🌺વાહ રે આ દુનિયા મતલબ ની🌺(લખેલું છે) શાન્તા બેન

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2024
  • વાહ વાહ રે દુનિયા મતલબ કી. (૨)
    દુનિયામાં કોઈનું કોઈ નથી
    વાહ વાહ રે દુનિયા...
    રામજીના ભાઈ ચાર હતા
    જ્યારે વનમાં ગયા ત્યારે કોઈ નહીં
    વાહ વાહ રે દુનિયા મતલબકી
    વાહ વાહ રે દુનિયા...
    દુનિયામાં કોઈનું કોઈ નથી
    સીતાની બહેનો ચાર હતી
    જ્યારે વનવાસ થયો ત્યારે કોઈ નથી
    વાહ વાહ રે દુનિયા મતલબ કી
    વાહ વાહ રે દુનિયા...
    દુનિયામાં કોઈનું કોઈ નથી
    મીરાની સહેલી ચાર હતી
    જ્યારે ઝેર પીધું ત્યારે કોઈ નથી
    વાહ વાહ રે દુનિયા મતલબ કી
    વાહ વાહ રે દુનિયા...
    અભિમન્યુ ના પિતા પાંચ હતા
    જ્યારે રણમાં રોડાયો ત્યારે કોઈ નહીં
    વાહ વાહ રે દુનિયા મતલબ
    વાહ વાહ રે દુનિયા...
    રાવણ ના સૈનિક હજાર હતા
    જ્યારે રણમાં રોડાયો ત્યારે કોઈ નહીં
    વાહ વાહ રે દુનિયા મતલબ કી
    વાહ વાહ રે દુનિયા...
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 12

  • @champaprajapati4201
    @champaprajapati4201 6 днів тому +1

    🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾💐💐💐

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 6 днів тому +1

    વાહ વાહ શાન્તા બેન ખૂબ જ સુંદર ભજન ગાયૂ

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n 6 днів тому +1

    Amita trivedi vah sras gayu lkhine muko

  • @patel_bhumisha_umesh
    @patel_bhumisha_umesh 6 днів тому +1

    Sachi vat Santa ben aa duniya matlabni che.... khub saras bhajan gayu

  • @bhartimodh1052
    @bhartimodh1052 6 днів тому +1

    Vah vahre be vakhat bolo toj bhajan upadchhe

    • @Manjubenghosh
      @Manjubenghosh  6 днів тому +1

      એ બેન ભણેલા નથી છતાં આટલું સરસ યાદ રાખી ને ગાય છે એજ મોટી વાત છે 🙏🙏🙏🙏🙏🙏

  • @DineshParmar-hi3ft
    @DineshParmar-hi3ft 6 днів тому +1

    લખી ને મૂકો તમારા કીર્તન સરસ છે

  • @GovindBhaimpatelPatel-pi5bl
    @GovindBhaimpatelPatel-pi5bl 6 днів тому +1

    Ok