પરમ્ પૂજ્ય શ્રી દાદા ભગવાનના પરમ્ પૂજ્ય શ્રી નિરુમા કહેતા કે આ ખેડૂતભાઈઓને જેટલી બને એટલી કાળજી રાખવી જેથી જીવજંતુ બહુ ના મારવા પડે ... જ્ઞાન લીધેલા એક મોટા જમીનદાર એવાં પાટીદાર પટેલને ને તેના ભાઈને બહુ બહુ મોટી જમીન તો આ પાટીદાર પટેલે દીકરાઓને કહી દીધું કે આપણે હવે પેસ્ટીસાઈઝ ને કેમીકલવાળા ફર્ટિલાઈઝર નથી વાપરવાના ને જોઈએ કેટલો બગાડ થાય છે તો જે બગાડ થયો તેના કરતાં મજૂરોને દવા છાંટવાના ને દવાનો જે ખર્ચ થતો તેનાથી 40% જ બગાડ થયો એટલે પછી આ જ રીતે ખેતી ચાલુ રાખી ને બે વષઁ થી તેમનો ભાઈ પણ માર્ક કરતો કે ભાઈ ની વાડીમાં દવા છંટાતી નથી એટલે પોતાના ભાઈને મળ્યા ને ભાઈ કહે " આપણે ખેતી તો કરવી જ પડે પણ આ જે જીવજંતુ મારવા પડે તેનું પાપ તો લાગે જ તો એવું કરીએ કે ઓછામાં ઓછી હિંસા થાય ... એટલે આ જૂની દેશી પદ્ધતિ થી ખેતી કરીએ છીએ ને કાંઈ નુકશાની નથી ને આવતે વષઁ તો સુરેશ પાલેકર પદ્ધતિ થી ખેતી કરવી છે ... આપણા ખેડૂતભાઈઓ આડેધડ જે દવાઓ છાંટે છે તે તો કુદરતના મોટા ગૂનેગાર બને છે ... જમીન વાંઝણી કરે છે ... જીવજંતુઓ જે ખરેખર તો કુદરત જ કંટ્રોલમાં રાખે છે તેને જરૂર વગર મારી ને આ લોકો ને પેસ્ટીસાઈઝવાળા અનાજ અને શાકભાજી ને ફ્રુટ ખવરાવીને પણ લોકો ને ભયંકર રોગો આપીને પણ પાપ જ બાંધતા હતા તે હવે આ બઘા થી છુટકારો થયો ને ફાયદો પણ થયો છે "
KHUB SARAS MULIYA SIR, AAPP NA BACGROUND MA SARA BAGICHO DEKHAY CHE, KOY AAVI FARM PAR JAO TO TENO EK VIDEO BANAVO JETHI KHETI KARTA KHEDUTO NE TEMATHI KAY JANVA MADE.... JAY JAVAN... JAY KISHAN
વાહ ખુબ સરસ માહીતી આપવા બદલ આભાર
જય જવાન જય કિશાન
ખૂબ ખૂબ અભિનંદન વેલજી ભાઈ
જય જવાન જય કિસાન જય માતાજી
Kisan safar ne jay swaminarayan patadi thi
Khub sars pan je shhe bov aave
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન
❤️ Jay javan jay kissan ❤️ aa mahiti Badal khub khub abhinadaan 🌹
Muliya saheb tamane khub khedutna aashirvad malse .mataji tamaru bhalu kare .mahiti aapnar nu pan bhalu kare .
