1 જુલાઈ ના રોજ ઈજાફો છુટે Mari ganatari મુજબ jan 21 માં તમારો 6th pay મુજબ 10560+4200=14760 Ane 7th mujab 38700 થાય. Tame kayo विकल्प સ્વીકાર્યો એ પણ જોવું પડે તમારી Date એવી છે atle. તમને કેટલો મળે છે એ લખજો
@@ShreyashDabar સાહેબ મારે પ્રથમ ઉચ્ચતર નવેમ્બર 2020 થી મળેલ છે અને તે 1 જાન્યુઆરી 2021 માં ઇજાફો છૂટ્યું છે.. જે 38700 મળેલ છે.. પરંતુ મારે અત્યાર સુધી જુલાઈ માં ઇજાફો છૂટતો હતો.. પણ આ 9th ગ્રેડ ની ગણતરી મુજબ હવે 1 જાન્યુઆરી કહે છે...
Mari shalama hajar tarikh 1/7/2014 chhe 30/6/2023 na roj mara 9 vars pura thay chhe Mare ijafo january ma lage chhe Gandhinagar thi service book return aavi Ijafa ni પૂર્તતા karvi em karan batavyu?hve ijafo kyare chhutse?પૂર્તતા babte su suchan kari sakay?
અસમંજસ valo પ્રશ્ન છે kmk બંને संवर्ग અલગ છે નોકરી એક બીજા માં ગણાતી નથી. Have ama 9 વરસે 4200 ma આવશો અને હાઇ સ્કૂલ માં jao to faydo thay kem ke tya Fix પે પણ 31000 છે અને 5 vars बाद फूल pay.. High school ma જવાય.
@@ashikaahir8504 9 ,10 granted ma ketlo time thayo ? 9,10 granted ma kya chho ?And primary ma kya aavyu ? Jo aama kai fayado hoi to vicharay su karvu e
હાજર તારીખ -૦૭/૦૬/૨૦૨૧ કપાત પગાર તારીખ-૧/૦૯/૨૦૨૧ થી ૨૯/૧૦/૨૦૨૧=૫૯ દિવસ, ૨૩-૧૧-૨૦૨૧ થી ૧-૧૨-૨૦૨૧=૦૯ ૮/૧૨/૨૦૨૧-૦૧ કુલ કપાત પગાર રજા -૬૯ દિવસ બે વર્ષ નો અજમાયશી સમય ૧૪/૦૮/૨૦૨૩ ના રોજ પૂર્ણ કરેલ છે ઈજાફા તારીખ કઈ આવશે??
નમસ્કાર એક વર્ષ પછી ડિસેમ્બર માસમાં નિવૃત્ત થતા કમૅચારી ના જુલાઈ માસમાં મળતા ઈજાફા ને છોડવા માટે શું કરી શકાય કેમકે પેન્શન કેસ એક વર્ષ પહેલાં મોકલવા નો હોય છે ત્યારે શું કરવું?
Sir mare 25/02/2019 full pagar date chhe to hamana online pagar bill ma ijafa month kayu batau to saru jan ke july month kemke andar option aapel chhe ane hamna sudhi ekj ijafo malyo chhe...
Jo hu 1 july 2021 ma full payment ma aavu to 1st increment 1 Jan 2022 ok.and jo hu 2 july 2021 ma full payment ma aavyu to 1st increment a j year ma 1 july 2021 ma????? Aa to wrong 6 bhai j loko late full pay ma aave amno payment vadhare kay rite hoy sake?
સર મારી ખાતામાં દાખલ તારીખ 24 -6 -2010 છે અને ફુલ પગાર માં આવ્યા ની તારીખ 24- 6- 2015 છે ત્યાર પછી સાત દિવસની કપાત છે જેથી 1- 7 -2019 થી ઉચ્ચતર મળવાપાત્ર થાય છે તું મારી ઇજાફાની તારીખ કઈ થાય?
khata ma dakhal tarikh ,,,19/12/98 full pay date...................... 1,6,2001 9 no grade.........................1.6.2010 NOVEMBER 2020 BASIC..50500 20 varsh no grade ketlu ane kai tarikh thi madd.....? eejaafa ni tarikh...1/7 chhe
ફૂલ પગાર તારીખ 13-01-2021 છે. અને ફૂલ પગાર મે 2021 થી મળ્યો છે. તેમજ જૂન માં જિલ્લા ફેર બદલી થઈ છે તો ઇજાફો હાલનાં જિલ્લા માથી નાખવો કે અગાઉનાં જિલ્લા માથી ટ્રાન્સફર કરવો પડે?
