શિક્ષક વહીવટી પ્રશ્નો / જાણ કર્યા વગર ગેરહાજર / શિક્ષક પહેરવેશ/ આચાર્ય ચાર્જ ન લેવો

Поділитися
Вставка
  • Опубліковано 27 чер 2021

КОМЕНТАРІ • 54

  • @anjanaDanidhariya
    @anjanaDanidhariya 6 місяців тому +1

    Vidhya sahayak 16/9/23...chhu.P. H chhu.. Acharya no charge aapyo chhe... Su kari sakay...

  • @jandkhelpline
    @jandkhelpline 3 роки тому

    Thanks Sir

  • @dilipsinhparmar1958
    @dilipsinhparmar1958 Місяць тому +1

    Sir TEACHER ye school ma Teacher master ma deli aavava Java ma kayo samay lakhavo joiye ???

  • @thakorgovardhan737
    @thakorgovardhan737 3 місяці тому

    ચાર્જ ની સોંપણી બાબતે gcsr ના રુલ્સ ક્યાં છે ,?

  • @vijaydabhi5749
    @vijaydabhi5749 5 місяців тому

    અન્ય શાળામાં કામગીરી માટે શિક્ષક ને મોકલવા બાબત નિયમો?

  • @darshnaprajapati83
    @darshnaprajapati83 10 місяців тому

    માધ્યમિક વિભાગ મા શિક્ષક નો કાર્યભાર અઠવાઙિયા નો સમય..કેટલો કલાક ?PLEASE GIVE ANSWER

  • @babubhaithakor4892
    @babubhaithakor4892 3 роки тому +2

    પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેરબદલીનો એક જવખત લાભ મળે ,તાલુકા ફેરબદલીનો લાભ કેટલી વખત મળે???

    • @ShreyashDabar
      @ShreyashDabar  3 роки тому +3

      દર 3 vars બાદ તાલુકા ફેર બદલી મળી શકે છે.
      જિલ્લા માટે માત્ર એક વાર

  • @moulviasiruddin2949
    @moulviasiruddin2949 Місяць тому

    ગ્રાન્ટેડ પ્રાથમિક માં પ્રથમ ઉચ્ચતર 2800 આપે છે બીજા કોર્પોરેશન માં 4200 લડત ચાલુ છેસંધ ની bt result આવતું નથી

  • @Sanjayparmar95
    @Sanjayparmar95 6 місяців тому +1

    શાળા માં થી બાળકોને 2 દિવસ નો પ્રવાસ લઈ અને ત્રીજા દિવસે વહેલી સવારે પરત ફરતા (શાળા સવારની છે) શાળામાં શિક્ષક નાં આવે તો ??? મુખ્ય શિક્ષક cl મૂકે કે રજા મળે?

    • @ShreyashDabar
      @ShreyashDabar  6 місяців тому

      રાત્રે bus ચલાવવાની નથી હોતી નિયમ મુજબ. તેથી cl મૂકી શકે

  • @hareshpatel5706
    @hareshpatel5706 3 роки тому +1

    HTAT તરીકે શાળાની અંદર નિમણૂક લેતા પહેલા શિક્ષક તરીકે એક વખત જિલ્લાફેર થયેલ હોય તો નવા નિયમો અનુસાર HTAT તરીકે જિલ્લા ફેર કરાવી શકાય કે કેમ?

    • @ShreyashDabar
      @ShreyashDabar  3 роки тому

      Htat ના નિયમ have બન્યા છે જેથી હવે આવા પ્રશ્નો ઉભા થતાં તેનું solution આવશે. હાલ kai કહી શકાય નહીં.

  • @patelsejal2913
    @patelsejal2913 Рік тому +1

    સાહેબ 1થી8ની પ્રા શાળા માં તાલુકાની સિંન્યોરિટીપ્રમાણે ધો 6થી 8માં કયાવિષય શિક્ષક ને મુખ્ય શિક્ષકનો ચાર્જ મળે મુખ્ય શિક્ષકતરીકે ગણિત વિજ્ઞાન ના શિક્ષક ચાર્જ ના લઈ શકે?

    • @ShreyashDabar
      @ShreyashDabar  Рік тому +1

      એવું કશું નથી સીનિયર ને ચાર્જ મળે

  • @mispriya6231
    @mispriya6231 3 роки тому +1

    Hello sir
    H M charge mate shala ni seniority Ganay k pachi Jeni nokrina varsh vadhare hoi teni

    • @ShreyashDabar
      @ShreyashDabar  3 роки тому +1

      Senior शिक्षक ने charge આપવો પડે. નોકરી ના વરસ વધુ હોય temne charge મળે

    • @mispriya6231
      @mispriya6231 3 роки тому

      @@ShreyashDabar OK thanks

    • @user-np1xe3vo1y
      @user-np1xe3vo1y 3 місяці тому

      પણ બીજા જિલ્લામાંથી આવ્યા હોય તો સિક્યોરિટી 0બને એટલે સાર્જ ન આવે

  • @ajaypatel-nw9lm
    @ajaypatel-nw9lm 3 роки тому +1

    Std 1ma dalkhal student mate birth pramanpatra jaruri che.

