ખાલી બોટલથી | 1 કીલો લસણ 15 મીનીટમા ફોલો | લસણ ફોલવાની ઝંઝટમાથી છુટકારો | Peal Garlic By Bottle

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • ખાલી બોટલથી | 1 કીલો લસણ 15 મીનીટમા ફોલો | લસણ ફોલવાની ઝંઝટમાથી છુટકારો | Peal Garlic By Bottle
    --------------------------
    #kitchentips #garlicpeelbyplasticbottle #kilolahsunchhileminitome #bottlekakamalgarlicpeel #onionpeel #onionchhile #chaharcooking #kitchentipsandtricks #usefulcookingtips #hacksofbeginner #kitchenkisixtips #maayehkaisekarun #bottlekakamal #onekilogarlicpeel #moneysavingtips #tricksfordifficultwork #cleaningtips #amazingkitchentips #uniquetricks #nailcutterkakamal #kitchenhabits #kitchenhabits #homeorganizationideasforkitchen #hacks #kitchenhacks #hacksusefulcleaning #awesomekitchentipsandtricks #bristi #cookfastandsavetimeinkitchentips #masalakitchen #homeremediestips #sanjeevkapoortipsforkitchen #cookingtipsforbegineers #kitchentipslearnedatrestaurant #kitchentipsforhotel #theindusvalley #hebbarskitchen #creatorsearchtwo #avikarawatfood #aneelaghometips #kadianscooking #ankitanoop #indianmomdubaitouk #manacreativecorner #jasminechaudhari #hetalsart #thaitrick #indianvloggerpinki #kitchentipsandtricks #soulfulhomemaking #kabitaskitchen #nadealifamilyvlogs #multikitchenjankariideas #avikarawatfoods #aapkppreeti #sunitaramkikitchentohome #leelaskitchen #palpalrealvlog #puneritadka #naimefoodandvlogs #pritirasoi #kiranssmarttipsandtricks #garimasyummyfoodrecipes #vamshigreenkitchen #saheenspicyfood #mummykiusefultips #kadianscooking #shivanikitchentips #epicurious #rasoirasoionezeroone #zindagiz #gordonramsay #deliciousfood #cookwithnisha #sruthisvlog #wowemiruchulu #abouttoeat #aneelaghometips #apnicookingclasses #cookwithnisha #diyadey #tipsandtrickspoint #usefultipsandtricksforhome #tarabkhanvlogs #urbanrasoi #khajurbhaifavouritetips #canadacooking #americacooking #germanycooking #uaecooking #australiacooking #recipeforbeginners #foodfood #kitchen #khanakhajana #villagerasoi #supermagicrasoi #supermagicrasoi #superrasoi #magicrasoi #khanakhazana #kitchen #supermagicrasoi #magicrasoi #rasoisuper #rasoimagic #manacreativecorner #villagecooking
    -----------------------------------
    For Business Enquiries:
    supermagicrasoi@gmail.com
    -------------------------------------------
    If You Like This Video,
    Don't Forget To Like, Share, Comment and Subscribe!!
    We'll Make This Type Of Another Usefull Cooking Recipes Videos!!

КОМЕНТАРІ • 833

  • @sadhanapatel4859
    @sadhanapatel4859 Місяць тому +10

    અત્યાર સુધીમાં તો એનાથી ડબલ ફોલય ગયું હોય

  • @NajmaManjothi-fx2ix
    @NajmaManjothi-fx2ix 4 дні тому +1

    👏👏👌👍

  • @arvindtrivedi1683
    @arvindtrivedi1683 Місяць тому +2

    ખુબ જ સરસ છે વીડિયો 👍👌

  • @neelapandya68
    @neelapandya68 8 місяців тому +65

    આ તો મગજ મારી કેટલી કરવાની એના કરતા હાથે જલદી ફોલાઇ જાય તમે પોતે તો જરા વિચાર કરીને વીડીયો બનાવો તો વધારે સારુ આતો તમારી બુદ્ધિ નુ પ્રદર્શન થયુ કહેવાય 😂😂😂