સાહેબ શ્રી નમસ્કાર હું આપની યુ ટુયુબ ચેનલ નિયમિત જોવું છું મારે સરકાર શ્રી ના નવા જીઆર 10 20 30 બાબત ની જાણકારી જોઈએ છે. તો આપનો વહાર્ટસપપ નંબર અથવા ઈમેલ આઇડી આપવા વિનંતી. હું ગુજરાત મેરીટાઈમ બોર્ડ જામનગર મા સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવું છું. આભાર...
મારી ખા દા.તા.૩૦/૬/૨૦૧૫ છે ફૂલ પગાર ૩૦/૬/૨૦૨૦ અને ૩૦/૬/૨૦૨૪ થી મને ૯ નું ઉચ્ચતર મલવાપાત્ર છે તો મારે વિકલપ કેમ આપવો અને મારો ઈજાફો ૧ જાન્યુઆરીએ છૂટે છે તો વિકલ્પ અંગે માહિતી આપશોજી સાહેબ
Thanks! ખૂબ અગત્યની માહિતી
Thanks sir,nice vedio
ખૂબ સરસ 🙏🙏
🙏🙏🙏
Sir pending uchatar valo koink case jema court na adesh thi inflation rate sathe chukvavu no adesh hato e case no koi reference hoy to apjo
સાહેબ મારી ખાતા દાખલ તારીખ 1-1-2009 છે અને ફુલ પગાર તારીખ 1-1-2014 થયેલો હતો...પ્રથમ ઉચ્ચતર મળવાની તારીખ 1-1-2018 છે.. તો મારે ઇનક્રિમેન્ટ ક્યારે મળે?? જાન્યુઆરી કે જુલાઈ માં...??અને હાલ જાન્યુઆરી 2021 માં મારો પગાર કેટલો હોવો જોઈએ...સાહેબ મારા પ્રશ્નોના જવાબ આપશો એવી આશા રાખું છું...
1 જુલાઈ ના રોજ ઈજાફો છુટે
Mari ganatari મુજબ jan 21 માં તમારો 6th pay મુજબ 10560+4200=14760
Ane 7th mujab 38700 થાય.
Tame kayo विकल्प સ્વીકાર્યો એ પણ જોવું પડે તમારી Date એવી છે atle.
તમને કેટલો મળે છે એ લખજો
@@ShreyashDabar સાહેબ મારે પ્રથમ ઉચ્ચતર નવેમ્બર 2020 થી મળેલ છે અને તે 1 જાન્યુઆરી 2021 માં ઇજાફો છૂટ્યું છે.. જે 38700 મળેલ છે.. પરંતુ મારે અત્યાર સુધી જુલાઈ માં ઇજાફો છૂટતો હતો.. પણ આ 9th ગ્રેડ ની ગણતરી મુજબ હવે 1 જાન્યુઆરી કહે છે...
Tame 1 જાન્યુઆરી no विकल्प આપ્યો છે અટલે
@@ShreyashDabar આ વિકલ્પ નું સુ છે એનો વિડિયો મુકજો.કેમ બે વિકલ્પ આપિય તા
Sir mare full pagar date 1/7/2022 chhe to pratham ijafa tarikh kai hase..?
આવા વિડિયો સર મૂકતા રહો આભાર
Sir. 1.4.2005...pehelat. fix ma hoi tene Old opc male ke kem
Àsadharan leave manjur thay te uchchttar pagar dhoran ma binpagari gay che? Icriment let jay che? Vidio hoy to jnavo.
1/7/2022નાં 9 no gred mle to ijafa ni date kae thay
1.1.23
@@ShreyashDabar thank sir
Very informative
Sir do you have some GR for advance increments given in past to tutors who were diploma holder
Iti supervisor instructor and junior engineer electrical be mathi 5 year pa6i koni salary vadhare hase?
January ma ઇજાફો છૂટે તો કેટલો કુલ પગાર થાય?? 27/3/2017 ની ભરતી
Mari shalama hajar tarikh 1/7/2014 chhe
30/6/2023 na roj mara 9 vars pura thay chhe
Mare ijafo january ma lage chhe
Gandhinagar thi service book return aavi
Ijafa ni પૂર્તતા karvi em karan batavyu?hve ijafo kyare chhutse?પૂર્તતા babte su suchan kari sakay?
