મગફળી કપાસના પાકમાં નિંદામણ નું નિયંત્રણ, Nindaman Niyatran, નીંદામણ ની દવા,

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 202

  • @jadavhari410
    @jadavhari410 5 місяців тому +17

    વાહ મન ની વાત કહી દીધી 👍👍👍
    💫હરી 🌟

  • @Vikram_D_Muliyashiya
    @Vikram_D_Muliyashiya 4 місяці тому

    વાહ. એકદમ મસ્ત માહિતી ✔️👌 સાહેબ
    Lajwab ❤

  • @RamnikbhaiThumar-bw6hu
    @RamnikbhaiThumar-bw6hu 3 місяці тому

    મનીષ ભાઈ ખૂબ સરસ રીતે સમજાવી રહ્યા છો, આભાર

  • @nenajimali781
    @nenajimali781 5 місяців тому +8

    હા સાહેબ હુ ૪ વર્ષ થી ટાટા પનીડા વાપરું છું પણ નીંદામણ મગફળની સાથે સાથે ઉગી જાય છે

  • @NatureLove-kj8ly
    @NatureLove-kj8ly 3 місяці тому +1

    આપના વિડિયો થી અમારી ભૂલ ની ખબર પડી છે, ખૂબ જ ઉપયોગી માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @Lalioffical7930
    @Lalioffical7930 5 місяців тому +15

    Kapasma godrej nu maxxcot vaparo jordar rijalt che. Nindaman ugej nay

    • @kishorepatel9011
      @kishorepatel9011 5 місяців тому

      Koi pan kapas ma nakhi sakay ke weed gard maj nakhi sakay

    • @Lalioffical7930
      @Lalioffical7930 5 місяців тому

      @@kishorepatel9011 koi pan kapas ma sale. Game tevo kapas hoy pan korama satavani dava pashi pay devanu

    • @kishorepatel9011
      @kishorepatel9011 5 місяців тому

      Ok

    • @Lalioffical7930
      @Lalioffical7930 5 місяців тому

      @@kishorepatel9011 kapasiya korama sopi ane sahma dava satine pashi pay devanu.

    • @kishorepatel9011
      @kishorepatel9011 5 місяців тому

      Ok

  • @GPJhala
    @GPJhala 5 місяців тому +31

    કેમિકલ વગર ની ખેતી કેમ નાં થાય?? તમે ઉત્પાદન માટે ચિંતા કરો છો પણ ખોરાક ની ગુણવત્તા નો કોઈ વિચાર કરો. દેશ માં કેન્સર માં કેસ ત્રણ ગયા થઈ ગયા છે. પૈસા બધા દવા દારૂ માં બરબાદ થાય છે.

    • @jayshah2700
      @jayshah2700 5 місяців тому +2

      બવ સાચી વાત કરી

    • @AjayAhir-do4le
      @AjayAhir-do4le 5 місяців тому

      ખેડૂત નો પહેલો વિષય ઉત્પાદન વધુ કેવી રીતે આવે એ જ હોય ભાઈ અને દવા ખેડૂત નો જમણો હાથ છે આજે બધાને સારું ખાવું છે દવા વગરનું ખેડૂત પકવવા જાય તો ઉત્પાદન અડધું જ આવે તો સરકારને કહો ખેડૂતને અનાજના યોગ્ય ભાવ આપે તો ખેડૂત દવા ન છાંટે

    • @rajeshthakor882
      @rajeshthakor882 5 місяців тому

      Ha sir right vat che
      Contact kri shako cho organic mate...

    • @JkAhir-sh5mm
      @JkAhir-sh5mm 5 місяців тому

      ખેડુત ની દવા થી કેસન થાઈ પણ પાન માવો ખાવા થી કયા અમર થવાઈ છે

    • @habibkhan477
      @habibkhan477 5 місяців тому

      @@GPJhala સર, પ્યોરી ૧૦૦ ટકા પ્રાકૃતિક સર્ટીફીકેટ વાળુ મગફળી નુ તેલ.બજરી ,ઘઊ,સીજનેબલ ચીકુ, કાશ્મીરી મીઠા બોર માટે.કોનટેક સદ્ ભાવના પાકૃતીક ફાર્મ ૯૭ ૨૩૨ ૦ ૯૪૯૦

  • @kirithaigondaliya7698
    @kirithaigondaliya7698 5 місяців тому +2

    Khub khub dhanyawad Bhai

  • @dodiyajagdish0223
    @dodiyajagdish0223 4 місяці тому

    ખૂબ સારી એવી માહિતી આપી છે

  • @vijaybalasarabalasara3221
    @vijaybalasarabalasara3221 5 місяців тому +1

    Super advice jay dwarkadhish

  • @maheshmakwanamakwanamahesh4946
    @maheshmakwanamakwanamahesh4946 5 місяців тому +1

    sachi vat che sir my pan unaru magfari ma 2 vigama 20 pump no spry maryoto ek pan gas notu ugyu sir

  • @KirtisinhJadeja-hk3nx
    @KirtisinhJadeja-hk3nx 5 місяців тому +5

    Sachi vat bhai.