    • @arvindarustomji8363
      @arvindarustomji8363 8 місяців тому +3

      Very tedious procedure. You can try using microwve

    • @Jeetjambiya
      @Jeetjambiya 2 місяці тому

      Folva karta biji magj mari bov chhe ben

    • @mahendravaishya7098
      @mahendravaishya7098 Місяць тому

      બહુ મગજમારી છે૧૦૦% બોરિંગ વિડિઓ છે બંધ કરો કંટાળી ગયા ભાઈ

  • @amrat2670
    @amrat2670 2 місяці тому +14

    સાચી વાતછે એક જણા કેછેકે અવી હજામત કોણ કરે તો સાચી વાતછે બેન તારી હોશિયારી રેવાદો આતો મને જરા પણ ન ગમીયુ આતો બહુજ કામ વધી ગયુ એવુ લાગેછે તો લેડીસ ને કોન કેછે નખ ચોળાવો ખાવા જોવેને ફેસનમા પણ જાવું હોય

  • @mukeshbhatt1367
    @mukeshbhatt1367 9 місяців тому +59

    તમારા વિડિયો માં સમય મહેનત અને ઘુંશ ખૂબ વધે છે

  • @rameshrathod6158
    @rameshrathod6158 9 місяців тому +5

    ખૂબ સરસ માહિતી બદલ ખુબ ખુબ અભિનંદન ...💐 👌

  • @s.s.gadhavis.s.gadhavi7611
    @s.s.gadhavis.s.gadhavi7611 4 місяці тому +18

    કૉમેન્ટ કરતા પહેલા વિચાર કરવો જોઈએ. આવો આઈડિયા આવવો એજ મમોટી વાત છે . બાકી ટીકા ટિપ્પણી કરવી બહુ સહેલી છે. આ બેન ના વખાણ કરીએ એટલા ઓછા છે. બહુ સરસ રીત છે. ટીકા કરનારા ઘણા હોય છે પણ તે તરફ લક્ષ આપવું નહિ. બહુ સરસ બેન..ધન્યવાદ🎉🎉

    • @AbbasAracholiya
      @AbbasAracholiya 2 місяці тому

      1

    • @mahendravaishya7098
      @mahendravaishya7098 Місяць тому

      આટલી બધી વાર લાગે છે એટલામાં તો શાક માં જોઈએ એટલું ફોલી દેવાય બહુ બોરિંગ મેથડ છે ખાવા જેટલું તાજુ ફોલી લેવું પછી પડી રહેલું વાપરવું પડે

    • @jigar_news
      @jigar_news Місяць тому

      આ ગધા મજૂરી છે આવા વિડિયો ડેટા બગાડે છે

    • @dharamrajdigital9846
      @dharamrajdigital9846 Місяць тому

      😂😂😂

  • @ranjanapagar4116
    @ranjanapagar4116 3 місяці тому +3

    Very nice Very helpful 👌

  • @gujaratigeet1244
    @gujaratigeet1244 7 місяців тому +2

    સરસ

  • @jagdishvyas7943
    @jagdishvyas7943 9 місяців тому +2

    Hathethi kadi chhuti Karva ma kannada aace chhe.aapni Navi trick adbhut chhe. Dhanyavad Benji.

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 8 місяців тому +4

    Really, this is a very nice, most important & ever useful, best informative video for each & every your this U tube channel viewers.

  • @user-nq3ds9oo4x
    @user-nq3ds9oo4x 8 місяців тому +10

    કાઢવામાં ને નાખવામાં જ ઘણી વાર લાગે છે

    • @Lalioffical7930
      @Lalioffical7930 8 місяців тому +1

      🤣

    • @mahendravaishya7098
      @mahendravaishya7098 Місяць тому +1

      100% સાચી વાત કાઢ્યા પછી પણ સાફ તો કરવું જ પડે ભાઈ હાથ બગડે ચીકણા ચીકણા થઈ જાય પછી ધોવા જવાનું

  • @vinodvyas2687
    @vinodvyas2687 9 місяців тому +2

    Khub sundor

  • @navnitkumarmakwana4192
    @navnitkumarmakwana4192 Місяць тому

    KHUB SARAS.

