Gujarati Dal Bhaat - 1વાર મારી રીતે બનાવી જોવો ખાતા નય ઘરાવ ।Gujarati Dal recipe - Food gurukul

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024

КОМЕНТАРІ • 644

  • @swatisoni22soni69
    @swatisoni22soni69 5 місяців тому +17

    Khare khar bauj saras recipe che dad bhat ni...

  • @prafullavyas3259
    @prafullavyas3259 3 місяці тому +4

    mari dal mara kutumba ma.bahuj.vakhanay chhe

  • @nimeshmakwana7921
    @nimeshmakwana7921 Рік тому +47

    દાળ સરસ બનિહોય એવું લાગે છે પણ 😂 મારે તમારા ઘરે જમવા આવવું પડશે ❤😂🤗👍🥰👌👌હોકે 🤣

    • @FoodGurukul
      @FoodGurukul  Рік тому +4

      🙏jay shree krishna

    • @rekhamistry471
      @rekhamistry471 Рік тому +1

      વાહ ખુબ જ સરસ રીતે તમે દાળ બનાવી છે

  • @anilmistry832
    @anilmistry832 7 місяців тому +1

    મારી પત્ની ની

  • @vaghelabhavanaba7249
    @vaghelabhavanaba7249 3 місяці тому +2

    મારી વહુના હાથની ભાવે છે મને દાળ

  • @GOVINDVASAVA-ml3pd
    @GOVINDVASAVA-ml3pd 3 місяці тому +1

    Mane Mari baby ni daar bahu game che

  • @khushikardar1100
    @khushikardar1100 Рік тому +10

    Mane pan Mari Nani maa ni haat ni dal yummy yummy Testy Testy lagti thi

  • @Balvantbhai-nd8th
    @Balvantbhai-nd8th Рік тому +1

    હું સાત વરસથી રસોઈ બનાવી રહ્યો છું
    પણ મારી રીત થોડી અલગ છે જેમાં ટામેટા તજ લવિંગ નહીં આવે
    પણ લગન માં જે ગુજરાતી રસોઈ આ ઓ જે ટેસ્ટ લાવે છે એવી જ દાળ બનાવું છું
    એકલો છું પણ મસ્ત બનાવું છું

  • @JagrutiPatel-w7g
    @JagrutiPatel-w7g Місяць тому +1

    મને મારી નાની નાહાથ ની દાળ વધારે ભાવતી હતી

  • @NITIN_GOHIL_
    @NITIN_GOHIL_ Рік тому +6

    મને મારા દાદીના હાથની દાળ બહુ ભાવે

  • @thandepappa5972
    @thandepappa5972 Рік тому +2

    Mane mari daughter ni dal bhave che...

  • @ozapinaben708
    @ozapinaben708 Рік тому +2

    મેથીયા નો મસાલો ઘરે બનાવા ની રીત આપશો

  • @nikitanaik6652
    @nikitanaik6652 2 місяці тому +1

    Mane mara sasu na hath ni dal khub bhave chhe

  • @sangeetasolanki6913
    @sangeetasolanki6913 Рік тому +108

    દાળ હું પણ મસ્ત બનાવું છું પણ એમાં હું અથાણાં નો મસાલો નહીં નાખતી, તો પણ દાળ ટેસ્ટી બને છે ❤

  • @VarshabenGovswami
    @VarshabenGovswami 3 місяці тому +4

    મને મારા મંમી દાળબહુજભાવેછે

  • @leenajoshi1341
    @leenajoshi1341 3 місяці тому +1

    Wash n soak dal rice. Dont throw water as it hs its vitamins

  • @meerabakshi2676
    @meerabakshi2676 6 місяців тому +2

    Muththi nun aapanun traditional maap bataavyun te ghanun gamyun. Thanks.

  • @originalbro2487
    @originalbro2487 Рік тому +2

    Aapne Aadrk to nikala hi nahi

  • @BharatPatel-no3ht
    @BharatPatel-no3ht 5 місяців тому +3

    અમે પણ જોરદાર દાર બનાવીએ છીએ

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Рік тому +9

    બહું જ સરસ 👍👌
    સૌથી વધુ સરસ વાત તમે દાળમાં ગોળ નાખ્યો છે કેમકે એક સાચા ગુજરાતી ની ઓળખ છે બહેન 👍👌❤️🙏🏼

  • @Lifewithkeyuri
    @Lifewithkeyuri 3 місяці тому

    Ben vaghar kacho no lage rai jiru satdai nai to

  • @PrakashThakkar-ur2bb
    @PrakashThakkar-ur2bb 3 місяці тому +1

    આશાપુરા,સેલ્સ ભાભર, પ્રકાશ ઠક્કર,

  • @ksanjeev2414
    @ksanjeev2414 10 місяців тому +3

    Bahu J saras, first time, ekdam best bani che, thanks.

