શિક્ષકો માટેનાા વહીવટી પ્રશ્નો ૧

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • મરજીયાત રજા,રાષ્‍ટ્રીય તહેવાર રજા,વધધટના પ્રશ્નો,પરીક્ષક,નિરીક્ષક,કેજ્યુઅલ રજા,સ્ટેપીંગ અપ,‍પિતૃત્વ રજા
    #teachers
    #gov job
    #4200Gujarat
    #4400Htat
    ‍‍શિક્ષકોના વહીવટી પ્રશ્નો

КОМЕНТАРІ • 43

  • @nilambaraiya2138
    @nilambaraiya2138 2 роки тому +1

    👌🙂🙂

  • @amritaparmar916
    @amritaparmar916 2 роки тому +1

    Pura pagar ma samavesh thaya no order maliya na bija j divase su marajiyat raja muki sakay?

  • @SADODAR
    @SADODAR 4 роки тому +1

    આચાર્યને સોપવામા આવતુ હોય તે ચાર્જ લીસ્ટ ફોર્મ મુકવુ અને સમજ આપતો વિડિયો

  • @hetalchauhan4562
    @hetalchauhan4562 2 роки тому

    મરજીયાત રજા સાથે સી.એલ મૂકી શકાય?

  • @vivekdabhi1825
    @vivekdabhi1825 4 роки тому +1

    Hii sir હું શિક્ષણ વિભાગ માં ક્લાર્ક તરીકે ફરજ બજાવું છુ અમારા ક્લાર્ક ની કામગીરી વિશે કોઈ સારા વિડીયો કે સારી ચેનલ હોય તો જણાવશો...plz......

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 роки тому

      क्या છે જોબ? Number aapjo vat કરીશું

  • @pradiphadi7489
    @pradiphadi7489 4 роки тому +1

    Niche link vala vdo ma na male vidhyasahayak ne marjiyat

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 роки тому +1

      Aa video અને બીજા video માં પણ મેં ના જ પાડેલી છે જરા બરાબર ચેક કરજો. Vidhyasahayak ને મરજીયાત રજા મળતી નથી...

    • @pradiphadi7489
      @pradiphadi7489 4 роки тому +1

      Tame vdo delete maryo tema tamara voice thi kidhu chhhe lekhit ma n hatu

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 роки тому

      Delet nathi karyo e સુધારા ma છે એક વાક્ય સુધરી મેં ફરી આવશે. Tx for it👍

  • @nareshparmar2675
    @nareshparmar2675 3 роки тому +1

    CL એકસાથે કેટલી મૂકી શકાય ?

    • @ShreyashDabar
      @ShreyashDabar  3 роки тому

      ua-cam.com/video/6PV7cjyA1OE/v-deo.html

    • @nareshparmar2675
      @nareshparmar2675 3 роки тому +1

      @@ShreyashDabar રજાઓ અંગેનો કોઈ પરિપત્ર હશે ? Plz send link.

    • @ShreyashDabar
      @ShreyashDabar  3 роки тому

      રજાઓ અંગે મુલકી સેવા રજા ના નિયમ 2002 लागू પડે અને cl માટે જુના નિયમ છે. અલગ પરિપત્રો નથી. પરિપત્ર to દરેક જિલ્લા મા જરૂર મુજબ કરતા હોય છે

    • @nareshparmar2675
      @nareshparmar2675 3 роки тому

      @@ShreyashDabar Thanks 4 Reply

  • @shivshakti7786
    @shivshakti7786 3 роки тому

    Stepping up have rad kari didhu chhe ne

  • @prajapatidipak5752
    @prajapatidipak5752 4 роки тому

    sir mari s.b maa hindi tisri ni entry padeli 6 to te uchhtar pagar ma manya rahe k nai?

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 роки тому

      મારી જાણ મુજબ તમારે બોર્ડ ની પરીક્ષા પાસ કરી લેવી જોઈએ. આ માન્ય રહેશે નહીં. તે છતાં વધુ તપાસ કરીશું

    • @prajapatidipak5752
      @prajapatidipak5752 4 роки тому

      board ni pa6i thi pass kari 6 pan s.b maa hindi tisri ni entry padeli 6
      to have su karvu

    • @prajapatidipak5752
      @prajapatidipak5752 4 роки тому

      tamaro number apjo

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 роки тому

      Taluka ma contact karjo हिन्दी board ની પરીક્ષા ની entry કરાવવા

    • @prajapatidipak5752
      @prajapatidipak5752 4 роки тому

      darkhast pan bani gai 6 ane lagbhag jolla ma manjur pan thayelu 6

  • @pankajjoshi3801
    @pankajjoshi3801 4 роки тому

    1:27 સી એલ એ રજાનું પ્રકાર ના હોઈ જી સી એસ આર ની નહીં પરંતુ 1961 ના પરિપત્રની સૂચનાઓ ધ્યાને લેવી પડે.

  • @mukundsanghani4010
    @mukundsanghani4010 4 роки тому

    Ek Vali na be Balko na janm tarikh na dakhla ma pita na nam juda juda Che . To gr ma sukarvu. Tukma birth certificate ma valinu nam thodu khotu che

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 роки тому

      પંચાયત ના દાખલા માં ભૂલ કહેવાય.. ત્યાં સુધરવાવા वाली ने કહેવું ત્યારબાદ અપના GR માં જે ભૂલ વાળુ છે e સુધારી શકાય.એ પ્રોસેસ નો વિડિયો પણ છે.

    • @mukundsanghani4010
      @mukundsanghani4010 4 роки тому

      @@ShreyashDabar e video to joyo.ne Vali ne pan send karyo
      Jo Vali kai no kare to aapde to gr ma birth certificate mujab j lakhay ne? K Vali form ma sachu nam lakhi ne e mujab lakhi sakay??

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 роки тому

      પંચાયત માં સુધરી જાય તો સારું ભવિષ્ય મા vali ને કે બાળક ને તકલીફ ના પડે અટલે. બાકી આપણે તો પંચાયત ના દાખલા ના આધારે લખી જ શકીએ. પણ સુધરી જાય એના માટે પ્રયત્ન થાય તો સારું.

    • @mukundsanghani4010
      @mukundsanghani4010 4 роки тому +1

      @@ShreyashDabar thx sir g

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 роки тому

      Wc

  • @prajapatidipak5752
    @prajapatidipak5752 4 роки тому

    tamaro contact no apjo sir