ReAgri
ReAgri
  • 110
  • 357 967

Відео

સુકારાના પ્રકાર | સુકારો/વિલ્ટ કઈ રીતે આવે છે? | માહિતીની મિનિટ્સસુકારાના પ્રકાર | સુકારો/વિલ્ટ કઈ રીતે આવે છે? | માહિતીની મિનિટ્સ
સુકારાના પ્રકાર | સુકારો/વિલ્ટ કઈ રીતે આવે છે? | માહિતીની મિનિટ્સ
Переглядів 690День тому
લગભગ બધા પાકોમાં "સુકારો" એક મોટી સમસ્યા છે. સુકારો ઘણા કારણોથી આવતો હોય છે; જેમ કે ફ્યુઝેરીયમ, રાઈઝોકટોનિયા, નેમાટોડ વગેરે. આ વિડીયોમાં તે બધા કારણોને ઓળખીને તેનું યોગ્ય નિવારણ કઈ રીતે કરવું તે જાણવા મળશે.
ખેતી અને બેક્ટેરિયા | માહિતીની મિનિટ્સખેતી અને બેક્ટેરિયા | માહિતીની મિનિટ્સ
ખેતી અને બેક્ટેરિયા | માહિતીની મિનિટ્સ
Переглядів 1,1 тис.5 днів тому
વર્તમાન ખેતીની કથળતી પરિસ્થિતિનો ઉકેલ શું? ખેતીમાં ઉત્પાદન સાથે પર્યાવરણની જાળવણી રાખવા માટે શું? ફાયદાકારક સૂક્ષ્મજીવાણુઓ. આ કુદરતના એવા સિપાહી છે જેના વગર ખેતી શક્ય જ નથી.
जानिए खरगोन में कैसे होती है मिर्च की रेसीडयु-फ्री खेती | संजय पाटीदार | सॉइल टोक्स विथ नयनजानिए खरगोन में कैसे होती है मिर्च की रेसीडयु-फ्री खेती | संजय पाटीदार | सॉइल टोक्स विथ नयन
जानिए खरगोन में कैसे होती है मिर्च की रेसीडयु-फ्री खेती | संजय पाटीदार | सॉइल टोक्स विथ नयन
Переглядів 1,3 тис.8 днів тому
खेती का विकास तभी होगा जब किसानों का विकास होगा। इसी बात को साथ लेकर खरगोन, मध्य प्रदेश स्थित टेराग्लेब FPC ने बीते कुछ सालों में किसानों की आमदनी और खेतीबाड़ी मे काफी विकास किया है। इस पॉडकास्ट में टेराग्लेब FPC के CEO श्री संजय पाटीदार के साथ इसी विषय पर चर्चा की है। उनकी दीर्घ सोच, टेक्निकल नॉलेज, और रेसीडयु-फ्री मिर्च के एक्सपोर्ट के बारे में इस वीडियो से जानने मिलेगा। ज्यादा जानकारी के लिए ...
શું કેમિકલ ખાતર અને દવા વાપરતા હોય તો બેક્ટેરિયા વપરાય? | માહિતીની મિનિટ્સશું કેમિકલ ખાતર અને દવા વાપરતા હોય તો બેક્ટેરિયા વપરાય? | માહિતીની મિનિટ્સ
શું કેમિકલ ખાતર અને દવા વાપરતા હોય તો બેક્ટેરિયા વપરાય? | માહિતીની મિનિટ્સ
Переглядів 1,1 тис.10 днів тому
#microbes #bacteria #biofertilizers #precaution #biopesticides #chemical #fertilizer #pesticides
7-સ્ટાર અને બી-NPK નું અપ્રતિમ પરિણામ!7-સ્ટાર અને બી-NPK નું અપ્રતિમ પરિણામ!
7-સ્ટાર અને બી-NPK નું અપ્રતિમ પરિણામ!
Переглядів 72714 днів тому
લાયોફિલાઇઝ્ડ 7-સ્ટાર અને બી-NPK ના ફાયદા: ▪જમીનજન્ય ફૂગ અને કૃમિથી રક્ષણ ▪પોષક તત્ત્વોની લભ્યતામાં વધારો ▪ખાતરનો સંપૂર્ણ વપરાશ ▪તણાવમુક્ત સ્વસ્થ છોડ પ્રમાણ: 250 ગ્રામ/એકર વધુ માહિતી માટે 7211152520 / 7211152523 પર સંપર્ક કરી શકો છો.
છોડના પોષણમાં બેક્ટેરિયાનું મહત્ત્વ | નયન ગોધવિયા | સંકલિત પોષણ વ્યવસ્થાપનછોડના પોષણમાં બેક્ટેરિયાનું મહત્ત્વ | નયન ગોધવિયા | સંકલિત પોષણ વ્યવસ્થાપન
છોડના પોષણમાં બેક્ટેરિયાનું મહત્ત્વ | નયન ગોધવિયા | સંકલિત પોષણ વ્યવસ્થાપન
Переглядів 1,8 тис.15 днів тому
