatel4875 11 місяців тому +53

    મંદિર એકાદ ઓછું બને
    પણ આ રીતની સેવાઓ
    ઉભી કરનાર વિરલાઓને
    લાખ લાખ ધન્યવાદ ! !

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +4

      બિલકુલ સાચું કહ્યું તમે

    • @JelalDhananjay-hz6ci
      @JelalDhananjay-hz6ci 4 місяці тому +1

      રસીકભાઇ તો બીજા ઘણા સંપ્રદાય ઇસુ યહુદી મુસ્લીમ ની હોસ્પિટલ બતાવો, મુસ્લિમ નું બ્લડ ડોનેશન બતાવો,તેનું અંગ દાન બતાવો,મંદિર તેમજ હિન્દુધર્મ ના સદવિચારો થી લલ્લુભાઈ શેઠ શેઠ જગડુશા,શેઠ સગાળશા પાકે, સરકાર પણ એઇમસ હોસ્પિટલ બનાવે છે,તમે ન્યૂઝ મીડીયા હિન્દી સાંભળશો સત્યમેવ જયતે સત્યમ્ શિવમ્ સુંદરમ્ નમઃ ભારતમ્ જેલાલ ધનંજય

  • @rppatel1643
    @rppatel1643 11 місяців тому +55

    ભગવાન આ હોસ્પિટલ, દાનવીરો, ડોક્ટરો, કર્મચારીઓ બધા ને ખૂબ ખૂબ આશીર્વાદ આપે.

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +3

      અમારી પણ એવી જ પ્રાર્થના

  • @kks8408
    @kks8408 11 місяців тому +38

    लल्लू भाई शेठ ने करोड़ों प्रणाम * कलयुग मां गरीबों माटे स्वर्ग समान

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +2

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @valabapuvalabapu6588
    @valabapuvalabapu6588 Рік тому +40

    ખુબ જ સરસ છે માનવ સેવા એજ પ્રભુ સેવા અભિનંદન પાઠવ્યા છે 🙏 આ હોસ્પિટલ ના સર્વ સેવા ભાવી માણસો ને

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @Mori-py6ju
    @Mori-py6ju Рік тому +90

    હું ઈસવરને પ્રાર્થના કરીસ તમારી હોસ્પીટલ દુનિયાની વર્લ્ડ હોસ્પીટલ બને આ હોસ્પીટલ અનંત સમય સુધીને ચાલસે સેવા આવીરીતે કરાય જય માતાજી

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +3

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

    • @dilipdoshi8510
      @dilipdoshi8510 11 місяців тому +3

      ધન્યવાદ!કહેવું પડે! આવી સેવાભાવી પ્રવૃત્તિ માટે કોટિ કોટિ પ્રણામ! પ્રભુ ને પ્રાર્થના કરું છુંકે આવી સાચી સેવા કાયમ ખૂબ સરસ રીતે ચાલે.

    • @hemantmalankar4145
      @hemantmalankar4145 10 місяців тому

      Nice information sir ❤

    • @kanjimakwana5760
      @kanjimakwana5760 15 днів тому

      Saheb pathri nu operation thay chhe?

  • @Shreevrundavangirgaushala
    @Shreevrundavangirgaushala Рік тому +44

    હોસ્પિટલ નું સેવાનું કામ તો સરાહનીય છે જ પણ સાથે સાથે એને બીજા સુધી પહોંચાડવું એ પણ ખૂબ જ સરાહનીય કામ 🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      આપની માયાળુ લાગણી બદલ આભાર.બ અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @vaghelavashubha1561
    @vaghelavashubha1561 11 місяців тому +19

    ખૂબ સરસ કેવાય અત્યાર ના જમાના માં નાના લોકો માટે ખુબ ઉપયોગી આ દવાખાનું રહેશે આ દવાખાના ના સંચાલન કરતાં દરેક ભાઇ ઓ ને ખુબ ખુબ અભિનંદન જય માતાજી સાથે આપની યુટ્યુબ ચેનલ દવારા જાણકારી આપવામાં આવી તે બદલ આપનો પણ ખુબ ખુબ આભાર સહ અભિનદન જય માતાજી

