Part 1 તોતળા અને બેહરાની ધમાલ, ભાઈ થોડું જોરથી બોલો

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • #jongo #prankcall #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

КОМЕНТАРІ • 800

  • @miteshbharwad5973
    @miteshbharwad5973 Рік тому +8

    જબરજસ્ત એક્ટિંગ વિનોદભાઈ સુપર 👍👌👌👌👌👌 ખરેખર બોલવામાં હકલાતા હોય એવું લાગે છે😜😜😜😜😜😜

  • @pareshkumar6798
    @pareshkumar6798 Рік тому +16

    રીયલી નેચરલી કોમેડી એકટીંગ🤣🤣🤣 હસી હસી ને પેટ દુઃખી જાય, આંખોમાં પાણી આવી જાય......... ભાગ 2 જલ્દી અપલોડ કરશો ,,ઈન્ટરવલ.....જોરદાર 👋👋

  • @aminmajithiya80
    @aminmajithiya80 Рік тому +3

    😂🤣😂🤣😂🤣😂🤣👇🏻
    Aam to bhai darek prank sara hoy chhe. Pan
    Atyar sudhi no top Video chhe bhai....
    Hasi hasi ne pet ma dukhva lagyu.
    Aani pehla pelo sarval thay chhe valo video mast hato.
    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @pareshkumar6798
    @pareshkumar6798 Рік тому +3

    સૌથી બેસ્ટ કોમેડી, વિનોદ સર ,અર્જુન ગજ્જર સર....💐💐

  • @હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના

    રાજકોટ આજી‌ડેમ ચોકડી થી
    જસદણ કાર પ્રેન્ક વિડિયો ખુબ જ સરસ રહ્યો વિનોદભાઈ ની તોતડી બોલી મસ્ત હાર્દિક શુભકામના ઓ સહ જય સ્વામિનારાયણ

  • @masterAyushvlogs
    @masterAyushvlogs Рік тому +2

    અરે જોરદાર મામુ બનાવ્યો અને જબરજસ્ત એક્ટિંગ કરી keep it up

  • @sanjaymalik2237
    @sanjaymalik2237 Рік тому +1

    Khub J Saras, Tamari Jodi Number One Chee..

  • @kanodarji4227
    @kanodarji4227 Рік тому +1

    Are pan Sir atyar sudhi no sauthi vadhare Saro aa video che.....
    Magaj no aththo Kari nakhyo tamara aa video a.......
    Kharekhar sir Bahu maja aavi.....
    Thankyou........
    Jaldi part 2 mukto....

  • @fenilpatel913
    @fenilpatel913 Рік тому +1

    ભાઈ..... ભાઈ...... વિનોદભાઈ...... અને જોન્ગાલાલા...... બૌવ મજા પડી ગઈ હો..... Great.... બનાવતા રહો.... આવા જ Car Prank ને.... સૌથી વધારે Unique & Creative લાગ્યું આજનું મામુ....

  • @hirenchauhan4870
    @hirenchauhan4870 Рік тому +44

    🤣🤣 પાર્ટ -2 ક્યારે?
    જલદી મુકો નથી રેવાતું

  • @NarendraParmar-s6t
    @NarendraParmar-s6t 9 місяців тому +1

    ખરેખર તમારા વિડિયો બોવ જોયા પણ આ અલગ હતો મને પેટ મા દુઃખાવો થાય ગયો છે અને હા આનો 2 એપિસોડ બનાવો આવો ને આવો

  • @satyamstudio3357
    @satyamstudio3357 Рік тому +122

    VINOD BHAI તમે તમતારે કલાક નો વિડીયો બનાવશો ને તો પણ બધા દર્શક મિત્રો તમારા વિડીયો જોય લેશે 💯 Garanti

  • @gajugoswami4695
    @gajugoswami4695 Рік тому +2

    Jordar bhai aa vakhte to pet dukhi gayuu hasi hasi ne 😀😍😍😀😀😀

  • @daudsaycha3160
    @daudsaycha3160 Рік тому +1

    Vinod bhai hu kyare hsto nathi pd aa video tou gajab no che sache really 100%

  • @vimaljobanputra-fc2js
    @vimaljobanputra-fc2js Рік тому +1

    Mast video che vinod bhai tmara video joi ne aakha divas no thak utri jai che

  • @gujaratentertainment9983
    @gujaratentertainment9983 Рік тому +6

    Waiting for part 2
    Part 1 is legend 😂😂😂😂😂😂bov maza aavi

  • @sohebsandhi3700
    @sohebsandhi3700 Рік тому +2

    Atiyar lagi no best prank video che bhai

    • @pravin4600
      @pravin4600 Рік тому

      Che ne to joya kar,buk buk karma.

