પેન્ડીમેથાલિન 30% EC દવા ની કાર્ય પદ્ધતી | pendimethalin 30 ec Herbicide
Вставка
- Опубліковано 7 лют 2025
- પેન્ડીમેથાલિન 30% EC દવા ની કાર્ય પદ્ધતી | pendimethalin 30 ec Herbicide
પેન્ડીમિથાલીન કઈ રીતે કાર્ય કરે છે.
કયા કયા પાક માં તેનો ઉપયોગ કરી શકાય.
તેનું યોગ્ય પ્રમાણ કેટલું હોય છે.
કયા કયા ખડ માં કામ આપે છે.
નિંદામણ નાશક દવા ની માહિતી
રવિ કોટડીયા
pendimethalin dose per acre
pendimethalin dose
pendimethalin by ravi kotadiya
ravi kotadiya by krushi mahiti
Krushi mahiti by ravi kotadiya
Herbicide in pendi
indian farming
#Herbicide_in_pendi
#pendimethalin30ec
#agriculture_in_gujarati
જય નારાયણ સાહેબ ખૂબ સરસ માહિતી આપી આભાર
Thanks
👌🏻
ધાણી અને જીરૂ મા ક ઇ રીતે આપી શકાય એકરે પ્રમાણ કેટલું રાખી શકાય
બાજરી મા ઉપયોગ કરી શકાય?
સરસ સાચી માહિતી છે, 🙏🙏🙏🙏🙏
Thanks
Saras mahiti
Thanks
જય જવાન જય કિસાન
Jay javan
જય કિસાન
રજકામાં આ દવા આપી શકાય ? જવાબ આપશોજી
Good information 👍 👍
Thanks
દૂધલી માં સંતાય
ધાણા અને પાલખ માં વાપારી શકાય
વાહ ખૂબ સરસ માહિતી...
Thanks
Thank you for valuable information
Thanks
જુવારમાં આપી શકાય
રવિભાઈ ઉનાળામાં બાજરી ના વાવેતરમાં આ દવા નો ઉપયોગ કરી શકાય કે નહી તો જવાબ આપવા વિનંતી
Ha
15.ltar કેટલુ નહાવું
Saras
આભાર
@@KrushiMahitilatestગવાર મા નખાય કે નહિ..વાવણી કરી ઉપર છટકાવ કરી પછી પાણી વારી શકાય છે ને.
Super 👏👏👏
Thanks
રાયડો છાટયા પછી તરત પાણી આપવાનો છે તો પાણી સાથે આપી શકાય??? ઉગાવામા કોઈ આડઅસર નહીં થાય ને ???
Jira nu vavetar thay gyu che pelu pani kal pivdavu che to su pani pela chhati sakay
જુવારમાં વાપરી શકાય
Very nice
Thanks
જમીન મા પિયત બાદ તીરાડો પડી જાય તો બિજી વખત બાસાલીન આપી શકાય જવાબ આપશો હુ આસા રાખૂ છૂ કે તમે જવાબ આપશો
Aek pump ma ketli nakhvani 50ml
Good
Thanks
Hi
Bajari ma santkav Kari shakay
No
Ghau na bij upar dva pade to ugse khara
🙋
Sir, aapda aa pendimithenol piyat bad 24 kalak ma santkav kari ne 3 athva 4 divas ma bijvan etle k biji vaar pani day sakiye.. pendi no santkav baad 24 kalak pachi pani apvathi ochu result male ke pachi kai fer padse ny results ma... Pak ne 4 day ma 2 vaar pani apvu jaruri che etle.. please suggest karjo
બને ત્યાં સુધી કોરા માં ઉપયોગ કરવો
Hu em kahu Chu saheb ke. Pendi no santkav Kari ne 24 kalak pachi Pani Vali sakiye..?? Pani valva thi dava nu dhovan thase ke Kem?