  • @amrutbhaipatel6867
    @amrutbhaipatel6867 5 місяців тому +1

    Jay dawarkadhis sir Sabarkantha

  • @golanig1858
    @golanig1858 5 місяців тому

    સરસ માહિતી આપી ભાઈ ગામ સાયલા જીલ્લો સુરેન્દ્રનગર

  • @maxpro7011
    @maxpro7011 4 місяці тому +3

    Bhai dava thi pan bov motu nuksan thay aavi salah no karai

  • @kacharebhaibarad3365
    @kacharebhaibarad3365 Місяць тому

    Nariyali na bagichama chhati shakay

  • @kaushikpatel5703
    @kaushikpatel5703 3 місяці тому

    Sir,
    Metarhizuam anisoply ના ઉપયોગ બાબતે વિગતે જણાવશો

  • @PravinPatel-wv3vp
    @PravinPatel-wv3vp Місяць тому

    શાકભાજી વાવેતર માં આ દવાનું ઉપયોગ કરી શકાય કે કેમ તે જણાવવું

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel8383 5 місяців тому +9

    Vari nice ❤❤❤❤

  • @mustufamultani3225
    @mustufamultani3225 2 місяці тому

    Theg nam nu nidaman nash karva kai dava no upyog karvo

  • @kalubhaisakliyakalubhaisak3077
    @kalubhaisakliyakalubhaisak3077 5 місяців тому

    ખુબ સરસ માહીતી આપોસો સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા

  • @rohitbhambhana599
    @rohitbhambhana599 5 місяців тому

    ખુબ સરસ માહિતી આપી સર

  • @bhikhabhaivaland107
    @bhikhabhaivaland107 Місяць тому

    Arandama nidaman ni kai dava vaprvi

  • @BharatAndipara
    @BharatAndipara 5 місяців тому

    Bav Saras saheb

  • @BadhajiRathod
    @BadhajiRathod 5 місяців тому +1

    અમારે ફુવારા થી ફુવારા

  • @kanzariyaatul2486
    @kanzariyaatul2486 5 місяців тому

    Jordar ho saheb

  • @sonagararashik5993
    @sonagararashik5993 Місяць тому

    3લિટર

  • @mohanbhaidafda2363
    @mohanbhaidafda2363 5 місяців тому +1

    ખુબ સરસ માહિતી

  • @pratapkachhela9366
    @pratapkachhela9366 5 місяців тому

    Very good mahiti sir

  • @ManharsinhChauhan-fw4iu
    @ManharsinhChauhan-fw4iu 3 місяці тому

    આવી દવા વાપરવાથી ત્યાર પછીના પાકને આડ અસર થાય ?

  • @babulalpatel7927
    @babulalpatel7927 3 місяці тому

    Magfali ma Ghas ugi gyu che to have kai dava ane teni reet janavsho

  • @bhovangirigoswami8981
    @bhovangirigoswami8981 5 місяців тому +1

    Very good

  • @mayankghodasara3127
    @mayankghodasara3127 5 місяців тому

    Sir seshamul na uge teni dava janavo

  • @BhailalbhaiSolanki-ys4om
    @BhailalbhaiSolanki-ys4om 5 місяців тому +1

    Bhu saras mahiti sar Jay mataji

  • @odedaranarmad7769
    @odedaranarmad7769 4 місяці тому +1

    Khetar ne ketlu nuksan kark se e pan dekhado

  • @jayeshstudio4393
    @jayeshstudio4393 Місяць тому

    Sir ji dhana vishe video banavo ne

  • @HBLimbani-x3t
    @HBLimbani-x3t 3 місяці тому

    Kai 2be dava bhegi kari ne kapasma nakhavi jankari aapo

  • @BharatPatel-cv9ed
    @BharatPatel-cv9ed 2 місяці тому

    City mo revu chhe to

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 5 місяців тому

    Sir 100% shachi vaat

  • @Mavjikathiyawad
    @Mavjikathiyawad 5 місяців тому +7

    ગાય આધારિત ખેતી વાળા ને હું કરવાનું

    • @Jay-Murlidhar
      @Jay-Murlidhar 5 місяців тому

      નિંદામણની દવા એટલે આવનારી પેઢીની જમીન ખત્મ કરી દે છે ગાય આધારિત ઉત્તમ છે

    • @habibkhan477
      @habibkhan477 5 місяців тому +3

      હાથ થી નીંદામણ દૂર કરો, સાંતી થી નીંદામણ દૂર કરો.

