આ તે જેલ છે કે નાસ્તાની દુકાન? Jail Bhajiya House Ahmedabad Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 13 сер 2023
  • Jail Bhajiya House of Ahmedabad, Gujarat is a unique concept of Business where in prisoners come together to produce and sell the bhajiya creating crore of revenue and turnover. It has become a major tourist attraction in Amdavad and food vloggers across the world come here to taste their special dish named Methi na Gota. Having seen all these, a new heritage look will be soon given to Sabarmati Jail Bhajiya House as per the latest news.
    Video courtesy: Zee News, Tv9 Gujarati, News 24, Sach Tak News, ABP Asmita, News Online, Patrika
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 73

  • @prakashmaheta8378
    @prakashmaheta8378 11 місяців тому +2

    સરસ કાકા વાત કરી છે વાહ ભાઈ વાહ

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.

  • @vilatamna4305
    @vilatamna4305 10 місяців тому +1

    Yes u are sonicei like your funny😅speech thanks

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      Yes by grace of God. Thank you for your kind words

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 11 місяців тому +2

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      લવ ફ્રોમ મુંબઈ

  • @parvadiyachintan9820
    @parvadiyachintan9820 11 місяців тому +1

    Good

  • @chandrikakakad4146
    @chandrikakakad4146 11 місяців тому +2

    Kaka ji very unique content, looking forward for more such informative news and stories from you. 🙏💖🌹

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      So nice of you. We will try our level best. Next story about a Katch boy he had left great impacts on several lives. Thank you for your kind support and love.

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 11 місяців тому +6

    અમારા સુરત મા પણ છે જેલ ભજીયા ❤

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +2

      જાણીને આનંદ થયો

    • @hbt253
      @hbt253 9 місяців тому +1

      Mahesana ma y che

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 11 місяців тому +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      લાગણી બદલ આભાર

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 11 місяців тому +1

    Good information

  • @user-wt3ev6nd2b
    @user-wt3ev6nd2b 11 місяців тому +1

    વાહ હેમાણી સાહેબ

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

  • @billionairepeople3703
    @billionairepeople3703 11 місяців тому +2

    Nice video

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      Thank you for your kind words

  • @mitamakwana592
    @mitamakwana592 11 місяців тому +1

    Sara's house bhajiya 😊😊😊

  • @Vorashreyasvlog
    @Vorashreyasvlog 11 місяців тому +1

    Vora ❤

  • @rahulchaudhari8723
    @rahulchaudhari8723 11 місяців тому +1

    Google ne voice over kari do...

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      એ કેવી રીતે થાય ?

  • @kartiksanandiya3468
    @kartiksanandiya3468 9 місяців тому +1

    જેલ ના ભજીયા ખાય તો જેલ ભેગા થાય 😢
    સાચી વાત છે કાકા કાલેલકર??😢

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      ના. જે જેલના ભજીયા ખાય એ જેલમુક્ત થાય ખુબ ખુબ આભાર ભત્રીજા માલેલકર😢
      કાકા કાલેલકર ને ભત્રીજો માલેલકર 😢😢😢

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 11 місяців тому +1

    5:12 wah kaka varnanupras alankar vapryo tame to 😂😂😂👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +1

      હા ક્યારેક વ્યાકરણની મઝા કરવી જોઈએ. ભાષામાં નવીનતા જણાય. તમે વાત સમજ્યા એ માટે માન ઉપજે છે.

    • @yuvrajdancharan6382
      @yuvrajdancharan6382 11 місяців тому

      @@DidarHemani 🙏🙏🙏❤❤

  • @jeetugiri1173
    @jeetugiri1173 11 місяців тому +2

    Lyo bolo

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому +1

      હા ખરેખર

  • @rathodpravinbhai4444
    @rathodpravinbhai4444 10 місяців тому +1

    AC.taka.shaja.nirdosh.andar.she.sho.gunegar.bhaleshutijay.pan.ak.nirdosh.ne.shaja.n.thavi.joea.sharcar.kaydeshar.shachi.tapash.karave

  • @DhairyaMehta20
    @DhairyaMehta20 10 місяців тому +1

    600K subscribers soon Didar Kaka🎉🎉🎉🎉

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      Yes. Thank you for following our channel very closely

  • @dhavalmehta9777
    @dhavalmehta9777 11 місяців тому +1

    સુરત માં પણ છે સબજેલ ના ભજીયા, કારીગરો બદલાય પણ સ્વાદ ના બદલાય.એક જ સ્વાદ.

