|| નાની ઉંમર માં વન વિસરા ઘનશ્યામ ની ચીભડી || લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 46

  • @NathalalRampariya
    @NathalalRampariya 10 днів тому +1

    Khubaj SARAS BHAJAN Jai shree SWAMI NARAYAN BEN

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  9 днів тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Рік тому +4

    રાધે રાધે ખુબ ખુબ જ સુંદર ઘનશ્યામ મહારાજનું પ્યારુ ભજન ❤❤..
    ધન્યવાદ આવજો જય યોગેશ્વર.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ..

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому +1

      જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર કૃષ્ણમ વંદે જગતગુરુ ખુબ ખુબ આભાર ધરમશીભાઈ

  • @sarojgondaliya7977
    @sarojgondaliya7977 Рік тому +1

    Jay swaminarayan ❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ધન્યવાદ

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 5 місяців тому +1

    સરસ વાહ ભકતી માઁતાને યાદ કરા ઘનશ્યામની ગાથા ગાઈ સાંભળીને આનંદ થયો ચપૈયા યાદ આવીગયુ જય સ્વામિનારાયણ જય માતાજી🎉🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ જય માતાજી રીટાબા ખુબ ખુબ આભાર

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Рік тому +2

    ખુબ ખુબ સરસ ઘનશ્યામ નુ કીર્તન જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @latagohel7183
    @latagohel7183 Рік тому +1

    ખૂબ ખૂબ જ સરસ ભજન ગાયું દીદી જય સ્વામિનારાયણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @parthsavani4654
    @parthsavani4654 Рік тому +1

    વાહ વાહ ઘનશ્યામ.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખુબ ખુબ આભાર ધન્યવાદ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ જય ઘનશ્યામ મહારાજ

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Рік тому

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🌹👌👌

  • @bhupatisapara7850
    @bhupatisapara7850 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @parthsavani4654
    @parthsavani4654 Рік тому +1

    ભકિત ના જાયાવાહ મારા નાથવાહ.

  • @rasilasangani7573
    @rasilasangani7573 Рік тому

    ખુબ ખુબ સરસ ગાયું અમારા સંપ્રદાય નુ ભજન સાંભળળિને ખુબ ખુબ આનંદ થયો વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર તમને અમારું કીર્તન ગમ્યું ધન્યવાદ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Рік тому

    ખુબ ખુબ જ સરસ ભજન 🙏🙏🙏 જય શ્રી સ્વામિનારાયણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

  • @parthsavani4654
    @parthsavani4654 Рік тому +1

    જય ગોપાલ.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ગીતામાસી ખુબ ખુબ આભાર

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખૂબ ખૂબ આભાર

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખુબ ખુબ આભાર

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt Рік тому

    વાહ વાહ જય ઘનશ્યામ મહારાજ અંજુબેન અમારા વેવાય બહુ સરસ કીર્તન બોલ્યા સાંભળવાની બહુ મજા આવી ગઈ વાહ વાહ કૃષ્ણ મંડળની બહેનો ધન્યવાદ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Рік тому

    ખુબ ખુબ સરસ કિર્તન ગાયું 🎉👍👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @sarojgondaliya7977
    @sarojgondaliya7977 Рік тому

    ખૂબ સરસ છે આ કીર્તન આજે મને મળી ગયું
    એક બીજું કીર્તન છે તમે ગાવ બોવ સરસ છે👍👌
    આજ મારો કાનજી રાધા ને તેડવા જાય જો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય ઘનશ્યામ મહારાજ ખુબ ખુબ આભાર તમને કીર્તન મળી ગયું તમે ખુ તમે પણ સત્સંગમાં ગાજો અને કાના નું ગીત અમે જરૂરથી કહીશું અને મૂકશો તમે જરૂરથી સાંભળજો ધન્યવાદ

    • @sarojgondaliya7977
      @sarojgondaliya7977 Рік тому

      Ok🙏👍

    • @sarojgondaliya7977
      @sarojgondaliya7977 Рік тому

      Thank you anju ben❤

  • @hariharsamvad8263
    @hariharsamvad8263 Рік тому

    Jay shree swaminarayan 😊

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому +1

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સોનલબેન ઘનશ્યામ મહારાજ નું કીર્તન કેવું લાગ્યું સારું છે ને

  • @hiraodedara813
    @hiraodedara813 Рік тому

    જય ઘનશ્યામ મહારાજ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય ઘનશ્યામ મહારાજ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Рік тому

    જય ભોળાનાથ કાજલબેન મંડળને ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાયુ ખુબ આનંદ થયો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Рік тому

      જય શ્રી કૃષ્ણ જય ભવાની ખુબ ખુબ આભાર તમને અમારા કિચન ગમ્યો ધન્યવાદ

  • @HardvBarad-p6y
    @HardvBarad-p6y Місяць тому

    I