👌👌👌👌🙏🙏🙏🙏
Sir mari incriment date chhe 1 July mane March mahina pramoshan male to mara mate kai fayda karak kyu rehashe 1 July na roj ke pramosshan dyu date thi
16 jun 2021 ma full ma aavya hoy to increment kyre lage?
July 22
@@ShreyashDabar સર,મારે ખા.દા. તા.16/06/2016
પુરા પગાર મા આવ્યાની તારીખ 15/06/2021 છે તો મારે ઇજાફાની તારીખ કઈ ગણાય...? માર્ગદર્શન આપશો.
1.1.2022
Good video,
Can anyone select option date to take new pay that is 7 th pay from 1/1/20? Till then can he continue in 6 th pay?
no
Sir ijafo 1/1 e male to gharbhadu 1/1 ej vadhe k 1/7 ????
ua-cam.com/video/t4KUf5JS2wI/v-deo.html
@@ShreyashDabar thank you sir
ફુલ પે તારીખ 13/04/22 હોઈ તો પ્રથમ ઇજાફો ક્યારે મળે???
1 jan 2023
@@ShreyashDabar 6 થી 8 સરકારી માં 4.5 વર્ષ ની જોબ છોડી ને 9,10 ગ્રાન્ટેડ માં જોબ લેવાય?
અસમંજસ valo પ્રશ્ન છે kmk બંને संवर्ग અલગ છે નોકરી એક બીજા માં ગણાતી નથી.
Have ama 9 વરસે 4200 ma આવશો અને હાઇ સ્કૂલ માં jao to faydo thay kem ke tya Fix પે પણ 31000 છે અને 5 vars बाद फूल pay..
High school ma જવાય.
@@ashikaahir8504 Naaaa. 6 thi 8 ma j chhu.
@@ashikaahir8504 9 ,10 granted ma ketlo time thayo ? 9,10 granted ma kya chho ?And primary ma kya aavyu ? Jo aama kai fayado hoi to vicharay su karvu e
રૂપાંતરિત રાજા માટે કયું ફ્રોમ ભરવું પડે sir
Uchatar ni mahiti joie che kemnu medavavu
કોઈ કર્મચારી જો 1.7. ના રોજ મેડિકલ રજા પર હોય તો હાજર થયા તારીખથી ઇજાફાનો લાભ મળે કે ? પહેલી તારીખથી j મલે
1 જાન્યુઆરીથી ઇજાફો મળવા પાત્ર થાય તેવા કેસમાં ઘરભાડું જાન્યુઆરીમાં અસર નહિ આપવા અમારા જીલ્લામાં સુચના આપી છે આમ કેમ?કોઇ પરિપત્ર છે?
ઘરભાડું 6th pay na આધારે મળે છે. અને જાન્યુઆરી ના ijafa 7th pay thi શરૂ થયા છે. Atle 6th પે no પગાર જુલાઈ માં જ ijafa છૂટે
11-12 no basic pay granted ma???
Sir jo 29january ee full pagar thato hoy to increment ena pa6i varse January ma male km? Ena vise samjavjo plzz
ua-cam.com/video/LaNYsS54kuw/v-deo.html
Ijafa no પુરો વિડિયો છે જોઇ લેશો લિંક આપી છે
7/1/2002 ની ભરતી છે પહેલા ઇજાફો જાન્યુઆરી માં આવતો હતો હવે જુલાઈ થઈ ગયો સળગ માં તો પુરવણી બિલ કઈ રીતે બને?
એ તો jyar थी જે પગાર लागू પડ્યો હોય એમ puravani બિલ બને
હાજર તારીખ -૦૭/૦૬/૨૦૨૧
કપાત પગાર તારીખ-૧/૦૯/૨૦૨૧ થી ૨૯/૧૦/૨૦૨૧=૫૯ દિવસ, ૨૩-૧૧-૨૦૨૧ થી ૧-૧૨-૨૦૨૧=૦૯
૮/૧૨/૨૦૨૧-૦૧
કુલ કપાત પગાર રજા -૬૯ દિવસ
બે વર્ષ નો અજમાયશી સમય ૧૪/૦૮/૨૦૨૩ ના રોજ પૂર્ણ કરેલ છે
ઈજાફા તારીખ કઈ આવશે??
