ઊચ્ચત્તર માં પગાર બાંધણી

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 102

  • @AbcXyz-ov4kr
    @AbcXyz-ov4kr Рік тому

    Thank you very much sir, your videos are really useful

  • @pandyareshu
    @pandyareshu 2 роки тому

    Thank you Sir, your videos are very helpful

  • @pandyareshu
    @pandyareshu 2 роки тому

    Informative

  • @sadikchopda3627
    @sadikchopda3627 5 місяців тому +1

    Sir mne biju updho ta 5/7/2015 thi mle che to mari pagar badhni kevin rite thay

  • @omprakashsharma3260
    @omprakashsharma3260 2 роки тому +1

    Sir I am Omprakash Sharma from gujarat bhavan new Delhi

  • @NayiManzil-xc6ii
    @NayiManzil-xc6ii 4 місяці тому +1

    કર્મચારી નિવૃત્ત થયા બાદ, પગાર બાંધણી ની કામગીરી નાણાં વિભાગ તથા સામાન્ય વહીવટી વિભાગ ના પત્રવ્યવહાર માં બે વર્ષ થી વધારે સમય થી pending હોય તો શું કાનુની પગલાં લઈ શકાય?

  • @nishantsoni6354
    @nishantsoni6354 Рік тому +1

    Junior clerk ma fix pay pate pachhi 5 varsh pachhi 19900 basic hoy chhe ke 23100?

  • @jayendrabavaliya2209
    @jayendrabavaliya2209 10 місяців тому

    Promotion date 4/3/2023 che 2400 grade pay ma as a senior clerk
    Jr.clerk ma grade pay 1900 ma basic pay 21100 chhe
    Have amare jr clerk ma increment july ma avtu hatu to
    Senior clerk ma july rahe ke january thay???

  • @indians8011
    @indians8011 2 роки тому

    Superb sir....

  • @laxmanbhaipatel9205
    @laxmanbhaipatel9205 Рік тому

    Very good sir

  • @NareshPatel10102001
    @NareshPatel10102001 Рік тому +1

    એક્સેલ શીટ ની લિંક પણ મૂકો જેથી કરીને સરળતા થી ઉ. પ. ધો કેસ બનાવી શકાય
    આભાર

  • @thakorgovardhan737
    @thakorgovardhan737 Місяць тому

    હાઇ કોર્ટ અને તેની નીચલી અદાલતો માં sc/st માં પ્રમોશન ના કેવા નિયમો છે ?

  • @shahdhiraj9507
    @shahdhiraj9507 Рік тому +1

    સર નમસ્તે
    હું આપના વીડીયો નિયમિત જોઈ
    અમને ધણીજ સમજણ પડે છે
    તેમજ માર્ગદર્શન મલે છે
    હવે સર મારો એક પ્રશ્ન છે કે
    પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મ.પ.હે.વ
    તરીકે ફરજ બજાવતા કર્મચારી ને
    સિનિયોરીટી પ્રમાણે મ.પ.હે.સુ તરીકે પ્રમોશન મલે છે તેમાં તેનો ગેડ
    પે પણ મલે છે કર્મ ચારી 10-20-30 પ્રમાણે નાં પોતાના મંજૂર થઈ ગયા બાદ દરેક તાલુકા માં તાલુકા હેલ્થ ઓફિસ હોય છે આ તાલુકા કક્ષાએ એક સુપર વાઈઝર ની પોસ્ટ હોય છે આમાં સીનીયોરીટી પ્રમાણે જે ને જવું હોય
    તેમની સંમતિ માંગવા માં આવે છે હા/ નાં માં આ સુપર વાઇઝર પોસ્ટ માં કોઈ ગેડ પે સુધારો થતો નથી કર્મ ચા રી જો નોકરી ના 33 વર્ષ થઈ ગયા હોય અને આ તાલુકા કક્ષાએ ના જવું હોયતો તેના અગાઉ
    લીધેલ ઉચ્ચ તર માં કોઈ ફેરફાર કે
    પ્રશ્ન બને ? તથા સંમતિ પત્રક માં ના લખવાથી ભવિષ્ય માં કોઈ પ્રશ્ન બને
    આ અંગે માર્ગદર્શન આપવા આપ
    સાહેબ ને વિનંતી
    9:29
    9:29

  • @hemadubal9178
    @hemadubal9178 Рік тому

    Uchtr pagar dhrnma intrest kapay?

