કૅનેડામાં થીજી જવાથી મોત: ગુજરાતનો પરિવાર કઈ રીતે ત્યાં સુધી પહોંચ્યો હતો?

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 201

  • @niravjoshi1095
    @niravjoshi1095 2 роки тому +21

    પૈસાની એકઠા કરવાની ઘેલછા અને તેની ભયાનક વાસ્તવિકતા...

  • @jaatboy9180
    @jaatboy9180 2 роки тому +33

    ભાઈ આટલું મોટું ઘર છે અને આર્થિક મદદ માગે શરમ આવી જોઇયે

    • @MsManish1947
      @MsManish1947 2 роки тому +8

      સાચી વાત છે જો સરકાર આવા લોકોની મદદ કરશે તો ટેક્સના પૈસાનો દૂર ઉપયોગ કહેવાય.

    • @aryanpatel6066
      @aryanpatel6066 2 роки тому +4

      અલા પણ પિતા તો પુત્ર ઉપર નિર્ભર હતાને હવે પિતા ક્યા નોકરી ગોતવા જાય.

    • @HSJ1030
      @HSJ1030 2 роки тому +8

      @@aryanpatel6066 a to dikara a vicharvu joye ne baap ne mukine jata. Ane biju k 1.65 karod Rs aapi ne gaya ta..kai garib nathi.

    • @kanabhikana7738
      @kanabhikana7738 2 роки тому +2

      આવા લાલચી લોકો ની મદદ ન કરાય

    • @dixitpatel5610
      @dixitpatel5610 2 роки тому +7

      @@aryanpatel6066 ભાઇ પિતા પુત્ર ઉપર નિર્ભર હતા પિતા કાંઈ ન કરીન શકે ઉંમર પણ સાથ ના આપે પરંતુ જો આખુ ગામ NRI હોય તો તે મદદ કરે ગામ ના પરીવાર ની ઉપર આફત આવે ત્યારે ગામ ની ફરજ બંને છે મદદ કરવાની 🙏

  • @bhagwanbhaiparmar5797
    @bhagwanbhaiparmar5797 2 роки тому +19

    ભાઈ પૈસા કમાવા ગયા હતા ભૂલો કરો અને પૈસા સરકાર આપે એવી વાત જ ના કરવાની હોય

  • @navinrathod9589
    @navinrathod9589 2 роки тому +35

    આટલી લાલચ રાખવી જ નહીં જીવન માં....
    જેટલું આપયુ છે એમાં ખુશ રહો...
    કુદરત એ તમને અહીં જન્મ આપ્યો છે તો અહીં જ ખુશ રહો...

    • @geetavansiya3376
      @geetavansiya3376 2 роки тому

      Greedy

    • @hirenjuvaliya1711
      @hirenjuvaliya1711 2 роки тому

      BUT AAPDI CURRPETED GOVERNMENT CHE

    • @navinrathod9589
      @navinrathod9589 2 роки тому +3

      @@hirenjuvaliya1711 અલ્યા ભાઈ. લાલચ તમારી એમાં સરકાર શું કરે

    • @hirenjuvaliya1711
      @hirenjuvaliya1711 2 роки тому

      LALACH NAHI BHAI
      GOVERNMENT JOB MA CURRPETION,MINISTER NA RELETIVE NE JOB MALE SARA PERCENTAGE HOY TO PAN MAJURI KARVI PADE
      AANA KARTA VIDESH MA SARU
      BAKI PATEL SAMAJ NE NAMAN 🙏🙏🙏🙏
      SAHASH ,TARK BUDDHI ,VIRTA ,
      JAY SARDAR
      JAY PATIDAR 🙏🙏🙏

    • @nareshmistru
      @nareshmistru 2 роки тому +1

      આ લોકો પણ ત્યાં ગેરકાયદેસર j ગયા હતા બ્રસ્થાચર તો ગરથુલી માં જ છે

  • @piyushlilawala1036
    @piyushlilawala1036 2 роки тому +9

    India ma raho mast raho

  • @aryanpatel6066
    @aryanpatel6066 2 роки тому +12

    પેલા તો વગર વિઝાએ વિદેશ માં જવા માટે લાલચ આપતા visa consultancy વાળા ને પકડો તો આ નિર્ણય આવે.અને દરેક visa consultancy ને કડક કાયદા બનાવો.