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @user-pj1pt8xs3w
    @user-pj1pt8xs3w 11 місяців тому +3

    સાવ થર્ડ કલાસ ભજીયા હોય છે સાબરમતી જેલ કેન્ટીન ના , હું ચાંદખેડા રહું છું ને 2 વાર try કર્યા તા આ ભજીયા , અને ખાધા પછી એમ પણ થયું કે એવા કેદી ના હાથ ના ભજીયા સુ ખાવા જી કોઈ ની બેન દીકરી ના બળાત્કાર કે કોઈ નિર્દોષ માણસ ના મર્ડર કરીને જેલ મા અંદર જઈ ને ભજીયા બનાવી ને બનાવી ને આપને ખવડાવે ?

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      પસંદ અપની અપની

    • @hbt253
      @hbt253 9 місяців тому +1

      Sachi vat.
      Over rated che.
      Below average kahi shakay jail na bhajiya.

  • @NikulGoswami-ec3hu
    @NikulGoswami-ec3hu 11 місяців тому +1

    બેસ્ટ બીઝનેસ કયો કરાય

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      જેમાં તમને વધારે રસ હોય તે

  • @r1rahulrathva380
    @r1rahulrathva380 11 місяців тому +1

    આપણા વિડિયોમાં કહેવતો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો જે મોટાભાગે હોય જ છે. જેથી વિડિયો જોવામાં વધું રસ પડે છે.

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      તળપદા શબ્દો અને રુઢિપ્રયોગો અમારા સ્વભાવ સાથે વણાય ગયા છે. જે સ્ક્રીપટ લખતી વખતે કામ આવે છે. આપે અમારી કદર કરી એ જાણીને અનહદ આનંદ થયો. માયાળુ લાગણી બદલ આભાર.

  • @sureshkakrecha1730
    @sureshkakrecha1730 11 місяців тому +1

    Ha surat 😂😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      આ જેલ ભજીયા હાઉસ સુરત નહિ અમદાવાદમાં છે

  • @calvins1236
    @calvins1236 10 місяців тому +1

    *Promo sm*

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      ના એવું નથી

  • @abharamvikyani4151
    @abharamvikyani4151 11 місяців тому

    राजकोट मा पण जेल नी बहार केदी द्वारा चालती दूकान छे

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      જાણીને આનંદ થયો

  • @AjayParmar-mm9xg
    @AjayParmar-mm9xg 11 місяців тому +1

    Manish kashyap

  • @virsinhrajput4576
    @virsinhrajput4576 11 місяців тому +1

    Sou ma Kai baju chhe

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      goo.gl/maps/LH3P61Qq5wwoA5JfA

  • @MukeshMukesh-rw8qd
    @MukeshMukesh-rw8qd 11 місяців тому +1

    Have pehla jevo test nathi...

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      શું વાત કરો છો ?

  • @jainiksojitra
    @jainiksojitra 11 місяців тому +1

    કાકો કોથળી પી ગ્યો લાગે છે😅😅😅😅😅😅

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 11 місяців тому +1

    કેદી ભજીયા

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      હા કેદી દ્વારા બનાવતા ભજીયા

  • @gujarat7319
    @gujarat7319 10 місяців тому +1

    Sara nathi hota

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      જાણીને દુઃખ થયું

  • @hbt253
    @hbt253 9 місяців тому +2

    Over rated.
    Below average taste.

  • @falgunpatel1058
    @falgunpatel1058 11 місяців тому +1

    Bekar taste

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      Really!!

    • @falgunpatel1058
      @falgunpatel1058 11 місяців тому +2

      @@DidarHemani yes , it used to very good in taste earlier when things not much organized.. It is really waste of money... I think. this was my 2-3 years back previous experience. . if anyone has recently visited pl share your experience..

    • @user-pj1pt8xs3w
      @user-pj1pt8xs3w 11 місяців тому

      @@falgunpatel1058 ભાઈ સાવ બેકાર ટેસ્ટ છે આયા નો , હું જૂન માં ગયો તો લાઇસન્સ કઢાવા ત્યારે try કર્યા તા , પણ એ સાવ બોઘસ લાગ્યા , નામ બડે ને દર્શન છોટે જેવી વાત 6 અહીંયા .