શાહાબુદીન રાઠોડ થાનગઢ પ્રોગ્રામ Sahabudin Rathod Thangadh

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024

КОМЕНТАРІ • 42

  • @kalpeshpatel6264
    @kalpeshpatel6264 2 місяці тому +9

    શાહબુદ્દીન રાઠોડની વાતો સાંભળવી ગમે છે ગુજરાતી સાહિત્ય નાં બેતાજ બાદશાહ છે . 🎉🎉🎉

  • @eaglefighter6137
    @eaglefighter6137 Годину тому

    વાહ બાદશાહ ગુજરાતી સાહિત્યકાર.સલામ છે તમને.

  • @craftingwithzeel2024
    @craftingwithzeel2024 2 місяці тому +32

    તમારું સ્તર જ અલગ છે સાહેબ. એનું મૂલ્યાંકન કોઈ લુખ્ખા રાજકારણીઓ ન કરી શકે.

    • @vikrampatel4
      @vikrampatel4 Місяць тому +1

      Vikram Vandan Vadilshri ne 🙏

    • @TikubhaiVaghera
      @TikubhaiVaghera Місяць тому

      A​@@vikrampatel4❤

    • @laxmidasmrug1720
      @laxmidasmrug1720 Місяць тому

      -
      😢😢😢😅😮😢😢🎉😂
      9😊😅😅😅😊😊😊😊😊❤❤❤❤​@@vikrampatel4

  • @halvadiyamahendrnatawarbha8404
    @halvadiyamahendrnatawarbha8404 Місяць тому +4

    વાહ શાહબુદ્દીનભાઈ વાહ
    તમારા જેવા કલાકારો સાહિત્ય અને સંસ્કૃતિની જીવંત રાખી છે

  • @amarparmar2843
    @amarparmar2843 Місяць тому +4

    વ્યવહારિક વાતો હળવી શૈલીમાં વણી લો છો.આપના કાર્યક્રમમાં હાસ્યરસ સાથે જીવનની ફિલસૂફી પણ જાણવા મળે છે.
    આપશ્રીના અનુભવો, બાહોળું વાંચન અને વાકછટા ને અભિનંદન.
    .. અમરભાઈ પરમાર

  • @JoshiGajanan
    @JoshiGajanan 2 місяці тому +12

    હાસ્ય કલાકાર માં શાહબુદ્દીન રાઠોડ સાહેબ ના પેગડા માં પગ ઘાલનાર હજુ કોઈ હાસ્ય કલાકાર નથી થયો

  • @madhusinhrajput7526
    @madhusinhrajput7526 2 місяці тому +7

    સાહેબ ને વંદન

  • @user-lc9qb4vn1w
    @user-lc9qb4vn1w 2 місяці тому +4

    શાહબુદ્દીન ભાઈ ની રેડિયો ખુબ સાંભળ્યા

  • @kanubhaikadiya8422
    @kanubhaikadiya8422 2 місяці тому +3

    Ever green vah vah

  • @upamanyubhatt1898
    @upamanyubhatt1898 2 місяці тому +9

    સાહેબ ના કાર્યક્રમ મા કોઈ પણ દિવસ અસભ્ય શબ્દો કે વાત આવી નથી એટલે આ સમર્થ કલાકાર ને લોકો વંદનીય ગણાય છે

  • @nvnvs2914
    @nvnvs2914 2 місяці тому +4

    વાહ સાહેબ.. વંદન 🙏🙏🙏

  • @natvarrathod4656
    @natvarrathod4656 Місяць тому +2

    Tmari jeva koy hasyna badsah nathi joya aapny salam chhy❤

  • @rupeshmehta2769
    @rupeshmehta2769 2 місяці тому +1

    અમારા કરછ નુ ઘરેણું છે ❤

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 2 місяці тому

    Shahbuddin Saheb is always creative.... salute for your knowledge

  • @mahendrasinhbrahmbhatt1409
    @mahendrasinhbrahmbhatt1409 Місяць тому +2

    તમે તો ગુજરાત નું ગૌરવ છે જય શ્રી કૃષ્ણ

  • @ajparmar7655
    @ajparmar7655 2 місяці тому +1

    Wahh Shahbudin Bhai

  • @manishdoshi3376
    @manishdoshi3376 Місяць тому

    Adbhut

  • @kishorkumardatta4231
    @kishorkumardatta4231 Місяць тому +1

    વંદન સાહેબજી🎉🎉

  • @mahavirsinhfromzalawad
    @mahavirsinhfromzalawad 2 місяці тому +8

    વાહ સાહેબ,અમને ગર્વ છે કે આપ અમારા સુરેન્દ્રનગર નું ઘરેણું છો...

  • @bhagabhaichudasama1051
    @bhagabhaichudasama1051 2 місяці тому +1

    Vaah

  • @mahendrasinhbrahmbhatt1409
    @mahendrasinhbrahmbhatt1409 Місяць тому +1

    સરસ

  • @vallabhramani5610
    @vallabhramani5610 2 місяці тому +2

    મજા આવી ગઇ સાહેબ 😂

  • @maruhasmukh
    @maruhasmukh 2 місяці тому +2

    હું તેમને 50 વર્ષ થી સાંભળું છું નિયમિત તેમને લાઈવ પણ સાંભળેલ છે તેમની વાત મારાં જીવન માં બહુજ ઉપયોગી થઇ che👍

  • @sodhahudaytulla
    @sodhahudaytulla 2 місяці тому

    Vah.saheb.

  • @mukeshpujara5775
    @mukeshpujara5775 Місяць тому

    👍👍👍👍👍🙏.Jayshri Krishna

  • @user-ij2hv6st2g
    @user-ij2hv6st2g 2 місяці тому +1

    Good luck 👍

  • @babulalprajapati3116
    @babulalprajapati3116 Місяць тому

    આવા સારા માણસો એ પોતાનો સમાજ સુધારવા નુ કાયઁ કરવુ જોઈએ.

  • @natvardangadhavi2270
    @natvardangadhavi2270 2 місяці тому

    vah. Sanskar. jay. mataji

  • @ravjiahir8938
    @ravjiahir8938 2 місяці тому +5

    85 વરસ ની ઉંમરે પણ ખૂબ સરસ મજાની રજૂઆત

  • @yakubkhanpathan5427
    @yakubkhanpathan5427 2 місяці тому

    Sir very nice.

  • @bhanubhaitrivedi1180
    @bhanubhaitrivedi1180 2 місяці тому +1

    સાહેબ તો જગાણા મારા ઘરે આવી ગયેલા છે.પ્રફુલ્લ દવે, દમયંતી બરડાઇ ડૉ.રણજીતવાંક ,વિગેરે સાથે હતા.

  • @pushpdantbhatt6203
    @pushpdantbhatt6203 2 місяці тому +2

    વંદન

  • @shaktis5028
    @shaktis5028 2 місяці тому

    Sabudine shib kutch nu Gujarat nu gourav

  • @karansinhbhadaliya4383
    @karansinhbhadaliya4383 Місяць тому

    0:34 દદહા.

  • @kulinboda7621
    @kulinboda7621 Місяць тому

    Always funny

  • @punjapatel6904
    @punjapatel6904 Місяць тому

    સમજણંનીઉચાઈતમારાજોવામળશે