  • @nirupanchal6280
    @nirupanchal6280 3 місяці тому +1

    Methiyo masalo recipe ni link apho ben ...
    Nice recipe 👌🏻👌🏻

  • @parultrivedi3193
    @parultrivedi3193 Рік тому +5

    બહુ સરસ રીતે બનાવો છો

  • @SmitaBhatt-d1p
    @SmitaBhatt-d1p 4 місяці тому

    Ma e mara Dadi Ni N Mara Nana Foi ni Dal Sari Lagtithi n Mummy ni to hoyj

  • @okbaby8494
    @okbaby8494 5 місяців тому

    When Gujarati Meets Non Gujarati
    Non Gujarati : Aap Log Dal Mein Chini Kyon Daltey Hai ?
    Gujarati: hamko bhavata hai

  • @bhailabhait1068
    @bhailabhait1068 Рік тому

    ❤️ ઘુમાઅમદાવાદ ઘુમાબોપલ ❤️દાળભાતતોગુજરાતીનેગુજરાતીદાળભાતજોઈએ❤️

  • @nirubenrajpara8605
    @nirubenrajpara8605 Рік тому +3

    દાલસુદરબનીછે

  • @Rajesh-lh1yz
    @Rajesh-lh1yz Рік тому +1

    જે સારી બનાવી ને જમાડે તેના હાથ ની ભાવે મને તો. 😅

  • @sadikmahmmad7356
    @sadikmahmmad7356 11 місяців тому +6

    તમારો ખુબ ખુબ આભાર બહેન જય જય મારી ગરવી ગુજરાત

  • @parmarashok1645
    @parmarashok1645 2 місяці тому

    મારા ભાભી ના હાથની દાળ મને બોવ ભાવે

  • @jadejajadeja7256
    @jadejajadeja7256 Рік тому +2

    Jay mataji 🙏 dal mast bani 6e mane dal mara Mummy na hatha ni bhave 6e

  • @VarshabenGovswami
    @VarshabenGovswami 3 місяці тому +1

    જય ભોળા નાથ બેન મને મારાં મંમી નીદાળબહુજભાવેછે

  • @rashidarupani9519
    @rashidarupani9519 5 місяців тому +1

    Mne. Marà mumy ni bnaveli dal❤

  • @alpashah8938
    @alpashah8938 3 місяці тому +1

    દરરોજ ખડાં મસાલા વપરાય

  • @s8soni
    @s8soni 3 місяці тому +1

    Your dal looks lovely.
    What is methiya masala? I’m surprised that you put coriander/cumin in your dal.
    It was the first lesson I learnt that we do not put dhana/jeeru in dals.
    I like that you put kachi keri in the dal.
    I will definitely try that. Thank you for sharing your recipe.

    • @FoodGurukul
      @FoodGurukul  3 місяці тому +1

      Thank u for your valuable feedback dear
      Methiya masalo means Athana no masalo

    • @s8soni
      @s8soni 3 місяці тому

      @@FoodGurukul
      Thank you Ben🙏🏽

  • @vijaysinhrajput-sy6dp
    @vijaysinhrajput-sy6dp 6 місяців тому +6

    તમારી દાળ ખૂબ જ સરસ બને છે અને સ્વાદિષ્ટ લાગે છે એ બનાવી

  • @DilipPatel-ex8ok
    @DilipPatel-ex8ok 10 місяців тому +12

    Very nice 👌 thank you for sharing your recipes 👍🙏

  • @bharat9711
    @bharat9711 Рік тому +1

    Mane to thay chhe ke tamare tya guest bani ne aavu ane aava saras Dal bhat khava male👍👍👍👍👍👍

  • @vijaysinhrajput-sy6dp
    @vijaysinhrajput-sy6dp 6 місяців тому

    પણ તમારા જેવી દાળ બનતી નથી

  • @vinodselot8926
    @vinodselot8926 Рік тому +5

    Dal looks mouth watering now I am coming for lunch to eat dal and rice .

  • @vinodlalbhaicontractor7040
    @vinodlalbhaicontractor7040 10 місяців тому +2

    Maria gherwali must dal banave

  • @ranakamini6389
    @ranakamini6389 Рік тому

    Ben tame daar ma marchu .raai..methi daana e badhu thodu tatrva do pachi hing nakho ..aato badhu kachu rahi jaay ...khotu na lagad so hu 4 gare rasoi karva jau 6u ..ne saje garda gar ma rasoi karva ju 6u

  • @jigneshgoshwami2946
    @jigneshgoshwami2946 2 місяці тому

    મનેમારાહાથનીજભાવૈ

  • @DineshSoni-rp3ng
    @DineshSoni-rp3ng 6 місяців тому +1

    અમને, મારી, પતની, ની, દાર, ભાવછે

  • @komal1155
    @komal1155 19 днів тому

    Mane osavine chhene nath avadta. Ema pachhi pani vadhu thay ane nikadi daiye to to bhaat pramane mithu nakhyu hiy a pani ma vahi na jaay ?