  • @thakorgovardhan737
    @thakorgovardhan737 Місяць тому

    એન્ટ્રી પે લેવલ એટલે શું ?

  • @mahammadsirajmatadar9073
    @mahammadsirajmatadar9073 Рік тому

    Any video related seven pay option ( vikalp)

  • @rajabhaibhadka7988
    @rajabhaibhadka7988 Рік тому

    જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દવારા પગાર ધોરણ મંજુર થયા પછી પગાર બાંધણી હુકમ કચેરી ના વડા જે ઉપાડ અધિકારી પણ છે અને સરકારી હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ વર્ગ-૨ છે જેમણે કરેલ પગાર બાંધણી હુકમ મા DEO ની કાઉન્ટર સાઈન જરુરી કે નહી ? આધાર સહ જણાવવા વિનંતી.

  • @rameshvasava697
    @rameshvasava697 4 місяці тому

    Maro pagar gred pay 2400 ma hal mane maro Basic pay 42200 chhe Date 19.10.2022 thi 10,20,30 no labh malel chhe saheb maro Basic pay ketali thashe gsfdcltd ma nokari karu chhu 30/6/2023 ma Retire Thayel chhu hal maro pay 42200 chhe have 10,20,30 no labh ma 42800 malel chhe jema 600 no vadharo thatel chhe To sir mara pay fixation mate vigate SAMAJ Aapasho Aabhar sir

  • @yogesh0919
    @yogesh0919 2 роки тому

    Sir halma 10,20,30 no GR thayo 6e.so mare e janvu 6e k uchchtar medvava khatakiy parixa paas karvi farjiyat 6e....k apni job na year complete hoy to uchchtar madva patr 6e j...?

  • @vasudevjakasaniya5688
    @vasudevjakasaniya5688 18 днів тому

    1/7/24 નો ઇજાફો હોય અને ૧/૧/૨૫ હાજર તારીખ હોય તો આગામી ઇજાફા તારીખ કંઈ આવશે

  • @neetafofariya2935
    @neetafofariya2935 Рік тому

    Thank you very much sir

  • @deveshraval1014
    @deveshraval1014 11 місяців тому

    Sir, પગાર બાંધણી થઈ ગયા પછી જો કોઈ સિનિયર કર્મચારી ને જુનિયર કર્મચારી કરતા ઓછો બેજીક થતો હોય ત્યારે તેના માટે કઈ દરખાસ્ત કરવાની થાય.. (ડીમ ડેઈટ કે સ્ટેપિંગ અપ)

  • @jaykatariya82
    @jaykatariya82 8 місяців тому

    જો કોઈ કમૅચારી એક ડીપાર્ટમેન્ટમાં પગાર ધોરણ 19900-63200 મા છ વર્ષ નોકરી કરે અને એજ ડીપાર્ટમેન્ટમાં એજ પગાર ધોરણમાં કેડર ચેન્જ કરે તો ઉચ્ચતર કયારે મળવા પાત્ર થશે..???

  • @Vishal_Chauhan7
    @Vishal_Chauhan7 Рік тому

    સર મારે અંગત કારણોસર પ્રોમોશન ના લેવું હોય તો પગાર માં વધારો મળે?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      ના મળે અને પ્રમોશન જતું કરો તો જો ઉચ્ચતર પગાર ધોરણ મળ્યું હોય તો તે પાછું ખેંચીને પગાર ઘટી જશે

  • @nitubharathod6808
    @nitubharathod6808 Рік тому

    પટાવાળા નિમણૂંક તારીખ 6/8/1986
    જુનિયર કલાર્ક માં બઢતી તારીખ 11/7/1994
    સિનીયર કલાર્ક માં બઢતી તારીખ 1/7/2001
    ઉચ્ચતર પગાર ધોરણ મળે કે ન મળે
    સાહેબ માહિતી આપવા વિનંતી