  • @hirendesai7873
    @hirendesai7873 9 місяців тому +5

    Vahiyat timepass😊

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 9 місяців тому +4

    Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏❤️❤️❤️❤️🚩

  • @jilubhai8617
    @jilubhai8617 Місяць тому

    ખુબ સરસ બેન

  • @ParmarDilipKumar-ub2ui
    @ParmarDilipKumar-ub2ui 2 місяці тому

    Superb...

  • @bharatjoshi2799
    @bharatjoshi2799 5 місяців тому +1

    Jay ho

  • @kanubhaiprajapati3238
    @kanubhaiprajapati3238 Місяць тому

    Vaah saras saudiya

  • @mrgojiya-qd8jn
    @mrgojiya-qd8jn 9 місяців тому +18

    Aavi ગધા majuri karva karta hathe jadapthi folai jai

  • @rohinishah6001
    @rohinishah6001 3 місяці тому

    Ala ben 😅....😂such a comedy video 😅 lol.... thanks for making us laugh

  • @piyushraval9477
    @piyushraval9477 5 місяців тому

    Khub mhent se chanamo lasan mahekse

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 8 місяців тому +3

    Wah ! Saras idiya👍

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 8 місяців тому +9

    સારી ઉપયોગી માહિતી 👍

  • @harshadbhatt3573
    @harshadbhatt3573 5 місяців тому

    Ekdum saras dhanyawad ji

  • @nareshthakor9333
    @nareshthakor9333 20 днів тому +2

    બેન તમે ઘડિયાળ માં જોયું નથી લાગતું કેટલો સમય લાગે છે 🤔🥱😁

  • @pushpabens4920
    @pushpabens4920 9 місяців тому +9

    जे बतावी वधारे हाथ थी। जल्दी थाय छे टिक आपने

  • @kiranbhavsar1074
    @kiranbhavsar1074 9 місяців тому +63

    આમાં તો ઉલટો સમય બગડે.

    • @trivedihiral4267
      @trivedihiral4267 8 місяців тому +1

      Hmmm

    • @AsifSumra-mh3oq
      @AsifSumra-mh3oq 5 місяців тому

      ઓટલા તોડતી બેનોનેલસણ ફોલવા દઈ દેવાય

    • @jamilasodagar7633
      @jamilasodagar7633 2 місяці тому

      sav sachi vaat atli vaar ma to ketlu lasan folay jay atla hath chala thi to saru ke nakhe thi foli nakhay ama to hath na bavra ye dukhi jay

  • @KiranPatel-ef3gh
    @KiranPatel-ef3gh 9 місяців тому +3

    Wahh Ben wahh gajab no idea lagadyo tame wahh,khoob khoob aabhar tamaro,mara mummy ne finger no dukahwo reh 6 emne lasan folti vakhte bow problem aavto pan have tamaro aa idea lagadi kaam sehlu thay jaase

  • @arjankarmur1173
    @arjankarmur1173 8 місяців тому +9

    આ ત્રણ ગાઠિયા બોટલમાં ભરી અને ફોલવા કરતા હાથે ફોલવું સરળ રહે....
    તેમ છતાં વધુ લસણ ફોલવા માટે ખૂબ સારું

  • @natubhaijadav4519
    @natubhaijadav4519 9 місяців тому +26

    હાથથી જલ્દી લસણ ફોલાય જાય
    સમય વધારે લાગે છે

    • @nilpashah8051
      @nilpashah8051 9 місяців тому +6

      Khoto time na bagadavsho nathi thatu ok

    • @ramjiahir7230
      @ramjiahir7230 9 місяців тому +3

      આટલી વારમાં રશૉઇ બની જાય બૅન

  • @user-dj5ge4xu6l
    @user-dj5ge4xu6l 5 місяців тому

    Oho.its.more.wark
    Deer.easy.with.hands

  • @goheljitendrabhaidhanjibha5206
    @goheljitendrabhaidhanjibha5206 6 місяців тому +1

