Cyclone Update: બંગાળની ખાડીમાં વાવાઝોડું બની રહ્યું છે, હવામાન વિભાગે શું આગાહી કરી?

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #gujaratweather #weatherupdates #monsoon2024
    #gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate
    હવામાન વિભાગની માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે જે આગળ જતા વાવાઝોડાના રુપમાં આગળ વધે તેની શક્યતા છે. તો આ વાવાઝોડાનો માર્ગ શું હશે એની ગુજરાતના હવામાન પર શું અસર થશે એની માહિતી જાણો આ વીડિયોમાં.
    વીડિયો - દીપક ચુડાસમા
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 77

  • @Kalupawar-d5i
    @Kalupawar-d5i 2 години тому +3

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકા વિસ્તારમાં 3 વાગ્યે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો

  • @KarshanBhai-yo7pf
    @KarshanBhai-yo7pf 2 години тому +2

    ખંભાત તાલુકામાં જોરદારપવન ચાલુ છે

  • @hareshchandu5517
    @hareshchandu5517 Годину тому +1

    Jay mataji

  • @BhakteshZala
    @BhakteshZala 3 години тому +2

    વડોદરામાં ખૂબ વરસાદ પડી રહ્યો છે

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 3 години тому +1

    જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ ઘણા ગામોમાં વરસાદ થયો છે

  • @shaileshsolanki7387
    @shaileshsolanki7387 3 години тому +4

    જી આનંદ તા આંકલાવ ગામ સંખ્યાડ
    અમારે ત્યાં સાંજે 7 વાગે વરસાદ ચાલુ છે ચોમાસા જેવો વરસાદ

  • @jatinchaudhari9732
    @jatinchaudhari9732 52 хвилини тому

    કુદરત નો કોઈ ડોકટર ના હોય. એનું કામ એ સારી રીતે કરશે. આ મનુષ્યે સમજવાની જરુર છે.

  • @user_shivam_2024
    @user_shivam_2024 2 години тому +2

    Gir Somnath Heavy rain

  • @rjkrischinkrischin3169
    @rjkrischinkrischin3169 4 години тому +3

    વલસાડ જિલ્લામાં જોરદાર વરસાદ પડયો

  • @JadejaJanaksinh-tw4zl
    @JadejaJanaksinh-tw4zl 2 години тому +1

    દેવભૂમિ દ્વારકાના કલ્યાણ પૃર તાલુકા ના ગઢકા ગામ મા વરસાદ જોરદાર પડ્યો છે

  • @G.J.8.B.K
    @G.J.8.B.K 2 години тому +1

    ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું આવે તો ના ના પાડતા જરૂર છે

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 2 години тому

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @nareshkhuman9472
    @nareshkhuman9472 Годину тому

    Jay surydev

  • @parmarnileshbhai2396
    @parmarnileshbhai2396 3 години тому +1

    હવે વરસાદ ની વાત જાવા દિયો અને શીયાળો ક્યારે શરૂ થાસે એનુ કાંઇક ક્યો તો સારું છે

  • @nanjibhaikanzariya8268
    @nanjibhaikanzariya8268 4 години тому +3

    જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામ થીં અમારે વરસાદ ચાલુ છે વીજળી સાથે

  • @chiragborachahiya402
    @chiragborachahiya402 2 години тому +1

    સુરતમાં એક કલાક વરસાદ વરસ્યો

  • @rampanara2071
    @rampanara2071 4 години тому +3

    જોડીયા ના ગામડાં માં ધોધમાર વરસાદ

  • @mukeshgohel5438
    @mukeshgohel5438 4 години тому +4

    ભાઈ મધ્ય ગુજરાત માં વરસાદ શરૂ થયો છે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 години тому

    જયસોમનાથ જય મુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 години тому +2