  • @Hardikiyo
    @Hardikiyo Рік тому

    નોન પ્રમોટેડ કેડર માં કઈ રીતે થાય છે ઉચતર

  • @tigeristigerjay9596
    @tigeristigerjay9596 Рік тому +1

    સાહેબ નમસ્કાર હાલ મને ૩૫૯૦૦ તે ૨૮૦૦ નાં ગ્રેડ પે માં મળે છે અને મારો ઈજાફા ૧/૧/૨૦૨૪ છે...અને મને બીજું ઉચ્ચતર જે ૨૦ વર્ષે મળશે તે ૨૩/૨/૨૦૨૪ મળશે જે ૪૨૦૦ નાં ગ્રેડ પે માં હશે તો મારે ક્યો વિકલ્પ રાખવો ... નવો basic ક્યો થશે સાહેબ એમાં કાલ્પનિક ઈજાફો ઉમેરાશે?

    • @ITSMESAMMMM626
      @ITSMESAMMMM626 Рік тому

      Tamne khabar pade to sir please mane pan inform karjo. Maro basic pay 48200 che nd grade pay 2800 and 30 year's nu hps malvanu che 4200 na grade pay na hisabthi to new basic salary kai thase ????

  • @jadavgopal8220
    @jadavgopal8220 Рік тому

    કેસ સ્ટડી.
    ૧.કોઈ શિક્ષક ની કપાત થયેલ હોય અને શાળા માંથી છૂટા થવામાં સીન્યુરિટી પાછળ જાય કે?
    ૨. જો આ શિક્ષક મેડિકલ ફાઈલ ના આધારે બદલી થાય તો શાળા માંથી છૂટા થવામાં સીનીયુરિટી પાછળ જય કે?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      બદલીથી સિનિયોરિટી ને કોઈ અસર ના થાય સિનિયોરિટી જિલ્લા કક્ષાની હોય છે

  • @samirardeshna4419
    @samirardeshna4419 2 роки тому

    Sir, kindly make video on fax fixation under rule 23 of GCSR pay rule. Thank you sir

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      બનાવેલ છે search કરો

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      - 23 નો વિડીયો છે જ તમે whatsapp કરો તમને વિડીયો મોકલો 9427300891 આ નંબર પર whatsapp કરો વિડીયો મોકલો

  • @thakorgovardhan737
    @thakorgovardhan737 Рік тому

    પ્રમોશન માં sc/sT માટે ના નિયમો નો વિડીયો મૂકવા વિનંતી

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      દરેક ડિપાર્ટમેન્ટના ભરતી નિયમો અને રિઝર્વેશન કવોટા અલગ અલગ હોય છે તેથી એવો વિડિયો બનાવવાનું શક્ય નથી કોઈ સામાન્ય નિયમો નથી

  • @kanubhaipatel7769
    @kanubhaipatel7769 2 роки тому +1

    સાહેબ મને બે બઢતી મલી છે હવે નવા પરીપત્ર મુજબ પ્રથમ ઉચતર મળ તો યોગય માહિતી આપવા વિનંતી છે

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      બીજી બળતી મળ્યા પછી 10 વર્ષે પ્રથમ ઉચ્ચતર મળશે

  • @himanshuchaudhari4309
    @himanshuchaudhari4309 Рік тому

    પગારમાં વિસંગતતા ક્યારે આવે છે?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      ઘણા બધા કારણો વિસંગતતા ના હોઈ શકે કેસ ટુ કેસ અલગ હોય

    • @deveshraval1014
      @deveshraval1014 11 місяців тому

      Sir, પગાર બાંધણી થઈ ગયા પછી જો કોઈ સિનિયર કર્મચારી ને જુનિયર કર્મચારી કરતા ઓછો બેજીક થતો હોય ત્યારે તેના માટે કઈ દરખાસ્ત કરવાની થાય.. (ડીમ ડેઈટ કે સ્ટેપિંગ અપ)