નમસ્કાર એક વર્ષ પછી ડિસેમ્બર માસમાં નિવૃત્ત થતા કમૅચારી ના જુલાઈ માસમાં મળતા ઈજાફા ને છોડવા માટે શું કરી શકાય કેમકે પેન્શન કેસ એક વર્ષ પહેલાં મોકલવા નો હોય છે ત્યારે શું કરવું?
Sir mare 25/02/2019 full pagar date chhe to hamana online pagar bill ma ijafa month kayu batau to saru jan ke july month kemke andar option aapel chhe ane hamna sudhi ekj ijafo malyo chhe...
January ma j male તમને કાયમ atle January j select કરાય
Thanks
સાહેબ મારી ખાતામાં દાખલ તારીખ 15/06/2017 છે તો ઇજાફાની તારીખ કઇ લાગુ પડે
1 જાન્યુઆરી
mari jilla transfer thayel 6e to increament juna jilla mathi transfer karavu pade
Online પગાર થાય છે atle have નવા જિલ્લા મા જ બધું થાય.
તે chata તમારે કચેરી માં પુછી લેજો
drive.google.com/file/d/1rlHPjtzui-IlFY6vXhIn2u8cXiffLwYe/view?usp=drivesdk
thanks
મારે દાખલ તારીખે 6/6/2016 છે. હું 6/7/2021 થી ફુલ પગાર મા છું તો મારો ઈજાફા સાથે પગાર કેટલો થાય ?
Jo hu 1 july 2021 ma full payment ma aavu to 1st increment 1 Jan 2022 ok.and jo hu 2 july 2021 ma full payment ma aavyu to 1st increment a j year ma 1 july 2021 ma????? Aa to wrong 6 bhai j loko late full pay ma aave amno payment vadhare kay rite hoy sake?
2 July 2021 वाला 1 July 2022 ma male
સાહેબ મારો ઇજાફો જાન્યુઆરીમાં મળે છે અને ઘરભાડુ જુલાઈમાં વધે છે. એવું કેમ થતું હશે? પ્લીઝ જવાબ આપજો.
મારી દાખલ તારીખ 11.02.2015 છે.
ફૂલ પે તારીખ 11.02.2020 છે.
ua-cam.com/video/t4KUf5JS2wI/v-deo.html
@@ShreyashDabar ok સર
10E જૂના વર્ષ ની ગણતરી ના ફોર્મ ભરવા માટે એક્સેલ હોય તો મૂકો જો sir.🙏
સર મારી ખાતામાં દાખલ તારીખ 24 -6 -2010 છે અને ફુલ પગાર માં આવ્યા ની તારીખ 24- 6- 2015 છે ત્યાર પછી સાત દિવસની કપાત છે જેથી 1- 7 -2019 થી ઉચ્ચતર મળવાપાત્ર થાય છે તું મારી ઇજાફાની તારીખ કઈ થાય?
1 જાન્યુઆરી 2020
Res sir
I.F.M.S PAR KARVA MA AVTI KAMGIRI NA VEDIO BANVJO..LIKE IJAFO KEVI RITE CHHODVO,STICKER KEVI RITE MEDAVAVU A BADHA NA OK
બે શિક્ષકની ખાતા દાખલ તારીખ 11-01-1999 છે તો સળંગ નોકરી ગણતા બંનેનો બેજીક સરખો થશે...?
Ha
Mare full pagar date 21/07/2008 chhe to July aavse ne. Pratam uchchtar pagar 21/07/2017
Ha
સર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની લગતા
તમામ પરિપત્રો સંખ્યાના અને બઢતી ને લગતા પણ
1 જુલાઇ ઇજાફા સમયએ મૂડ બેસીક 17200/- છે, અને 1(3%) ઇજાફો ઉમેરતા 17200+516=17716/- થાય, તો હવે પછી નું લેવલ 17700/- ગણાય કે 18200/- ગણાય?????
પ્રિન્સિપાલ તરીકે નિવૃતિ માં 2 વર્ષ ખૂટતા હોય અને કોઈ અવસાન પામે તો એમને પરિવારને પેન્શન મળે??
Plz Reply karjo.
