ખેતીમાં જમીન અને પાણીનું મહત્ત્વ | પ્રદીપ કાલરીયા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન EP 01

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • પાકના સારા ઉત્પાદન માટે જમીન અને પાણી ખૂબજ મહત્ત્વ ધરાવે છે. ઘણા પ્રશ્નો તેની ખરાબ ગુણવત્તાના લીધે ઉપજતા હોય છે. ત્યારે જમીન અને પાણીની ચકાસણી ખેતી માટેનું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે.
    પોડકાસ્ટની શરૂઆત પણ આપણે એ ક્ષેત્રમાં વિશેષજ્ઞ એવા પ્રદીપભાઈ કાલરીયા જોડે કરી છે. જેમાં પાણી, જમીન, IPM, INM વગેરે જેવા ટોપિક ઉપર વિસ્તૃતમાં સમજાવેલ અને ચર્ચા કરેલ છે.
    પ્રદીપભાઈની જમીન અને પાણી ચકાસણી લેબ:
    ▪ વિકાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, નવું માર્કેટ યાર્ડ, apmc ગોંડલ, ગુજરાત.
    ▪ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, બેડી માર્કેટ યાર્ડ, apmc રાજકોટ, ગુજરાત.
    વધુ માહિતી માટે 7211152520 / 7211152523 પર સંપર્ક કરી શકો છો.

КОМЕНТАРІ • 58

  • @kanetdilip299
    @kanetdilip299 3 дні тому +1

    વાહ સરસ માહિતી બન્ને સાહેબ નો આભાર

  • @bhupatpatel1207
    @bhupatpatel1207 День тому +1

    Sars aap nu kam saheb

  • @kiranbarochiya7250
    @kiranbarochiya7250 15 днів тому +5

    ખુબ સરસ રીતે માહિતી ખેડૂતને સમજાવા બદલ આભાર પ્રદીપ સર

  • @user-mp5qm2zs5d
    @user-mp5qm2zs5d 7 днів тому

    જય કિસાન

  • @honeypatel9500
    @honeypatel9500 13 днів тому +2

    વાહ ભાઈ વાહ ખુબ સરસ , આભાર🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @golakiyaprayag202
    @golakiyaprayag202 15 днів тому +2

    Excellent talk and very practical information shared by two legends Mr Pradipbhai Kalariya and Nayabhai Godhaviya.

  • @TCBT_gujrat
    @TCBT_gujrat 15 днів тому +1

    ખૂબ જ સરસ પ્રયાસ છે..તમે ખેડૂત ભાઈઓ માટે...ખૂબ જ ઉપયોગી બની રહ્યા છો...એના માટે અભિનંદન...
    ભગવાન આ કાર્યમાં તમારી મદદ કરે...

  • @jayantichaudhary4211
    @jayantichaudhary4211 9 днів тому +2

    ખુબજ સરસ વિડિયો છે

  • @chapanisanjay8936
    @chapanisanjay8936 9 днів тому

    Good information sir 👍
    sajaybhai zikiyari morabi

  • @renishkantibhaimakadia1140
    @renishkantibhaimakadia1140 12 днів тому +1

    ખૂબ સરસ માહીતી 🙏🙏

  • @maheshpanchala
    @maheshpanchala 15 днів тому +2

    Khubaj saras maahiti aapi rahya savo❤

  • @sohadhan333
    @sohadhan333 15 днів тому +1

    Very nice information for farmers so both of you congratulations

  • @mukeshsakhiya4331
    @mukeshsakhiya4331 15 днів тому +1

    Good work Nayan bhai. kalriya sir

  • @v.d.jagani2078
    @v.d.jagani2078 15 днів тому +1

    Khub saras

  • @Kathiyavaadijalso
    @Kathiyavaadijalso 15 днів тому +6

    જય જવાન જય કીશાન

  • @mukeshsuvagiya4965
    @mukeshsuvagiya4965 15 днів тому +2

    Good work

  • @zinzalamukesh1343
    @zinzalamukesh1343 13 днів тому +1

    Informative 👍👍

  • @devfefar7178
    @devfefar7178 15 днів тому +1

    ❤ ખૂબ સરસ ❤

  • @hemantbhaihajari2780
    @hemantbhaihajari2780 15 днів тому +1

    ખૂબ સરસ

  • @chhuchharmaldebhai3829
    @chhuchharmaldebhai3829 15 днів тому +2

    Good

  • @ashvinsangani1570
    @ashvinsangani1570 13 днів тому +2

    organic matter નાખ્યા વગર microbes નું Reasult ના મળે...
    પાયાની માહિતી આ પી

  • @vrbaradbarad7947
    @vrbaradbarad7947 15 днів тому +1

    Good sir

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 11 днів тому

    Good work sir good. Message

  • @user-pg3ko6uj8g
    @user-pg3ko6uj8g 15 днів тому +1

    Kub sari mahiti mali dhanyvad apuchu b vam 7 star vagere vaprva maguchu

    • @reagri407
      @reagri407  13 днів тому

      અન્ય માહિતી માટે 7211152520 પર કોંટેક્ટ કરી શકો છો

  • @ravichhabhaiya539
    @ravichhabhaiya539 13 днів тому

    ખેતી નું પાયાનું જ્ઞાન છે ભાઈ

  • @mahendrasinhgohil940
    @mahendrasinhgohil940 11 днів тому

    ખુબ સરસ જાણકારી માટે આભાર ભાઇ. પરંતુ પહેલા એ માહિતી મેળવીએ આ જમીન કે પાણી કયાર થી બગડ્યા છે?તો એને ફરથી સુધારવા માટે એ પરિસ્થિતિ નું જ નિર્માણ કરવું જોઇએ.

