Cyclone Remal update: બંગાળની ખાડીમાં વાવાઝોડું, કયા વિસ્તારો પર ત્રાટકશે, ગુજરાતમાં હવામાન બદલાશે?
Вставка
- Опубліковано 23 тра 2024
- #gujaratweather #remalcyclone #cycloneupdate
બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાયું છે, હવામાન વિભાગે માહિતી આપી છે કે હાલ બનેલી સિસ્ટમ મજબૂત બનીને તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે.
બીજી તરફ ચોમાસાની ઍન્ટ્રી અરબી સમુદ્રમાં થઈ ગઈ છે અને બંગાળની ખાડીના કેટલાક વધુ વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચી ગયું છે. હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે.
એવામાં દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે વાવાઝોડાની તીવ્રતા કેવી રહેશે અને અંદાજે કેટલો અસરકારક રહી શકે છે...
ઍડિટ - સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
જય માતાજી દિપકભાઈ શુ આ વાવાઝોડા ના કારણે ગુજરાત ના ચોમાસા ઉપર આની અસર થશે કે નહીં
હાલની સ્થિતિ પ્રમાણે કોઈ અસર થાય તેવું લાગતું નથી
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
Jay mataji d c 🙏🙏🙏
Jay mataji
વાહ દિપકભાઈ
અમે રાજુલા તાલુકાનમા તૌકતે વાવાઝોડું જોયું છે એટલે ૧૦૦ થી ૧૫૦ વાળા તો અમને સાવ નોરમલ લાગે છે દિપકભાઈ જય દ્વારકાધીશ
અરેરે એ ભાઈ એને યાદ કરો મા.. એ વાવાઝોડા બીક ને કારણે આ વિડીયો જોવું છે😅
ખુબ ખુબ ધન્યવાદ
Good
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પવન ગતિ વધી છે ભાઇ🌬
Haash baapa....44 hama 8vaage saanjhe vadodara
હા વધશે
જય બાપાસીતા રામ દીપકભાઈ
કેમ છો
Super video
Good job sir
Good information sir
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ
આભાર
Thank you Dipak bhai
जय माता दी
Very nice video dipak bhai 😊😊
સરસ માહીતી આપી દિપક ભાઈ
આભાર
Ha. Bahia. Super 👏👏👏 i
મહીસાગર જિલ્લામાં 48 ડીગ્રી તાપમાન નોંધાયું છે
Jay.mataji.piyaj
માહિતી આપવા બદલ આભાર દિપકભાઇ
તમારો પણ આભાર
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
આભાર
સરસ
Nice
Jay mataji dipak bhai
Good.news.sar.
Nice sar
Good sir
खुब खुब धन्यवाद सरस माहिती आपी दिपकभाई
Thanks
જોરદાર 👍
આભાર
શિવ શિવ દિપકભાય
સરસ દિપકભાઇ હુતરામાવિડીયોદરોજોઉછુવરસાદકેયાઆવછે
આભાર
દિપક ભાઈ બોવસારૂ
ખુબ જ સરસ
આભાર
super
આભાર દીપક ભાઈ
આભાર
Only trustworthy channel 👌👌
Thanks
Very good information deepakbhai
Thanks
સરસ દિપક ભાઈ આવા વીડિયો લાવતા રહેજો આભાર તમારો
આભાર ચોક્કસ
बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई
Thanks
બહુ સરસ
સરસ દીપકભાઈ
આભાર
જય માતાજી દીપકભાઈ
Dipak Bhai Vavajoda Tamne Free Nahi Rahevade
હું તમારા વિડીયો દરરોજ જોઉં છું
આભાર
ખુબ સરસ માહિતી
આભાર
0:51
Thanks
બનાસકાંઠા મા વરસાદ ચારે ધાછે
Dipak bhai 8 divas thi 1 Kaj casat chalu kari se tame mane avu lagese ke Tamara Java loko thi kadach vavajodu gabhrayi ne dariyama thi baraj nai ave avu lagese tame pan su yar padi gayaso 8 divas thi
3:00 DARK THEME RAKHO KAI DEKHATU NATHI LAKHELU
તમારી વાત સાચી છે, હવે પછીના વીડિયોમાં અમે એ ફેરફાર કરીશું
જય શ્રી દ્વારકાધીશ જય શ્રી સોમનાથ 🌺🪔🙏🏼 ખૂબ સરસ માહિતી આપી 🙏🏼 દિપક સર❤
Thenks dipakbhai khub khub abhar tamaro
Bharat Rana સુ આપણે પ્રી મોન્સુન એક્તી વિટી ના વરસાદ થશે ગુજરાત એની માહિતી આપો અને ક્યારે થશે
ચોક્કસ એની પણ માહિતી આપીશું
Varshad kyar avsa
Video good che
આવાવાજોડાથી શુઅસરકેવી રહેશે ગુજરાતમાં
ગુજરાતમાં એની સીધી કોઈ અસર નહીં થાય
બહુ સારું જાણવા મળ્યું છે ભાઈ
આભાર તમને જાણવા મળ્યું એ અમને પણ ગમ્યું
Vavazoda ne lidhe chomasa ne asar thase khari?