  • @umeshdave7835
    @umeshdave7835 Рік тому +1

    Bahuj saras video che bahu maja aavi pan and ma kai khabar n padi to thodo moto banavo to saru❤

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 Рік тому +2

    મોજ પડી ગઈ જોવાની, વિનોદ ભાઈ અને જોગા ભાઈ ખુબ ખુબ અભિનંદન છે

  • @vorapiyush6965
    @vorapiyush6965 Рік тому +2

    સુપર કોમેડી કરી, ખૂબ મોજ પડી વિનોદ ભાઈ

  • @radhikaqueen5901
    @radhikaqueen5901 Рік тому +2

    ખૂબ ખૂબ સરસ વિડિયો , ખૂબ મેહનત કરી છે

  • @mitparekh92
    @mitparekh92 Рік тому +2

    Ela bhai aawu no karay 2 video hare mukay amate have rah jowani ek to mand week ma ek war muko chho. Biji 2-3 branch chalu kro etle video na production vadhe🤣🤣🤣🤣🤣

    • @pravin4600
      @pravin4600 Рік тому

      Tu mane sikhvadma mare kem kam karvu,bov salah suchan na karvu toj saru rehse.

  • @vipulkatakiya7611
    @vipulkatakiya7611 Рік тому +2

    વાહ વિનોદ ભાઈ ખૂબ સરસ વીડિયો .સે.બહુ મજા આવી..

  • @JokerYt53
    @JokerYt53 Рік тому +1

    Vinod Bhai tame roj video banavo , Tamara video joi ne mind fresh Thai Jai che, excellent work

  • @mavjibhaidevani3653
    @mavjibhaidevani3653 Рік тому

    વાહ! વિનોદભાઈ, તમારી એક્ટીંગને દાદ દેવી પડે હો . ખબ 👍સરસ.

  • @pankajrathod6348
    @pankajrathod6348 Рік тому +2

    super bhai bahuj maja avi.😁 aa bhai ne tame bero ane totdo kari nakhaso evu lage se 😀😂
    2 part kyare avase bhai ?

  • @Jioofficiallll
    @Jioofficiallll Рік тому +2

    એ વિનોદ ભાઈ ખરે ખર તમેજ આટલું કંટ્રોલ કરી શકો હો હસવાનું મારું તો બંધજ નથી થતું ભાઈ બૌ એટલે બૌ મોજ આવી ગઈ એનો બીજો ભાગ બનાવજો ભાઇ 🤣🤣😂🤣😂😂😂😂

  • @mehultriveditrivedi515
    @mehultriveditrivedi515 Рік тому +1

    ખરેખર ખૂબ જ સુંદર કયારેક અમરેલી પાસે ધારી ગામ મા પણ એકાદ મજાક નો વિડીયો બનાવો.
    મેહુલભાઈ ત્રિવેદી ધારી

  • @hamirrabari898
    @hamirrabari898 Рік тому +2

    Super ho bhai kyarek jetpur dhoraji kro

  • @arvindvithalani9332
    @arvindvithalani9332 Рік тому +2

    તમારા બધા prank જોયા છે બધા જબરજસ્ત હોય છે પરંતુ આજે પહેલી વાર like કરવા મજબૂર કરી દે તેવો જોરદાર ખતરનાક કોમેડી prank 🌟🌟🌟🌟🌟

  • @bharatvasdevani7580
    @bharatvasdevani7580 Рік тому +1

    Mota video banavo vinodbhai Nana jaldi pura Thai Jay che khabar j nathi padti🙏 supar

  • @GsrtcStatus
    @GsrtcStatus Рік тому +2

    😡😡😡😡😡😡😡😡 yaar had hoy kaik......
    Aam adhuru adhuru muku dyo chho 😂😂😂😂😂😂
    Ek haare mukta hoy to badhu 😂😂😂😂
    We give lots of love to rj vinodbhai and jonga bhai 🥰🥰🥰

  • @PandyaJigar
    @PandyaJigar Рік тому +2

    😂😂😂 funniest video 😂😂😂 atyar sudhi no.. hasi hasi ne pet dukhi gyu bhai 😅😂😂😂😂

  • @mrsaifu9313
    @mrsaifu9313 Рік тому +3

    1:21 olo bhai aaw se ne kale
    #vinod bhai hu magaj ni pathari fervej😂

  • @globalpeopleslife9686
    @globalpeopleslife9686 Рік тому +4

    વાહ વિનોદભાઈ બાકી લાવ્યા હો... એક નંબર ભાઈ........