  • @babubhaimakwana7384
    @babubhaimakwana7384 Рік тому

    તલાટી કમ મંત્રીમાં પ્રથમ ઉચ્ચતર માટે SC/ST લોકોને પરીક્ષા આપવા માટે કેટલી ટ્રાયલ મળે????? Sir

    • @shobhanchauhan744
      @shobhanchauhan744 Рік тому

      Tension

    • @shobhanchauhan744
      @shobhanchauhan744 Рік тому

      Pension ke liye higher scale highest Khel ke liye Aacharya ne nond ki hai Nonte ko theek karne ke liye liye V Niyam bataiye

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      સામાન્ય રીતે ત્રણ તરફ મળે ત્યાર પછી નાપાસ થાય તો કૃપા તક મળે

  • @sukhadevsinhsolanki1621
    @sukhadevsinhsolanki1621 2 роки тому

    સાહેબ CPF કપાત બાબતે કયો વિકલ્પ વધારે હિતાવહ રહે તે ઉદાહરણ સહિત સમજાવશો

  • @programmeofficerophthalmic6097
    @programmeofficerophthalmic6097 2 роки тому

    આમાં જેમના ૧૦/૨૦/૩૦ વર્ષ પુરા થયા હોઈ એમનું ફિકસેશન ઠરાવની તારીખથીજ કરવાનું રહેશે ???????

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      હા

    • @rahimg63
      @rahimg63 Рік тому

      ૧૦ ૨૦ અને ૩૦ ના નવા પરિપત્ર નો અમલ જૂના કર્મચારી ને મળશે કે nps યોજના અંતર્ગત આવતા કર્મચારી માટેજ છે સાહેબ?

  • @વિજયકુમારચૌધરી

    નમસ્કાર સર એકાંકી જગ્યા પર ઉચ્ચતર પગાર બાંધણી માટે કર્મચારી વિકલ્પ આપે છે તો વિકલ્પ તારીખ સુધી તેને ઉપરના લેવલ નો પગાર મળશે કે જે લઇ રહ્યા છે તે જ પગાર વિકલ્પ તારીખ સુધી મળશે...

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      વિકલ્પ ની તારીખ સુધી નેક્સ્ટ હાયર સ્ટેજ મળે

  • @Soyaprashant
    @Soyaprashant Рік тому

    સાહેબ મને હાલ ૫ વર્ષ પૂર્ણ થયા ને ખાતાકીય પરીક્ષાથી સિનિયર ક્લાર્કનું પ્રમોશન ફેબ્રુઆરી ૨૦૨૪માં મળશે અને મારી ઇજાફાની તારીખ ૧/૭/૨૦૨૪ છે તો આમાં કોઈ ઓપ્શન આવે ? આમાં મને કોઈ નુકશાન છે ? હાલ મારો બેઝિક ૨૧૧૦૦ છે જે હવે ૨૫૫૦૦ થશે.. માર્ગદર્શન આપવા વિનંતી..

  • @nileshbabugameti3153
    @nileshbabugameti3153 Рік тому

    એક કર્મચારીને 6/4/2008 માં પ્રથમ ઉ. પ. ધો પાત્રતા તારીખે મેળવેલ છે. ઈજાફાની તારીખ 1/7/ છે અને હવે બીજો ઉ. પ. ધો. 6/4/19 માં મળે તો છે તો તેમને 1/7 નો વિકલ્પ આપી શકાય?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      6 4 19 એક પગાર કેટલો છે અને કયા પગાર ધોરણમાં ઉચ્ચતર મળવા પાત્ર છે એ વિગતો જાણ્યા સિવાય કઈ ના શકાય

    • @parthpatel1411
      @parthpatel1411 11 місяців тому

      રેગ્યુલર ઇજાફો ૧/૭ એ છુટે છે. ૧/૭/૨૦ ગ્રેડ પે ૨૮૦૦ મૂજબ ૩૪૯૦૦/- છે.
      ૧૭/૪/૨૧ એ ગ્રેડ પે ૪૨૦૦ માં હાયર ગ્રેડ પે નો લાભ મેળવે છે. તો ૧/૭/૨૧ ૩૭૬૦૦/- આપી શકાય ? કે પછી ૧/૧/૨૨ એ ૩૭૬૦૦/- અપાય ??

