Gujarat Weather : ગુજરાતમાં ગરમી બાદ સૌથી પહેલાં વરસાદ ક્યાં પડશે?

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #gujaratweather #weathernews #rainupdates
    ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને આવનારા પાંચ દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે.
    બીજી તરફ ચોમાસું માલદીવ્સ, કોમોરિન એરિયા, દક્ષિણ બંગાળની ખાડી, નિકોબારના ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર પહોંચી ગયું છે. હવામાન વિભાગે 19મેના રોજ જારી કરેલા બુલેટિન પ્રમાણે ભારતના દરિયામાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને હાલ ચોમાસું સમયસર આગળ વધી રહ્યું છે.
    જ્યારે બંગાળની ખાડીમાં ચોમાસા આગાળ વધવાની સાથે જ એક લૉ પ્રેશર એરિયા બનશે અને ખાડીની મધ્યમાં પહોંચતાની સાથે જ તે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે.
    હાલ ગુજરાતમાં પશ્ચિમ તરફથી સીધા પવનો આવી રહ્યા છે અને આ ગરમ પવનોને કારણે રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે.
    વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 70

  • @DadubhaiChohan
    @DadubhaiChohan 5 місяців тому

    ખુબ સરસ માહીતી બદલ આભાર

  • @themarshallgujarat
    @themarshallgujarat 5 місяців тому

    mind blowing sir very important

  • @laxmansinhsodha6395
    @laxmansinhsodha6395 5 місяців тому

  • @sureshjograna6246
    @sureshjograna6246 5 місяців тому +1

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ

  • @pindariyakisorahir5524
    @pindariyakisorahir5524 5 місяців тому

    😮😮😮😮😮

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 5 місяців тому +1

    Very nice video dipak bhai 😊😊

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 5 місяців тому +2

    જય બાપાસીતા રામ દીપકભાઈ

  • @rameshmoraniya8468
    @rameshmoraniya8468 5 місяців тому

    Very very nice Dipak bhai

  • @laxmanthakor4541
    @laxmanthakor4541 5 місяців тому +1

    જય માતાજી દિપકભાઈ

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857 5 місяців тому +1

    Jay shree Krishna

  • @bharatchaudhari2063
    @bharatchaudhari2063 5 місяців тому +6

    બનાસકાંઠા ના સહરદી વિસ્તારમાં 50 ડિગ્રી તાપમાન

    • @jirasi5557
      @jirasi5557 5 місяців тому +1

      48 toh gai kaale vadodara ma cross Thai gayu ane aaje pan che toh amdabad ma 50 toh thayu j hase...52 hase infact kem k.amadavad concrete jungle che...pan imd sarkari kutro..45 amdabad aaje news aape che....public ne gadhedo samjhi rakhyu che....kisaan thi lai dunga badhaa metro thi lai bullet na naame builders ne aapi BJP ae donation keva ane have builders paase building banawaana paisa nhi Kem k public berozgaar loan ma trust navu Kai thi le pan aa badhaa lobh ma badhaa jhaad kaapi kaadhya ane chaalu che....varsaad ne 1mnth baaki che chhataaye 2mahina pehla divider per na jhaad pan kaapi kaadya😮😢Kem ....

  • @patelvipul4301
    @patelvipul4301 5 місяців тому +1

    ગત વર્ષ બાદ આ સીઝન નો પ્રથમ vdo જોયો...ખૂબ સરસ માહિતી આપી..એ માટે ખૂબ ખૂબ આભાર 🎉

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 5 місяців тому +2

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ

  • @Lalioffical7930
    @Lalioffical7930 5 місяців тому +5

    આંબો એમ કેસે કે ગુજરાત મા 23 તારીખે વાવાઝોડુ આવશે

  • @alpeshachary2312
    @alpeshachary2312 5 місяців тому +1

    પૂન્ય હોય ત્યાં વરસાદ આવે, પાપથી ખસી જાય છે એવાં ઘણાં વર્ષો ના અભ્યાસ થી જાણી શકાય છે જયહરિ.તુ કર ઈ ખરી.😂

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 5 місяців тому +1

    આભાર દીપક ભાઈ

  • @vikrantbhatiya2523
    @vikrantbhatiya2523 5 місяців тому

    ખૂબ સરસ dipak ભાઈ

  • @ParwatiMali-j3r
    @ParwatiMali-j3r 5 місяців тому

    Namaskar❤

  • @lhaberiya
    @lhaberiya 5 місяців тому

    દ્રારકાવરસાદ. આવશે

  • @mohanmodibhardasar3548
    @mohanmodibhardasar3548 5 місяців тому +1

    ગુજરાત બનાસકાંઠા થરાદ ભરડાસર મો આજનું તાપમાન🌡️ 46

  • @dilipsinhbarad479
    @dilipsinhbarad479 5 місяців тому +9

    મહેસાણામાં વરસાદ આવશે

  • @jirasi5557
    @jirasi5557 5 місяців тому +1

    140yrs nu cross thai gayu have 150yrs garmi cross thawaa tyaar che

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 5 місяців тому +1

    જય માતાજી

  • @navghanthakor1191
    @navghanthakor1191 5 місяців тому +5

    મહેસાણા જિલ્લામાં વરસાદ
    આવશે

  • @jirasi5557
    @jirasi5557 5 місяців тому +1

    Jhaad paan vagar vaadal kevi rite banse varsaad maate😢😢😢😢jaraak saamanya gyaan k school nu yaad hoye 5oh vaapro

