દુલા ભાયા કાગ | કાગ પરિવારનો ઇતિહાસ | Shahbuddin Rathod Official

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2023
  • દુલા ભાયા કાગ | કાગ પરિવારનો ઇતિહાસ | Shahbuddin Rathod Official
    નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે
    Shahabuddin Rathod was born on 9 December 1937 at Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge about his Islamic background and faith, he has also learned about Sanskrit language and Hinduism. His humour books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole. He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his worksThe television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
    #shahbuddinrathod #શાહબુદ્દીન_રાઠોડ
  • Розваги

КОМЕНТАРІ • 51

  • @kapurjibarot7103
    @kapurjibarot7103 Місяць тому +2

    જયહોકાગબાપૂ જયહો મોરારી બાપુ કાળો કામળોઆપને બચાવે આ કોરાનાથી પ્રભુને પ્રાર્થના

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 15 днів тому

    ❤❤❤❤❤jay santoni bhumi ne

  • @maheshjethava5715
    @maheshjethava5715 7 днів тому

    અદભુત!.

  • @prakashsoni7232
    @prakashsoni7232 8 місяців тому +2

    !! સરસ !! પ્રસ્તુતિ,સત્ય વચન અને રસપ્રદ વાણી!! જય શ્રી રાધે કૃષ્ણ રાધે રાધે !!

  • @chanabhaisavdhariya4158
    @chanabhaisavdhariya4158 7 місяців тому +5

    સાહેબ તમારી જે ધરામાં જનમ થયો તે માટીજ એવી છે કે તયાં સંત શુરા કે પછી કલાકાર જે જન્મે છે તે હંમેશા અમર પટો લઈ ને જન્મે છે તે કોઈ દિવસ મરતા નથી તેમાંથી આપ પણ એક છો આ કોઈ સારું લગાડવા ની કોઈ વાત નથી પણ મેં ઘણું અનુભવ્યું છે એટલે આ લખી રહ્યો છું ખુદા તમને લાંબુ આયુષ્ય આવે તેવી પ્રાર્થના ચનાભાઈ રબારી ના જય માતાજી

    • @nakummohanjesabhai8585
      @nakummohanjesabhai8585 22 дні тому

      જય શ્રી દ્વારકાધીશ🎉ua-cam.com/video/uTkm6s6hyzQ/v-deo.htmlsi=SCZqlSlBP_ypIYDi

  • @rahulchauhan8584
    @rahulchauhan8584 7 місяців тому +2

    જય માં મોગલ જય માં સોનબાઇ

  • @hasmukhbhaiprajapati8671
    @hasmukhbhaiprajapati8671 2 місяці тому +1

    Mari nazar ma shaheb vatu bavaj gajabni hooo bhai 👂👍💐🤝

  • @ganataanupamprimaryschool2985
    @ganataanupamprimaryschool2985 8 місяців тому +3

    Jay ho

  • @RajbaiGadhvi-oi6gn
    @RajbaiGadhvi-oi6gn 8 місяців тому +1

    વાહ સાબુદીનભાઈ

  • @user-gs8wl4ex2x
    @user-gs8wl4ex2x 8 місяців тому +2

    Shahbuddin Rathod saheb tamara mate khub j maan sanmam che. Pranam tamne.🙏🙏

  • @rajeshbuchiya3728
    @rajeshbuchiya3728 8 місяців тому +1

    ગ્રેટ ગુજરાતી રાઠોડ સાહેબ

  • @kumadraharibhai1123
    @kumadraharibhai1123 8 місяців тому +1

    વાહ સાહેબ વાહ અદભૂત કળા વંદન

  • @ArvindPatel-qc1ss
    @ArvindPatel-qc1ss 8 місяців тому +1

    ખુબ સરસ જાણવા મળ્યું,
    સાદર પ્રણામ.

  • @dineshbarot942
    @dineshbarot942 4 місяці тому

    Jay Ma Rajal Ma Jay Ma Ambe🙏🙏🙏🙏🙏🙏Jay Ho Rathodjji

  • @pravinbhaiahirloksahitya2495
    @pravinbhaiahirloksahitya2495 8 місяців тому +2

    Vah
    Saheb
    Vah
    🎉🎉🎉🎉

  • @hareshahirofficial5377
    @hareshahirofficial5377 5 місяців тому

    વાહ.. શાહબુદીન બાપા અદ્ભુત જય માતાજી

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 3 місяці тому

    જય ડુલાભાયાકાગ.

  • @kkmend
    @kkmend 7 місяців тому +1

    vahh rathore saheb vahh su vkta choo

  • @chunilaljoshi9428
    @chunilaljoshi9428 7 місяців тому +1

    Jai Ho

  • @sarvaiyashivang1284
    @sarvaiyashivang1284 8 місяців тому +1

    adbhut.god.gift

  • @jaymurlidhar1013
    @jaymurlidhar1013 8 місяців тому +2

    Pranam saheb🙏

  • @dushyantpanditrafian8490
    @dushyantpanditrafian8490 8 місяців тому +1

    Adbhut yadshakti 🙏🙏🙏

  • @rojiyakaramshi1827
    @rojiyakaramshi1827 8 місяців тому +1

    ચરણસ્પર્શ ગુરુજી🙏

  • @prashantmuliya3466
    @prashantmuliya3466 8 місяців тому +1

    Jay mataji guru

  • @user-ei5lx5ch8l
    @user-ei5lx5ch8l 8 місяців тому +1

    adhbhut bapu❤

  • @vmgadhvi1134
    @vmgadhvi1134 7 місяців тому +1

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 8 місяців тому +2

    Vah sahbudinbhai.Adbhut adbhut adbhut a apni dharohar bhale bhaya kag bhale bijal bhan.