    ગુજરાતમાં નિષ્ણાત ડોક્ટરો છે હવામાન નિષ્ણાત ની કમી છે

    • @omprakashshrivishal7363
      @omprakashshrivishal7363 Годину тому

      હવે લાગે છે કુદરતી પ્રલય આવશે

  • @shiyalgopal1373
    @shiyalgopal1373 5 годин тому +1

    જય ગોપાલ જય સોમનાથ

  • @bipinbalas6317
    @bipinbalas6317 2 години тому +1

    કેસોદ તાલુકામાં વરસાદ થયો છે

  • @ramnikbhaisuvagiya6852
    @ramnikbhaisuvagiya6852 4 години тому +17

    ગુજરાત ને અસર થાય તેવું બતાવો, ખોટો ટાઇટલ બતાવી ખેડૂત ને ડરાવવા નહીં

    • @yogeshdarbar8980
      @yogeshdarbar8980 3 години тому +2

      Sachi vaat 👍

    • @shaileshdesai1159
      @shaileshdesai1159 3 години тому +1

      પહેલા વિડિયો પુરો જોવો પછી કોમેન્ટ લખો ભાઇ આ ચેનલ પર હવામાન ના 100% સાચી માહિતી મળે

  • @sunilbhadja4100
    @sunilbhadja4100 3 години тому +1

    તો સારું ભાઇ આજે અમારા ગામમાં 5ઇચ ઝીંકી દીધો

  • @satishkumarshiva
    @satishkumarshiva 3 години тому +1

    બોટાદ જિલ્લાના ગઢડા સખપરમાજોરદારવરસાદસાલુએકકલાકમા3ઈસવરસાદ

  • @SHREYAENTERPRISE369
    @SHREYAENTERPRISE369 3 години тому +1

    આજે તારીખ 19/10/2024 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર બાજુ ની ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે

  • @DharmashibhaiKhunt-im6bj
    @DharmashibhaiKhunt-im6bj 3 години тому +1

    ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં વરસાદ થયો છે

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 3 години тому

    Good Information - thanks

  • @dhapaharesh8076
    @dhapaharesh8076 3 години тому +1

    વરસાદ પડ્યો ભાવનગર ગ્રામીણ માં વિસ્તાર દોડ ઈસ વરસાદ

  • @msbhutiya506
    @msbhutiya506 4 години тому

    દિપકભાઈ નમસ્તે

  • @ambaramharjibhai5773
    @ambaramharjibhai5773 5 годин тому

    ઓમ નમો નારાયણ

  • @mgdigital7796
    @mgdigital7796 3 години тому

    Jay Dwarkadhish

  • @PareshSohla-sq9oi
    @PareshSohla-sq9oi 3 години тому +1

    અમારે વડોદરા ના કરજણ કડાકા ધડાકા વીજળી સાથે પવન ફૂલ ચાલુ થયો છે....વરસાદ નથી...વડોદરા માં વરસાદ છે....કરજણ માં વરસાદ નથી......

  • @arjan_gagiya
    @arjan_gagiya 4 години тому +1

    દિપક ભાઈ આપણે આજે વરસાદ છે મોડપુર મોટા લખીયા બાજુ

  • @bharatraval8971
    @bharatraval8971 3 години тому +1

    Dipakbhai Aaj Amadavad Ma Varasad Padyo Gaj Vij Sathe

  • @AkshayBamania
    @AkshayBamania 3 години тому

    Video good che

  • @bhaliyashamal58
    @bhaliyashamal58 3 години тому +1

    દિપકભાઈ ભાઈ માથી દિપક બુઝાય નો જાય હાંસી માહિતી આપવી

  • @LP.shorts.
    @LP.shorts. 3 години тому

    સરસ

  • @RvBarad
    @RvBarad 2 години тому

    👍

  • @SalimNode-b5x
    @SalimNode-b5x 3 години тому

    Super

  • @sajidpatel3497
    @sajidpatel3497 3 години тому

    Aaje volume barabar che thanks 😂

  • @gamingvideo6673
    @gamingvideo6673 2 години тому

    સુદામડા. સાયલા મા નથી 😊

  • @devanshsumariya
    @devanshsumariya 3 години тому

    ડીપ ડિપ્રેશન અને સાયક્લોનિક સ્ટોર્મ માં સૂ તફાવત હોય?