  • @rahimg63
    @rahimg63 Рік тому

    સર મને 1999 પ્રથમ ઉચ્ચતર મળેલ છે બીજુ કોઈ ઉચ્ચતર લીધેલ નથી તો નવા ઠરાવ પ્રમાણે ક્યારે મળે આપ સાહેબ ફોન ઉપર વાત કરશો મારે બીજી માહિતી પણ લેવી છે?

  • @rameshvasava697
    @rameshvasava697 2 роки тому

    Hu Date.09-03-1992 ma nokari junior assistant Dakhal Thayel

  • @mamtapatel7632
    @mamtapatel7632 2 роки тому

    નમસ્કાર સાહેબ. મારી ખાતામાં દાખલ તારીખ 31 12 2002 છે અને પૂરા પગાર ની તારીખ 23 1 2008 છે રિવાઇસ નવ વર્ષ ની તારીખ 23 1 2012 છે એ પછી મને એ પછી 1 7 2013 ઈજાફો મળવા પાત્ર થાય છે તો શું હું જાન્યુઆરી માટે ઈજાફા નો વિકલ્પ ન લઈ શકું? સાતમા પગાર પંચની બાંધણી વખતે અમને એવો કોઈ વિકલ્પ ભરાવ્યો નથી .તો આપ શ્રી ને નમ્ર વિનંતી કે મને યોગ્ય સલાહ આપશો જી

  • @rasheshnaik1644
    @rasheshnaik1644 2 роки тому

    તમારો મોબાઈલ નંબર આપવા વિનંતી મારે 2016 માં પગાર પંચ પહેલા ઉચ્ચતર પગાર ધોરણ છે તે બાબતે વિસંગતતા હોય મારે વાત કરવી છે

  • @ParasottambhaiPatel-j1k
    @ParasottambhaiPatel-j1k Місяць тому

    મારું સર્વિસ જોઈનીંગ માર્ચ હતો.મને તે વખતે ઇન્કરીમેંત નહિ આપી જુલાઈ માં આપેલ છે તો મને એક ઇન્કરીમેન્ટ નો લોસ
    થાય ને !!!!

  • @mahendarbhairathva2868
    @mahendarbhairathva2868 6 місяців тому

    Saheb આપનો ફોન નંબર આપો.

  • @maheshpanchal-i8d
    @maheshpanchal-i8d Рік тому

    સર મારી શાળા માં નિમણુક સાથી સહાયક મા તા 01-07-2006 છે. પટ્ટાવાળા માં પૂરા પગાર તા-01-07-2011, જુનિયર ક્લાર્ક માં બઢતી તા -01-07-2015 છે , વર્ષ 2006 થી જુનિયર કલાર્ક ની જગ્યા ખાલી હતી તો પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણતા વર્ષ 2010 થી જુનિયર કલાર્ક મા બઢતી મળે તેનું માર્ગદર્શન આપશો

  • @vipulsheth9181
    @vipulsheth9181 2 роки тому

    10-20-30 year applicable for retirement in 2020

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      ના લાગુ પડે

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      19 10 22 ના રોજ નોકરીમાં હોય તેને જ 10, 20 30 લાગુ પડે તે પહેલા ના ને 12, 24 લાગુ પડે

    • @bhikhubhaipatel25
      @bhikhubhaipatel25 5 місяців тому

      ૧૨ અને ૨૪ મળેલ છે પરંતુ ત્રીજું ઉ.પ.ધો.મળવાપાત્ર હોય તો પણ કેમ આપવામાં આવેલ નથી નવા ઠરાવ માં ખરેખર મળવાપાત્ર હોય તો આપવું જોઈએ શું ઠરાવ ની તારીખ પહેલાં નિવૃત્ત થઈ ગયા એટલે ગુનો કર્યો?​@@hareshjoshi-trainermotivat2357

  • @prafultrivedi3814
    @prafultrivedi3814 2 роки тому

    મને અગાઉ ૯ વર્ષે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે ત્યાર બાદ ૧૨ વર્ષે બીજું ઉચ્ચતર મામલતદાર તરીકે મળેલ જે મળ્યા ને ૧૨ વર્ષ થયાં છે હાલ મામલતદાર નું પ્રમોશન મળ્યું છે તો આ લાભ મળે કે કેમ?

