ઈયળનો ખાત્મો ||લીંબોળીનો અર્ક ||जैविक कीटनाशक ||ઇયળનો સફાયો ||જાતે તૈયાર કરો ઓર્ગનિક દવા

Поділитися
Вставка
  • Опубліковано 17 лип 2022
  • અમારી ખેડૂત જગત ટિમ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે ગઈ હતી.
    મુલાકાત દરમિયાન ઓર્ગનિક ખેતીમાં ઇયલના નિયંત્રણ માટેના ઉપયોનિ ચર્ચા કરી હતી,
    જે દરમિયાન તેમણે તૈયાર કરેલી દવાની માહિતી આપી હતી.
    એ માહિતી અમે તમારી સાથે share કરતાં આનંદ અનુભવી રહ્યા છીયે.
    ધન્યવાદ
    જ્ય જગત જય ખેડૂત
    #khedutjagat #ઓર્ગનીક્ખેતી #जैविककीटनाशक #ઇયળનીદવા #લીમડાનોઅર્ક #લીંબોળીનીદવા #nimoil

КОМЕНТАРІ • 4