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      વિવેક પૂર્વક વિવેચન કરવા બદલ આભાર

  • @prafulabenjani4817
    @prafulabenjani4817 11 місяців тому +22

    Sundar Sundar bahut Sundar આવી હોસ્પિટલો આવી સેવાભાવી સંસ્થાઓ ખરેખર ભગવાનના મંદિર કરતાં પણ મહાન આવીશ સેવાભાવી સંસ્થાઓને હાથ ખોલીને દાન કરવું જોઈએ

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +1

      સાચી વાત છે. એવું દાન લેખે છે. દરેકે એમાં યોગદાન આપવું જોઈએ

  • @bharatbhaipatel6235
    @bharatbhaipatel6235 Рік тому +20

    આપના વિડીયો ખૂબજ માહિતીસભર હોય છે ખૂબ ઓછા છે આપના જેવા સજ્જન 🙏🏻❤

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      "માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @vikramzala7753
    @vikramzala7753 11 місяців тому +22

    આ બધી બાબતો ની જાણકારી આપવા બદલ આભાર તમારો સાહેબ ❤

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. લોકઉપયોગી માહિતી આપવી અમારો નૈતિક ફરજ છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

    • @rajendramodhiya2776
      @rajendramodhiya2776 10 місяців тому

      Your voice is nice

  • @rameshdave6893
    @rameshdave6893 11 місяців тому +25

    જય ભગવાન
    ધન્યવાદ છે આવી સેવા
    કરવા વાળા staff ને સત સત
    પ્રણામ અત્યાર ના યુગ માં
    આપ લોકો માટે પરમાત્મા સમાન
    છે
    Ramesh dave🙏🙏🙏👌

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +1

      હા ખરેખર

  • @user-kp1jl2jm4g
    @user-kp1jl2jm4g 11 місяців тому +13

    માનવ જીવન બચાવવા નુ
    ખુબ સરસ કાર્ય કરી રહયા છો, ભગવાન તમને જીવનમાં ખુબ ખુબ ખુશી આપે.

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      અમે પણ એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @tulsivasava4866
    @tulsivasava4866 11 місяців тому +10

    ધન્યવાદ છે આ હોસ્પિટલ સંચાલક ને જે કામ સરકાર નથી કરી શકતી તે કામ આ હોસ્પિટલ ના સંચાલક કરે છે

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +1

      સાચી વાત છે

  • @DilipKumar-qr6yu
    @DilipKumar-qr6yu 11 місяців тому +12

    धन्य है ऐसे होस्टपीटल बनाने वाले को हम नमन करते हैं 🙏

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      बिलकुल सच्च फ़रमाया आपने। हम भी नमन करते है। धन्यवाद

    • @naushadalam4775
      @naushadalam4775 4 місяці тому

      Kaha pe hai y

  • @mikdadhaidar3603
    @mikdadhaidar3603 9 місяців тому +5

    🤲 અય તમામ દુનિયાઓ ના માલીક આ માનવ સેવા નુ કામ કરનાર અને આ કામ મા જેલોકો દાન આપે છે તેમને તુ તારા ખજાનામાંથી દસગણુ અથવા તે કરતા પણ વધુ આપ સાથે સાથે તંદુરસ્તી અને ખુબ લાબુ આયુષ્ય આપ.
    ધન્ય છે હોસ્પીટલ ના સંચાલક, સ્ટાફ, દાતા અને તન,મન,ધન થી સાથસહકાર આપનારને❤