  • @shubhamramanuj3011
    @shubhamramanuj3011 Рік тому +6

    વિનોદભાઈ જ્યારે પેલા ભાઈએ કહ્યું આવશે ને કાલે ત્યારે તમારા ચહેરાના હાવભાવ જોવા લાયક હતા...🤣😂😂😂

  • @joshiharsh7
    @joshiharsh7 Рік тому +2

    Jordar prank moj aavi gy ... 🤣🤣🤣🤣😂😂😂 Best prank

  • @rajendrarana9414
    @rajendrarana9414 Рік тому +1

    Ek number vinodbhai and jonga nu toh kehvu j su 🤣🤣🤣

  • @jikarhalai4413
    @jikarhalai4413 Рік тому

    Bhai part 2,3,4,5.....jetla banavso badha haalse mast ek no...jordar

  • @MustafaRaza
    @MustafaRaza Рік тому +1

    Bhai ae na maja aave katke katke intres ochho thato Jay bhale 1 kalak no hoy pan puro uplod Karo

  • @ilyassura7294
    @ilyassura7294 Рік тому +7

    વાહ વાહ વાહ ગજબ નું ટેલેન્ટ છે હો બંને જણા માં 😂😂😂

  • @bhargavbarot6297
    @bhargavbarot6297 Рік тому +1

    Vinod bhai love from patan ❤️😂 tmara bdha video best hoy che

  • @shahrukhsandhi2591
    @shahrukhsandhi2591 Рік тому +1

    Full moj aavi gai aa video ma
    Aavi rite new tray karta rejo

  • @heraislamicchannelchanchvel
    @heraislamicchannelchanchvel Рік тому +1

    Tamara video joy ne maja ave che Love from south Africa

  • @vivekbhatt1642
    @vivekbhatt1642 Рік тому +1

    Vinod bhai majja aavi gai.. Bijo bhag muko have..

  • @dhokiyaajay8624
    @dhokiyaajay8624 Рік тому +3

    જબરદસ્ત એક્ટિંગ વિનોદ ભાઈ 👌😂

  • @b....k...gujrati8048
    @b....k...gujrati8048 Рік тому +3

    એલા ભાઈ આમાં બીજો ભાગ બનાવવાની ક્યા જરુર છે વિડીયો લાંબો હોય તોય જોવા વાળા જોવે જ છે હવે તમે જોવા વાળાની પણ અણીયૂ કાઢવા મંડ્યા વાટે રાખો....

  • @sharmagaurang8060
    @sharmagaurang8060 Рік тому

    Nice leval comedy, part 2 lay ne aavo Jaldi

  • @merimarji1467
    @merimarji1467 Рік тому +1

    Nice 👍👍👍👍👍👍👍 maza aaavi gai
    Second part jaldi thi muko

  • @amirajpatel6281
    @amirajpatel6281 Рік тому +1

    Shikar... To Tamane... Badha Jordaar... J Male Che. ☺️❤️🌳🌹👌

  • @ashifkhafi4743
    @ashifkhafi4743 Рік тому +5

    વિનોદ ભાઈ જોરદાર લાવ્યાં હો.
    ભાઈ ના પિખરા ખેડી નાખ્યા 🤣

  • @hamidikesurhamidikesur4636
    @hamidikesurhamidikesur4636 Рік тому +1

    Bahi jordar video banavyo ce majaavi gae

  • @nkgadhvi5366
    @nkgadhvi5366 Рік тому +1

    જૉગા ની જમાવટ.... તમે..... લાલા લાલ કરો છો... વિનોદભાઇ.... ની જમાવટ......

  • @dikupandit997
    @dikupandit997 Рік тому

    ઓહો વિનોદભાઈ!!!!!!! ખૂબ મજા પડે છે હો વડીલ, રાહ રે ય કે હવે ક્યારે આવશે વિડિયો 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻જોરદાર હો👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @brotherscomputers9857
    @brotherscomputers9857 Рік тому +1

    VINOD BHAI SU KAU BHAI TAMNE ..TAMARA VIDEO JOI NE ATLU HASU AVE CHE JENI KOI SEEMA NATHI...KHUB J SARAS VIDEO HOY CHE TAMARA .....GOD BLESS YOU BRO ...DIL THI...