    • @ShreyashDabar
      @ShreyashDabar  3 роки тому

      ધોરણ 1 માં દાખલ કરવા જન્મ પ્રમાણ પત્ર જો એ ના હોય તો आधारcard
      Jo e na hoi to vali certy ma je तारीख vali લખી ને सही કરે તે તારીખ માન્ય રાખી ને admission આપવામાં આવે છે.
      Koi પણ વિદ્યાર્થી પ્રવેશ થી વંચિત રખાય નહીં.

  • @dharapatel2691
    @dharapatel2691 3 роки тому +1

    HMAT na vedioes bnavso.

    • @ShreyashDabar
      @ShreyashDabar  3 роки тому

      HMAT,કેળવણી નિરીક્ષક વર્ગ 3,શિક્ષણસેવા વર્ગ ર,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શ્રેયાન અધિક્ષક, TAT, Tet, HMAT, htat પ્રશ્નોત્તરી: ua-cam.com/play/PLRsHHRAerV3D1RyUVPFoDlmuu2f-_hZQz.html

  • @vijaykumarsodhaparmar5396
    @vijaykumarsodhaparmar5396 3 роки тому +1

    Maths science teacher hoi ne સિનિયર hoi to g.r મુજબ charge na lai to deo નોટિસ api sake??

    • @ShreyashDabar
      @ShreyashDabar  3 роки тому

      Ha

    • @vijaykumarsodhaparmar5396
      @vijaykumarsodhaparmar5396 3 роки тому

      @@ShreyashDabar deo g.r na rules વિરોધ જઈ ને નોટિસ api sake??

    • @ShreyashDabar
      @ShreyashDabar  3 роки тому

      @@vijaykumarsodhaparmar5396 no

    • @moulviasiruddin2949
      @moulviasiruddin2949 Місяць тому

      સાયન્સવાળા પણ આચાર્ય હોય જ છે bt તાસ પણ પછી નિયમ તો મુજબ જ કરાવવા. તાસ 17 વીક ના

  • @anasiyagujrati5342
    @anasiyagujrati5342 2 роки тому

    સિલેકશન ગ્રેડ અંગેની રજૂઆતોનો લાંબા સમય સુધી અમલ ન થયો હોય અને કોઇ પેન્શનર સચિવશ્રીને મળવા ઈચ્છતા હોય તો તે કયારે મળી શકે? તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી 🙏
    અનસુયાબેનના વંદન🙏

  • @yadavdevyangini6972
    @yadavdevyangini6972 2 роки тому

    Koi student teacher ne upexa Patra sabdo bole to shu action લેવાય

  • @sejalpatelia9683
    @sejalpatelia9683 Рік тому +1

    ધોરણ ૯થી૧૨ માં ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક ને અંગ્રેજી વિષય આપી શકાય?

    • @ShreyashDabar
      @ShreyashDabar  Рік тому

      બીજા શિક્ષક ના હોય તો આપી શકાય

  • @piyushborisagar9247
    @piyushborisagar9247 11 місяців тому

    સર નમસ્કાર! નવા નિયમો અનુસાર પ્રાથમિક શાળાઓમાં જિલ્લા ફેરબદલી થી આવેલ શિક્ષક ની સિનિયોરીટી કયારથી ઞણવાની? આચાર્ય ના ચાર્જ અનુસંધાન મા...

    • @user-np1xe3vo1y
      @user-np1xe3vo1y 3 місяці тому

      ૦ થાય છેલ્લા આ વે

  • @urvashipatel9686
    @urvashipatel9686 2 роки тому

    Seniority list babate mahiti apso

  • @satishbhaipatel6019
    @satishbhaipatel6019 Рік тому

    રોજનીશી કાયદા નિયમ

  • @user-wb9hf4wt9k
    @user-wb9hf4wt9k 8 місяців тому

    Khata ma dakhal tarikh sarkhi hoy to jeno vahelo puro pagar thayo hoy tene sinyar gayan ke su?

  • @kajalkagthara7148
    @kajalkagthara7148 Рік тому

    Sir maths science teacher ne aachary no charge aave ke nhi ???

  • @jayeshgirivirigiri956
    @jayeshgirivirigiri956 Рік тому

    Sar contact number moklo.... 🙏

  • @nitinjoshi8252
    @nitinjoshi8252 2 роки тому +1

    શાળામાં નવી નિમણુંક થી ત્રણ શિક્ષકો એક જ દિવસે હજાર થયા હોઇ તો તેમાથી સિનિયર કોણ ગણાય??

  • @rafeequekhan5342
    @rafeequekhan5342 2 роки тому

    Sir.
    Mail ID moklo

    • @ShreyashDabar
      @ShreyashDabar  2 роки тому

      shreyashdabar@gmail.com

    • @r.s.9998
      @r.s.9998 2 роки тому

      @@ShreyashDabar hello sir aapni mobile number mokalva vinnanti chhe