    • @RahulRahul-gt5ir
      @RahulRahul-gt5ir 2 роки тому

      Loda tu india ma 6e ke Videsh ma

    • @aryanpatel6066
      @aryanpatel6066 2 роки тому +1

      @@RahulRahul-gt5ir loda tane Gujarati bhasha samaj maa nathi aavti.loda

    • @RahulRahul-gt5ir
      @RahulRahul-gt5ir 2 роки тому

      Kon tari ma visa aape 6e USA na ke taro bapo

  • @kashmirashah7823
    @kashmirashah7823 2 роки тому +1

    Om Shanti Om 🙏

  • @varshajani5746
    @varshajani5746 2 роки тому +29

    GAM ma atlu Sara's gher hoy ane majburithi jay a vat khoti.u s.a nu Patel praja ne ak crez j che.

    • @jayho192
      @jayho192 2 роки тому +6

      વારંવાર સમાચાર માં આવે છે નોકરી નથી મળતી માટે બધા બહાર જાય છે પણ ઘર અને બીજી મિલકત જોય આ લોકો ગરીબ તો ના હતા.. પણ બધા ને બહાર ની ફ્રી લાઈફ અને વધારે પૈસા જોઈતા હોય છે માટે જાય છે એટલે નહિ કે નોકરી ધંધા નથી

    • @jayloving2005
      @jayloving2005 2 роки тому

      Patel sivay Bhaman, vaniya, prajapati, ahir, khatei badha samaj na loko vides jay 6 aaj kal ema navai nathi....ema khotu pan nathi.. eni avdat thi jay 6

    • @jayloving2005
      @jayloving2005 2 роки тому

      @@jayho192 tu pan jane tevad hoy to kon na pade 6?

    • @jayho192
      @jayho192 2 роки тому +2

      @@jayloving2005 અમને કોઈ શોખ નથી...દેશ ના રોટલા બહુ છે..અને આને ત્રેવડ કહેવાય કે ઠંડી માં ઠુઠવાઈ ગયા એ ત્રેવડ તો નથી ભાઈ

    • @HSJ1030
      @HSJ1030 2 роки тому

      1.65 karod aapi ne gaya ta.

  • @narshangbhaivala4572
    @narshangbhaivala4572 2 роки тому +2

    N. A. Vala🙏🙏🙏

  • @nareshmistru
    @nareshmistru 2 роки тому +11

    આ પટેલો માં ગાડરિયો પ્રવાહ છે

  • @kanabhikana7738
    @kanabhikana7738 2 роки тому +27

    અમેરિકા મરવા ગયૉ તૉ કાય દેશ માટે
    મૉટુ કામ નથી કર્યુ તે દુઃખી થાયે

    • @dineshsanghvi950
      @dineshsanghvi950 2 роки тому +1

      પટેલ.સમાજ...બધુ.કરી.શકેછૈ

    • @kanabhikana7738
      @kanabhikana7738 2 роки тому +4

      @@dineshsanghvi950 ગેર કાયદેસર બીજાદેશ મા
      ધુસી પણ ચકે

    • @jayloving2005
      @jayloving2005 2 роки тому

      @@kanabhikana7738 bija pan koi dudh na dhoyela nathi

    • @jayloving2005
      @jayloving2005 2 роки тому

      @@dineshsanghvi950 hachi vaat patel badhu kari sake.. Sahas, kaleju ane datari no samaj 6

    • @kanabhikana7738
      @kanabhikana7738 2 роки тому +2

      @@jayloving2005 મારી કમેટમા કૉય સમાજ ની વાત નથી કરી
      વાછી ને લખૉ

  • @amitathaker9682
    @amitathaker9682 2 роки тому +6

    If this village is nri village than why they want help from government they themselve help the family .