    Aatlivar Ma Hathe thi Hathethi Shake Tem Che Thanks❤😊😊😊😊

  • @prabhabenvidja8561
    @prabhabenvidja8561 8 місяців тому +1

    😢bhu saras

  • @NasirkhanPathan-uq4km
    @NasirkhanPathan-uq4km 8 місяців тому +31

    ખાલી બાર દાન ( કોથળો) મા નાખીને ધસી નાખો 15 પંદર મિનિટ મા 5 પાંચ કોલો ફોલાય જાય.. 😂😂😂😂

  • @kishannanda3052
    @kishannanda3052 8 місяців тому +10

    Ba tme botal halavva nu savar sudhi chalu rakho kdach savare folay pan jay

  • @hrishivyas4391
    @hrishivyas4391 9 місяців тому +12

    ખુબ સરસ. કેમિકલ વાળી આદુ લસણ ની પેસ્ટ કરતા ૧૦૦% ફાયદેમંદ દેશી આઈડિયા.

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 2 місяці тому

    Good 🎉🎉🎉

  • @sprajgor4623
    @sprajgor4623 4 місяці тому +2

    સરસ ઉપાય

  • @ganpatchauhan519
    @ganpatchauhan519 5 місяців тому

    Dhanyawad bahenji

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 8 місяців тому +2

    સરસ પ્રસ્તુતિ

  • @geetapatel2825
    @geetapatel2825 8 місяців тому +11

    ..ઓ.. બાપ.. રે, બેન તમે તો ખુબ જ મહેનતુ લાગો છો,50 ગ્રામ લસણમાં તમે કેટલી બધી મહેનત કરી? તેમોય 6 કળી તો હાથે ફોલવાની બાકી રહી.

  • @BharatShukadiya-zl7tu
    @BharatShukadiya-zl7tu 7 місяців тому +1

    Nice medam

  • @geetaghaghada5277
    @geetaghaghada5277 3 місяці тому

    Very nice

  • @kishandodiya823
    @kishandodiya823 8 місяців тому +17

    બોટલ માં ભરવું, 3 4 મિનીટ બોટલ હલાવી , પછી લસણ ની કળીઓ છુટ્ટી કરવી , ફોતરાં ઉડે એને ભેગાં કરવા અને આજ પ્રોસેસ ફરી ચાલુ કરવી આવી ગધા મજૂરી કોણ કરે , અના કરતા હાથે ફોલવું સારું 😂

  • @amrishs.kathiriya8793
    @amrishs.kathiriya8793 8 місяців тому

    🙏SitaRam🙏

  • @user-nz4vd5cj7b
    @user-nz4vd5cj7b 3 місяці тому

    આખું નવરી બજાર સમિતિ છે

  • @mbprajapati7770
    @mbprajapati7770 9 місяців тому +32

    તમારા, આ નવા સંશોધન માટે એક એવોર્ડ તો મળવો જ જોઈએ !😂😂😂

    • @yadavdevyangini6972
      @yadavdevyangini6972 19 днів тому

      સંશોધન તો કર્યું જ કહેવાય ને😂😂😂😂😂😂😂

  • @nishashah6230
    @nishashah6230 9 місяців тому +6

    We have lot of househelp a
    So they do it faster with their hands. This is a long process.

  • @JayntijiThakor-ut1ls
    @JayntijiThakor-ut1ls 8 місяців тому +22

    નવરા લોકો નુ કામ છે ‌ આ બેન ને કેટલી જફા કરી 😅

  • @kashmiramodi5808
    @kashmiramodi5808 9 місяців тому +7

    Zanzat che

  • @user-yj9mi1pj7s
    @user-yj9mi1pj7s 8 місяців тому +1

    O.M.G.

