સાહેબ મકાન્ પેશગી લોન વહીવટી વિભાગ માંથી મંજુર થઈ આવ્યા પછી 10 ટકા રકમનું બાનાખત તથા ફોર્મ 15 રજુ કરવું પડે એવી જોગવાઈ ધ્યાનમા હોય તો જણાવવા વિનંતી છે. આભાર સહ
Principe and interest nu example aapi samjuti aapto ek video banavso sir.Gani var evi fariyado sambhalava made che ke 240 hafta purn thaya pachhi pan karmacharie rakam bharvani baki batave che.
I have taken loan from HDFC Bank for 40 lakh for 20 year so original document with them so how I get this loan and I have to submit original dastavej or Xerox copy because orginal with bank if I got this makan peshgi to I should be prepay HDFC loan
Sir 25 lakh ni loan laie n 27 varsh ni nokri baki to interest ketlu thase n principal ketlu thai enu calculation mate kai help kari sakso comment yato video banavi... 25 lakh lidha hoy to 240 month nu simple interest lage ke kem?
સાહેબ જી ખુબ ખુબ ધન્યવાદ સરસ રીતે માહિતી મળી. અમારી રુ. 3,00,000 ની તૈયાર મકાન પેશગી તા. 31.03.2003ના રોજ મંજુર થયેલ. મુદ્દલના 1700x 177 પ્રમાણે કપાત કરેલ. અમોએ વ્યાજ સમર્થન માટે 2017 મા પત્ર લખેલ. પરંતુ અમારી અલગ અલગ જગ્યાએ બદલી થતાં વ્યાજ સમર્થન ન મળતા ઓન લાઈન મકાન પેશગીનું પત્રક કઢાવતા તે માં 300000 લોનનું વ્યાજ રુ. 142558 આવેલ તે મુજબ અમોએ તમામ રકમ ભરપાઈ કરી દિધેલ હોવા છતાં પેન્શન કચેરી તરફથી વ્યાજ સમર્થન મેળવવા જણાવે છે. તો ઓન લાઈન પત્રકમા ઉપર મુજબ વ્યાજ ની ગણતરી કરેલ તે બાબતે જાણ કરવા વિનંતી છે. મારા નિવૃત્તિના 4 માસ બાકી છે. છતાં નાલેણા પ્રમાણ પત્ર મળેલ ન હોવાથી પેન્શન કેશ મોકલેલ નથી. જે બાબતે માર્ગદર્શન આપવા વિનંતી છે. કોન્ટેક નં. 8200287399
Apply process document vgere jan krjo
વાહન પેશેગી લેવા માટે શું કરવું અને આ gr ની કોપી ક્યાંથી મેળવવી
Sir income tax ma bad male
300 કિલોમીટર વધારે સરકારી કામ બાબતે મુસાફરી કરી હોય તો બીજા દિવસે રજા મળે કે
Amazing explanation in easy language with example ! Thank you sir.🙏🏻
Class 3 ne. Mle??
મકાન પેશગી મળી ગઈ છે તો અજ મકાન પર બીજી બેંક માં થી લોન લેવાય?
જામીન ખત અને કરાર ખત કેવી રીતે કરવા ? કચેરી માં આપવા માટે
બેંકમાંથી લઈ શકાય પણ બેંકમાં તમારે સેકન્ડ મોર્ગેજ કરવો પડે
સાહેબ મકાન્ પેશગી લોન વહીવટી વિભાગ માંથી મંજુર થઈ આવ્યા પછી 10 ટકા રકમનું બાનાખત તથા ફોર્મ 15 રજુ કરવું પડે એવી જોગવાઈ ધ્યાનમા હોય તો જણાવવા વિનંતી છે. આભાર સહ
નાણાકીય નિયમો માં જોગવાઈ છે
Sir hu binsachival clrk ma police dipartment ma job karu chu.su mane police avasma makan falvani thai sake khari.?koi tharav hoy to please Janavjo.
ના
સર, કોઈ કર્મચારીનું મકાન ગીરોમુક્ત કરવા માટે કચેરી તરફથી શું કાર્યવાહી કરવાની થાય છે....?
કચેરી ગીરો મુક્ત નું ફોર્મ આપશે જેમાં કચેરી સિક્કા કરીને આપશે તે લઈને બે સાક્ષી સાથે સબ રજીસ્ટ્રાર ઓફિસમાં જવાનું રહેશે
બેંક લોન 7% ટકા એ આપે છે તો બેંક લોન સસ્તી કે સરકારી મકાન પેશગી લોન સસ્તી. કઈ લોન સસ્તી પડે.સરકારી મકાન પેશગી વ્યાજ દર 12.5% ટકા છે.
