જનમ થી મરણ પ્રસંગ લગી નું સંપૂર્ણ ભજન 🙏||👇 લખેલું છે ||have janam nathi levo Prabhuji

Поділитися
Вставка
  • Опубліковано 28 тра 2024
  • જનમ થી મરણ પ્રસંગ લગી નું સંપૂર્ણ ભજન 🙏||👇 લખેલું છે ||have janam nathi levo Prabhuji
    હવે જનમ નથી લેવો પ્રભુજી મારે
    ______🌿🌼🌿______
    હવે જનમ નથી લેવો પ્રભુજી મારે
    હવે જનમ નથી લેવો
    નવ નવ માસ મને ઉદર મા રાખ્યો
    જનમ થયો ને ગોળ પાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો........
    છઠ્ઠા દિવસે મારી છઠ્ઠી રે કરી
    સુતર ના તાંતણે બંધાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો.......
    પાંચ મહીને મને બેસતા શીખવાડ્યું
    બેસતા ને હું પડછાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો.......
    વર્ષ થતાં મને ચાલતા શીખવાડયું
    ચાલતા હું પડી ગયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો.......
    પાંચ વર્ષે મને ભણવા બેસાડ્યો
    ગુરુ ના વચને બંધાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો......
    વીસ વર્ષે મારા લગન લેવાયા
    સંસાર ના તાંતણે બંધાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો....
    ૬૦ વર્ષે મારૂ ઘડપણ આવ્યું
    ખુણામાં ખાટલો ઢળાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો......
    સીતેર વર્ષે મારૂ મરણ આવ્યું
    વાંસની ખાટલીએ બાંધ્યો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો.....
    બાર દિવસે મારી ક્રીયા ઉજવાણી
    જમવા મા મિઠાઈ જમાડી
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો......
    ત્રણ વર્ષે મારૂ શ્રાદ્ધ નખાણુ
    નેવે બેસાડી જમાડ્યો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    કાગ માં મને ગણયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    🙏
    #prakriyavoice
    #હવેજનમનથીલેવોપ્રભુજીમારે
    #રાધાજીનોચુડલો
    #રામાપીરનીસમાધિનુંભજન
    #હનુમાનભજન
    #યમુનાજીનુંઘરચોળું
    #ઓખાહરણ
    #શિવભજન
    #દ્વારકાધીશભજન
    #હેમંતચૌહાણનાભજન
    #કૃષ્ણભજન
    #રામભજન
    #ભક્તિગીત
    #સત્સંગ
    #ભજનસંતવાણી
    #ભજન
    #gujaratibhajan
    #bhaktigeet
    #bhajan-kirtan-satsang
    #kirtan
    #bhavnabhajan
    #bhaktiaahir
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન_નિમાવત
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત

КОМЕНТАРІ • 12