ખુબ સરસ માહિતી
Jay mataji Ashok Bhai
જયકીસાન બવસારૂ કામ કરે છે ભાઈ
Pani nu praman ketalu
પરમ્ પૂજ્ય શ્રી દાદા ભગવાનના પરમ્ પૂજ્ય શ્રી નિરુમા કહેતા કે આ ખેડૂતભાઈઓને જેટલી બને એટલી કાળજી રાખવી જેથી જીવજંતુ બહુ ના મારવા પડે ... જ્ઞાન લીધેલા એક મોટા જમીનદાર એવાં પાટીદાર પટેલને ને તેના ભાઈને બહુ બહુ મોટી જમીન તો આ પાટીદાર પટેલે દીકરાઓને કહી દીધું કે આપણે હવે પેસ્ટીસાઈઝ ને કેમીકલવાળા ફર્ટિલાઈઝર નથી વાપરવાના ને જોઈએ કેટલો બગાડ થાય છે તો જે બગાડ થયો તેના કરતાં મજૂરોને દવા છાંટવાના ને દવાનો જે ખર્ચ થતો તેનાથી 40% જ બગાડ થયો એટલે પછી આ જ રીતે ખેતી ચાલુ રાખી ને બે વષઁ થી તેમનો ભાઈ પણ માર્ક કરતો કે ભાઈ ની વાડીમાં દવા છંટાતી નથી એટલે પોતાના ભાઈને મળ્યા ને ભાઈ કહે " આપણે ખેતી તો કરવી જ પડે પણ આ જે જીવજંતુ મારવા પડે તેનું પાપ તો લાગે જ તો એવું કરીએ કે ઓછામાં ઓછી હિંસા થાય ... એટલે આ જૂની દેશી પદ્ધતિ થી ખેતી કરીએ છીએ ને કાંઈ નુકશાની નથી ને આવતે વષઁ તો સુરેશ પાલેકર પદ્ધતિ થી ખેતી કરવી છે ... આપણા ખેડૂતભાઈઓ આડેધડ જે દવાઓ છાંટે છે તે તો કુદરતના મોટા ગૂનેગાર બને છે ... જમીન વાંઝણી કરે છે ... જીવજંતુઓ જે ખરેખર તો કુદરત જ કંટ્રોલમાં રાખે છે તેને જરૂર વગર મારી ને આ લોકો ને પેસ્ટીસાઈઝવાળા અનાજ અને શાકભાજી ને ફ્રુટ ખવરાવીને પણ લોકો ને ભયંકર રોગો આપીને પણ પાપ જ બાંધતા હતા તે હવે આ બઘા થી છુટકારો થયો ને ફાયદો પણ થયો છે "
ખુબ સરસ
Jay ghela somnath dada muliyasir and vinubaapa
જય મુરલીધર મૂળિયાં સાહેબ
Khub sars
જય માતાજી બધાય બહેબુ ને
જય સોમનાથ
એ જે મુળિયા સાહેબ જય માતાજી
ખુબ ખુબ આભાર વેલજી ભાઈ
સુંદર માહિતી સાહેબ નીદામણ માટે કોઈ અકસીર ઉપાય બતાવો તો સારૂ
Khub saras saheb aabhar
શું કીટનાશક સાથે જીવામ્રૂત આપી શકાય!
ખૂબ સરસ અશોકભાઈ
Jay javan Jay kishan
ધન્યવાદ એ જે સાહેબ
Good work kishan safar
❤❤
સરસ સાહેબ
जय जवान जय किशान
ખૂબ ખૂબ અભિનંદન મુળીય સાહેબ 🙏🙏🌾🌾
સરસ માહિતી 👍
જય માતાજી 🙏
JAY GOPNATH MHADEV
આભાર
🙏🙏🙏
સરસ માહિતી
In mango gusa rog whats happend
g'm
ઓર્ગેનિક ખેતી માટે ની માહિતી માટે પુસ્તકો કયા મળે છે
जय द्वारकाधीश खेडुत भाई
Good 👍👍
🌹🙏🌹
👍🙏 બગસરા
Good bhai
Kishan safar
Bhai Bhai 👌👌
Mare mugfali pili pade chhe to shu karvu?
Best
🙏🏻જય જવાન જય કિસાન 🙏🏻
KHUB SARAS MULIYA SIR, AAPP NA BACGROUND MA SARA BAGICHO DEKHAY CHE, KOY AAVI FARM PAR JAO TO TENO EK VIDEO BANAVO JETHI KHETI KARTA KHEDUTO NE TEMATHI KAY JANVA MADE.... JAY JAVAN... JAY KISHAN
Ok
❤️🙏🙏🙏
વેલજીભાઈ નો વીડીયો બનાવો ત્યારે વેલજીભાઈ ને કેજો થોડુ હળવે બોલે તો સમજાય
હિતેશભાઈ 2022 ના એન્ડ માં કે કોઈપણ ખેડૂત ગાય આધારિત ખેતી કરે છે એને સલામ છે
આ દ્રાવણ કેટલા લીટર મા બનાવવું
ગૌ મૂત્ર માં આંકડો ઘડતો જ નથી
આંકડો પાણીમાં ઓગળી જાય છે
પાક નો વીડિયો બતાવો
મૂળિયાં ભાઈ તમારી એપ download કરી.. પણ એડ બહુ આવે છે.. એનું કઈંક કરો..
Veljibhai papaia ni kheti mate kevirite upyog karvo dudh gor no orgenic rite teni mahiti janavso.jai shree ram.
Mabhesh B Patel ,Ta.Anand , Gam .Navli.
Jantunask sathe vapri sakay libu naful
ધનય વાદ સાહેબ તમારો નબર લખો
બિલી ના પાના ઉપર કાણા પડી જતા હોય તો શું કરવું?
સાવજ🦁 સારું કામ કરો છો
ધરતી પુત્ર ને લાખ લાખ વંદન
मुलीया साहेब नी। बोलती बन्द
Jivvu hoy to khatar dva bnd kro
Tame saurast ma power natji aavto ano vidio kem banavata nathi navsari tji
જય જવાન જય કિસાન જય માતાજી
ખુબ સરસ
Jay javan jay kishan
🙏🙏