Gujarat Rain: અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતમાં હવામાન પલટાશે અને વરસાદ પડશે?

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • #gujaratweather #weatherupdates #monsoon2024 #rain update #rainupdates
    ગુજરાતમાં એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ ગઈ છે. હાલ લક્ષદ્વીપ અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
    હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં હજી વધારે મજબૂત બનશે અને પછી તે દરિયાની અંદર આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
    ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે.
    અરબી સમુદ્રમાં સિસ્ટમની વચ્ચે હવામાન વિભાગનું કહેવું છે ગુજરાતના બાકીના વિસ્તારોમાંથી પણ ચોમાસું 2 કે 3 દિવસોમાં વિદાય લે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.
    ભારતમાં આ વર્ષે ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને ગુજરાતમાં ચોમાસામાં સરેરાશથી વધાર વરસાદ થયો છે.
    અહેવાલ- દીપક ચુડાસમા
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 68

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 17 хвилин тому

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @GautamPatel-qn5zb
    @GautamPatel-qn5zb Годину тому +1

    ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા જય સ્વામિનારાયણ

  • @HareshChaudhary-e3h
    @HareshChaudhary-e3h 9 годин тому +14

    જય સ્વામીનારાયણ દિપકભાઈ ભાઈ મજામાં હશો મને ગરબી રમતા આવડતુ નથી એટલે ભલે આવતો નમસ્કાર સાહેબ

  • @PJMmoriRbari
    @PJMmoriRbari 2 години тому +1

    દીપક ભાઈ ટીવી મા સમજવુ બોવ શરળ છે મજા આવે છે ટીવી મા સમજાવો ❤

  • @sumitdilexbus4912
    @sumitdilexbus4912 2 години тому

    ગરમી નું પ્રણામ ફૂલ સે દ્વારકા બાજુ ❤ દીપક ભાઈ

  • @kiranchauhan8984
    @kiranchauhan8984 4 хвилини тому

    Naishbhaai

  • @kalabhaipatel3089
    @kalabhaipatel3089 8 годин тому +1

    દીપકભાઈ તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ હવામાન વિભાગ ની આગાહી વિશે માહિતી આપતા રહો છો તે બદલ આભાર ધન્યવાદ

  • @dilipgohil9970
    @dilipgohil9970 8 годин тому +3

    jay mataji d c 🌹🌹🌹

  • @bejolbhai111
    @bejolbhai111 7 годин тому +2

    હાલ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં જડીયાલી ગામે સારો વરસાદ પડે છે

  • @JayMataji-d4i
    @JayMataji-d4i 27 хвилин тому

    દેવભૂમિ દ્વારકા ના ભાણવડમાં આજનો વરસાદ છે

  • @BBCNewsGujarati
    @BBCNewsGujarati  6 годин тому

    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 7 годин тому +1

    ❤ જયસીતારામ ❤

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 8 годин тому

    આભાર દીપકભાઈ

  • @JCvaaghela4398
    @JCvaaghela4398 5 годин тому

    આજે લાખણી તાલુકામાં ઉત્તર ગુજરાત પવનસાથે વરસાદ

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 8 годин тому +2

    Very nice video dipak bhai 😊😊

  • @PatelAnkit-x9o
    @PatelAnkit-x9o 24 хвилини тому

    Good 👍

  • @patelmanilal9657
    @patelmanilal9657 10 годин тому +1

    આજે સવારે થી સુરત શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર દિપકભાઇ 🎉

  • @msbhutiya506
    @msbhutiya506 9 годин тому

    દિપકભાઈ આભાર

  • @earthisgod9949
    @earthisgod9949 8 годин тому

    જય ભીમ ❤❤❤❤❤very nice information

  • @shaktiengineering6395
    @shaktiengineering6395 3 години тому

    અમદાવાદ માં 32 થી 35 ડિગ્રી તાપમાન છે.

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 8 годин тому

    જયસોમનાથ જય મુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @JayeshDamor-11
    @JayeshDamor-11 3 години тому

    Jay mataji

  • @vinodpatel2716
    @vinodpatel2716 3 години тому

    Hal 6:30 pm pachi jordar gajvij sathe varsad chalu che
    Sathe pavan pan vadhu che

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad 10 годин тому +1

    ખૂબ ખૂબ સરસ માહિતી આપી 🙏

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 10 годин тому

    સરસ માહિતિ - આભાર

  • @VishanuManavadiya
    @VishanuManavadiya 8 годин тому

    જય શ્રી રામ

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i 10 годин тому

    ખુબ જ સરસ

  • @ViralbhaiGamit
    @ViralbhaiGamit 10 годин тому +1

    સરસ દિપક ભાઈ🎉

  • @srchavda7363
    @srchavda7363 8 годин тому

    દિપકભાઈ 💐 જય માતાજી 💐🙏

  • @kamleshbamniya3894
    @kamleshbamniya3894 4 години тому

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ના ચલાલી ગામમાં વાદળ છવાયો છે

  • @sharmayug5245
    @sharmayug5245 5 годин тому

    जय श्री राधे राधे राधे दीपक भाई

  • @jkgaming100k6
    @jkgaming100k6 7 годин тому +4

    હવે તો ચોમાસું પુરુ થય ગયુ હવે કેનો વરસાદ અને કેનુ વાવાઝોડું દિપક ભાઈ હવે તો શિયાળો ના આવે આ કેનુ નાટક છે 😂😂

    • @jitendrakhasiya2645
      @jitendrakhasiya2645 Годину тому +1

      ભાઈ આનું કારણ જાણવા માટે ભુગોળનો (Geography) અભ્યાસ કરવો પડે.....