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      વાહ ભાઈ વાહ ! કેટલી ઉમદા પ્રાર્થના. આવી પ્રાર્થનાના બળે જ આ હોસ્પિટલ ટકી રહેશે. તમે પ્રાર્થના નથી કરી પણ આ હોસ્પિટલમાં કરોડોનું દાન કર્યું છે એવું હું માનુ છુ. ઈશ્વર આપનું પણ કલ્યાણ કરે. આભાર

  • @narbheramsaradva1812
    @narbheramsaradva1812 Рік тому +38

    આ સાચા પરમાત્મા ના મંદિર છે બાકી આપણે જેને મંદિર કહીએ છીએ એ તો ઝઘડાના ઘર છે

    • @rameshbhai6172
      @rameshbhai6172 Рік тому +1

      ManavsevaaejprAbhucseseaapnarsevabhavinekhukhuaabhar

    • @parinhemani5835
      @parinhemani5835 Рік тому

      Nice information

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા એમાં શંકાને કોઈ સ્થાન નથી. આભાર

  • @vijayrathod7945
    @vijayrathod7945 11 місяців тому +11

    લલ્લુભાઈ શેઠને ખુબ ખુબ ભગવાન ના આશીર્વાદ

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      અમારી પણ એવી જ પ્રાર્થના

  • @manjulajoshi8865
    @manjulajoshi8865 11 місяців тому +9

    ખુબ જ સરસ મારા ધ્યાનમાં આવી સરસ હોસ્પીટલ પહેલીવાર મેં સાંભળી છે ખરેખર આ હોસ્પિટલની પણ ભગવાનનું મંદિર છે જ્યાં દર્દીઓને ખુબ જ સારા આશીર્વાદ મળે છે અને દર્દી સાજા થઈને હસતા ઘરે જાય છે અભિનંદન દાતાઓને અને આ ડોક્ટરો અને સેવા સેવા કરનારા સર્વો ને મારા નમન.

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @mr.swetaldobariya7554
    @mr.swetaldobariya7554 10 місяців тому +8

    સાવર કુંડલામાં આટલી સરસ હોસ્પીટલ માનવ સેવા આપે છે એ જોઈને ખુબજ આનંદ થયો. આ વિડીયો બનાવવા માટે ખુબ ખુબ આભાર
    હુ આપના વિડીયો ને ખુબજ પસંદ કરું છું..🙏🏻
    લલ્લુભાઇ શેઠ તેમજ તમામ દાતાશ્રીઓને ઈશ્વર સુખી અને સલામત રાખે તેવી પ્રાર્થના: હું પણ મારી શક્તિ પ્રમાણે યોગદાન આપવાનો સંકલ્પ કરું છું.

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      નૈતિક ફરજના રૂપે બનાવેલા આ વિડિઓને આપે વધાવી લીધો એથી અતિ આનંદ થયો. આપે પણ આ ઉમદા કાર્યમાં સહભાગી થવાની ભાવના વ્યક્ત કરી એ બહુ મોટી વાત છે. સાથે દાતાશ્રી અને સ્થાપકો માટે પ્રાર્થના કરી એ પણ ગમ્યું. આભાર

    • @TahaMasalawala
      @TahaMasalawala 9 місяців тому

      Fon nomber 5:04

  • @user-ek4pk7qx9j
    @user-ek4pk7qx9j Рік тому +14

    દાતાઓને પરમાત્મા વધુ ધ્યાન આપે

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @abdulbhaibukhari4122
    @abdulbhaibukhari4122 11 місяців тому +6

    " ખિદમતે ખલ્ક " જન સેવા એજ પ્રભુ સેવા હોસ્પિટલ ના દાતા , તેમજ હોસ્પિટલ મા સેવા આપતા તમામ ડોક્ટર્સ અને કર્મચારી ને અભિનંદન........દૂઆ

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @vijaychhatraliya4809
    @vijaychhatraliya4809 10 місяців тому +7

    હતો ભગવાનને પ્રાથૅના કરુ , ભગવાન કોઇને બિમાર ન કરે.
    🙏🙏👏👏🙏🙏.