બેક્ટેરિયા વગર ખેતી શક્ય જ નથી. આ વાત સાંભળી જ હશે. તો, આ બેક્ટેરિયાનું એક મહત્ત્વનું કામ છે, પોષક તત્ત્વોને લભ્ય બનાવવા. છોડને પોષક તત્ત્વો ઉપાડવા માટે એના કોઈ ચોક્કસ સ્વરૂપમાં હોવું જરૂરી છે. આપણે જમીનમાં નાખેલા ખાતરને એ ચોક્કસ સ્વરૂપમાં ફેરવવા માટે બેક્ટેરિયા કામ કરતાં હોય છે. એમના વગર ખાતરનો સંપૂર્ણ વપરાશ શક્ય જ નથી. તો આ વિડીયો જુઓ અને જાણો કે તે બેક્ટેરિયા કઈ રીતે ખેતીમાં ફાયદો કરે છે. વધ...
મગફળીમાં ગાંઠો બનાવતુ 'રાઈઝોબિયમ' છોડને કઈ રીતે ફાયદો કરે છે? | માહિતીની મિનિટ્સમગફળીમાં ગાંઠો બનાવતુ 'રાઈઝોબિયમ' છોડને કઈ રીતે ફાયદો કરે છે? | માહિતીની મિનિટ્સ
મગફળીમાં ગાંઠો બનાવતુ 'રાઈઝોબિયમ' છોડને કઈ રીતે ફાયદો કરે છે? | માહિતીની મિનિટ્સ
Переглядів 83917 днів тому
લેગ્યુમિનસ પાકોમાં નાઇટ્રોજન ફિક્સ કરતું બેક્ટેરિયા; રાઈઝોબિયમ કઈ રીતે કામ કરે છે?
યુરિયાની આ વાત તમને નહીં ખબર હોય! | માહિતીની મિનિટ્સ | #Nitrogen #Urea #Nutrients #Nutritionયુરિયાની આ વાત તમને નહીં ખબર હોય! | માહિતીની મિનિટ્સ | #Nitrogen #Urea #Nutrients #Nutrition
યુરિયાની આ વાત તમને નહીં ખબર હોય! | માહિતીની મિનિટ્સ | #Nitrogen #Urea #Nutrients #Nutrition
Переглядів 1,1 тис.23 дні тому
નાઇટ્રોજન શું છે? તે કઈ રીતે કામ કરે છે? તેના વિજ્ઞાનને ખેતીમાં કઈ રીતે અમલમાં મૂકવું? આ બધા રોચક વિષય ઉપર માહિતી આ ટુંકા વિડીયોમાં છે.
ઉત્પાદન પછી સારી કમાણી કરવાના રસ્તાઓ | દિનેશ ટિલવા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયનઉત્પાદન પછી સારી કમાણી કરવાના રસ્તાઓ | દિનેશ ટિલવા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન
ઉત્પાદન પછી સારી કમાણી કરવાના રસ્તાઓ | દિનેશ ટિલવા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન
Переглядів 8 тис.25 днів тому
કરીએ તો થાય બૂક: drive.google.com/file/d/1NPrl09X5Ja3yButh6ItozA7Iiu6t3dI3/view?usp=sharing ખેડૂતોની આવક બે રસ્તાઓથી વધી શકે છે, સારું ઉત્પાદન અને સારા ભાવ. પોડકાસ્ટમાં શ્રી દિનેશભાઇ ટિલવાએ ઉત્પાદન થઈ ગયા પછી કઈ રીતે સારો ભાવ મેળવવો અને નફો કમાવો એ વિશે ચર્ચા કરેલી છે. દિનેશભાઇ "પીપળાના પાને" એપના સ્થાપક છે જે ખેડૂતોને ખેતપેદાશથી માંડીને ગાય, ભેંસ, ઓજાર, જેસીબી સુધી લે-વેચનું માધ્યમ પૂરું પાડે ...
ખાતર નાખ્યું હોય તો NPK ના બેક્ટેરિયાની શું જરૂર? | માહિતીની મિનિટ્સ | #NPK #Bacteria #Fertilizerખાતર નાખ્યું હોય તો NPK ના બેક્ટેરિયાની શું જરૂર? | માહિતીની મિનિટ્સ | #NPK #Bacteria #Fertilizer
ખાતર નાખ્યું હોય તો NPK ના બેક્ટેરિયાની શું જરૂર? | માહિતીની મિનિટ્સ | #NPK #Bacteria #Fertilizer
Переглядів 1,4 тис.27 днів тому
સૂક્ષ્મજીવાણુઓ વગર ખેતી શક્ય નથી. આ વાત ઘણી જગ્યાએ સાંભળી-વાંચી હશે. એમના એ અઢળક કામોમાનું એક કામ એ કે પોષક તત્ત્વોને લભ્ય બનાવવા. એટલે જ, ખાતર નાખ્યા પછી બેક્ટેરિયા નાખવાની પણ જરૂર છે.
બેક્ટેરિયા કામ નથી કરતાં!બેક્ટેરિયા કામ નથી કરતાં!
બેક્ટેરિયા કામ નથી કરતાં!
Переглядів 521Місяць тому
