|| લક્ષ્મીજી બાંધે બલી રાજાને રાખડી || નીચે લખેલું છે || krishna mandal || કાજલબેન જલાલપર ||👍🔔

Поділитися
Вставка
  • Опубліковано 8 сер 2022
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન અને કાજલબેન
    સંપાદન કર્તા :- નિશા (editor)
    🔴 કૃષ્ણ રૂકમણી ના વિવાહ 👇 લિંક પર ક્લિક કરો અને સાંભળો
    • • પદ-૭ માધવ પુર માંડવો...
    કીર્તન
    દાનવ કુળનો રાજીયો રે
    બલિરાજા એનું નામ મારા વાલા
    નવસોનવાણુ જગન આદરા રે
    લેવાદેવો ના રાજ મારા વાલા
    દેવોની માતા અદિતિ રે
    કરો કૃષ્ણ ને પોકાર મારા વાલા
    ભક્તોનો સાદ વાલે સાંભળ્યો રે
    આવ્યા છે અવની ઉપર મારા વાહલા
    બટુક સ્વરૂપ વ્હાલે ધર્યું રે
    આવ્યા બલીને દ્વાર મારા વાલા
    જે રે જોઈએ તે માંગજો રે
    બલી થયા છે પ્રસન્ન મારા વાલા
    બીજું તે કાંઈ નથી માગવું રે
    ડગલાં માંગુ પૃથ્વી મારા વ્હાલા
    નિશાળ બનાવુ તારા શહેરમાં રે
    મારે આપવું શિક્ષણ મારા વાલા
    શુક્રાચાર્ય એમ બોલ્યા રે
    કાંઈ નો આપશો મારા વાલા
    વિષ્ણુ વામન બની આવ્યા રે
    કરવા તમારું અહિત મારા વાલા
    બલિરાજા એમ બોલ્યા રે
    ના ના પાડશો ગુરુદેવ મારા વાલા
    ચૌદ ભુવન નો રાજ્યો રે
    આવ્યો છે દ્વાર મારા વાલા
    જલની જાળી લીધી હાથમાં રે
    પૃથ્વી કરી અર્પણ મારા વાલા
    બટુકેશ્વર રૂપ વધાર્યું રે
    વિષ્ણુ બન્યા છે વિરાટ મારા વાલા
    મસ્તક આભે પહોંચ્યા રે
    ચરણ ગયા છે પાતાળ મારા વાલા
    દશે દિશા લીધી હાથમાં રે
    ત્રીજા ડગલાનો નથી માગ મારા વાલા
    બલિરાજા એમ બોલ્યા રે
    મસ્તક પર મેલો શરણ મારા વાલા
    મસ્તક ઉપર ચરણ મેલીયા રે
    બલીને ચાપા પાતાળ મારા વાલા
    દેવોના રાજ એને સોપિયા રે
    વરતાયો જે જે કાર મારા વાલા
    બલિરાજા એમ બોલ્યા રે
    તમે રહો ને ચોકીદાર મારા વાલા
    બલિરાજા ને આંગણે રે
    પ્રભુ રહ્યા ચોકીદાર મારા વાલા
    નારદ વૈકુંઠથી આવ્યા રે
    લક્ષ્મીજી પૂછે છે સમાચાર મારા વાલા
    પ્રભુ અમારા ક્યાં ગયા રે
    આવ્યા નથી હજી ઘેર મારા વાલા
    ત્યારે નારદે એમ બોલ્યા રે
    સાંભળો લક્ષ્મીજી મારી વાત મારા વાલા
    બલિરાજા ને આંગણે રે
    પ્રભુ રહ્યા છે ચોકીદાર મારા વાલા
    લક્ષ્મીજીએ લીધી છે રાખડી રે
    આવ્યા બલીને દ્વાર મારા વાલા
    બલિરાજા ને બાંધી રાખડી રે
    બલી થયા પ્રસન્ન મારા વાલા
    જે રે જોઈએ તે બેની માંગજો રે
    ભર્યા છે ભંડાર મારા વાલા
    બીજું તે કાંઈ નથી માંગવું રે
    માંગુ તમારો ચોકીદાર મારા વાલા
    લક્ષ્મીજીએ હરિ ને છોડાવ્યા રે
    જગતમાં કરણી ગવાય મારા વાલા
    બલિરાજા ની રાખડી રે
    ગાયે કોઈ નર નાર મારા વાલા
    ગાય રાખડી કોઈ પ્રેમથી રે
    વૈકુંઠ માં હોજો વાસ મારા વાલા
    #jaythakar #shyam #maldhari #shreenathji #mohan #
    #mogal #follow #dakor#shreekrishna #no #jaishreekrishna #iskontemple #surat #vrindavandham #balgopal #gujarati #jaymataji #krushna #hari #god #laddugopal #hinduism #morlivala #madhav #yaduvanshi #yadav #hanuman #gopal #krishnalove #jaishreeram #bhfyp #instagram #gokulashtami #celebration #jayakishoriji #rathayatra #goswami #hublidharwad #bhagavadgita #shreekrishna #official #radhe #instagood #ayodhya #kannanteradha #balgopal #kridha #krishnaradha #mumbai #realswastik #photography #indianfestival #radheshyam#janmashtami #krishna #krishnajanmashtami #lordkrishna #happyjanmashtami #radhakrishna #vrindavan #iskcon #jaishreekrishna #radheradhe #janmashtamispecial #kanha #india #radha #harekrishna #radhekrishna #hindu #mathura #love #shrikrishna #radharani #festival #spiritual #laddugopal #radhakrishn #dahihandi #gokul #srikrishnajanmastami #god #vrindhavan#jayshrikrishna #dwarikadhish #raja #kano #lord#kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #lordkrishna #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #instagram #radheshyam #jayshreekrishna #ahir #mathura #radhakrishn #gokul