  • @jitubhaigohelbhankhal3911
    @jitubhaigohelbhankhal3911 Рік тому

    વાહ વિનોદ ભાઈ અને પાર્ટનર ગજર ભાઈ હું તમારા વિડિઓ જોવસુ બોવ મજા આવેશે જીતુભાઇ ભાંખલ તા સિહોર

  • @vijaymakwana4583
    @vijaymakwana4583 Рік тому +6

    અરે વિનોદભાઈ તમે તો આટા ખેચી લીધા પેલા ભાઈ ના 🤣🤣 2nd part મા એ ભાઈ ને પાણી ની સલાહ કરી જરીક દયા કરજો 🤣🤣🤣

    • @j2yesgaming
      @j2yesgaming Рік тому

      ua-cam.com/video/hFfsHMDmN0I/v-deo.html

  • @Bhaveshkudecha5
    @Bhaveshkudecha5 Рік тому +1

    Best ma best che maja padi gy ho baki😂🤣😂🤣😂

  • @nisb856
    @nisb856 Рік тому +4

    Waiting for part -2 ... Pelu Koni @@@nd ma valo dialogue jordar hato 😆

    • @pravin4600
      @pravin4600 Рік тому

      @@@nd karta gand j lakhi nakh ne bhai,vandho nathi.

  • @kandhalsinhjadejashivsena1482
    @kandhalsinhjadejashivsena1482 Рік тому +2

    Sir options trading ma 52000 lost thaya ta tension ma hato video joine Dil khush Thai gyu

  • @b.r.r6762
    @b.r.r6762 Рік тому +3

    Rajkot chotila road par ek video banavao

  • @vipulsondagar6123
    @vipulsondagar6123 Рік тому +1

    Part 2 kyare mukva na so bapu bov moj yavi 🤣🤣🤣👍👌

  • @manvendrasinhpjadeja3e284
    @manvendrasinhpjadeja3e284 Рік тому

    Bhai super, jaldi bijo vedeo upload Karo.

  • @krupeshramaiya7676
    @krupeshramaiya7676 Рік тому +2

    Jay Shree Krishna Vinod Bhai & Jongo aap 2 mara best actor chho hu tamaro 1 pan episode jova nu nathi chukto Bahuj saras episode chhe tamara tame 1 week maa 2 episode banavo Avi Amari aasha chhe ane part 2 Jaldi thi Muko Revatu nathi have aaj no episode Jordaar chhe.

  • @bhaveshshefard6923
    @bhaveshshefard6923 Рік тому +1

    Kai na ghate vinodbhai..& jongabhai...super. acting 👍😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @mojilomaldhari8182
    @mojilomaldhari8182 Рік тому

    Superb bhai aa video joy ne hu jetlo 😃 haso ne etlo life ma eky var nathi haso

  • @rajajadeja2423
    @rajajadeja2423 Рік тому +4

    Countdown.. Dhadkan Tej.. મારાં બંન્ને ભાઇ આવે સામે જલ્દી 👍👍👍👏👏👏❤️

  • @Dr.mobiles2022
    @Dr.mobiles2022 Рік тому +1

    Aa khatarnak che baki jordar maza avi gai

  • @rathodchetanofficial
    @rathodchetanofficial Рік тому +1

    Vinod tame jordar video banavo sho

  • @prathmeshvekariya1836
    @prathmeshvekariya1836 Рік тому +1

    Jordar chhe vinodbhai..

  • @zalayuvrajsinh7459
    @zalayuvrajsinh7459 Рік тому +5

    વિનોદભાઈ આવું ના કરાય વિડિયો અધૂરો મૂક્યો...તમે બાકી પોદરા માં સાથીકુ રાખ્યું

  • @kmg4114
    @kmg4114 Рік тому +1

    Best video 👍😂👍 maza aavi gai

  • @g.n.gaming261
    @g.n.gaming261 3 місяці тому +2

    સૌથી બેસ્ટ prank હતું આ 😅😅😅😂

  • @nv8914
    @nv8914 Рік тому

    Mast superrrr comedy...vinod bhai na Kan pakku dukhta hase😃😃😀😀😀😀😀...jongo translator bani gyo

  • @dhirendravaishnav1169
    @dhirendravaishnav1169 Рік тому +2

    વિનોદભાઈ...! ઘણાં સમયે એકલો એકલો , પાગલની જેમ હસ્યો..