હા
Dhav ma kyarey upiyog kariyo natbhi ugavama kevarave nay
Ny
Aamba ni mahiti aapsho
Kupda vadu ghass atle kevu (
kyu)
રવિ સાહેબ આ દવા પાણીમા છોડવી છે પણ કેટલા લીટર પાણીમા કેટલી દવા નાખી શકાય
તેવુ ના હોઇ પરંતુ તેનું માપ પ્રમાણે દવા જોવી જોઈ
બાજરીમાં આ દવા નાખી શકીએ કે નહીં
No
Ghav vavya bad satkav karvathi ghav ugava ma koy aad asar tha she ke kem
Na thai
મેથી માં ઉપયોગ કરી શકાય
ભાઈ કઈ કંપની એક લીધો છે કે પેંડા મીઠાઈ છાંટવાથી ખંડના અંકુર બળી જાય છે
ઉપયોગ કઈ રીતે કરવો સ્પ્રે કર્યા પછી પાણી કયારે આપવું 38.7કસક નો
ત્રત્રત્ર
બીન પિયત માં પેનડામીથાલીન નો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો એ જણાવશો
Tamaku ropata pela spre kari sakay
Pehlo Piyat aapya pachi chantkav karay
No
Super video
Thanks
ધાણા મા ઉપયોગ કરી શકાય કે નહી
Ha
@@KrushiMahitilatest juvar ma
No
Chatkav karya bad pani ketla samay sudhi chale
તરત
બીન પિયત એટલે કે વરસાદ આધારિત ખેતી માં પેનડામીથાલીન નો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો એ જણાવશો
જવાબ આપ્યો નથી
ના કરવો
મકાઈ મા અપાય
સર મેથી વાવ્યા પછી છાંટી શકાય ?
Ha
ગુવાર મા ઉપયોગ કરાય,???
હા
કડવું ઘાસ ગાજર ઘાસ માટે કઈ દવા છાટવી ?
ગ્લાય ફોસ્ફેટ
@@KrushiMahitilatest ગાયોઐ માટે નેપિયર ઘાસમાં આ દવા છાટી શકાય ?
કેટલું પ્રમાણ છાટવુ એ કહેજો..
Rayda ma ketlu map 24 gundha no vidho
Ok
તલ માં કેવીરીતે આપવુ જોયે તલ Aવાવ્યા પછી કે B તલ વાવ્યા પહેલા પેન્ડીમિથાલ આપવી જોઇએ
માહિતી આપો
વાવ્યા પછી કોરમાં
પેન્ડીમિથાલ છંટકાવ કરવો કે પાણી માં અપાય
બને માં સાલે
Kora ma chatvani k corvan kadhi ne chatvani?
બને માં
કોલ કરજો ભાઈ મારે થોડું કામ છે
Okay
ઓ
Ghav ma satay k pavay
બને રીતે
Ghav na bij upar pade to?
Pendimathelin 30
જુવાર મકાઈ માં નખાય કેટલુ
નો ઉપયોગ કરવો
અજમા માં વાપરી શકાય સાથે ગોલ દવા અપાય
સર.ધાણા મા પાણી હારે ધોરયા મા પવાય
Ha
પાણી આપ્યા બાદ કેટલાં સમય પછી દવા નો છંટકાવ કરવો?
આગળ છટકાવ અને પાછળ પાણી
કલોજીનાવાવેતરમાઉપયોગકરાયકેનાકરાય.જવાબ
સમજાયું નહિ ફરીવાર કહો
કોરી જમીનમાં પણ અપાય
No
U from
Gavar ma sati sakay
Ha
પાણી વાળી ને દવા છાંટવી
બાસિલીન વર્ષો જુની દવા મા તો ખડ ના બીજ ને પડ બની જાય તેવુ સાભડેલ પણ આ વાત જુદી પડે છે તો સુ બાસાલીન બનાવતી કંપની ઓ એ કનટેન બદલી દીધા સે કે બીજ ની પડ ની જગાએ ઉગતા કોટા ને અસરકરે તો તે દવા માત્ર ખડ રોકવા મા નામ પુરતી જ રહેશે કારણ કે પડ જમીન મા થોડા દિવસ પાણી ના મળતા તડીયા પડે અને તડીયા પડે એટલે પડ તુટી જાય અને પછીના પાણ મા ખડ ઉગવાની સંભાવના વધી જાય
Ha
સિયા વિશે જણાવો
Ek video banavish
Basalin means Fluchloralin discontinued from market since last 15 years. Pl don't spread wrong information among farming community.
Yes...but farmers હજી તેને બાસાલીન તરીકે જ ઓળખે છે ... એટલા માટે ને આમાં એમ કીધું
Makai ma vapray
ભાઈ ખડના બિયારણ સુસૂક અવસ્થામાં રહે છ
Ok
ચણા ના પાકમા વપરાય
Ha
બિન પિયત ચણા માં ડીએપી ખાતર આપવું કે નહીં?
Ha
કઈ કંપની ની લેવી
Meghamani
વાવણી કરી ને તરત છંટકાવ કરવો કે એક પાણી પાયા પછી?? જવાબ આપો.
તરત જ કરવો પડે..પછી તેનું રિઝલ્ટ ના મળે
Kothi number
Su
કોરીજમિનમાઉપયોઞકરાર
Ha
તમારો અવાજ ચોખ્ખો સંભલાતો નથી