  • @ઝાલાબાપુ-ન5દ
    @ઝાલાબાપુ-ન5દ 9 годин тому

    ખુબ સરસ. દિપક ભાઈ❤❤

  • @mohanbhai.krabari
    @mohanbhai.krabari 9 годин тому +1

    દિપક ભાઈ કી બોર્ડ પર રહો તો અમને જોવાની મજા આવે

  • @BharatPatel-cm9nd
    @BharatPatel-cm9nd 8 годин тому

    જય શ્રીરામ દિપક ભાઈ

  • @SirajVhorak
    @SirajVhorak 6 годин тому

    Good.sar.

  • @ghanshyamrkoliatel1934
    @ghanshyamrkoliatel1934 8 годин тому +2

    દિપકભાઈ TV અને તમારી પેન રાખીને સમજાવો પેલાની જેમ તોજ મજા આવશે

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 8 годин тому

    ⛈️🌧☔️

  • @harishrathod3936
    @harishrathod3936 8 годин тому

    દીપક ભાઈ કચ્છ મા ખૂબ ગરમી પડે છે, મય જૂન જેવી ગરમી પડે છે

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 9 годин тому

    જય માતાજી જય ઠાકર દીપકભાઈ

  • @mukeshnaik4230
    @mukeshnaik4230 8 годин тому

    Dipak bhai tapi bodar Maharashtra dist nandurbar havaman andaj kehe dejo

  • @LalitMalivad-gr6cp
    @LalitMalivad-gr6cp 7 годин тому

    વીડિયો સારો 📻

  • @kohlabhaipatel2371
    @kohlabhaipatel2371 8 годин тому

    બનાસકાંઠામાં વાવ તાલુકામાં વરસાદ આવસે કે નહીં દીપકભાઈ તે જાણવજો

  • @hingorayusuf1425
    @hingorayusuf1425 4 години тому

    Dwarka na Bhanvad ma full varsad Che

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp 8 годин тому

    Khambhat ma pan vadlo chhe

  • @RamBhai-m3u
    @RamBhai-m3u 7 годин тому

    દિપક ભાઈ મજા સોને

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857 9 годин тому

    Jay shree Krishna

  • @nareshkhuman9472
    @nareshkhuman9472 8 годин тому

    Jay surydev

  • @ashokparmar340
    @ashokparmar340 9 годин тому +1

    SAvli me kuch kuch badal dikhai deta hai

  • @GohilAnirudhsinh-cl4us
    @GohilAnirudhsinh-cl4us 10 годин тому +2

    Bhavnagar ma kevo resh varsad nu

  • @naransanghar4097
    @naransanghar4097 9 годин тому

    Kutch.Mandvi.Ma.Vrsat.Pdse

  • @JayShakti-z9k
    @JayShakti-z9k 10 годин тому

    દીપકભાઈકાયમીવરશાદનેવાવાજૉડારહૅશૅતૉખૅડુતનૅશુકરવાનુ

  • @AkshayBamania
    @AkshayBamania 7 годин тому

    Video good che

  • @KanuPatel-u2l
    @KanuPatel-u2l 8 годин тому

    વોટ્સન અપ નંબર માટે વિનંતિ

  • @mansukhgoriya9331
    @mansukhgoriya9331 10 годин тому

    મોરબી મા ગરમી ખૂબજ છે

  • @KisanGojiya
    @KisanGojiya 4 години тому

    સાવ આ. ખોટીને સે

  • @alimohamedkoya5209
    @alimohamedkoya5209 9 годин тому

    Everyone and everything is going in depression 😢

  • @rohitsinhgohil8089
    @rohitsinhgohil8089 9 годин тому

    પાસળ TV રાખો...

  • @RuturajSinh-g1c
    @RuturajSinh-g1c 4 години тому

    Ban tha dofa views mate natak na karo

  • @સગરામભાઈરોજાસરા

    18.તારીખે.કિધુ.હતુ.ચોમાસાએ.વીદાઈ.લીધી.એક.મહિના.સુધી.વીદાઈ.ચાલે.એવુ.મને.લાગી.રહીયુ.છે

  • @amrutpatel5996
    @amrutpatel5996 10 годин тому

    Tamare su kevu6

  • @hajaranavaya7062
    @hajaranavaya7062 7 годин тому

    Deepak bhai TV tamaru kiya ambalal upadi giya ke su