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      બરાબર. ભગવાન કોઈને હોસ્પિટલ અને કોર્ટકચેરીના દરવાજા ક્યારેય ન દેખાડે

  • @dharmeshchauhan459
    @dharmeshchauhan459 Рік тому +13

    જાણકારી બદલ ખુબ ખુબ આભાર સાહેબ 👌🙏

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સેવાના કામોની જાણકારી આપવી અમારી નૈતિક ફરજ છે. તમને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર

  • @narsungbhaipatel1620
    @narsungbhaipatel1620 Місяць тому +1

    Good ❤❤❤
    ખૂબ ખૂબ આભાર પુરી ટીમ ને

    • @DidarHemani
      @DidarHemani  27 днів тому

      હા ખરેખર તેઓ બહુ સારું કામ કરે છે.

  • @tusharchauhan4056
    @tusharchauhan4056 3 місяці тому +13

    રામ ને એટલી પ્રાર્થના કે આવી હોસ્પિટલો દરેક જિલ્લા માં હોય

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      હા એવું થાય તો અનેક લોકોનું કલ્યાણ થાય.

  • @bharatbhaipatel6235
    @bharatbhaipatel6235 Рік тому +12

    સત્ય - પ્રેમ - કરુણાં - જયસિયારામ ❤❤❤

  • @jn8744
    @jn8744 Рік тому +7

    બહુ સરસ. આવી સેવા આપનાર માટે ગર્વ છે.

  • @savitasolanki4235
    @savitasolanki4235 11 місяців тому +4

    વાહ આનુ નામ જ સાચી સેવા કહેવાય ખૂબ ખૂબ અભિનંદન આભાર વિડીયો બતાવી ઈશ્વર તમને વધુ સારી પરિણામ આપે તેવી પારથના જય હિંદ

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      આપની માયાળુ લાગણી, પ્રાર્થના અને પ્રેમ બદલ આભાર

  • @maheshbhaiprajapati4434
    @maheshbhaiprajapati4434 11 місяців тому +7

    ૧૦૦ ટકા સાચું ભાઈ આ વિડિઓ દરેક વ્યક્તિ જોડે પહોંચે તો ખુબ સારું

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +1

      અમે પણ એવું જ ઇચ્છીએ છીએ. આભાર

  • @bharatrawal3431
    @bharatrawal3431 Рік тому +10

    ધન્યવાદ ભાઈ ખુબ સરસ માહીતી આપો છો

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @AaaAaa-kg2wi
    @AaaAaa-kg2wi 20 днів тому +1

    Aapna aa subh kary aadriyu chhe
    Mataji aapne khub aagal lavse
    🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  14 днів тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @user-nm8bm6wo3w
    @user-nm8bm6wo3w 9 днів тому +1

    Bahuj saras post thenk you so much 🎉🎉🎉🎉🎉🎉🎉

    • @DidarHemani
      @DidarHemani  8 днів тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @jagdishbhainimavat2849
    @jagdishbhainimavat2849 Рік тому +7

    સેવા કરનાર સૌ ને
    ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @vijaychhatraliya4809
    @vijaychhatraliya4809 10 місяців тому +4

    આ બહુજ માનવ સેવા છે.
    ખુબજ ધન્યવાદ. 👏🙏🌹🌹🌹🌹🌹

  • @DipakBhaiRajpara
    @DipakBhaiRajpara 21 день тому +1

    જય શ્રી કૃષ્ણ માનવને,શિતળ,સાયડો,,શિતળ,પાણી,મીઠો,આવકાર, દુઃખ,ની, દવા છે

    • @DidarHemani
      @DidarHemani  14 днів тому

      ઈ વાત સાવ સાચી. જય શ્રી કૃષ્ણ

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 Місяць тому +1

    Iswarni krupa sevabhavi santhao par sada bani rahe

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @ramzankhalifa8573
    @ramzankhalifa8573 Рік тому +11

    માશાઅલ્લાહ ❤

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      આભાર

    • @laljibhaipatel5951
      @laljibhaipatel5951 11 місяців тому +2

      દિલાવર ભાઈ જેવા નાના માણસો ની મોટાઈ ને સલામ

  • @sajjadrafiq2738
    @sajjadrafiq2738 Рік тому +20

    It is incarnation of GOD. GOD BLESS ALL DOCTORS, STAFF, DONORS, AND ALL.