માઈક્રોબિયલ પ્રોડક્ટ્સની સૌથી મોટી કમી છે ઘટતા જતાં cfu કાઉન્ટ્સ. આ કમીને દૂર કરતી ટેક્નોલોજી એટલે લાયોફિલાઈઝેશન.
મગફળી પીળી પડવાના કારણ અને તેના ઈલાજ | માહિતીની મિનિટ્સ | #Groundnut #Deficiency #farmingમગફળી પીળી પડવાના કારણ અને તેના ઈલાજ | માહિતીની મિનિટ્સ | #Groundnut #Deficiency #farming
મગફળી પીળી પડવાના કારણ અને તેના ઈલાજ | માહિતીની મિનિટ્સ | #Groundnut #Deficiency #farming
Переглядів 1,7 тис.Місяць тому
🥜🌿મગફળી પીળી પડવાથી ઉત્પાદન પર ઘણી માઠી અસર પાડી શકે છે. તે શેના લીધે થાય છે તે જાણો અને જાતે જ નિદાન કરીને તમારા પાકને મજબૂત બનાવો.
ખેતીમાં જમીન અને પાણીનું મહત્ત્વ | પ્રદીપ કાલરીયા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન EP 01ખેતીમાં જમીન અને પાણીનું મહત્ત્વ | પ્રદીપ કાલરીયા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન EP 01
ખેતીમાં જમીન અને પાણીનું મહત્ત્વ | પ્રદીપ કાલરીયા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન EP 01
Переглядів 16 тис.Місяць тому
પાકના સારા ઉત્પાદન માટે જમીન અને પાણી ખૂબજ મહત્ત્વ ધરાવે છે. ઘણા પ્રશ્નો તેની ખરાબ ગુણવત્તાના લીધે ઉપજતા હોય છે. ત્યારે જમીન અને પાણીની ચકાસણી ખેતી માટેનું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે. પોડકાસ્ટની શરૂઆત પણ આપણે એ ક્ષેત્રમાં વિશેષજ્ઞ એવા પ્રદીપભાઈ કાલરીયા જોડે કરી છે. જેમાં પાણી, જમીન, IPM, INM વગેરે જેવા ટોપિક ઉપર વિસ્તૃતમાં સમજાવેલ અને ચર્ચા કરેલ છે. પ્રદીપભાઈની જમીન અને પાણી ચકાસણી લેબ...
મગફળીની કાળી અને સફેદ ફૂગ માટે શું કરવું? | માહિતીની મિનિટ્સ | #Groundnut #Sclerotia #Aspergillusમગફળીની કાળી અને સફેદ ફૂગ માટે શું કરવું? | માહિતીની મિનિટ્સ | #Groundnut #Sclerotia #Aspergillus
મગફળીની કાળી અને સફેદ ફૂગ માટે શું કરવું? | માહિતીની મિનિટ્સ | #Groundnut #Sclerotia #Aspergillus
Переглядів 721Місяць тому
Groundnut is a common crop in the whole of Gujarat. It faces the problem of White Fungus and Black Fungus every year. Scientifically they are called as Sclerotia and Aspergillus respectively. So, how to control or manage it? This video will show you how? For Queries please contact on 7211152520.
भारत की सबसे पहेली रेसिड्यु-फ्री मिर्च की नर्सरी | टेराग्लेब FPC | खरगोन, मध्यप्रदेशभारत की सबसे पहेली रेसिड्यु-फ्री मिर्च की नर्सरी | टेराग्लेब FPC | खरगोन, मध्यप्रदेश
भारत की सबसे पहेली रेसिड्यु-फ्री मिर्च की नर्सरी | टेराग्लेब FPC | खरगोन, मध्यप्रदेश
Переглядів 1,4 тис.Місяць тому
मिर्च की फसल के लिए उसकी नर्सरी एक बहुत ही महत्वपूर्ण हिस्सा है। इसीलिए जितनी अच्छी नर्सरी उतनी अच्छी फसल। खरगोन स्थित टेराग्लेब FPC ने मिर्च की नर्सरी, री-एग्री के रेसिडयु-फ्री उत्पादो से सफलता पूर्वक बहुत ही अच्छी बनाई है। जो की भारत में इतने बड़े पेमाने पे पहली बार हुआ है। ज्यादा जानकारी के लिए 7211152520 पर संपर्क करे।

