મુખ્ય પાક મગફળી: સારા બજારના સમાચાર આડે શું ઉભુ છે?

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 39

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 5 днів тому +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 5 днів тому +5

    વીઘે બાર મણ ઉતરી. એમાંય ભાવ ૯૮૦ માં વેચાણી આખું વર્ષ ફેલ ગયું આપઘાત કરવો પડે એવી સ્થિતિ છે 😢😢

  • @aswinpatel7553
    @aswinpatel7553 4 дні тому

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને મગફળીની મહિતી આપી છે. આભાર જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏

    • @agritechtuition
      @agritechtuition  4 дні тому

      જય શ્રીકૃષ્ણ, જય શ્રીરામ.
      🙏🙏

  • @pateldevanbhai2595
    @pateldevanbhai2595 5 днів тому +1

    Good work sir

  • @kesukhunti3802
    @kesukhunti3802 День тому

    Kheduto ma ekta nthi tya sudhi bhogvvu padse

  • @BalvantsinhJadeja-p3q
    @BalvantsinhJadeja-p3q 4 дні тому +8

    અગીયાર વર્ષ પહેલાં મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે મગફળી ના ૧૪૦૦ રૂપિયા હતા અને અગીયાર વર્ષ પછી મોદી વડાપ્રધાન ના સમય માં ૧૧૦૦ રૂપિયા મલે છે તો મોદીએ ખેડૂત ની આવક ડબલ કરી દીધી

    • @agritechtuition
      @agritechtuition  4 дні тому +3

      સાચુ સંપુર્ણ.

    • @JayveerS123
      @JayveerS123 2 дні тому

      2014 પછી ખેતી ચાલુ કરી લાગે ભાઈ 2013 માં મનમોહન સિંહ વખતે મગફળી ના ટકા ના ભાવ 800 હતા ને ખુલા બજાર ભાવ 650-700 હતા જે 2024 માં ટેકા ના ભાવ 1356 છે ને ખુલા બજાર ભાવ 1100 થી 1200 છે કેમ આટલો મોટો તફાવત નથી દેખાતો લાલચ કે પછી રાજનીતિ?

  • @kishankideshilaef6222
    @kishankideshilaef6222 4 дні тому

    ખેડૂતો ને ખેડૂત ભાઈઓ ખેડૂત ભાઈઓ કરી ને એની જધે લીધી છે 😢😢😢

  • @jaysatwani8883
    @jaysatwani8883 4 дні тому +1

    ભાષણમાં ખેડુતો ભેરવાઈ ગયા હવે આ નાટકબાજો ને ઓળખો

  • @jiganeshpurohit
    @jiganeshpurohit 4 дні тому

    🙏

  • @jayeshsingala9677
    @jayeshsingala9677 5 днів тому +1

    Ram Ram

  • @pakajpadashala4510
    @pakajpadashala4510 4 дні тому +1

    સાબ

  • @MaheshParmar-k1f
    @MaheshParmar-k1f 4 дні тому

    2022 sudhi ma khedut ni aavak doubal thah

  • @arjun8078
    @arjun8078 5 днів тому +2

    1100 bhav male,sarama sari Mandvi na,1200 to 2 man no dhaglo hoy enej male

    • @vishalahir9077
      @vishalahir9077 3 дні тому

      @@arjun8078 tamare vandho na aave tamare Thay Bov ne magfadi

  • @ahirkhima6173
    @ahirkhima6173 4 дні тому

    જીરાનો વીડીયો બનાવજો

  • @lashkarihiteshbhai6715
    @lashkarihiteshbhai6715 5 днів тому

    🙏🙏👌👌👌🙏🙏💯💯💯

  • @kesukhunti3802
    @kesukhunti3802 День тому

    Bardan no hoy to budi mre

  • @pakajpadashala4510
    @pakajpadashala4510 4 дні тому

    ચાણા નો ભાવ મળે ઍવો 1ઍક વિડિયો બનાવો

  • @kiritchudasama6634
    @kiritchudasama6634 4 дні тому

    ક્યારે ભાવ વધારો આવશે

  • @smrajput8311
    @smrajput8311 5 днів тому

    જીરા વીશે અને એરંડા વિશે હમણાં ઘણા ટાઇમ થી માહિતી કેમ આપતા નથી

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 4 дні тому +1

    થોડુ.સીધુનૈ.સટ.કહો.સાબ.ખોડુ.સમજી.શકૈ

  • @jigneshkorat-t9f
    @jigneshkorat-t9f 4 дні тому +1

    ચણા ની બજાર કેવી રહેશે તે જણાવજો

  • @harpalsinhrajput3190
    @harpalsinhrajput3190 5 днів тому

    અજમા ની માવજત ક‌ઈ રીતે કરવી તેના પર વિડિયો બનાવો

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 5 днів тому

    Apdakarela,apdrbhogvo,,gitana,,aadesh,,mujab,,epan,,ahij,2024ma,, hogvya,,have2025pan,,bhogavava aj,,chhe,,chhe,ane hchhej,,,darjino,,dikaro,,,jive,tyasudhi,sive,,,,kheduto,,mare,,tya,,sudhi,,gandbal,,kare,,ka,,navadheto,,Kay nahi,,sarkarkhedutvirodhi,,chhe,,