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      We wish the same

    • @hbt253
      @hbt253 4 місяці тому +1

      Donation apjo thodu

  • @hareshjoshi9960
    @hareshjoshi9960 Місяць тому +1

    Khub khub dhanyavad aavi manav sevana uttam karya mate. Prabhu aap saune saday aavi utkrusta karyavahi mate saday sahay karo evi antahkaranni prarthanasah hardik shubhechhao. H.H.Joshi, VDR/ND.JSK.

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @rrm875
    @rrm875 Рік тому +8

    ज़नસેવા એજ प्रभु સેવા .
    ધન્યવાદ આ હોસ્પિટલ ના સંચાલકો ના માવતરોને .

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

    • @mogal_2014
      @mogal_2014 3 місяці тому

      ​@@DidarHemanihi

    • @mogal_2014
      @mogal_2014 3 місяці тому

      અમારે જરૂર છે no આપો

  • @divyeshkher557
    @divyeshkher557 11 місяців тому +7

    ખૂબ સરસ કામગીરી❤🎉

  • @h.c.maheta8759
    @h.c.maheta8759 Рік тому +5

    ખુબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે. આભાર મહેતા સાહેબ

  • @hariputra7870
    @hariputra7870 3 місяці тому +2

    जय श्री स्वामिनारायण,खुब खुब अभिनंदन, रामेश्वर स्वामी वैद्य वडताल धाम गुजरात

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      जय श्री स्वामिनारायण

  • @goswamipratapgiri1904
    @goswamipratapgiri1904 Місяць тому +1

    ખૂબ સરસ છે આ હોસ્પિટલ .

  • @kishorjadavani7174
    @kishorjadavani7174 11 місяців тому +8

    🙏 ખુબ ખુબ આભાર....

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @chandrikakakad4146
    @chandrikakakad4146 Рік тому +22

    Jai Shri Krishna 🚩
    Bhai, all your video's are absolutely Superb,heartfelt gratitude for sharing so essential news for under privilege people , it'll really helpful too them and genuine place to do donation for noble cause,where do live in Mumbai. 🙏👌🌹

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      So nice of you. Thank you for your kind words. You can contact us on e4g.helpline@gmail.com

  • @radhedigitalchenalarjunsin8513
    @radhedigitalchenalarjunsin8513 11 місяців тому +2

    માનવ સેવા એજ પ્રભુ સેવા ખુબ ખુબ ધન્યવાદ લલ્લુભાઈ સેઢ તમામ ડોક્ટર નર્સ ને

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      હા ખરેખર તેમના જેટલા વખાણ કરીએ એટલા ઓછા