КОМЕНТАРІ

  • @SURANI._.DARSHAN._.302
    @SURANI._.DARSHAN._.302 День тому

    સરસ માહિતી નયનભાઈ

  • @rajma-chawal
    @rajma-chawal День тому

    How it's work on wilft?

    • @reagri407
      @reagri407 День тому

      7-STAR is a consortium of beneficial microbes. It is specially crafted to provide solutions for almost every soil-borne pathogen.

  • @chauhanrakesh8172
    @chauhanrakesh8172 День тому

    આ સૂક્ષ્મ જીવો ને જીવવા માટે જમીન માં ખોરાક પન જોવી જો ખોરાક આપવા માં આવે તો જ આ બધું કામનું

  • @mukeshbabriya8874
    @mukeshbabriya8874 2 дні тому

    Khub khubsaras mahiti jay shree Krishna..

  • @shivrampatel8248
    @shivrampatel8248 2 дні тому

    આપનો વોટ્સઅપ નં. આપો

  • @shivrampatel8248
    @shivrampatel8248 2 дні тому

    અમારા થરાદમાં તમારી પ્રોડેક્ટનો પ્રયોગ મેં કર્યો છે અને જાહેરાતો પણ કરી છે. 7 સ્ટાર બીએનપી કે.બી ચાર્જર નો ઉપયોગ કર્યા છે રીઝલ્ટ સારા છે તો બી વામ.ની સેમ્પલ ભેટ તરીકે મોકલો.

  • @arvindmakvana7565
    @arvindmakvana7565 4 дні тому

    ધોરાજી.માં.કિયા.મળશે

  • @arvindmakvana7565
    @arvindmakvana7565 4 дні тому

    ધોરાજી.માં.કિયા.મળશે

  • @sachinpatel1866
    @sachinpatel1866 5 днів тому

    Sachin Patel. Alindra( vaso). Crop-paddy

    • @reagri407
      @reagri407 5 днів тому

      7211152523 પર આપનું નામ, ગામ અને પાકનું નામ લખીને મોકલો.

  • @kanetdilip299
    @kanetdilip299 7 днів тому

    ખરેખર સરસ માહીતી આપી સાહેબ આવી નવી નવી માહિતી આપતા રહેજો

  • @kiranbarochiya7250
    @kiranbarochiya7250 7 днів тому

    Super information sar

  • @chanduvirpariya7337
    @chanduvirpariya7337 7 днів тому

    નયન ભાઇ આ ડીસકસ માં ઘણું જાણવા મળ્યું પણ આમાં જ્યાં સુધી સરકાર રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ ઉપર પ્રતિબંધ નહીં મુકે ત્યાં સુધી ખેડૂત ને અને આખા દેશમાં નુકસાન કારક છે સરકાર બનાવવા વાળા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે તો ખેડૂત ઓટોમેટિક રીશેડયુ ખેતી કરવા મંડે

  • @hi-techfarming9594
    @hi-techfarming9594 8 днів тому

    Residue free ka market kaha milenga Dry chilli ka

    • @reagri407
      @reagri407 7 днів тому

      ज्यादा जानकारी के लिए 7623999923 पर संपर्क करें।

  • @jaychaudhary2176
    @jaychaudhary2176 8 днів тому

    Gandhinagar MA Kai jagyae madse

    • @reagri407
      @reagri407 2 дні тому

      Contact On 7211152520

  • @varanaprimaryschool1866
    @varanaprimaryschool1866 8 днів тому

    superior information... great job....