    • @HashmukhChovatiya-i7q
      @HashmukhChovatiya-i7q 3 місяці тому

      ​@@habibkhan47715:21

  • @jayeshstudio4393
    @jayeshstudio4393 Місяць тому

    સાહેબ ધાણી માટે વિડિયો બનવો ને

  • @mihirchaudhari1123
    @mihirchaudhari1123 4 місяці тому

    Bhinda ma saru rezlt che

  • @mr.jayrasinh7359
    @mr.jayrasinh7359 5 місяців тому +14

    લેયર ન તોડો તો છોડ નો વિકાસ જ ન થાય ભાઈ પીળા ભાઠા થયજાય

  • @dhadavivicky2033
    @dhadavivicky2033 5 місяців тому

    Tuver ma kay dava vaprvi nidaman nashak

  • @vikeshpanchal-hl1ri
    @vikeshpanchal-hl1ri 16 днів тому

    मैं इस साल कॉटन में मक्सकॉर्ड गोदरेज का 10 बोतल इस्तेमाल किया हुआ है मैस्कॉट लगाने से कॉटन का जर्मिनेशन बहुत कम हो जाता है यह मेरा खुद का एक्सपीरियंस है लगाने से पहले सोच लेना

  • @vadibhaipatel7985
    @vadibhaipatel7985 5 місяців тому +42

    ટ્રેક્ટર થી દવા છંટકાવ કરવો જેથી ટાઈમ સર અને રીઝલ્ટ સાથે

    • @BaldevbhaiPatel-qg3yl
      @BaldevbhaiPatel-qg3yl 3 місяці тому +2

      Qrt

    • @RavjibhaiParmar-kc4rt
      @RavjibhaiParmar-kc4rt 2 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @બાબુભાઈપટોળીયા

    ભાવનથીમલતા. તેનૂશૂ

  • @Bhavin471
    @Bhavin471 4 місяці тому

    કપાસ માં વાપરી શકાય છે
    ઉગી ગયા કપાસ માં વાપરી શકાય છે

  • @kesharsinhdodiya7742
    @kesharsinhdodiya7742 5 місяців тому

    Jay

  • @VipulMakwana-o5v
    @VipulMakwana-o5v 5 місяців тому

    મકવાણા હિપાભાઇ જે મોટી જાગધાર

  • @desaikirit60
    @desaikirit60 5 місяців тому

    Ame to dhoriya ma mukine api chhiye

  • @RajRajput-34
    @RajRajput-34 5 місяців тому

    શું આ દવા ફુવારામાં આપી શકાય અને ફુવારા કેટલી આપવી

  • @MukeshsAhir-sm2pb
    @MukeshsAhir-sm2pb 5 місяців тому

    Sachivat sachivat ,bapore 2 vage jikta hoy ne 6 vage jinkta hoy ,

  • @Jaysheeram915
    @Jaysheeram915 4 місяці тому

    Ha khedut

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 5 місяців тому

    વાહ ખૂબ સરસ માહિતી આપી

  • @DineshMakawana-n2w
    @DineshMakawana-n2w 3 місяці тому

    મનીષભાઈ તમારો નંબર આપ્યો ભાઈ આ નંબર નથી લાગતો નથી
    ખોટો નંબર બતાવે છે ભાઈ બનાસકાંઠા જિલ્લા

  • @BhupatbhaiChhatrola
    @BhupatbhaiChhatrola 5 місяців тому

    Kapas ugya pachhi nidamanni kai dava chhankav kari shkay

  • @Lalioffical7930
    @Lalioffical7930 5 місяців тому +1

    Patti fuvarano upayog karo bhayao

  • @BJgamitBJgamit
    @BJgamitBJgamit 3 місяці тому

    Mohak & dokal bordi nas mate.