  • @BhavanavachharajaniBhava-ob6tm
    @BhavanavachharajaniBhava-ob6tm 4 місяці тому

    Wahh

  • @naynapatel4936
    @naynapatel4936 8 місяців тому +12

    લસણની કળીઓ છૂટી પાડવાની પાછી બાટલીમાં ભરવાની અને પાછા ચણા ભરવાના બાટલીમાં અને ત્રણ-ચાર મિનિટ હલાવવાનું કેટલી બધી વાર થાય.

  • @mukeshgajjar4846
    @mukeshgajjar4846 3 місяці тому

    *❤~> साधु साधु

  • @arjunsinhrathod4033
    @arjunsinhrathod4033 9 місяців тому +2

    Mahenat vadhu😅

  • @ashabenthakor1293
    @ashabenthakor1293 8 місяців тому +2

    Nice work 👍

  • @shobhanaik4145
    @shobhanaik4145 8 місяців тому +2

    Nice work 👌👌

  • @digvijaysinhzala6805
    @digvijaysinhzala6805 8 місяців тому +6

    આઇડિયા સારો જ છે ચોખ્ખુ પણ થઈ જાય છે.
    હવે જો ઝડપથી ભરવા માટે મોટા ઢાંકણ વાળી બોટલ માં લસણ ઝડપથી ભરી સમય બચાવી શકાય.
    👌👌👍

  • @alpeshbaranda1575
    @alpeshbaranda1575 8 місяців тому +12

    મગજ નો અઠો કરી નાખ્યો માજી

  • @kamleshasari2164
    @kamleshasari2164 8 місяців тому +1

    Khubj sari rit btavi srs

  • @shaktisinhvaghela1935
    @shaktisinhvaghela1935 8 місяців тому +1

    બહુ જ સરસ આઈડિયા લાગ્યો

  • @dindorgovid5422
    @dindorgovid5422 7 місяців тому +19

    બેન આવું કરવાથી તો અમારા ઘરના બધા સવાર સવારમાં અમને મારવા માડે 😂😅 આવાજ કેવો આવે આનો😂😅

  • @mahekvadhava5983
    @mahekvadhava5983 8 місяців тому +1

    Hard work

  • @pukarboricha72
    @pukarboricha72 9 місяців тому +2

    વાહ વાહ બહેન

  • @satyapathgujaratinews
    @satyapathgujaratinews 8 місяців тому +25

    બેન ભૂલથીએ તમારો આવો વીડિયો ફરી યુટ્યુબ પર નાં અપલોડ કરતાં 😅😅

  • @kanhalover2586
    @kanhalover2586 8 місяців тому +1

    Saheb NE kaho moto award Aape Aava research pr

  • @rajusingal8709
    @rajusingal8709 9 місяців тому +23

    તમારા જેવી મગજ મારી કોણ કરે બેન ભગવાન ભલુ કરે

  • @revabenvaghela327
    @revabenvaghela327 8 місяців тому +1

    સમય વધારે વેડફાય

  • @vdvaidya1991
    @vdvaidya1991 4 місяці тому +1

    Lasan ni કડીઓ ma thodu oil nakhi mix kri tadka ma muki devu 4 to 5 hours mate pachi ene hath thi masdo to badha chhoda nikdi jse