  • @-Jatapara-anil.
    @-Jatapara-anil. 9 днів тому

    જીવામૃત ચાલે ????

    • @reagri407
      @reagri407 7 днів тому

      હા ચાલે.

  • @-Jatapara-anil.
    @-Jatapara-anil. 9 днів тому

    જીવામૃત વિશે તમારુ શુ કહેવુ છે ????સાહેબ

  • @kiranbarochiya7250
    @kiranbarochiya7250 9 днів тому

    ખુબ સુંદર સરસ માહિતી આપી

  • @rahulzankat8955
    @rahulzankat8955 9 днів тому

    Gir somnath ( veraval) kya malse

    • @reagri407
      @reagri407 8 днів тому

      7211152522 પર સંપર્ક કરો

  • @nagajankhunti7780
    @nagajankhunti7780 10 днів тому

    Nagajan khunti amarapar jamjodhapur jamngar

    • @reagri407
      @reagri407 10 днів тому

      7211152523 પર આપનું નામ, ગામ અને પાકનું નામ લખીને મોકલો.

  • @mayurrojasara2875
    @mayurrojasara2875 10 днів тому

    B vam nakhya pachi ketala divash pachi glyphosate chatay

    • @reagri407
      @reagri407 10 днів тому

      વધુ માહિતી માટે 72111 52523 પર સંપર્ક કરો.

  • @hasmukhpatel1890
    @hasmukhpatel1890 10 днів тому

    Hasmukh Patel gam vanaj bagayat kheti amba limbu fad fadadi

    • @hasmukhpatel1890
      @hasmukhpatel1890 10 днів тому

      Gam vamaj

    • @reagri407
      @reagri407 10 днів тому

      7211152523 ઉપર તમારું નામ, ગામ અને પાકનું નામ લખીને મોકલો.

  • @AshokPatel-rw4rb
    @AshokPatel-rw4rb 11 днів тому

    Thank you

  • @madhavjibhaisangani2912
    @madhavjibhaisangani2912 12 днів тому

    કાલાવડમાં આપની પ્રોડક્ટ મળે છે? તો એગ્રોનું નામ બતાવો, એજ વિનંતી.

    • @reagri407
      @reagri407 12 днів тому

      7211152522 પર સંપર્ક કરો.

  • @vijaysinhjadeja8244
    @vijaysinhjadeja8244 13 днів тому

    Magfali ma have. Ssp . Gink. Sulfer pavdar bhegu chale

    • @reagri407
      @reagri407 13 днів тому

      રાસાયણિક ખાતર સાથે ઉપયોગ ના કરવો. ખાતર અને બી-NPKના ઉપયોગની વચ્ચે 4-5 દિવસનો ગેપ રાખવો

  • @baldevdedaniya7552
    @baldevdedaniya7552 13 днів тому

  • @mahipat8854
    @mahipat8854 14 днів тому

    Babara ma kya malse

    • @reagri407
      @reagri407 13 днів тому

      95749 62505 પર સંપર્ક કરો.

  • @ghanvajayesh6630
    @ghanvajayesh6630 14 днів тому

    Limbu ma keya keya nakhay bectriya

    • @reagri407
      @reagri407 13 днів тому

      વધુ માહિતી માટે 7211152520 પર સંપર્ક કરો.

  • @kishorugreja.kishor9900
    @kishorugreja.kishor9900 14 днів тому

    કપાસના પાકમાં મધમાખી આવે તો નુકસાન કરે કે ફાયદા

  • @sayjaprakash3951
    @sayjaprakash3951 14 днів тому

    Nenobee all products use best results all crop my fild

  • @jadejanarendra3539
    @jadejanarendra3539 14 днів тому

    Maltiplay Kari sakay ?

    • @reagri407
      @reagri407 14 днів тому

      વધુ માહિતી માટે 7211152520 પર સંપર્ક કરો.