КОМЕНТАРІ • 61

  • @valaamvala4602
    @valaamvala4602 Рік тому

    બળી રાજા યે ભગવાન ને વચને બાધીયા તેથી માતાજીને રાખડી બાંધીને ભગવાન

    • @krishnamandal7274
      @krishnamandal7274  Рік тому

      હા સાવ સાચી વાત છે ખૂબ ખૂબ આભાર 🙏👍

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 10 місяців тому

    બહુ સરસ રશીલાબેન કાજલબેન બહુસરસ કીર્તન હોય છે ધન્યવાદ

    • @krishnamandal7274
      @krishnamandal7274  10 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @shashikantmakwana2782
    @shashikantmakwana2782 Рік тому

    ખૂબ સુંદર કીર્તન 🌹🥀🌷👌🙏👍🌷🥀🌹

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Рік тому

    Wah very nice bhajan bahuj saras jay shree krishana 🙏

  • @rajveerodedara3617
    @rajveerodedara3617 Рік тому +1

    ખુબ સરસ ભજન છે બેન અમારા કાઠિયાવાડી ભજન કીર્તન સાંભળજો તમને જરૂર ગમશે

    • @krishnamandal7274
      @krishnamandal7274  Рік тому +1

      તમારી ચેનલ મોકલો

    • @rajveerodedara3617
      @rajveerodedara3617 Рік тому

      @@krishnamandal7274 ua-cam.com/video/-U_1pXiPphc/v-deo.html

    • @rajveerodedara3617
      @rajveerodedara3617 Рік тому

      @@krishnamandal7274 જય શ્રી કૃષ્ણ બેન એકવાર અમારા ભજન કીર્તન જરૂર સાંભળજો લિંક મોકલી છે 🙏🙏🙏

    • @krishnamandal7274
      @krishnamandal7274  Рік тому

      @@rajveerodedara3617 સરસ ગાઓ છો જય શ્રી કૃષ્ણ અમે તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી કયા શહેરમાંથી ગાવ છો

  • @laxmikheni3218
    @laxmikheni3218 Рік тому

    Khub sundar bhajan chhe 🙏🙏🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 10 місяців тому

    જય બલીરાજા જય દ્વારકાધીશ

    • @krishnamandal7274
      @krishnamandal7274  10 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

    • @krishnamandal7274
      @krishnamandal7274  10 місяців тому

      કૃષ્ણ: 10+કીર્તન 👇 ua-cam.com/play/PLLg_Krufur91bqlEDD5P8-2I_u98zG6uo.html

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Рік тому

    Jay Shri Krishna

  • @hiraodedara813
    @hiraodedara813 Рік тому

    બેન સરસ ગાયૂ

  • @nilkanthmandalkalavad9622
    @nilkanthmandalkalavad9622 Рік тому

    Jay shree krishna

  • @ankitaitaliya604
    @ankitaitaliya604 Рік тому +1

    Very nice di

  • @ranjanben8742
    @ranjanben8742 Рік тому

    જય હો ખૂબ ખૂબ સુંદર વાહ વિષ્ણુ ભગવાન લ શ્મીજી જય હો👏🙏👍👌

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar Рік тому +1

    જય શ્રી કૃષ્ણ🙏🙏 રાધે રાધે🙏🙏

  • @daxapatel8763
    @daxapatel8763 Рік тому

    🙏🙏🙏👌👌👌સરસ ભજન

  • @anjanapatel3222
    @anjanapatel3222 Рік тому

    Nice bhajan

  • @pushpachotaliya3188
    @pushpachotaliya3188 Рік тому

    લક્ષ્મીજી બાંધે બલિને રાખડી અમને બહુ જ આવા દેવો ના ભજન અમને બહુ જ પસંદ આવે છે રાગ સરસ છે સારા સારા ભજન મોકલાવતા રહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @krishnamandal7274
      @krishnamandal7274  Рік тому

      ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ખુબ ખુબ આભાર અમારા મંડળમાં જોડાયેલા રહો તમારા આશીર્વાદ તમારો સાથ સહકાર કૃષ્ણમંડળને સપોર્ટ આપે છે નવા નવા કીર્તન સાંભળો અને અમને ગાવાની પ્રેરણા વધારો અમારા કીર્તન બધા દેવોના જ છે અમારી ચેનલમાં બધા કીર્તન ચેક કરજો બધા કીર્તન દેવોના જ છે ધાર્મિક કીર્તન પણ છે સાંભળવાની ખૂબ મજા આવશે કોમેન્ટ કરીને જરૂર જણાવશો ક્યાંથી વાત કરો છો 🙏🙏🙏

  • @krishnanghan6489
    @krishnanghan6489 Рік тому

    👌👌👌👌👌

  • @ritadharmendrasuranipatel4199

    જય શ્રી કૃષ્ણ 👌👌🙏🙏

  • @ritagadhiya8628
    @ritagadhiya8628 Рік тому

    Sarsh che kajalben👍👍🙏🙏

  • @umralasatsangmandal
    @umralasatsangmandal Рік тому

    Jay shree Krishna 🙏🙏🙏🙏👌👌👌👌

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 Рік тому

    બહુ સરસ👍👍👍👏👏👏💐💐

  • @beenakalathiya6112
    @beenakalathiya6112 Рік тому

    Jay shree Krishna 👏🙏🎊

  • @latagohel7183
    @latagohel7183 Рік тому +1

    સરસ ભજન છે. જય શ્રી કૃષ્ણ

  • @kailashkitchen220
    @kailashkitchen220 Рік тому

    Jay shree krishna