  • @rashminpatel616
    @rashminpatel616 2 роки тому +10

    Bhai suko rotlo khai ne pan jalsa chhe ahiya...
    Zindagi jivo ne yaar!! ✌🏼

  • @bhagwanjidodia7506
    @bhagwanjidodia7506 2 роки тому +2

    This is absolutely tragic sorrowful episode ending in innocent children. People should realise the after sought money wealth is not everything to realise happiness etc.God give them peace and happiness in heaven.

  • @dhrumilchaudhari1
    @dhrumilchaudhari1 2 роки тому +21

    kaka ne kaho 2% loko majburi ma jai baki 98% status mate jai majbur loko pase etla paisa nai hoi tya javana

    • @imhs099
      @imhs099 2 роки тому +3

      Sachi vat

    • @pindian8303
      @pindian8303 2 роки тому +1

      Then don’t go . What kind of Majburi!! That you killed your self !!!

    • @dhrumilchaudhari1
      @dhrumilchaudhari1 2 роки тому +1

      @@pindian8303 thats wat i m saying they should not go

    • @badi3136
      @badi3136 2 роки тому +1

      Bhai ekdam sachi kidhu tame

  • @MK-yi6ye
    @MK-yi6ye 2 роки тому +9

    લાલચને લીધે મોત આંબી ગયું 😏😏😏

  • @hitendrajayaswal4691
    @hitendrajayaswal4691 2 роки тому +1

    January doesn't think about cross Canada border come in USA. We not out 20 degree temperature in Texas only emergency we out of car it is too cold. They woke on -35 degree temperature cross the borde nobody think like that.

  • @chayapandya5236
    @chayapandya5236 2 роки тому +6

    પાટીદાર સમાજ ના લોકો ને તો બહાર જવું જ હોય છે પણ બીજા લોકો પણ nri banava તલપાપડ હોય છે.

  • @nikkiraval423
    @nikkiraval423 2 роки тому +13

    માત્ર પટેલોને મુશ્કેલી પડે છે બીજી કોમને નહીં?

    • @Funworld0020
      @Funworld0020 5 місяців тому +1

      E loko vadhu jay videsh so emne pade che problem simple.

  • @rupeshthakkar6793
    @rupeshthakkar6793 2 роки тому

    So sad om shanti

  • @zalakbhatt363
    @zalakbhatt363 2 роки тому +8

    Kaka ne buddhi nathi lagti. Bole 6 government aarthik madad kare. Dobo Camero Joe ne ghelo thae gayo 6. Government ne pu6i ne gaya ta border cross karva. N buddhi vagar no Nana baccha ne b lae gayo. -35 ma 2 min b bahar ubha raho to mot aae jay. Aa bhai border cross karva gaya ??

  • @ramanbhaisolanki6827
    @ramanbhaisolanki6827 2 роки тому +1

    Je kam ahiya nathi karsakta vo kam ceneda amerikame Kare chhe e I. Zadupota, bartan manva, ke farm work etc... To su karvajay chhe ke kam ahiya valmiki Samaj ya Godhariya Kare chhe this 100 present sahi hai?

  • @chandrakantpatel5048
    @chandrakantpatel5048 2 роки тому +4

    Why they going ??when. Wether no good... , If they earn money their, Indian government no benefits from any such peoples doing this activity...

  • @roshanipatel3351
    @roshanipatel3351 2 роки тому +2

    Why border crossing winter time. No like kids love

  • @nehasanchla3480
    @nehasanchla3480 2 роки тому +8

    Koi lachari nathi...tya java karta ahi Bharat ma j rahine pan badha nanumotu Kam kare to pan jivan aramthi viti jay....patelo ma ahi koine rahevu j nathi.. sardar patel jeva patelo have nathi rahya.