  • @chauhandev2368
    @chauhandev2368 5 місяців тому

    Jay mataji bhai

  • @vijaykumarkhaniya1643
    @vijaykumarkhaniya1643 4 місяці тому

    Sir amare kayi mati se to kay magfayi vavvi joye

  • @pirajiparmar5572
    @pirajiparmar5572 Місяць тому

    Aap aaiae ji sar aap hi sari aap ya 30 varsh kyon to dabav na kijiye

  • @dipakvyas1183
    @dipakvyas1183 5 місяців тому

    ભાઈ શ્રી નિંદણ કહી શકાય નિંદામણ એટલે નિંદણ ની મજૂરી ગણાય થઇ શકે તેમ હોય તો સુધારવા વિનંતી

  • @Makvanajiva1318
    @Makvanajiva1318 5 місяців тому

    Mare sar sayo bav thai magfali ma to su karvu

  • @OkhajibhaiPatel
    @OkhajibhaiPatel 5 місяців тому

    મગ ના પાક માટેની સંપૂર્ણ માહિતી આપો sir,... ને મગ માં નિંદામણ માટે કઇ દવા વાપરવી

  • @kantibhaivadariya7858
    @kantibhaivadariya7858 3 місяці тому

    મનીષભાઈ તમે ૨૫ થી ૪૫ દિવસ ની મગફળી થાય ત્યારે ભલામણ કરેલા ૨૫ - ૨૫-૨૫ બજાર મા કેશોદ માં મળતા નથી તો - બીજી ભલામણ ની પણ ટેકનિકલ મળતા નથી તો શું કરવુ . તમે કિધુ તે પ્રમાણે પાયામા ડ . ડ. P - એમોન્ય સલ્ફેટ . પોટાશ વાપરેલ છે. હાલ મગફળી ખુબજ સારી છે . આજે ૩૦ દિવસ ની થઇ છ

    • @GirishGareja
      @GirishGareja 3 місяці тому

      खेतीवाडी निगम मा मडी जासे

  • @rameshpatel5889
    @rameshpatel5889 5 місяців тому

    Ok sir sichi vat6 dose morning evening ma spree karvo

  • @Chessmania888
    @Chessmania888 5 місяців тому

    Sir જો બીજ ઉપચાર વાવણી ના ૧૦-૧૨ કલાક પેલા આપવાનો હોય તો ઘણા ખેડૂત નો એવી પ્રશ્ન હોય કે બીજને પટ આપ્યા બાદ જો ધોધમાર વરસાદ આવે તો આપણા બીજ નો બગડી જાય ને તો એના માટે શું કરવું ?

  • @dilipvadaliyadilipvadaliya1601
    @dilipvadaliyadilipvadaliya1601 5 місяців тому +1

    Gol pan Ane laba pan bei no uge k

  • @jeshapindariya
    @jeshapindariya 5 місяців тому +1

    Tamaro Aa vighe 8 paip chhato to uge nay tamari 8 paip chantavi salah sav khoti che ame aa 30 varsha tya upyog kariye chiye

  • @patelrajendar2475
    @patelrajendar2475 5 місяців тому +1

    ફૂલેવર માં થાય

  • @SarvaiyaAnirudrasinh
    @SarvaiyaAnirudrasinh 5 місяців тому

    વાત તમારી બધી સાચી ભાઈ પણ આજે કોઈને મહેનત કરવી નથી

  • @KishorKakadiya-o6z
    @KishorKakadiya-o6z 3 місяці тому

    Rives chhal va ma ukel nathi madto

  • @ishwarsonara8088
    @ishwarsonara8088 5 місяців тому

    Jeera ma pani shathe garye chhiye
    To ani mahiti apo

  • @GopalbhaiDudharejiya
    @GopalbhaiDudharejiya 4 місяці тому +1

    કેમીકલ.કરતા.ઓરગોનીક.દવા.બનાવાની.રીત.બતાવોને.કેમીકલ.મા.મરીજાસુ

  • @mukeshthakor750
    @mukeshthakor750 4 місяці тому

    Nidamn ae saf ne apde y saf

  • @DineshPatel-gh1ws
    @DineshPatel-gh1ws 5 місяців тому

    ગાજર ગાસ મો આ દવા કામ કરે....?