  • @user-sc4je3es1q
    @user-sc4je3es1q 10 місяців тому +2

    વાહહહ ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન આવી હોસ્પિટલ દરેક શહેરમાં બનાવવી જોઈએ શહેરમાં ફ્રી મા સારવાર કરતી સરકારી હોસ્પિટલો તો હોયજ છે પણ ત્યાં સારવાર કરાવવા ગયેલા દર્દીઓ ને ખૂબજ હેરાન થાવું પડે છે અને ઈ સરકારી હોસ્પિટલો મા વ્યવસ્થા ના કોઈ ઢંગધડા નથી હોતા અભણ અને સામાન્ય માનવી તો ઈ સરકારી હોસ્પિટલો મા જયને અધમૂવા થય જાય છે સરકાર ઈ સરકારી હોસ્પિટલો ચલાવવા માટે દર વર્ષે કરોડો રૂપિયા ફાળવે છે પણ યોગ્ય વ્યવસ્થા ના અભાવે અને ત્યાં ના ભ્રષ્ટ મેનેજમેન્ટ ને કારણે દર્દીયો ને ખૂબજ હેરાન થાવું પડે છે તો મારી નમ્ર વિનંતી છે કે સરકારી હોસ્પિટલો આવા ટ્રસ્ટો ને સોંપી દેવી જોઈએ એટલે દર્દીઓ ને સારા મા સારી સારવાર ઝડપ મડે એટલે હોસ્પિટલો ટ્રસ્ટો ને સોપાય તો ખુબ સારી વાત છે ભ્રષ્ટાચાર અટકી જાય અને દર્દીઓ પણ જલ્દી સારા થય જાય

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      ખુબ જ સાચી, સારી અને વિગવાર વાત કરી. એમ થાય તો લોકોનો બેડો પાર થઇ જાય. આભાર

  • @dilipthakar3559
    @dilipthakar3559 Рік тому +5

    આભાર

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @bajarangvlogs1
    @bajarangvlogs1 11 місяців тому +3

    ખુબજ સરસ માહિતી આપી છે. માનવ સેવા એજ પ્રભુ સેવા .

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +1

      ભાવ પૂર્વક અમને પ્રોત્સાહિત કરવા બદલ આભાર

  • @mirzaashifbaig5034
    @mirzaashifbaig5034 Місяць тому +1

    Aaj na zamana ma private, Hospital Jevi latest sarvar karta tamam trusty ane sahyog aapta DANVEER ne sacha Dil thi salam ALLAH aapni Hospital mate ABHAR..... AAJNA YUG MA HOSPITAL RUPIYA KAMAVA NU business thai gayu che... Eva samay ma aap ni SEVA sarahniy che.... ❤❤❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      હા ખરેખર ! વિપરીત સંજોગોમાં આ બહુ મોટું કાર્ય થઇ રહ્યું છે.

  • @mahendrasinhmakwana4387
    @mahendrasinhmakwana4387 3 місяці тому +2

    ખેરેખર આદુનિયા ના આવા દયારૂ માણસો ભગવાન કહેવાય 🙏જય શ્રીરામ 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      સાચી વાત છે. જય શ્રી રામ

  • @anilpatel1398
    @anilpatel1398 Рік тому +5

    ઘણી સારી જાણકારી.

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @jagdishbhainimavat2849
    @jagdishbhainimavat2849 Рік тому +3

    વાહ પ્રભુ તમે અહીં જ
    નિવાસ કરો છો...

  • @jagrutitrivedi1021
    @jagrutitrivedi1021 3 місяці тому +1

    Wah wah

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      ટૂંકો જવાબ. મોટું પ્રોત્સાહન. માયાળુ લાગણી બદલ આભાર

  • @kuldipchauhan9793
    @kuldipchauhan9793 Рік тому +4

    ખુબ સુંદર માહિતી

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો

  • @somabhaiatya4200
    @somabhaiatya4200 Рік тому +7

    🙏ખુબ ખુબ ધન્યવાદ🙏

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વિડિઓ જોવા બદલ આપને પણ ધન્યવાદ

  • @NathabhaiPithiya
    @NathabhaiPithiya 10 днів тому +1

    Khub khub abhinad

    • @DidarHemani
      @DidarHemani  10 днів тому

      હા સંચાલકો અભિનંદનના અધિકારી છે.

  • @suekumar1077
    @suekumar1077 3 місяці тому +1

    HOW VERY PROUD OF SUCH SERVICE? GOD BLESS THE SERVICE.