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 Рік тому

      બધા સરખા નો હોય પટેલો આખા ગુજરાત મા ૧ કરોડ કરતાં વધારે હશે એમાંથી વધારે મા વધારે ગણો તો ૫ લાખ થી વધુ વિદેશ મા નહિ હોય એટલે ૯૫ ટકા તો અહીંયા જ રહે છે

  • @minapatel3045
    @minapatel3045 2 роки тому +1

    They have visitors visa from Canada what makes them to go eligal USA .it’s frod why that man involved whole family wife and children inside to cross the border.looks like they are wealthy families.why government will help? God bless their soul but wrong decision they make lots of job in Canada.if you’re educated and hard worker Canadian government is very leanings and awesome.🇨🇦

  • @aplove25
    @aplove25 2 роки тому +12

    I feel sorry for the family. Regardless of them being greedy or wht ever the reasons, no kids deserve this. God bless their sole.
    To the people commenting on this news. It is what it is, but no one deserves to die. If you can't say your prayers , don't be so negative.

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 2 роки тому +1

      ગામડા ખાલી થઇ ગયા ગામડામાં રોજીરોટી નથી

  • @mananshah4047
    @mananshah4047 2 роки тому +2

    Su vaat kare che aa kaka ke majboor hoi ane Canada jaai Canada java ma jetlo kharch karyo atla rupiya pan na thayi ahi kariyana ni dukan karva ma moti maatbar rakam kharch kari ne Canada ne America kabootar baji thi jai sakta hoi a kewa majboor hoi public jove che video loko ne samjaai Avu kaik bolai

  • @hansapatel4025
    @hansapatel4025 2 роки тому +1

    Aam ny pucche ny gaya hata k madad ne vat Karo ccho

  • @jaygajjar723
    @jaygajjar723 2 роки тому +10

    Potani lalache marya chhe...

  • @laljipatel9689
    @laljipatel9689 2 роки тому +3

    Thandi time risk na levu joee ye aagad bija loko dhayan rakh vu

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 Рік тому

      મતલબ ઠંડી ના સમયે ગેરકાયદે ઘૂસખોરી નો કરવી બીજા સમયે કરવી એમ ખોટી સલાહ નો આપો

  • @bhagwanbhaiparmar5797
    @bhagwanbhaiparmar5797 2 роки тому +7

    Khotu karo to saja male j

  • @solankisonalben8082
    @solankisonalben8082 2 роки тому

    1st

  • @LearningWithShambhaviv
    @LearningWithShambhaviv 2 роки тому

    Winter ma border cross karay j nahi.. ahiya nu winter sahan na thay

  • @jayshreeshah712
    @jayshreeshah712 2 роки тому +1

    Srkar su kam mdad kre gya tyare srkar ne puchyu

  • @mukehbhaijoshi4095
    @mukehbhaijoshi4095 2 роки тому

    W

  • @sandippatel5884
    @sandippatel5884 2 роки тому +2

    જે થયું તે ખરેખર ચોંકાવનારું છે. પણ જે દોઢ કરોડ જેવી રકમ ખર્ચી શકે તે પૈસાદાર ના કહેવાય.

    • @nareshmistru
      @nareshmistru 2 роки тому

      ના ના ગરીબ કહેવાય

  • @pravinkisancanla5852
    @pravinkisancanla5852 2 роки тому

    👈👈👈

    • @patelsomalal8831
      @patelsomalal8831 2 роки тому

      Sarkar madad Kare to biji komna mate galat massage jayega.

  • @niravjoshi1095
    @niravjoshi1095 2 роки тому +9

    મોદીની ઈમેજ ખતરામાં !

    • @pindian8303
      @pindian8303 2 роки тому +3

      You are very brilliant. Wow your brain functioning good .what Modi did for this !!!!

    • @nrupagopishankar6878
      @nrupagopishankar6878 2 роки тому

      What's wrong with you? Every state and country has people doing wrong things, unethical things. What's Prime Minister Modi has to do with this? Every existing issue on the planet, including Global warming,Modi doesn't have to take blame for it. It's silly indeed.

    • @patelsomalal8831
      @patelsomalal8831 2 роки тому +1

      Modini image ne su levadeva,Modine puchhine gaya hata.

