હું તમારો આભારી છું તમે જે દવા વિકસાવી છે તે દવા સો ટકા કામની છે સચોટ છે મારી પાસે શબ્દો નથી તમારો આભાર વ્યક્ત કરવાના તમે વૈજ્ઞાનિકો કરતા પણ મહાન છો વધુ માં વધુ ઔષધીયો વિકસાવો હું તેને અમલમાં લાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું ઘાસ સુકાવવા ની ઔષધી સો ટકા કામની છે
ખૂબ સરસ માહિતી આપી ધન્યવાદ
એકદમ ખોટુ છે
ભાઈ તમે દવા બનાવીને વાપરી છે તો બતાવો
ખુબસરસભાઇતમારોનબંરલખજો
Jay hind khedut mitra good video jay kisan.
ધન્યવાદ 😢😮❤
જય જવાન જય કિસાન ભરતભાઇ ખુબ સરસ માહીતી આપી
સરસ
સરસ માહીતી આભાર, ભરતભાઈ
વાહ ભરતભાઈ
ખુબ સરસ વેબસાઈટ બનાવી છે તો ખુબ ખુબ અભિનંદન
અરે વાહ બવ સરસ વિડિયો છે સર ❤😊 awesome farm and details❤
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Khub sarash bhai
Dhanyavad
વાહ ભાઈ વાહ. ભલે ભલે ગુજરાતી ભલેએએએએએ
Vato.osikro.mahiti..vdhu..aapo
Khub saras
Vah
ખૂબ ખૂબ સરસ
Sundar.rathva
Good idia bhai jordar
બનાવેલી દવા કેટલો સમય ચાલે દાખલા તરીકે મહિનો બે મહિના
Good job bhai
ભરત ભાઈ ખૂબ ખૂબ આભાર
વાહ.....સુપર...હો..ભાઈ
Khub Sara's 👍
Jasu Bhai sabarkatha khedbrahma gadukampa my
Saras
Bhai bhadhane khatar vadu khavdavvu se khabar pass ke kevi rete anaj paake se dabal pak liye to posase ne baaki med no pade bhai
ખૂબ સરસ માહિતી
જય જવાન જય કિસાન 🙏🏻
Sundar bhai rathva
ખુબ સરસ માહિતી આપી
જય કિશાન
👍
ભરતભાઈ ભાષણ આપવા કરતા મુદ્દા ની વાત કરો તો સારું અને આ બધુ ખોટું છે અને ખોટા રવાડે ચડાવવા ના બંઘ કરો
ભરતભાઈ ખુબ ખુબ આભાર તમારો 🇮🇳🙏🇮🇳
Tamaru kam thayu bhai to janavo
A dava banavi che ,tame jate jaminna kachra par chhati ne hamo ne video batavo to Kheduto ne samji shako batavo. JAY ho gurudev Krupa.
જય જવાન જય કિસાન
Bhai khand ni jagya par gor bapari sakiye?
Vdo bahu lambo banavyo. Tunka banavo.
જય જગત તાત
Good workk
ભરતભાઈ બહુ સરસ મહેનત કરો છો ખૂબ અભિનંદન...
સાકર ખાંડ ને બદલે ગોળ વાપરી શકાય કે કેમ ?
Saras
જય માતાજી ભરત ભાઈ
Organic અપનાવો પર્યાવરણ બચાવો
Bhai jirama satay. Veladise
નિંદામણ નાશ નહિ થતો કાયદેસર કરશું
Bhaiaekgbhashnirakhtwogaramathay
Good
કેટલા લિટર પાણી માં મિક્સ કરવું
OM NMO SHIVAY HAR HAR MHADEV JAY MATAJI
Jenu kam thai gai u hoy a loko janavo to khabar pade
Kae fer nthi pdto me bnavi ti
6 મિનિટ પછી માહિતી ચાલુ થાય છે
હા મારા જાબાજ ખેડુ હા
Lokhand na Vasan ma
Salgava nu nahi
kapash ma chal se ne sir
ભરત ભાઇ ઘાસ કટીંગ કરી ને લેવુ કે મુળીએ થી ઉપાડ વુ જણાવ જો
Siya ni dava kevi rita banavati khokhi ma kiya aad asar thay
નારી જે. નામ નું નિદાન. મણ. બારવા. માટે. હું. કરવુ
વાહતમેઃઅખોટાબના વોમા
દવા બનાયા પછી કેટલા દિવસ શું ધી રાખી શકાય છે
ભાઈ 6 મીનીટ પછી તમારો વીડીયો કામનો થયૉ.