ચોમાસાને કોઈ અસર થાય તેવી શક્યતા નથી
Gme am करो pn gujrat ma पुगड़वानी javab dari tmari 18 June
❤
મે પેલી કોમેંટ કરી છે
દિપકભાઈ તમારે લાઈક કરવી પડશે
@deepakbhaioffisal
ye lo kar dia 😜
કરી દીધી લાઇક
@@dipakchudasama512 ખૂબ ખૂબ આભાર મજા આવી ગય
@@surajoxfaclub06 😀
પવન ની ગતી કેટલી રહેશે સૌરાષ્ટ્ર મા દીપક ભાઈ
સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ 40 કિમી પ્રતિકલાક સુધી પહોંચે તેવી શક્યતા છે
@@dipakchudasama512 ketla divas re se dipak bhai
આ વિડીયો ક્યારે અપલોડ કર્યો હતો
Garmi.. Kyary.. Kam... Thase... ☝
ખુબ સરસ દીપકભાઈ થેન્ક્યુ
Dipak bhai aa paresh kyo ne kay sav khotu j bole ane kyo tu tambadi lay lot mag ama hali tu
Aenu maa ni
આ વાવાઝોડા ની ગુજરાત ના ચોમાસા ઉપર શું અસર થય સકે...ને વરસાદ વહેલો મોડો થાય ખરો?
ગુજરાતના ચોમાસા પર કોઈ અસર થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે.
દીપકભાઈ તમે બહુ સારી માહિતી આપો છો
😢😢😢😢😢😢😢
આ વાવાઝોડું નું નામ શું છે. જણાવશો
રીમાલ
જય માતાજી
વાવાઝુડા નુ નામ સુસે
રીમાલ
ગુડ.બાઈ
Tame to kal sudhi naj padtata ke vavajodu nathi thavanu
ગુજરાતમાવરસાદઆવછેવાવજડાનીઅસરનેલીધે
વરસાદ નહીં પડે
દિપકભાઈ બહુ સરસ માહિતી આપો છો ખૂબ ખૂબ આભાર તમે અગાડી વધો અમે તમારી સાથે છે
આભાર
ભ
દિપકભાઈ નમસ્તે
સર ચોમાસામાં પેહલા વાવાઝોડું કેમ આવે છે
Bangad ne khadi ne dati day vavajoduj bandhy jay bangad ne khadiye to heran kareya have to 😂😂
😂
Bjp varano plan nathine
લોકોને ઉલ્લુ બનાવાનું બંધ કરો ભાઈ
Comments ma saachi mahiti che ....video chhodon comments vaacho
Saachi. Mahiti. Aapse
@@Roshu.vsv.18 aapse na naame modi ae ram.mandir na naame paisa khaai lidhaa ne have jaate parmaatma bani tamaara maathe 30yrs thi hage che🤣🤣🤣aana j laayak chho tame badhaa
Mandiro todon ne modi pratima banaai Puja chaalu Kari do...garmi,bhukh badhu modi naam thi gayab Thai jase....direct swarglok 2kalaak ma
Kathaiwadi ullu na banaawe toh chor Kai thi kehvaay....
Good
❤