    • @niravjoshi1095
      @niravjoshi1095 2 роки тому

      ગુજરાતમાં મોટાભાગે રોજગાર છે તેમજ લોકોની આવક વધારે છે તેવા પોકળ દાવા પણ આવા કિસ્સાઓ થી ઉજાગર થાય છે... મોદીની ઇમેજ ખતરામાં એમ--- મારો કહેવાનો મતલબ એ છે કે છેલ્લા ૨૦ વર્ષથી જેમાં ૧૩ વર્ષ મોદીના સીએમ તરીકે ના અને સાત વરસ ભાજપના રાજમાં આવી ઘટના ઘટિત થાય તે તો ખરેખર તો સમગ્ર રાજ્ય માટે શરમજનક કહેવાય ...તે ચાર ગુજરાતીઓ ઠંડીમાં ઠુઠવાઈ ને કેનેડામાં બોર્ડર પર મરી ગયા તેઓ ગુજરાતમાં ચાલતા ફેક એજન્ટો વળી જ પહોંચ્યા હશે... એજન્ટો વિદેશમાં તગડી કમાણી કરાવી આપવાની લાલચ આપીને ગુજરાતીઓને ગેરકાયદેસર રીતે કેનેડા કે અમેરિકાની સરહદોમાં ઘુસણખોરીનો નો ધંધો કરે છે. આ લોકોની પકડવાની તેમજ દાખલારૂપ સજા આપવાની જવાબદારી શું ગુજરાતની સંવેદનશીલ, ગતિશીલ અને પ્રગતિશીલ ભાજપ સરકારની જે દરેક વાતમાં મોદી ને યાદ કરે છે, તેમની નથી??🤨😐

  • @jayshreethakore4879
    @jayshreethakore4879 2 роки тому

    Bhai Hindustan ma gana arthik sthiti saame mehnat majdoori kari haste modhe rahe chhe. Ochhi mehnate jadap thi paisa wala thavana shokh wala Ava gatank da karta hoy chhe. Aapna desh maa gana lokone sarkar paase vaate vaate arthik madam mangvani j tea chhe e door karvi joi e. Sthiti na rodana nahi radva joi e. Abdul Kalamazoo and Sindhi tai Nevada gana udaharan desh na jova malse Jenner bhayanak sanjogo no Sam no karyo chhe . Me pote foot path thi divas na 14 malathion mehnat 4 Kalamazoo ni j oong vanu Eva divso kadhi safal bani chhu. Koi pun saga wala I pun madad noti mali. E vaat sachi chhe “himmate marda to madade khuda.🙏

  • @danielmacwan
    @danielmacwan 2 роки тому +2

    Lobh ane lalach ma gaya, tenu ghar to bov motu che bangalo kevay, shame on this people

  • @pravinmehta3746
    @pravinmehta3746 2 роки тому +1

    Seni madad દેશમાં te થોડા gyache

  • @nareshmistru
    @nareshmistru 2 роки тому +2

    રૂપિયા ની ખોટી ભૂખ છે

  • @shyamdedaniya2056
    @shyamdedaniya2056 2 роки тому +1

    Aava loko ne kon samjave bhai karta hoy em karva dyo

  • @rajendrakumarsolanki1564
    @rajendrakumarsolanki1564 2 роки тому +5

    જેવું વાવો તેવુ લણો

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi 2 роки тому +1

    Canada and USA wale Kya kar rahe hai char din se pahchan nahi Kara paye ye log kon hai.

  • @kishorthakor2032
    @kishorthakor2032 2 роки тому +4

    Vadhu. Logh. Karvo. Nahi

  • @ernestkant1984
    @ernestkant1984 2 роки тому +1

    Legal javu joie em bolo

  • @SuperHp1969
    @SuperHp1969 2 роки тому +2

    Ane kehvay arthick terror ane mota bhage social status mete USA jaye cche
    Ane avu kahi sakay ke bhanela hova cchattA abhan cche ane mansick bimary kahvay
    Biju western country ma tamne Tyani na loko accepts nathi karta ane desh pan tamaro nathi ke tyana loko pan Tamara nathi Amne Asian Amni desh joyeta pan nathie