  • @sheikhhamid1196
    @sheikhhamid1196 Рік тому +1

    વિનોદ ભાઈ પેલા શાપ વાળો પ્રેંક વિડિયો છે તેવો એકાદો હજુ વિડિયો બનાવો ને બધા પ્રેંક વિડિયો મા થીન તે બેસ્ટ છે 🔥🔥

  • @nareshsachaniya8606
    @nareshsachaniya8606 Рік тому +1

    👂🤣🤣🤣 maja aavi gaya next video waiting

  • @vinodthakorvinodthakor9197
    @vinodthakorvinodthakor9197 Рік тому +2

    બીજો વીડીયો આવોજ બનાવી મુકો ૧૫મીનીટ નો આ વીડીયો મજા આવી પણ નાનો વીડીયો છે

  • @govindkubavat9226
    @govindkubavat9226 Рік тому +1

    Very good મજાઆવીહોભાઇ

  • @vimalbhai-uz3ge
    @vimalbhai-uz3ge Рік тому +1

    Moj aavi gai vinod bhai & arjun bhai

  • @nageshjadeja6946
    @nageshjadeja6946 Рік тому +1

    Aam na kray video to puro kro
    Love from porbandar

  • @niravshah2011
    @niravshah2011 Рік тому +1

    super prank. make more pran same like this

  • @vimalvaghela9074
    @vimalvaghela9074 Рік тому

    Bov maja padi gay ho jordar acting che baki banne ni

  • @chiragjoshi5039
    @chiragjoshi5039 Рік тому +6

    Vinodbhai and Arjunbhai, It was extremely fantastic and hilarious, God Bless both of you, Thanks for sharing and eagerly waiting for your next Video 😂😂😂😂😂😂😄😄😄😄😄😄🤣🤣🤣🤣🤣🤣

    • @manjulamalaviya
      @manjulamalaviya Рік тому

      વિનોદ ભાઇ મામુ બનાવવાનું મૂકી દીધું હમને નવઆવઈડઈયઓ નથી આવતા હું લએડઈસઉ રોજ વીડીયો જોયે જયમાતાજી તાલાલા રીર

  • @fenilpatel913
    @fenilpatel913 Рік тому +1

    Best Ever Best from All Mamu..... 👍

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 Рік тому +1

    tameto bhai dar vakhte kaik navuj lavo chho ho baki jordar 👍👍👍👍👍

  • @splendorrider7977
    @splendorrider7977 Рік тому +1

    Video jovani majj atli aavese ke 1 kalak no videos mja aavi jay

  • @mydreams1010
    @mydreams1010 Рік тому +1

    1 no. Acting Bhai . Superb

  • @wellgreathairsalonsciencec3233

    🤣😂🤣😂🤣😂 acting to jordar kari ho

  • @bewafasongvideo6274
    @bewafasongvideo6274 Рік тому

    Week 2 banvo ne bhai bahu Maja ave che tamra video ma

  • @vishalchotaliya5656
    @vishalchotaliya5656 Рік тому +1

    Aa na jevo video no thay maja aaavi gy

  • @govindmerani7479
    @govindmerani7479 7 місяців тому +1

    Vinod bhai tamare ne jonga bhai ne hera feri 3 ma acting karo to movie super hit thay jase 😂😂😂😂

  • @Sokssndhxjsn
    @Sokssndhxjsn Рік тому +2

    પ્રકાશ ઠાકોર ફુલ સ્પોટ રાઘાનેસડા વાળા બનાસકાંઠા ❤️❤️❤️❤️❤️

  • @Pooja-wz6qf
    @Pooja-wz6qf Рік тому +1

    Ohhhhh nooooo kyare aavse part 2🙄🙄🙄🙄🙄🙄🙄

  • @manojnanda6828
    @manojnanda6828 Рік тому +1

    Superb yaar, dhamaal comedy, one of the best prank ever,
    Vinod bhai jordaar

  • @Vaderaofficial
    @Vaderaofficial Рік тому +1

    2 ભાગ માં વીડિયો બનાવશો...તો લોકોને કંટાળો આવશે... Plz chenge this system

  • @tusharupala9156
    @tusharupala9156 Рік тому

    Ho ho ho sambhadine hera feri na babu rao ni yad avi gayi waah

  • @JJOfficial_21
    @JJOfficial_21 Рік тому +2

    પા પા પા........ ટ ટ ટ......2 ની....... વા વા..... ટ ટ... જો જો... ય ય... શ. 🤣🤣🤣

  • @9427173312ful
    @9427173312ful Рік тому +1

    Great
    Such a funny
    U r gems 💎
    Plz keep continue
    Arjun Vinod u plz going on
    Love it see u
    Watching video in Australia at night 1 o’clock.

  • @amirajpatel6281
    @amirajpatel6281 Рік тому +1

    Pan... Pachar Thi... Kharekhar Tamane... Ganda... Samaji Gayo. ❤️🌳🌹☺️