  • @mukeshvashi7354
    @mukeshvashi7354 11 місяців тому +4

    Very good Inspiring initiative & work for humanity 🙏🙏🙏❤❤❤🕉🕉🕉🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏👏👏👏👏👏👏💐💐💐💐👌👌👌👌👌👍👍👍👍👍🍀🌺🍀🌺🍀🌺

  • @zakirsandhi8295
    @zakirsandhi8295 11 місяців тому +3

    Masha allha❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @riteshdev1526
    @riteshdev1526 4 місяці тому +2

    Saras 👌👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર

  • @hemalshah476
    @hemalshah476 4 місяці тому +1

    સરસ બહું જ સુંદર , આપ ની હોસ્પિટલ ઊતરો ઊતર પ્રગતિ થતી રહે ને તની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલાઇ એજ અરિહંત પરમાત્મા ને પ્રાર્થના સાથે વિમલ શ્રી શુપ્રભાતમ સાથે પ્રણામ

    • @DidarHemani
      @DidarHemani  4 місяці тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @jtank4385
    @jtank4385 Рік тому +3

    શ્રીરામ ખુબ ખુબ ખુબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર

  • @jilanisabapu4874
    @jilanisabapu4874 Рік тому +4

    Sachi seva Manav seva

  • @ArvindbhaiVaishya
    @ArvindbhaiVaishya 20 днів тому +1

    Ava sevabhavi Loko ne sut sut pranam

    • @DidarHemani
      @DidarHemani  14 днів тому

      અમારા પણ પ્રણામ

  • @SaraswatiPargi
    @SaraswatiPargi 5 місяців тому +1

    ❤Khub saras

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      માયાળુ શબ્દોનો ઉપયોગ કરી પ્રોત્સહન આપવા બદલ આભાર

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja Рік тому +3

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @homeservicecorporation3250
    @homeservicecorporation3250 Рік тому +4

    આજે આ સ્ટેટ્સ મુકું ભાઈ મજા આવી આવી સેવા જોઈ ને

  • @kanubhaipatel3887
    @kanubhaipatel3887 Місяць тому +1

    May God bless
    Stay blessed alway
    Very happy to know regarding this hospital
    May serve the society forever 🙏🙏🙏🙏🙏🙏

  • @user-yi9nx7mw6k
    @user-yi9nx7mw6k 7 місяців тому +2

    Saras

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      લાગણી બદલ આભાર

  • @ranjantank567
    @ranjantank567 Рік тому +3

    ખુબ ખુબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.

  • @pravinchandrashapariya243
    @pravinchandrashapariya243 11 місяців тому +4

    May God bless to all the doctors and management persons, and. donors.🙏🙏🙏🙏👏👏

  • @ramnikbhaigabani5707
    @ramnikbhaigabani5707 11 місяців тому +3

    સંબંધિત સૌ સંચાલકો અને કાર્યકર્તા ઑ ને લાખો પ્રણામ...
    આપ સર્વે દેવદૂત જ છો...

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @anveralivahora8014
    @anveralivahora8014 2 місяці тому +7

    માનવસેવા દુનિયામાં રહેવાની ભાડા ચૂકવણી અલ્લાહ ઈશ્વરને છે, સર,

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +3

      એકદમ સાચી વાત કહી ભાઈ તમે

    • @thakorrakesh8928
      @thakorrakesh8928 Місяць тому

      2: 2:18 12

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ મોટાભાઈ. જન સેવા એજ પ્રભુ સેવા. હોસ્પિટલ ના સ્ટાફ ને સેવાનું કામ કરવાં બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તેમજ આવી સરસ માહિતી આપવા બદલ તમારો પણ આભાર. એક બેન 💐🙏💐

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ નાનાભાઈ ! હોસ્પિટલના સંચાલકો સારું કામ કરી રહ્યા છે. સારા કામને બિરદાવવા અમારી નૈતિક ફરજ છે. માયાળુ લાગણી બદલ આભાર

  • @chandreshmehta2409
    @chandreshmehta2409 11 місяців тому +2

    Bahu saras dhanayavad

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે.