  • @karanpatel2741
    @karanpatel2741 2 роки тому +1

    j thayu a khotu thayu bt apda india ma badha ni mentality che k country bhar java thi sukhi thai jvay che j khoti mentality che jni kimmat koik var gani moti chukvani ave che

  • @Saroj-24
    @Saroj-24 2 роки тому +1

    America javu ne help mango Cho? Garibo ne help Karo aa loko ne nyi karvi helps

  • @sajidpawarr1484
    @sajidpawarr1484 2 роки тому +1

    Allha . wo Masum bchay.😭

  • @YASINAIPATEL
    @YASINAIPATEL 2 роки тому

    कोन देश छोरी ने प्रदेश जाय बिना मज़बूरी ना

    • @patelsomalal8831
      @patelsomalal8831 2 роки тому

      Majburi koi nahi Kalol ma 130 lacs banglo, shop Dinguchma Makan, jamin,165 lacs ma America javanu deal karyu hatu Paisa vina.

  • @ernestkant1984
    @ernestkant1984 2 роки тому

    Em kem?

  • @kirtisoninaidu2347
    @kirtisoninaidu2347 2 роки тому +2

    Atloo bewakuf full family neh Maree makhi kehway aneh poteh bhi...
    India j saru ana karta...

  • @mananshah4047
    @mananshah4047 2 роки тому +1

    Aa kaka na naam thi loko set thai che to kabootar baji karva vala loko a sampark kari lewo ane aam Nana balko ane pariwaar sathe kabootar baji na karso koi ek vinanti che ... Tya mokal nar agent mate tamaro parivaar important nathi hoto koi ahi kai nathi ane America ke Canada jai saknaar atla rupiya hoi to saro dhandho ahi thai sakse a vicharjo....

    • @mananshah4047
      @mananshah4047 2 роки тому

      Aa video ni Chelli line dhayn thi sambhljo....

  • @jayarathod6766
    @jayarathod6766 2 роки тому

    Lachar maa bap.

  • @rameshchavda1524
    @rameshchavda1524 5 місяців тому

    Bhai have aa samachar delete karoto saru

  • @LearningWithShambhaviv
    @LearningWithShambhaviv 2 роки тому

    Jetla paisa agent ne aape che loko etla ma india ma shanti thi life nikdi jaay

  • @anjumkhatri8443
    @anjumkhatri8443 2 роки тому +2

    Laachaari che k maa baap ne muki ne desh choodi ne rozi kamawa desh ne alvida kahe che

    • @HSJ1030
      @HSJ1030 2 роки тому +2

      lachari kai nai.. USD na abharkha.

  • @addcgaming4907
    @addcgaming4907 2 роки тому

    Gujarat na lokoj Gujarat ni unadar marijay che roji roti mate anu su karso

  • @dipzdes2480
    @dipzdes2480 2 роки тому +1

    i am so sorry for what happened to this family 🙏🙏 but any govt wud not support a fraud or crime and its totally illogical to ask from indian or canadian govts.... RIP Jagdish bhai and family 🙏 baki kehvu na
    joiye pan dodh karod jevi amout bahu moti kehvay.... lobhiyaa hoy tya dhutara (agents) bhukha na mare ... om shanti

  • @ansuyapatel9910
    @ansuyapatel9910 2 роки тому

    ભાઈ આમની મજબુરી હસે

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 Рік тому

      રૂપિયા ની ભૂખ અને એક ડોલર એટલે ૮૦ રૂપિયા એવા માટે જ જાય છે કોઈ મજબૂરી નથી નહિતર એક કરોડ રૂપિયા ગેરકાયદે ઘૂસખોરીના આપતા હોય એને વળી શું મજબૂરી આનું ઘર પણ જોવો તો સારું છે મતલબ એ કાઈ સાવ ગરીબ પણ નથી

  • @mrsindia652
    @mrsindia652 2 роки тому +1

    Aapda PM varam vaar abroad jay 6e mate aapda Gujarat ma aavo craz jagyo che foreign javano. Salu aevu lage 6e..su kevu MITRO...

