SEVANI SUVAS- 02 || Shree Lallubhai Sheth Arogya mandir- Savarkundla By DD GIRNAR સેવાની સુવાસ -૦૨

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • દૂૂરદર્શનના ડી.ડી.ગીરનાર ચેનલ ઉપર પ્રસારિત થતા ' સેવાની સુવાસ-૦૨ ' કાર્યક્રમમાં સાવરકુંડલા સ્થિત તદ્દન નિઃશુલ્ક હોસ્પિટલ શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની વિશેષ મુલાકાત પ્રસારિત થયેલ છે. આ હોસ્પિટલમાં શારીરિક પીડા સાથે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને નાત-જાત- વર્ણ - વર્ગના ભેદભાવ વગર નિઃશુલ્ક રીતે આરોગ્ય સેવા પૂરી પાડવી તે જ હોસ્પિટલનો મુખ્ય હેતુ છે. આ સેવા કાર્યની નોંધ લઈને આ કાર્યક્રમ પ્રસારિત થયેલ છે....

КОМЕНТАРІ • 34

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 15 днів тому

    Very nice 👍👌 khub khub dhanyawad 🌺🙏🙏🙏🙏🙏🌺

  • @alkaaurmukeshkiduniya5665
    @alkaaurmukeshkiduniya5665 5 місяців тому +1

    Saheb khub sars sewa bhagwan tamne sau ne sakti aape 🚩🙏🚩

  • @sharadgujarati8488
    @sharadgujarati8488 8 місяців тому

    Bapa sitaram

  • @bharirathva4855
    @bharirathva4855 Рік тому +1

    ખૂબ સરસ

  • @jayantibhaidobariya-vs2hy
    @jayantibhaidobariya-vs2hy Рік тому +3

    જય શ્રી કૃષ્ણ બહુંજ સરસ હોસ્પિટલ છે મારું ગામ સાવરકુંડલા છે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર છે કામ ખુબજ સુંદર અને સરસ છે

  • @girisound1231
    @girisound1231 Рік тому +1

    Bahu sarasa seva ati utam jay siya ram

  • @MdRaj-gb9zt
    @MdRaj-gb9zt Рік тому +1

    गुड मेनेजमेन्ट गुड Thinking गुड नेचर
    अल्लाह से मेरी दुआ हे की आपका परिवार और आपका नेक इरादा जन सेवा ऐज प्रभु सेवा की भावना हमेशा जवाँ रहे आपको लंबी और तंदरुस्ती भरी जिंदगी अता करे और ऐसे ही काम करने की मंशा और ताकत हंमेशा मिलती रहे

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Рік тому +1

    Arogya Dham na Tamam testi hone Jay Siyaram

  • @dafadananaji4705
    @dafadananaji4705 Рік тому +1

    ગૂડ ગુડ વર્ક

  • @jerambhaipatel4224
    @jerambhaipatel4224 Рік тому +2

    🙏🙏

  • @vinoddesai7447
    @vinoddesai7447 Рік тому +1

    Very very Great work

  • @harishchandra2079
    @harishchandra2079 Рік тому +1

    Great work ❤❤🎉

  • @madhukantbhaipathak2131
    @madhukantbhaipathak2131 Рік тому +1

    M l pathak નિવૃત્ત ટીચર સ્વામી નારાયણ ગુરુકુળ સાવરકુંડલા હાલ સોમનાથ.

    • @vidhyagurufoundation
      @vidhyagurufoundation  Рік тому

      આરોગ્ય મંદિરની મુલાકાત સાવરકુંડલા આવો ત્યારે કરો. . . .

  • @JATIN_SHORTS
    @JATIN_SHORTS 11 місяців тому

    Mere pav mein blockeg hai khoon ka supply nahi hai doctor ne bola ke surgery karvana hai stem bitana hai kya ye surgery aap ke ehan hogi kya
    ry

  • @sheetalsuba8487
    @sheetalsuba8487 11 місяців тому +1

    Hospital Na Phone number Aqua vinati

  • @rameshsheth3451
    @rameshsheth3451 Рік тому +2

    Manvata nu mandir che

  • @govindthakor8029
    @govindthakor8029 Рік тому +4

    પુરૂં એડ્રેસ મોકલો બેન ફોન નંબર સાથે

    • @vidhyagurufoundation
      @vidhyagurufoundation  Рік тому

      SHREE LALLUBHAI SHETH AROGYA MANDIR
      Khadikaryalaya Campus, Opp. Railway Station Road,
      Savarkundla - 364515 (Gujarat) India
      Phone : +91 8141175281
      Email : svfoundation2013@yahoo.com
      Website : www.shreevidhyaguru.in

    • @user-lq5dh4ih7i
      @user-lq5dh4ih7i 5 місяців тому

      savrkudla.amrelijilamaaveluse.paitanathisavnjikse

    • @Shankarraut1786
      @Shankarraut1786 Місяць тому

      આ હોસ્પિટલમાં કેન્સર ની સારવાર થાય છે કે નથી અને થતી હોય તો શુલ્ક લેવામાં આવે છે કે નથી અને જે પણ રિપોર્ટ કરાવવા માં આવે છે તેનો શુલ્ક લેવામાં આવે છે કે નથી તે જણાવવા વિનંતી છે. એક નિરાધાર વ્યક્તિ ની સારવાર કરાવવી છે.

  • @hansabenradadiya5176
    @hansabenradadiya5176 Рік тому

    to pan haji mandir ma loko dan aape che etalu aavi santha ma nathi aapata je samaje che te loko to aape j che .

  • @dhanvantrisiddhayurveda2507
    @dhanvantrisiddhayurveda2507 Рік тому +1

    Hospital no phone number apava maherbani karasho ji !

  • @user-xk4tz8fi4q
    @user-xk4tz8fi4q Рік тому +1

    Aapnu trust manvta sathe karya kari nisulk sava karo cho aa. Karya ne ame khra antah karan thi birdavi a. Che a

  • @mahendrasinhchaudhari2785
    @mahendrasinhchaudhari2785 Рік тому +1

    ખુબ સરસ

  • @lamkalala1890
    @lamkalala1890 Рік тому

    Mobile number moklo ben

    • @vidhyagurufoundation
      @vidhyagurufoundation  Рік тому

      SHREE LALLUBHAI SHETH AROGYA MANDIR
      Khadikaryalaya Campus, Opp. Railway Station Road,
      Savarkundla - 364515 (Gujarat) India
      Phone : +91 8141175281
      Email : svfoundation2013@yahoo.com
      Website : www.shreevidhyaguru.in