  • @rameshchandrapabari7042
    @rameshchandrapabari7042 4 дні тому

    પોડકાસ્ટ ની આ સીરીઝ ચાલુ રાખજો ખૂબ જાણવા મળે છે.

  • @rajubhaighetiya5278
    @rajubhaighetiya5278 15 днів тому

    Saras

  • @tansukhaviyaaviyatansukh9384
    @tansukhaviyaaviyatansukh9384 11 днів тому +1

    Ek baju krushi university rasanik khatar no khoob mota jattha no bhalaman kare che anee tame bectriya ni bhalaman karo cho ama khadut confused thay che nayan bhai from matirala thanks

    • @reagri407
      @reagri407  10 днів тому

      નયનભાઈ, પાકના પૂરતા પોષણમાટે ખાતર જરૂરી જ છે. પણ, વધારે માત્રામાં આપવાથી તે જમીનને ધરખમ નુકશાની પહોંચાડે છે. ફાયદાકારક બેક્ટેરિયા વાપરવાથી એ ખાતર, જે ક્ષાર સ્વરૂપે જમીનમાં છે તેને તોડીને અથવા સોલ્યુબિલાઇઝ કરીને છોડને ઉપલબ્ધ કરાવશે. જેથી, જમીનને નુકશાની પહોંચાડ્યા વગર પાક ઉત્પાદન થઈ શકે.

  • @balrajpathak1728
    @balrajpathak1728 15 днів тому

    Khub saras..
    Pan thodi saral bhasa vapro to
    Vadhare samja se .
    Good work....😊😊🎉

  • @JalabhaiSindhav-ut5jc
    @JalabhaiSindhav-ut5jc 13 днів тому

    सरस सर

  • @vaibhavmali3181
    @vaibhavmali3181 7 днів тому

    I

  • @gajendrasinhdodiya7745
    @gajendrasinhdodiya7745 10 днів тому

    Kalariya. Saheb kapas. Ma. Khatar. No spesal veediyo. Banavo

  • @rajeshhingrajiya5392
    @rajeshhingrajiya5392 15 днів тому +1

    Unadha ma marijata ha se ne

  • @jaydatt03
    @jaydatt03 9 днів тому

    સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરો કઈ જરૂર પડતી નથી

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 12 днів тому

    સર , municipality nu compost khatar ma jivanu hoi ke nahi. Atyare khedut bahu upyog kare chhe

    • @reagri407
      @reagri407  10 днів тому

      ચોક્કસથી, કંપોસ્ટમાં ડીકમ્પોઝિંગ બેક્ટેરિયા હોય છે.

  • @iqbalkoradiya6647
    @iqbalkoradiya6647 14 днів тому

    Lal jmin/pnivager kya frut thay?

    • @reagri407
      @reagri407  13 днів тому

      વધુ માહિતી માટે 7211152523 પર સંપર્ક કરો.

  • @vinuvaja4920
    @vinuvaja4920 5 днів тому

    મારી જમીન રીપોર્ટ માં દ્નાવ્યક્ષાર વધારે છે તો શૂ ઉપાય કરવો દેશી ભાષામાં

    • @reagri407
      @reagri407  4 дні тому

      7211152523 - (રી-એગ્રી એગ્રોનોમી ટીમ) પર સંપર્ક કરો.

  • @chavdabk1334
    @chavdabk1334 8 днів тому

    સર જમીન ની ચકાસણી કયા કરવામાં આવે છે મારું ગામ ધોરાજી તાલુકાના નું છે

    • @reagri407
      @reagri407  7 днів тому

      વિકાસ સોઇલ ટેસ્ટિંગ લેબ, ગોંડલ APMC યાર્ડ, ગોંડલ, રાજકોટ.

  • @gohilnarvansinh5631
    @gohilnarvansinh5631 15 днів тому

    નયનભાઈ આપનો નંબર આપજો

  • @mansukhvaghasiya7778
    @mansukhvaghasiya7778 6 днів тому +1

    Khiti. Ma. Bekatriya. Vadharve. Su. K@rvu.pad

    • @reagri407
      @reagri407  6 днів тому

      ઘણા બધા પગલાઓ લેવા જરૂરી છે; જેમ કે,
      -જમીનમાં ઓર્ગેનિક મેટર જાળવી રાખવો
      -સમયાંતરે બેક્ટેરિયા વાળી પ્રોડક્ટ્સ વાપરવી
      -જમીનમાં રાસાયણિક દવાઓનો વપરાશ ટાળવો
      -વગેરે

  • @jatinpopattada8754
    @jatinpopattada8754 10 днів тому +1

    એક સાક્ષાત્કાર અનિલ વઘાસિયા સાહેબ સાથે પણ કરો

  • @rajeshhingrajiya5392
    @rajeshhingrajiya5392 15 днів тому +1

    Bacteria Nahin ayushya ketli

    • @reagri407
      @reagri407  13 днів тому

      અન્ય માહિતી માટે 7211152520 પર કોંટેક્ટ કરી શકો છો

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 12 днів тому +1

    તમારા સેવન સ્ટાર બેક્ટેરિયા મોંઘા પડે છે

  • @pravinvaliya
    @pravinvaliya 15 днів тому +2

    Good work

  • @KalpeshPadsala-yp7ex
    @KalpeshPadsala-yp7ex 15 днів тому +2

    Good