  • @sadikchopda3627
    @sadikchopda3627 5 місяців тому

    એક કર્મચારી ની બીજા ઉપધોની પાત્રતા તારીખ 5\7\2015 છે પગાર 12380 ગ્રેડ પે 2400 છે તેની પગાર બાધણી કેવી રીતે થાય

  • @RR-kh5bd
    @RR-kh5bd Рік тому

    સર હુ ફર્માસીસ્ટ 2014 ફર્માસીસ્ટ ફિક્ષ પેય તરીકે નોકરી માં જોડાંયો હતો. અને 2018 માં ફુલ પેય માં આવ્યો હતો. ત્યારે મારો પગાર બાંધણી 4200 ગ્રેડ પેય માં કરવામાં આવ્યો હતો પરંતુ ફમાસિસ્ટ નો સરૂઆતનો ગ્રેડ પેય 2800 છે. અને હવે મારે 2023 માં પ્રથમ ઉચ્ચતર આવે છે તો હવે મને કયો ગ્રેડ પેય મળે.સર આ બાબતે માર્ગદર્શન આપવા વિનતી.

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      પગાર બાંધણી 4200 માં કરી હોય તો તે ખોટી છે 2800 માં કરાવી અને પછી 2023 માં લેવલ-6 માં ઉચ્ચતર મળે

    • @RR-kh5bd
      @RR-kh5bd Рік тому

      @@hareshjoshi-trainermotivat2357 સર આ ભુલ કલાર્ક દ્રારા કરવામાં આવી છે. તો હવે આગળ પછી શુ પ્રોસેસ કરવી. અત્યાર સુધી લેવલ 6 માં પગાર આપવા માં આવ્યો છે એની રિકવારી આપવી પડે?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      તમારી કેડરમાં હવે પછીની જે પ્રમોશનની પોસ્ટ હોય તે ઉચ્ચતર મળે ના હોય તો લેબલ છ નું મળે

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      ફરીથી પગાર બાંધણી કરી જો પગાર ચૂકવાયો હોય તો તફાવત વસૂલ કરવાનો થાય

  • @minapatel7457
    @minapatel7457 Рік тому

    Aapno phone no. Aapso

  • @anilkumarpatel3238
    @anilkumarpatel3238 3 місяці тому

    હું સીનીયર ક્લાર્ક છું અને મને પ્રમોશન ૧૬.૦૧
    ૨૦૨૦માં મળ્યું છે હાલનું મારું પગારધોરણ ૨૫૫૦૦-૮૧૧૦૦ છે તો ૧૭.૦૧.૨૦૩૦થી મને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થાય તો મને કયું પગાર ધોરણ મળે?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  3 місяці тому

      તમારી બઢતી જે પગાર ધોરણ માં હોય તે

    • @anilkumarpatel3238
      @anilkumarpatel3238 3 місяці тому

      હાલ ૨૪૦૦ ના ગ્રેડ પે મા છું તો ઉચ્ચતર પગાધોરણમાં કયો ગ્રેડ પે લાગ સે ૨૮૦૦ કે ૪૨૦૦

  • @kishangondaliya5632
    @kishangondaliya5632 2 роки тому

    Sir mobile number apva vinti

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      9427300891 આ નંબર ઉપર whatsapp કરી સમય મેળવી પછી જ વાત કરવી

    • @yagneshbhagatiya6960
      @yagneshbhagatiya6960 Рік тому

      Sir mane 2001 ma pratham uchatar malyu chhe tyarbad 12,24 avyu jethi mane biju nathi malyu hu 1/11/15 ma retired thayo have navo rules 10/20/30 avyo to mane male ke nahi pl. Give me you address ir mobile no.