  • @Satish630-sx6ek
    @Satish630-sx6ek 3 години тому +1

    બફારો કેમ મળતો નથી

  • @sharmayug5245
    @sharmayug5245 4 години тому

    सरस माहीती आपो छो दिपक भाई जय श्री राम

  • @gohelsantilal5420
    @gohelsantilal5420 4 години тому +1

    19.. October 6.05. Varsad chalu che

  • @preypatelode3410
    @preypatelode3410 3 години тому

    Anand taluka ma ode gam ma thando pavan chau che. Ane vijdi thai che. 8:00 pm.

  • @GovabhaiMadam-l5w
    @GovabhaiMadam-l5w 3 години тому

    ભાઈછાચુકેજો

  • @safvanmallu
    @safvanmallu 4 години тому +1

    Bharuch ma Varsad chalu che Hamra…

  • @myvillegemyfarm7445
    @myvillegemyfarm7445 4 години тому +1

    જે બનવાનું હસે એ બની જસે તમે તમ તમારું હાકો

  • @jentichavda1459
    @jentichavda1459 5 годин тому

    Peli coment apdi

  • @dineshmerja2726
    @dineshmerja2726 3 години тому

    Dipak bhai. Very. Have. Rain. In. Morbi. At. 7 o’clock. Today. Abhe. Have. Rain. Chalu. Cha. In. Morbi

  • @HetalPatel-p2e
    @HetalPatel-p2e 3 години тому

    Asar nai aem kaho chho pan Asar already thai gai che Bharuch ma pavan Sather full Valsad thay chhe

  • @shayri2339Aj
    @shayri2339Aj 4 години тому

    🙏jay shri Ram🙏

  • @ravaliyarajaravaliyaraja9143
    @ravaliyarajaravaliyaraja9143 4 години тому

    Aaj dev Bhumi dwarkama bhuka bolAvi didha vrsade

  • @udayanpatel443
    @udayanpatel443 5 годин тому +1

    Dipakbhai tame ekni ek vedio batavo cho tame Nathi Date ke time nathi aapta. Je tamarajeva wether exper bhul kare te khotu kahevay. Hu always Date and time nathi aapata te commenets karu topan tame reding nathikarata.

  • @a.m.chawda2043
    @a.m.chawda2043 4 години тому

    કઈ તારીખ નો વીડીઓ છે તારીખ લખો

  • @Desichora14355
    @Desichora14355 3 години тому

    Video Re-upload Kayro Bhai Pensil 1 divsh pehla na video ma pan niche padi gayi hati 😂

  • @vasavavipul3177
    @vasavavipul3177 4 години тому

    Umarpada MA dhodh Mar varsadh

  • @rameshahir7493
    @rameshahir7493 4 години тому +4

    તમારી આગાહી અને પરેશ ભાઈની આગાહી અલગ છે સાચી માહીતી આપો જગતના તાતને મદદ રુપ થાય

    • @ParmarHardik-wl1kj
      @ParmarHardik-wl1kj 4 години тому +1

      Paresh bhai ni aagahi to khoti pali 18/ tarikh aapi ti aaje 19/thai varsad chalu j che

  • @MaheshBhai-h5j
    @MaheshBhai-h5j 4 години тому

    વાવાઝોડું વરસાદ તો થસે જ

  • @vimalbhatt8439
    @vimalbhatt8439 5 годин тому +1

    દિપકભાઈહવેકેટલાદિવસવરસાદપડશેઅનેકેદીવિદાયલેશેતોચોમાસુતોજણાવશોબાપાસીતારામજયગુરૂદેવહરીૐ