  • @mahendrasinhgohil940
    @mahendrasinhgohil940 15 днів тому

    ભાઇ,બીન ઝેરી જમીન નુ પાક ની ઉતપાદકતા ઉપર ખુબ સારું પરિણામ આવે છે. જમીન સુધારણા માટે,કુલ જમીન માંથી થોડી થોડી જમીન બીન ઝેરી કરતાં જવું જોઈએ. એ સીવાય બીજા ઉપાયો કારગત નિવડશે નહીં. 70 વર્ષ થી માદી પડેલી આ જમીન આમ આટલી જલદી સુધરી જવી અશક્ય છે. કારણ કે આ ઝેરી જમીન મા સજીવો જીવી જ ન શકે. જમીન સુધારણા આ જીવાણુઓ જ કરી શકે છે. અને એ જીવાણુઓ જીવી શકે પછી થી. માટે થોડી થોડી જમીન જીવાણુઓ જીવીત થતાં જાય,એ બીજી જમીન ને ઝડપથી સજીવ કરવા માંડશે.આમ બધી જમીન ઝેર મુક્ત થશે. જય શ્રી ધરતી માતા.

  • @sanjaybhaiotaradi3986
    @sanjaybhaiotaradi3986 15 днів тому

    7 satar bee npk vaparyu se

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 15 днів тому

    સલ્ફર ના બેક્ટેરિયા મયળે

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 15 днів тому

    ગોંડલમાં ક્રિયા એગ્રો મળે છે જણોવો

    • @reagri407
      @reagri407 14 днів тому

      7211152522 પર સંપર્ક કરો.

  • @kishorpatel8826
    @kishorpatel8826 15 днів тому

    Sir sulphar na becteriya apo please

  • @kantilalvadariya350
    @kantilalvadariya350 15 днів тому

    Mango tree ma kau khater atyare nakhay

    • @reagri407
      @reagri407 15 днів тому

      આંબાના ખાતર-દવા વગેરે માટેના શેડયુલ માટે તમારું નામ ગામ અને મેંગો pop એવું લખીને 7211152523 ઉપર મોકલો

    • @rachitpatel1126
      @rachitpatel1126 14 днів тому

      ua-cam.com/video/27JKuFR40VE/v-deo.html

    • @ghanvajayesh6630
      @ghanvajayesh6630 14 днів тому

      Lehman pop gam daliya Jay daleswar

  • @nikungpaghdal3847
    @nikungpaghdal3847 15 днів тому

    હરે કૃષ્ણ બેકટરીયા વિશે માહિતી આપો

  • @rachitpatel1126
    @rachitpatel1126 15 днів тому

    ua-cam.com/video/27JKuFR40VE/v-deo.html

  • @user-cu3uc8hl3l
    @user-cu3uc8hl3l 15 днів тому

    Bhabhar ma kaya malse sir

    • @reagri407
      @reagri407 15 днів тому

      9904375748 પર સંપર્ક કરો.

  • @bakulgohel6457
    @bakulgohel6457 15 днів тому

    માઇકોરાજા સાથે ચાલશે કે કેમ

    • @rachitpatel1126
      @rachitpatel1126 15 днів тому

      ua-cam.com/video/27JKuFR40VE/v-deo.html

    • @reagri407
      @reagri407 15 днів тому

      ચાલશે બકુલભાઈ

  • @bakulgohel6457
    @bakulgohel6457 15 днів тому

    ભાવ શુ છે

    • @reagri407
      @reagri407 15 днів тому

      7211152522 પર સંપર્ક કરો.

  • @savaliyasagar2525
    @savaliyasagar2525 15 днів тому

    ગારીયાધાર માં આપની એક પણ પ્રોડક્ટ મળતી નથી

  • @narendrapatel562
    @narendrapatel562 15 днів тому

    Khub khub aabhar🙏🙏👌👌 sar

  • @vrbaradbarad7947
    @vrbaradbarad7947 15 днів тому

    7 star નો ઉપયોગ મે કરો સે સાહેબ

  • @narendrapatel562
    @narendrapatel562 15 днів тому

    Good sar

  • @vrbaradbarad7947
    @vrbaradbarad7947 15 днів тому

    Good nayanbhai

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 15 днів тому

    જમીન બગડી ગઈ છે તેવો પ્રચાર સાથે ગાય આધારિત ખેતી ની વાત.સુ યોગ્ય છે.

  • @sanjaybhaiotaradi3986
    @sanjaybhaiotaradi3986 16 днів тому

    👍

  • @prahladbhaipatel2399
    @prahladbhaipatel2399 16 днів тому

    વવહસરસમાહિતીસાહેબ