    • @patelsomalal8831
      @patelsomalal8831 2 роки тому

      Milin shah P.M. and samanya peoplene kaise compare Kar sakte ho.

  • @imprashantdave
    @imprashantdave 2 роки тому

    Aa doho khoto chhe. Lalch sheni gandpan kare chhe aa patelo. Vank government no kadhe chhe. Tamaru Mandal ranip nu bandh Karo. Govt ne puchchyu hatu border par jata pehla ?

  • @mrugeshdesai2914
    @mrugeshdesai2914 2 роки тому

    Patelo...lalchicomche

  • @brijeshvora3399
    @brijeshvora3399 2 роки тому

    May have been killed by someone and left bodies in desert

  • @hansapatel4025
    @hansapatel4025 2 роки тому

    Sarkar sa mat aapy

  • @shilpabmpatel5140
    @shilpabmpatel5140 2 роки тому +4

    Aapda bharat desh ma kamavanu madstu nathi tyre to bichara public bija desh ma javanu vichere che government ane aapdo desh ketlo pachad kahevay

    • @jaygajjar723
      @jaygajjar723 2 роки тому +5

      Jarak videsh loko je india me set thaya chhe amno video joilejo.. jo gareeb hatanto banglow kairite banavine gaya..
      Vaat ek bana dekha dekhi ma j jaay chhee...
      Videsh ma jaine kaydane follow karta pota na desh jati vad marthi bahar nathi avta..

    • @MrMohit57
      @MrMohit57 2 роки тому +7

      lachari ma gaya hoi toh nana chokra ne vahu ne lai ne su kam jaai. Status maate j gaya hoi toh j bane.

    • @gaurangvyas8057
      @gaurangvyas8057 2 роки тому +7

      ગુજરાત પર રાજ કરવાની ઘેલછા ના આ પરિણામ છે 🙏

    • @alpamadhav7345
      @alpamadhav7345 2 роки тому +1

      @@gaurangvyas8057 right che

    • @alpamadhav7345
      @alpamadhav7345 2 роки тому +2

      Ghanu che ahi kamavanu je desh ma janmya hoy tya bhukhya mari javu pade toy mari javay pan potano desh mukine kyay na javay khota che aa badha free life jivava mate tya jay che ....

  • @jaydeeprajput2633
    @jaydeeprajput2633 2 роки тому

    Wah modiji no vikash wah modi ji aaaya rojgar aape chhe toy badha ne sokh hase marwani atle jay chhe

  • @hansapatel4025
    @hansapatel4025 2 роки тому

    India MA Su kam n\the madtu k

  • @jayloving2005
    @jayloving2005 2 роки тому +1

    90% vala rakhde 6 ane 40% vala Dr ke collector bane 6 etle foreign ma jay 6 koi ne sok nathi vides javano... Dahi dahi salah devi hari lage... Pan draksh khati 6... Je nathi jay sakya ena mate

    • @vimal133
      @vimal133 2 роки тому +2

      Bhai kya 40% vado Dr banyo??
      1 batav chal dum hoy to..abhan khoti vato na kare

    • @jayloving2005
      @jayloving2005 2 роки тому

      @@vimal133 anek 6... Aap anamat vala 60 brbr ne

    • @vimal133
      @vimal133 2 роки тому

      @@jayloving2005
      Ha chu to bo tu tane badha j jawab apis..pahela proof aap ne dum hoy to..Ne hu badhu samjavu

    • @jayloving2005
      @jayloving2005 2 роки тому

      @@vimal133 anek 6, mara classmate 40% vala mbbs thaya... St vala..
      Aa daajthi loko videsh jay 6.. ema anamat no dosh nathi...Desh ni pathari fervi 6 politiciono e... Thoda divas pela surat ma ek 90% vala e aapghat karyo ena class mate 60% mbbs ma admission madyu...abhan to tu 60 dobi

    • @krunal37
      @krunal37 2 роки тому +1

      Sapnama thaya