    • @FoodGurukul
      @FoodGurukul  18 днів тому

      Mithu wadhare nakhva nu hoy pela j

  • @UrmilabenPatel-mn7kx
    @UrmilabenPatel-mn7kx Місяць тому

    Dekhav to saras lage chhe. Pa jamya pachee testnee kkhbar pade.

  • @JOD_GAMING_08404
    @JOD_GAMING_08404 7 місяців тому

    Mara hasband nay bu bavy Mari dal

  • @DaxaBrahmbhatt-o7g
    @DaxaBrahmbhatt-o7g 9 місяців тому

    હુ પણ દાળસરસ બનાવું છુ અને મારી મમી પણ સલસ બનાવતી મને તેની હાથ નીદાળ બહુ ભાવતી

  • @parmarharshad3344
    @parmarharshad3344 Рік тому +2

    Saras che ben👍

  • @lilabenrevar7273
    @lilabenrevar7273 5 місяців тому

    મનેતો।મારીજ દાળબનાવેલ ભાવેસે

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 Рік тому +1

    Jay Mogul Maa Jay Aurangzeb Dada Jay ho Vande 🎉

  • @kanubhaipanchal4257
    @kanubhaipanchal4257 Рік тому +1

    Mari sasu na hath ni dal bahu j sari bane chhe

  • @yasmeennoorani
    @yasmeennoorani 2 місяці тому

    Cooker is bad for cooking

  • @veergohil7298
    @veergohil7298 4 місяці тому

    Sari che dal

  • @kaminiAmin3529
    @kaminiAmin3529 9 місяців тому +1

    Wow dal looks nice, I will try to make dal like your receipe. I also make dal testy.

  • @ushashah9424
    @ushashah9424 2 місяці тому

    Can we not put raw mango after chopping in the chopper rather than big pieces.

    • @FoodGurukul
      @FoodGurukul  2 місяці тому

      No we will remove it when we eat dal

  • @SanjayBaria-lz6ql
    @SanjayBaria-lz6ql 3 місяці тому

    Mane to Mara hathne Dal bhave che.jentschu

  • @shirishsagathia7420
    @shirishsagathia7420 Місяць тому

    મને મારા હાથની દાળ ખૂબ જ ભાવે છે. મારી બનાવેલી દાળ મારી favourite છે. 😅

  • @BaroliyaTrushalh
    @BaroliyaTrushalh 2 місяці тому

    Mane mari patni na hathni bovaj bhavese sitaram ben

  • @pravinabenpatel4334
    @pravinabenpatel4334 Рік тому +4

    ખુબ સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ મને પણ ખુબ જ ભાવે છે

    • @FoodGurukul
      @FoodGurukul  Рік тому

      આભાર પ્રવીણાબેન

  • @bhartinaik3323
    @bhartinaik3323 10 місяців тому

    Daal ne ukde pachhvagharvani, ne kadhi ne kachi

  • @MaliniPatel-y4w
    @MaliniPatel-y4w 2 місяці тому +1

    Ben bahu saras

  • @paulinamartin1532
    @paulinamartin1532 22 дні тому

    Mara husband ni hath ni Dal mane game che

  • @vaibhavisangada6430
    @vaibhavisangada6430 Рік тому +2

    મારી મમ્મી ખૂબ જ સરસ દાળ બનાવે છે 😘

    • @divyajoshi672
      @divyajoshi672 10 місяців тому

      Tmari mamey kevi rite bnave 6 te mokljo

  • @pritirshukla7182
    @pritirshukla7182 Рік тому +1

    Bast dal bhat chhe thenk you

  • @riddhibhuva7521
    @riddhibhuva7521 Рік тому +1

    Hi, di methiya no masala ni recipe kejo please.

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 Рік тому

    Amne tamara haath ni Daal khoobaj Saras Lagi ....
    Jay ho Vande ...