સરકારી લોન સસ્તી છે તેમાં સાદુ વ્યાજ છે બેંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજ છે
સર, આપના બધા વિડિયો પૂરતી તૈયારી કરી હું મયંક, બિન સચિવાલય ક્લાર્ક, કલેકટર કચેરી મહીસાગર પૂર્વ સેવા તાલીમ આપવા જાઉં તો પાસ થવા માટે પૂરતું છે?
સર NPS ની કપાત કેવીરીતે કરવી
નમસ્તે સાહેબ મારે ત્રણ બાળકો છે તો હું અરજી કરી શકું
તારીખ 1 4 89 પછી નોકરીમાં જોડાયા હોય તો ના કરી શકો
Sir namste chalu nokri darmyaan koi moti viklaangta aave to kevi vyavastha chhe sir.
ઘણી વ્યવસ્થા છે તમને શું મુશ્કેલી છે
Good morning Sir eye ni roshani jati rahe to kevi vyavastha chhe sir.
Principe and interest nu example aapi samjuti aapto ek video banavso sir.Gani var evi fariyado sambhalava made che ke 240 hafta purn thaya pachhi pan karmacharie rakam bharvani baki batave che.
Very good sir
Please also post
Gujarat treasurey rules 2000
Video
સાહેબ ફોર્મ ની લીંક મોકલો 🙏🙏
ગુજરાત નાણાકીય નિયમો તેમનો નમુનો આપેલું છે
Verry good info. sir
🙏🙏
I have taken loan from HDFC Bank for 40 lakh for 20 year so original document with them so how I get this loan and I have to submit original dastavej or Xerox copy because orginal with bank if I got this makan peshgi to I should be prepay HDFC loan
You have to release document from bank within one month from government disburse loan
અમદાવાદ મ્યુનસિપાલિટી સ્કૂલના શિક્ષક ને મળવા પાત્ર છે?
એચ. બી. એ ના હપ્તા ઓનલાઇન જોવા માટે પ્રોસેસ જણાવશો સર
Sir aap khub saras video banavo cho uchhak bill and vigatvar bill ange detail video banavo sir
Shu aa Municipal corporation hastak Municipal School Board na shikshako ne male chhe?
મ્યુનિસિપલ કોર્પોરેશન ના નિયમો જોવા પડે
Sahebji મારે મકાન પેશગી નો જૂનો g.r જોઈએ છે
Sir, apne request che
NPS ni kapat kevi rite karvi
A babate video banavso
Please
Form mate ni link moklo ne
H.R.A માટે સાત માં પગાર મુજબ માહિતી આપો
મારો વિડીયો મુકેલો છે સર્ચ કરીને જુઓ
Makan peshgi
Sir 25 lakh ni loan laie n 27 varsh ni nokri baki to interest ketlu thase n principal ketlu thai enu calculation mate kai help kari sakso comment yato video banavi...
25 lakh lidha hoy to 240 month nu simple interest lage ke kem?
સાદું વ્યાજ માસિક સરેરાશ પધ્ધતિથી ગણવું ઘટતી જતી બાકી પર
Si5 koi actually nathi
સર, આ પેશગી મા મૂડ 34 પગાર છે, એ 34 મૂડ પગાર કયા કેવાય, (આખા પગાર કે પે સ્કેલ વાડા) ?
મૂળ પગાર
Good information
સાહેબ જી
ખુબ ખુબ ધન્યવાદ
સરસ રીતે માહિતી મળી.
અમારી રુ. 3,00,000 ની તૈયાર મકાન પેશગી તા. 31.03.2003ના રોજ મંજુર થયેલ. મુદ્દલના 1700x 177 પ્રમાણે કપાત કરેલ. અમોએ વ્યાજ સમર્થન માટે 2017 મા પત્ર લખેલ. પરંતુ અમારી અલગ અલગ જગ્યાએ બદલી થતાં વ્યાજ સમર્થન ન મળતા ઓન લાઈન મકાન પેશગીનું પત્રક કઢાવતા તે માં 300000 લોનનું વ્યાજ રુ. 142558 આવેલ તે મુજબ અમોએ તમામ રકમ ભરપાઈ કરી દિધેલ હોવા છતાં પેન્શન કચેરી તરફથી વ્યાજ સમર્થન મેળવવા જણાવે છે. તો ઓન લાઈન પત્રકમા ઉપર મુજબ વ્યાજ ની ગણતરી કરેલ તે બાબતે જાણ કરવા વિનંતી છે.
મારા નિવૃત્તિના 4 માસ બાકી છે. છતાં નાલેણા પ્રમાણ પત્ર મળેલ ન હોવાથી પેન્શન કેશ મોકલેલ નથી. જે બાબતે માર્ગદર્શન આપવા વિનંતી છે.
કોન્ટેક નં. 8200287399
ટેન્શન ઓફિસ નું સંપર્ક કરી પ્રમાણપત્ર મેળવી લો