શિયાળુ પાકોમાં ઝિંક સલ્ફેટ કયારે અને કંઈ રીતે આપવું? | ઝિંકસલ્ફેટ | ઝિંક | zincsulphate | zinc

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 32

  • @મોરીવીરાભાઈરામાભાઈ

    ખુબ સરસ માહેતી આપી ૩૩..ટકાનો ભાવ કીલોમા શુ વોઈ અને શારુ કય કપની નુ આવે છે તે જણાવજો આભાર🙏🏼🙏🏼

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya День тому

    જય માતાજી ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન જુનાગઢ વંથલી તાલુકાના સેદરડા ગામ આપણે આબાના બગીચા મા અત્યારે શું માવજત કરવી જોઈએ કઈ દવા છાટવી જોઈએ તે અમને જણાવો

  • @bharatdobariya5507
    @bharatdobariya5507 4 дні тому +2

    ખૂબ જ સરસ માહિતી આપી

  • @koratmanish5289
    @koratmanish5289 3 дні тому +1

    Aabhar sar 🙏🙏

  • @S.R.BHARVADIYA
    @S.R.BHARVADIYA 3 дні тому

    માહિતી બદલ આભાર

  • @rajubhaikhimanya9350
    @rajubhaikhimanya9350 3 дні тому +1

    Jay...mataji

  • @ARJUNSINHJADEJA-c7n
    @ARJUNSINHJADEJA-c7n 3 дні тому +2

    Feras salfet add karvu hoy chileted zic jode to kyu add karay Pani jode pava ma ?

  • @patelbhai1408
    @patelbhai1408 3 дні тому

    મજબુત માહિતી.

  • @ExcitedSpaceAstronaut-ei8vi
    @ExcitedSpaceAstronaut-ei8vi День тому

    Calsuam nitrates with boron ane magnesium sulphate ketlu aapi sakay 16 gutha vidha ma?

  • @harshdholariya9606
    @harshdholariya9606 2 дні тому

    Zintara nu results flawring ma ?

  • @bharatgujarati3394
    @bharatgujarati3394 2 години тому

    ૧૨ ૬૧ ૦૦ સાથે ચિલેટેડ જિંક સ્પ્રે કરી શકાય?

  • @dharmeshjoshi7911
    @dharmeshjoshi7911 3 дні тому

    Zink sulfet spary ma 15 liter pump ma ketlu ?

  • @karshanjjadav5269
    @karshanjjadav5269 3 дні тому

    સર નમસ્કાર શિયાળુ બાજરામાં આપી શકાય

    • @agribond
      @agribond  3 дні тому

      નમસ્કાર ખેડૂત મિત્ર
      આપ બાજરીમાં ઉપયોગ કરી શકો છો.

  • @maheshmayani7804
    @maheshmayani7804 3 дні тому

    Omkar nu zink Plas pukhi ne aapi sakay

  • @hknada8235
    @hknada8235 2 дні тому

    ટેકનોઝેડ અથવા જીંદા પાણી સાથે આપી સકાય પહેલા પિયત 35 દિવસ નાં ચણા છે

  • @keshubhaimodhvadiya1873
    @keshubhaimodhvadiya1873 3 дні тому

    202013 ઓમકાર જીક વિઘે 2.3 કિલો મિક્સ કરી ને આપી શકાય કે નહિ

  • @sallujora8611
    @sallujora8611 3 дні тому

    મે પાયા માં ssp vaavel se સાથે 16 16 16 નાખેલ સે પણ ssp ma jink pan htu atle haale ke

    • @agribond
      @agribond  3 дні тому

      નમસ્કાર ખેડૂત મિત્ર
      સિંગલ સુપર ફોસ્ફેટમાં ૧૬% ફોસ્ફરસ + ૧૧% સલ્ફર + ૧૯-૨૧ % કેલ્શિયમ આવે છે. જો આપે ઝિંકેટેડ સિંગલ સુપર ફોસ્ફેટ આપેલ છે તો તેની અંદર ૦.૫% ઝિંક આવે છે. તો શકય હોય તો આપ ઉપરથી ઝિંક આપવાનો આગ્રહ રાખવો જોઈએ.
      ધન્યવાદ

  • @mevadarupesh3162
    @mevadarupesh3162 3 дні тому

    અજમા માં ક્યું આપવું

  • @ranjitsinghranjitnakum7657
    @ranjitsinghranjitnakum7657 2 дні тому

    ચીલેટેક ઝિંક સાથે ૧૨ ૬૧ ૦૦
    હાલે

  • @RashikRakhasiya-p9m
    @RashikRakhasiya-p9m 3 дні тому

    ઘઉં માં આપી શકાય

    • @agribond
      @agribond  3 дні тому

      નમસ્કાર ખેડૂત મિત્ર
      આપ ઝિંક સલ્ફેટ ઘઉંમાં ઉપયોગ કરી શકો છો.

    • @dharmeshjoshi7911
      @dharmeshjoshi7911 День тому

      Sparay ma map to aapi saheb

    • @agribond
      @agribond  День тому

      ઝિંક સલ્ફેટ ૨૧% - ૭૫ ગ્રામ/પંપ
      ઝિંક સલ્ફેટ ૩૩% - ૪૫ ગ્રામ/પંપ

  • @rajvantvanvi2000
    @rajvantvanvi2000 3 дні тому

    Me,zink,oxide,satu,se,to,saru,ke,nay,te,kaho

    • @agribond
      @agribond  3 дні тому

      નમસ્કાર ખેડૂત મિત્ર
      આપ ઝિંક ઓક્સાઈડ ૩૯.૫% SC નો ઉપયોગ કર્યો હોય તો એ ઝિંકના સ્ત્રોત માટે સારું છે.