Ha
માને 1/1/2021મા પહેલો માડી ગાયો તો બિજો ક્યારે increment
made 1/1/22 ke 1/7/22
Have કાયમ તમને 1 જાન્યુઆરી માં જ મળશે
Thank SAR
દાખલ તારીખ ૦૬/૦૭/૨૦૧૫ છે અને પુરા પગાર માં આવ્યા તારીખ ૦૬/૦૭/૨૦૨૦ છે તો ઇજાફો કઈ તારીખે છૂટે ?
1.7. 21
પુરા પગાર પછી 180 દિવસ સળંગ ગણવાના થાય.
1.7.2021
@@ShreyashDabar thank you sir.
મ્યુઝિક બંધ રાખો તો સ્પષ્ટ સમજાય
Old video છે have નથી મુકતા music. આમાં થી પણ delet કરી દઈશું
Kya mahina ma full pay ma aaviya hoy to increment ni tarikh 1 January hoy and kya mahina ma full pay ma aaviye to increment ni tarikh 1 july hoy
Aa video ma છે mahiti
2 jan thi 1 જુલાઈ વાળા ને પછી ના વર્ષ ની 1 january ના રોજ ઈજાફો મળે.
2 જુલાઈ થી 1 જાન્યુઆરી હોય તો એ વર્ષ ની 1 જુલાઈ ના રોજ.....
Hii... 2010(05/07/2019) ભરતી હોય અને 9 no grade લાગુ પડી ગ્યો છે... તો પગાર કઈ રીતે ગણતરી કરવી તે સમજાવસો અને કેટલો પગાર થાય એ કેસો?
Full pay date?
05/07/2015
Today's video for u
khata ma dakhal tarikh ,,,19/12/98
full pay date...................... 1,6,2001
9 no grade.........................1.6.2010
NOVEMBER 2020 BASIC..50500
20 varsh no grade ketlu ane kai tarikh thi madd.....?
eejaafa ni tarikh...1/7 chhe
લાસ્ટ વાળું ન સમજાયું હું પર્સનલ માં મુકું છું
1.7.19 ના રોજ ફુલ પે માં આવેલા ને હવે કાયમ માટે 1 જાન્યુઆરી ના રોજ incri મળશે.
4200 ગ્રેડ પે માં લાસ્ટ બેઝિક સેલેરી 47,600/- હોઈ તો 4400 ગ્રેડ પે માં તરત આગલા મહિને બેઝિક સેલેરી કેટલી થાય ???
49000
ફૂલ પગાર તારીખ 13-01-2021 છે. અને ફૂલ પગાર મે 2021 થી મળ્યો છે. તેમજ જૂન માં જિલ્લા ફેર બદલી થઈ છે તો ઇજાફો હાલનાં જિલ્લા માથી નાખવો કે અગાઉનાં જિલ્લા માથી ટ્રાન્સફર કરવો પડે?
Pahela case transfer karavavo પડે ત્યાર બાદ નવા જિલ્લા ના તાલુકા માં ઈજાફો છૂટે
Jsk 🙏🏻 સર
છઠ્ઠા પગાર પંચ પ્રમાણે ઇજાફો જુલાઈ મા જ છૂટે કે જાન્યુયારી મા પણ છૂટી શકે?
Chatha મુજબ માત્ર જુલાઈ માં j
@@ShreyashDabar ખૂબ ખૂબ આભાર સર 🙏🏻
સાહેબ શ્રી
નમસ્કાર
હું આપની યુ ટુયુબ ચેનલ નિયમિત જોવું છું
મારે સરકાર શ્રી ના નવા જીઆર 10 20 30 બાબત ની જાણકારી જોઈએ છે.
તો આપનો વહાર્ટસપપ નંબર અથવા ઈમેલ આઇડી આપવા વિનંતી.
હું ગુજરાત મેરીટાઈમ બોર્ડ જામનગર મા સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવું છું.
આભાર...
એના માટે have video બનાવીશું
મારી ખા દા.તા.૩૦/૬/૨૦૧૫ છે ફૂલ પગાર ૩૦/૬/૨૦૨૦ અને ૩૦/૬/૨૦૨૪ થી મને ૯ નું ઉચ્ચતર મલવાપાત્ર છે તો મારે વિકલપ કેમ આપવો અને મારો ઈજાફો ૧ જાન્યુઆરીએ છૂટે છે તો વિકલ્પ અંગે માહિતી આપશોજી સાહેબ