તમે ૬ મીનીટ બચાવી. આભાર.
😂😂😂😂😂😂
શ@@bhishmadesai6500
kapash ma chalse ne
હું તમારો આભારી છું
તમે જે દવા વિકસાવી છે
તે દવા સો ટકા કામની છે
સચોટ છે
મારી પાસે શબ્દો નથી તમારો આભાર વ્યક્ત કરવાના
તમે વૈજ્ઞાનિકો કરતા પણ મહાન છો
વધુ માં વધુ ઔષધીયો વિકસાવો
હું તેને અમલમાં લાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું
ઘાસ સુકાવવા ની ઔષધી સો ટકા કામની છે
તમારો નૉ આપો ,ખેડૂત શિબિર રાખીયે ,રિજલ્ટ બતાવો
તમને રીઝલ્ટ મળેલ છે તો તેની સાચી રીત જણાવો ઉપયોગ કરવાની અને બનાવવા ની
રાખ અને દૂધ ની માત્રા સરખી રાખવાની છે
કોઈ એક જ નિદવાની વનસ્પતિ લેવાની છે
@@pravinsinhjadeja163 Tamara prayogna video muko
@@dajiniwadiparesh4585 ઈશબગુલ જીરું માં પ્રયોગ કર્યો હતો
હવે ચોમાસું પાક માં પ્રયોગ કરીને વિડિયો બનાવવો છે
ભરતભાઈ નું રીઝલ્ટ બરાબર આવતું નથી બીજો વિડીયો બનાવી નાખવા વિનંતી
Ok
વેલડી ની કોઈ દવા બને
ના
3 kilo ghas sukavi ane balva ma aave to 500 gram rakh na bane...
ધાસ લીલું કાપવું કે સુકું કાપવું એ જણાવો!
સુકુ
@@safalkhedutkathiyawad485 આભાર શ્રી આપનો
Tamaku ma vapari sakay
હા
આ દવા કેટલા સમય સાચવી રખાય xpayri
Khoti no lage
As practice Kari gas maryu k nahi batavo
સાચું
મારે ખળ માં પોપટો બકરકાયો કણજરો ખળ છે તો કેટલું કેટલું લેવુ
આ દવા કેટલો સમય સાચવી શકાય
ખરેખર ઘાસ બળેછે
Mudani vat karo,
Dava Banave chh nedan ne dava chh to katala tame ma nedan bada
રીંગણી માં nidan karva mate
👏👏
આનાથી પાક ને કોઈ નુકશાન થાય કે નઈ ..
Na na bhai na tay hoo..
Dokhadbalijay
તમારો મોબાઈલ નંબર આપો
પ્રથમ સંપૂર્ણ માહિતી આપવી.
Bhai tamaro avaj dhimo sambhalay
આમા આપડે વાવેલ મોલ ને તો કાઈ થાય નય ને
ના
ભરતભાઈ મોબાઇલ નંબર જોય છે તો આપવા વિનતી
discrimination box ma se
મગફળી મા ચાલે
ધરો પણ બળી જાય આપરીયોગ થી
Jay jvan jaykisan
Javaba toapo
ખૂબ સરસ મજા આવી તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ
Tmaru adras apo ma nabr apo
9316612054
9316612054
પરીયા નો કોઈ ઉપાય છે ?
ભાઈ. ડાભડો. બળે છે
ભરતભાઈ ઓગૉનિક ખેતી કરવી હોય તો શું કરવું
પુરે પુરી માહિતી મેળવી પછી ઓર્ગેનિક ખૅતી કરવી
વધારે વાત કરીએ નહિ તથ્ય જે વાત કરીએ એ માહિતીઓ મોકલેલ
સાવ ખોતુસે
ભરતભાઈ તમારો ફોન નંબર આપવા વિનંતી
બધા પાક ઉપયોગ કરી
કપાસ તો બ્રીન,
ભાઈ સીધી માહિતી આપો બીજી વધારાની વાતો ના કરો
केटला लिटर पाणी मां 1किलो राख नु द्ववण नाखवु
Bhai tamara mo. Nabar to apo
Ansra aapo
Adava ketala samay no pak thay tare dava chhatavi Mag na pakmo
ભરતભાઈ. તમરોફોનનંબર આપો. વિનંતી.