  • @hareshmakar1656
    @hareshmakar1656 Рік тому +8

    Congratulations 👏

  • @anakbhaibhikhbhai8198
    @anakbhaibhikhbhai8198 11 місяців тому +3

    ખુબ ખુબ ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ

  • @ArvindPatel-qm2xy
    @ArvindPatel-qm2xy 3 місяці тому +1

    Thank you. Very. Much. For. Good. Advice. Video

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt 6 місяців тому +1

    ખૂબ ખૂબ ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ

  • @laljibhaipatel5951
    @laljibhaipatel5951 11 місяців тому +5

    લલ્લુભાઈ શેઠ સાવરકુંડલા ના એક્સ MLA 1970 ની આસપાસ હતા.મારા નાના તેમની વાતો કરતા તે મને થોડું થોડું યાદ છે. ટુંક માં તેવો એક respected સામાજિક અને રાજકીય નેતા હતા.

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @christiebrinkal6447
    @christiebrinkal6447 Рік тому +3

    Nice information.

  • @jashupagi2747
    @jashupagi2747 5 місяців тому +1

    Mast.suvidha.che.sirji❤

  • @nareshthakorkhoraj3605
    @nareshthakorkhoraj3605 10 місяців тому +2

    ખુબ જ સરસ માનવ સેવા એજ પ્રભુ સેવા

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @tarunkavad5782
    @tarunkavad5782 11 місяців тому +4

    દિદાર ભાઈ એક વિડીયો સદભાવના હોસ્પિટલ ને લગતો બનાવો કલસાર અને વડલી તાલુકો. મહુવા જીલ્લૌ. ભાવનગર. સાવ નજીવા ખચૅમા સારી સુવિધા આપે

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      સુચન બદલ આભાર

  • @engineeringmathematicsbypr7926

    CONGRATULATIONS TO MANAGEMENT

  • @hardikjoshi1849
    @hardikjoshi1849 10 місяців тому +2

    Bhudev sarkar ya min all bharmin group sarkar spl spl god's blessings to god's it's great.... 💯I'm.proudly ..... ahemdabad gujrat indea no1. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rameshbhaijani4540
    @rameshbhaijani4540 3 місяці тому +4

    આ સાચુ ભગવાનનુ મંદિર છે

  • @chheladiyalalit41
    @chheladiyalalit41 Рік тому +3

    Very good line Speaking speech is very good

  • @mvekariya5810
    @mvekariya5810 5 місяців тому +1

    Lalubhai.ne.abhinandan

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      હા તેઓ અભિનંદનને પાત્ર છે

  • @user-fx1jv9bn8c
    @user-fx1jv9bn8c Місяць тому +1

    Hartly salam 6 aachad hospital ubhi karnar ne Ane sevao aapnara one God bless you

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @abhubhaimakwana3210
    @abhubhaimakwana3210 Рік тому +5

    માહીતી આપવા બદલ આભાર

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      અમારું સદ્ભાગ્ય

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official Рік тому +4

    Good work 👍👏

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 Місяць тому +2

    ❤. good.

  • @rajendrapatel121
    @rajendrapatel121 3 місяці тому +1

    good job sir, abhinandan

  • @anilchavda8311
    @anilchavda8311 11 місяців тому +6

    🌹👌👌👍🙏

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.

  • @rasikladva1212
    @rasikladva1212 Рік тому +3

    🎉🎉

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      લાગણી બદલ આભાર

  • @jayantibhaivasava4303
    @jayantibhaivasava4303 Місяць тому +1

    Great 👍

  • @pradipsinhjisarvaiya6969
    @pradipsinhjisarvaiya6969 Місяць тому +1

    ઈશ્વર ની ગતિ ન્યારી છે. આભ ને ટેકા દે એવા દાતા હોય ત્યારે જ આ સૃષ્ટિ ટકી છે... જય સોમનાથ

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      બિલકુલ સાચી વાત કરી તમે ભાઈ ! જય સોમનાથ