  • @devfefar7178
    @devfefar7178 5 місяців тому +3

  • @AmusedBooks-nu3qr
    @AmusedBooks-nu3qr 4 місяці тому +1

    ટપક પદ્ધતિથી ખેતી કરી

  • @jethalaljetpariya1035
    @jethalaljetpariya1035 5 місяців тому

    Kantalo Gandhinagar ne Delhi ni vatu karva Vara ne Ave SAHEB

  • @Jaymataji-e5v
    @Jaymataji-e5v 4 місяці тому

    Khedut,ne,faydo,thay,se

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel8383 5 місяців тому

    Arandi nu vavatar vahla mo vahlu Ana moda mo Modu kaya mas ni kayi tarikha thi kayi tarikh sudhi karvu su 20 julay pahala vavni kari sakay mara foran javanu sa❤❤❤❤❤

    • @GirNature
      @GirNature 5 місяців тому

      15 ઓગસ્ટ

  • @dineshpatel8636
    @dineshpatel8636 5 місяців тому +1

    🙏 પ્રણામ🙏 👌👌

  • @ramehscodahri8896
    @ramehscodahri8896 5 місяців тому +1

    ખુબ સરસ માહિતી આપી મારા માટે થોડી અધૂરી રહી ગઈ મેં પહેલી વાર સુકાં ખેતરમાં મગફળી વાવી છે પાણી આપ્યા પછી કેટલા દિવસે દવા છાંટવાની પછી બીજું પાણી કેટલા દિવસે આપવાનું જવાબ આપવા વિનંતી

    • @pateldineshbhai6298
      @pateldineshbhai6298 4 місяці тому

      આ વિશે જરૂર થી માહિતી આપશો સર

  • @vinodbhaijerambhainakrani7378
    @vinodbhaijerambhainakrani7378 5 місяців тому

    Good

  • @sundhesharaju133
    @sundhesharaju133 5 місяців тому

    Pendimithaline + mark vaparo to best result chhe chiyad mate best

  • @Vijubha_Solanki00014
    @Vijubha_Solanki00014 5 місяців тому

    દવા માટે કઈ નોઝલનો ઉપયોગ કરવો.. નામ જણાવશો

  • @rajpalsinhgohil9898
    @rajpalsinhgohil9898 5 місяців тому +1

    Varsad thaya gaya pachi chatvi to rijalt male
    Ane biyaran ugaava ma kevrave

  • @pravinsinhchauhan7388
    @pravinsinhchauhan7388 5 місяців тому

    Thanks

  • @ashrafbhainurbhai3429
    @ashrafbhainurbhai3429 3 місяці тому

    મારે પ તમે બતાવી એ બંને નોઝલ જોઈએ છે તો શું તમે મોકલી આપશો કોમેન્ટ કરી જવાબ આપવા વિનંતી આભાર

  • @BhavsingSolanki-zd5vf
    @BhavsingSolanki-zd5vf 5 місяців тому

    ❤❤

  • @ahirbhaveshbhaichavda1584
    @ahirbhaveshbhaichavda1584 5 місяців тому

    dva jamin ne banjar kari de se

  • @dulabhaikachchhi6496
    @dulabhaikachchhi6496 5 місяців тому

    Etari Mane pushing phone kar Diye

  • @pithubhaimegal
    @pithubhaimegal 4 місяці тому

    ખુબ સરસ દેશી ભાષા મા માહિતી આપી સાહેબ આને કહેવાય ખેડૂત પુત્ર. નિંદામણ નાશક દવા ની આડઅસર કેવી થાય તે જણાવશો

  • @dpatel1382
    @dpatel1382 3 місяці тому

    નોજલ નજીકથી બતાવોને..!તમે પણ અમારી જેમ જ કરો છો.

  • @ishvarchaudhary9507
    @ishvarchaudhary9507 4 місяці тому

    પાણી ભેગી ચલાવો તો ચાલે

  • @vishaltiwari2438
    @vishaltiwari2438 4 місяці тому

    Gol pan vadu ghas nahi uge

  • @arvindsangani4895
    @arvindsangani4895 5 місяців тому

    આ ભાઈ કયા થી આવ્યા છે

  • @gohilparth1557
    @gohilparth1557 5 місяців тому

    સું કપાસ ઉગી ગયાં પછી દવા છાટી શકાય ?
    તો કઈ દવા ને કેટલી છાટવી ??

    • @Rahul.patel48
      @Rahul.patel48 4 місяці тому

      Na bhai pachhi na chhati sakai..

  • @harivadanpatel2349
    @harivadanpatel2349 5 місяців тому

    વાણિયા પાછળ દવા છંટકાવ માટે નાની મોટર થી પાઈપ માં નોજલ ફીટ કરવી ટ્રેક્ટર આગળ દવા નું બેરલ ફીટ કરવું પછી છાટવું