  • @sumitrabavaghela4733
    @sumitrabavaghela4733 4 місяці тому

    Chhutti mung dal ni recipe aapo ne

  • @bakraniyabharti5112
    @bakraniyabharti5112 2 місяці тому +1

    ❤ બહુ સરસ રીત

  • @NagjiRabari-ef5bf
    @NagjiRabari-ef5bf 3 місяці тому

    Thank you medam

  • @harishgadhvi7724
    @harishgadhvi7724 Рік тому +1

    सुंदर रीते माहिती आपी 👍👌👍🏾🙏🏾🌹🙏🏾 जय माताजी 😊

  • @MinalDongre-z8x
    @MinalDongre-z8x 10 місяців тому

    Anita Dongre from Pune tamri dal ni recipe bauj gami Hu try karis . Mane mara mummy na hath ni dal bauj Bhave chhe

  • @rinkudodha2117
    @rinkudodha2117 Рік тому +2

    Beautiful ben baa ❤️❤️❤️❤️❤️😊😊😊😊

  • @rajanikantsuthar911
    @rajanikantsuthar911 10 місяців тому +1

    I like your recipe
    Thx for reply & I live in USA

  • @heenaparmar4246
    @heenaparmar4246 Рік тому

    Mara gharma aavi dal koe khatu nthi

  • @vijaysinhrajput-sy6dp
    @vijaysinhrajput-sy6dp 6 місяців тому

    મારી મુઠ્ઠી મોટી છે એક મુઠ્ઠીમાં 500

  • @voramonali3336
    @voramonali3336 Рік тому

    Tamari daal joi ne j me tamne subscribe karya che ...kharekhar saras recipe che ... information pan sari aapi ... thanks

  • @AndyColumbia
    @AndyColumbia 7 днів тому

    Thanks sister

  • @taranayee1420
    @taranayee1420 Місяць тому

    I make same way but no ghee but thank you very good looking good some people don’t like mango

  • @vasavaratilal-h3i
    @vasavaratilal-h3i 6 місяців тому

    Mara Gharwali Ne banavali dance Aadivasi Dar mast Banane se

  • @DharmishthaTadvi-p2v
    @DharmishthaTadvi-p2v 3 місяці тому

    Mara mom na hat ni dal bo saresh banny cha

  • @sachinbuch7147
    @sachinbuch7147 Рік тому +2

    ખુબ ખુબ ધન્યવાદ બેન જય માતાજી 🙏

  • @jagdishpipariya8841
    @jagdishpipariya8841 Рік тому

    Mnemaridikrinahathànibhave

  • @nafisapatel4177
    @nafisapatel4177 2 дні тому

    Mara mom. Na hcath ni. Dar game che❤

  • @gopalparmar
    @gopalparmar Місяць тому

    મારી માં ના હાથ ની દાળ બોવ સરસ ભાવે મને.

  • @AbhiDevlekar-zl9up
    @AbhiDevlekar-zl9up Рік тому

    A na karta daal gosh banavi dete
    Aatlu badhu to kay hoy daal ma
    , simple banavo Ana karta
    Raai jira ne lasan no vagaar karine

    • @FoodGurukul
      @FoodGurukul  Рік тому

      To tame banavi lo simple. Badha gurukul ma simple vastu jova nathi avta🙏

  • @pratikshapatel3321
    @pratikshapatel3321 Рік тому

    mane to mara.. m♥️m... na hathni daar bovj bhave.

  • @LatabenSuvera
    @LatabenSuvera 3 місяці тому

    Hu pan emj banavu cu😊

  • @shubhamkavar9116
    @shubhamkavar9116 Рік тому +1

    Dhaba styel dalfry no vlog banavo ne
    🙏

    • @FoodGurukul
      @FoodGurukul  Рік тому

      Ae pahela post karel che 🙏 દાલ તડકા અને જીરા રાઇસ👇
      ua-cam.com/video/A0kBnXK0Xg8/v-deo.html

  • @Prite.taviyadTaviyad
    @Prite.taviyadTaviyad Рік тому

    Hu Mari jate j banavi dal Bhave che

  • @prajapatidivyang2727
    @prajapatidivyang2727 Рік тому

    Aa gujrati dal nathi gujrati dal khava mate tamare gujrat savrastra ma avavu pade

  • @istiyaksaiyed2172
    @istiyaksaiyed2172 5 місяців тому +1

    Nice

  • @joshibhvana313
    @joshibhvana313 Рік тому

    Babi na

  • @hareshbhainarigara3421
    @hareshbhainarigara3421 2 місяці тому

    Mariwife bara bar nathi banti

  • @kathadbhaichhaiya5786
    @kathadbhaichhaiya5786 10 місяців тому

    મારી મૂઠી મોટી છે તો શું કરવું???🤣🤣🤣🤣🤣🤣🤣

  • @kavyabarathod6682
    @kavyabarathod6682 Рік тому

    Athana no masalo add krvathi bdhu tasty dal Bane chhe 😊

  • @બાબુભાઈહિરપરા

    સુપર હો રેસીપી.

  • @nayanamakwana2503
    @nayanamakwana2503 2 місяці тому

    Lasan vagr ni daal nai sari lagti