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 5 місяців тому

    Thank you Dipak bhai

  • @RamChandera-q6x
    @RamChandera-q6x 5 місяців тому +1

    Dipakbhai 25thi 30 ma una ma varsad thashe

  • @Mjrathod3034
    @Mjrathod3034 5 місяців тому +2

    બનાસકાંઠા જિલ્લામાં‌ વરસાદ ક્યારે આવશે દિપકભાઈ

  • @SjDabhi-gw3zj
    @SjDabhi-gw3zj 5 місяців тому

    હાય ગરમી 😮

  • @gopalsinghrajput3577
    @gopalsinghrajput3577 5 місяців тому

    ચાલો બધા કેરળ અને કર્ણાટક ઠંડી હવા ખાવા.. અહીંયા રહ્યા તા ડામર રોડ જેવા થઈ જાશું 😂😂😂

  • @jaydippokiya3671
    @jaydippokiya3671 5 місяців тому +5

    સોમનાથ જિલ્લામાં વરસાદ💦 આવસે

    • @Indian.boy184
      @Indian.boy184 5 місяців тому +1

      અત્યારે ના આવે
      અંદાજિત 15 જૂન થી 20 જૂન

    • @Jatanvar-wb5bz
      @Jatanvar-wb5bz 5 місяців тому

      Kutch ma vrsad aavse

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 5 місяців тому

    ❤️❤️👍

  • @daramespatel1662
    @daramespatel1662 5 місяців тому +2

    સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ એટલે કે રોઈન રેલસે વરસાદ શક્યતા ખરી હાલમાં

    • @parmarvishal1231
      @parmarvishal1231 5 місяців тому +2

      Na bhai himatnagar motipura ma khbr nai

  • @shreeramdiesels3500
    @shreeramdiesels3500 5 місяців тому

    Vadodara 43.c

    • @jirasi5557
      @jirasi5557 5 місяців тому

      47 bapore 2vaage

  • @shambhuAhir9156
    @shambhuAhir9156 5 місяців тому

    Kandla 45.3 tapman chhe

  • @rjm7302
    @rjm7302 5 місяців тому +2

    સુરેન્દ્રનગર મા 47

  • @SirajVhorak
    @SirajVhorak 5 місяців тому

    Good.dapak.bahi.

  • @AkshayBamania
    @AkshayBamania 5 місяців тому

    Video good che

  • @RUPALthakor64
    @RUPALthakor64 5 місяців тому +1

    Autar gujrat 45%

  • @kishorkumardatta4231
    @kishorkumardatta4231 5 місяців тому

    Very good🎉

  • @mukesh_thakor01
    @mukesh_thakor01 5 місяців тому

    very nice

  • @gohilvarjalavad3244
    @gohilvarjalavad3244 5 місяців тому

    સરસ છે હો ભાઈ ❤❤❤

  • @bharatbaldaniya4995
    @bharatbaldaniya4995 5 місяців тому +1

    ખુબ સરસ સમજાવ્યું ભાઈ

  • @RamBhai-m3u
    @RamBhai-m3u 5 місяців тому

    દીપક ભાઈ કેમ મજા માં છો

  • @msbhutiya506
    @msbhutiya506 5 місяців тому

    રામ રામ દિપકભાઈ

  • @jirasi5557
    @jirasi5557 5 місяців тому

    Fakat 17% paase cooler k ac che samast Gujarat ma😮Punjab Delhi haryana ma 75% paase che...Gujarat Model ni Haqeeqat....daridrata ne ameeri nu choga pehraawi vechyu dhurtoyen...je fassaya ae Hindi pradesh na lidhe aaje aakhu desh ni swaas adhaar che

  • @parmarvishal1231
    @parmarvishal1231 5 місяців тому

    Dipabhai hasu kejo ho

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 5 місяців тому

    ગરમી કયારે ખતમ થસે

  • @मुस्ताकहनीफजुनेजा-त3ख

    दीपक भाई करछमे रोगो बफारो आए

  • @parmaralpesh2853
    @parmaralpesh2853 5 місяців тому

    Mehsana mo kyare varsad aav se

  • @kalpeshpatel291
    @kalpeshpatel291 5 місяців тому

    Navsari ma varsad padse k naa

  • @rameshvaghela3082
    @rameshvaghela3082 5 місяців тому

    Sharash

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 5 місяців тому

    Jamnagar District ma wind & hot wew che

  • @sharmayug5245
    @sharmayug5245 5 місяців тому

    सरस माहीती आपो छो दिपक भाई

  • @dharmeshsevra7
    @dharmeshsevra7 5 місяців тому

    Junagadh maa kyare varsad aavse

  • @AshvinmansigpargiAshvin
    @AshvinmansigpargiAshvin 5 місяців тому

    Mahisagrma varsab ce

  • @AsefPinjara
    @AsefPinjara 5 місяців тому

    Kutch Gujarat mein barsat nahin hai

  • @RajuMakavana-d9d
    @RajuMakavana-d9d 5 місяців тому

    જય માતાજી દિપકભાઈ