    • @nakummohanjesabhai8585
      @nakummohanjesabhai8585 22 дні тому +1

      વાહ ભીખુભાઈ તમારી બિરદાવવા રીત અદભુત છે

    • @chavdabhikhabhaifromjamnag2557
      @chavdabhikhabhaifromjamnag2557 22 дні тому +1

      @@nakummohanjesabhai8585 ha ji bhai,,, ava ujara jivan ne birdavva e manavdharm chhe.. Jivan chokhu hovu joi. .. Gun badha gokhya kare, avgun bhuli Jay, kaga e kevay mota manna manavi........ Avarna avgun charaniyu charya kare, ghi nakho ghade to ye kothe no bese kagada....

  • @maheshpanchal4400
    @maheshpanchal4400 8 місяців тому +1

    વંદન છે આપની ગુર્જર વાણીને પ્રભુ..........

  • @jaishrikrishna3593
    @jaishrikrishna3593 8 місяців тому +1

    મજા આવી ગઈ...
    બીજા કવિ વિશે પણ કાર્યક્રમ કરો

  • @bhumikamadhu4337
    @bhumikamadhu4337 8 місяців тому +2

    Saheb ne નમન.

  • @jogiraghwani9450
    @jogiraghwani9450 8 місяців тому +18

    અદ્ભુત વ્યક્તિત્વ.. અને રજૂ કરવા વારા પણ એવા... આટલી ઉંમરે અપ્રિતમ યાદશક્તિ નું અનુપમ નજરાણું.. શાહુદ્દીન સાહેબ દ્વારા..

    • @Vaibhavrabari8399
      @Vaibhavrabari8399 8 місяців тому +3

      વાહ મારું પાંચાળ
      અમારા થાનગઢ નુ ઘરેણું હો ❤

    • @mukundraitrivedi7710
      @mukundraitrivedi7710 7 місяців тому +2

      🎉gu

    • @nakummohanjesabhai8585
      @nakummohanjesabhai8585 22 дні тому

      જય શ્રી દ્વારકાધીશua-cam.com/video/-aP9ff2z2zU/v-deo.htmlsi=quUvWxjfCTffMSQg

  • @slpadhiyar9098
    @slpadhiyar9098 5 місяців тому

    આ ઉંમરે આવું બોલવું એ કોઈ પૂર્વ જન્મ નું પુન્ય હશે.

  • @devenanandpara723
    @devenanandpara723 8 місяців тому +1

    Respected and Reverred Shri Shahbuddin Bapa..
    Thangadh na Sant..Mepa Bagat..Panchal nu Piranu..Aapa Rata..Aapa Mepa..Aapa Jadara..Aapa Daana..Aapa Visaman..Aapa Giga..Emni vaato Zaverchand Meghani Ane Nanabhai Jebaliya e bahuj saras rite aalekhya chhe
    Tamara shabdo ma sambhalvani khoob iccha chhe
    Deven Anandpara
    Brother of Hiten Anandpara

    • @HfscfxBffhhh
      @HfscfxBffhhh 6 місяців тому

      ઊઊકમઊઙઙ મણ મખખમૂઙઙૂમમઙમૂમૂ મ ઊઊઊમૂમૂહમમૂ મ કમઙૂમૂહઊઊમઊઊણૂઊઊ મણ ઙમ

    • @HfscfxBffhhh
      @HfscfxBffhhh 6 місяців тому

      ઊઊઊઊઊઊઊઊઊઊઊઊ 7:18 7:18 ઊ 7:18 ઊમૂઊઊહૂ એ ઊઊઊઊઊઊઊઊઊખમૂૂઊઊઊઊઊમૂઊમકઙકડૂ6666?6666ઙઊઊમ 7:46 મૂ7:28 7:28 7:23 ઊઙઙઙઙઙૂભકમૂમૂઊઊઊમૂમડમૌમનમાં

  • @ashokbhaimobh9945
    @ashokbhaimobh9945 7 місяців тому +4

    આજની તારીખે સાંગણીયા માં કોઈ વેશન નથી

    • @ashokbhaimobh9945
      @ashokbhaimobh9945 7 місяців тому +1

      એનો સાક્સી હું છું અશોકભાઈ ભોભ

  • @kapurjibarot7103
    @kapurjibarot7103 Місяць тому

    8:38

  • @DK-dq8bu
    @DK-dq8bu 8 місяців тому +1

    Aa bhai Tamara program ma su karechhe?😡😡😡

  • @ChIrAg-vr1to
    @ChIrAg-vr1to 8 місяців тому +2

    Tumble Charan hta