  • @varshaviramgama8258
    @varshaviramgama8258 4 місяці тому

    Good

  • @ranjanvaghoshi8722
    @ranjanvaghoshi8722 Місяць тому

    Good jock

  • @diptipanchasara2710
    @diptipanchasara2710 8 місяців тому +5

    Aatlivar ma to jate foli levaay
    Navra hoi e tyare karay😮😮

  • @balvantlalpopat66
    @balvantlalpopat66 3 місяці тому

    Yes

  • @ajayindiana
    @ajayindiana 5 місяців тому

    👏👏👏👏👏👍👍👍👍👍👍👍

  • @user-xn3wk1im3o
    @user-xn3wk1im3o 9 місяців тому

    Khub sundor🎉plan

  • @user-ye2sv3id8g
    @user-ye2sv3id8g 8 місяців тому

    Saras rit che hu tray Karis

  • @yogeshpadhiyar6666
    @yogeshpadhiyar6666 9 місяців тому +7

    તમારા ઘડીયાર માં હાલ કેટલો ટાઈમ થયો છે

  • @user-kc1zb3je1d
    @user-kc1zb3je1d 6 місяців тому

    મેં ટ્રાય કર્યો સરસ

  • @user-zg4fy7nz8v
    @user-zg4fy7nz8v 9 місяців тому +10

    AAMA CHNA NI ZANJAT TO UBHI J CHHE,,😂😅😮

  • @nipulnipul8095
    @nipulnipul8095 4 місяці тому

    👌👌👌👌👌

  • @kuldipbhardwaj9550
    @kuldipbhardwaj9550 8 місяців тому +29

    એ બેન હાથ થી shelu છે બેન બુદ્ધિ નું પ્રદશન

    • @bachukumarroy
      @bachukumarroy 3 місяці тому

      Avi rite lasan folvano prayan kryop panfolatu ñathi,vdo bogus chhe

  • @fakhruddintopiwala755
    @fakhruddintopiwala755 8 місяців тому

    😮 9:37

  • @manishadhinoja3766
    @manishadhinoja3766 6 місяців тому +5

    અરે બેન આતો સાવ નવરા હોય અને ટાઇમ નો જતો હોય એમનું કામ છે ટાઇમ પાસ કરવા માટે બાકી લશન તો ફોલવા માટે૩ મિનિટમાં ૩ ગાઠીયા ફોલય જાય

  • @amrishs.kathiriya8793
    @amrishs.kathiriya8793 8 місяців тому

    Thank you

  • @user-fx1jv9bn8c
    @user-fx1jv9bn8c 9 місяців тому +24

    Bahu mathakut 😊😊😊

  • @meetapatel6594
    @meetapatel6594 8 місяців тому +6

    આટલા સમય મા બહાર પણ ફોલાઈ જાય

  • @ushasharma6373
    @ushasharma6373 9 місяців тому +10

    Just rub oil on garlic keep for night and rub with hand it will come out easily

  • @sahidchuhan3094
    @sahidchuhan3094 8 місяців тому +1

    Maja ayvi😅😂😂

  • @bharatmakavana4505
    @bharatmakavana4505 9 місяців тому +29

    આટલી.વારમાતો.ડબલ.ફોલાયજાય

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 6 місяців тому

    Dugari lashn jay shwaminarayn haveli bhithriya lariye mile

  • @MukeshPatel-ei4yj
    @MukeshPatel-ei4yj 8 місяців тому

    Aapna Hath jagarnath you are Rong confidants

  • @agvansarejaha7861
    @agvansarejaha7861 4 місяці тому +1

    બેન તમારા વિડિયો જોવામાં મજા ના આવી એટલી કૉમેન્ટ વાચવામાં મજા પડી ગઇ 😂😂

  • @prakashbhaipedhdiya5708
    @prakashbhaipedhdiya5708 9 місяців тому +11

    આમાં તો સમય નો બગાડ થાય તેવો છે તમારો

  • @SingerRitu
    @SingerRitu 3 місяці тому

    સરસ બેન

  • @Ss___youtubear
    @Ss___youtubear 9 місяців тому +9

    Aatli vat ma to hu 250 gram lasn pholi. Aapu Ben

    • @SamirDave-zu4hm
      @SamirDave-zu4hm 6 місяців тому

      સાચી વાત ,,, ચણા નો બગાડ પણ અટકે 🙏🙏

  • @sangitashah858
    @sangitashah858 4 місяці тому

    Saras ben 👍

  • @yogeshgohil93
    @yogeshgohil93 8 місяців тому +20

    લસણની ચટણી તો થતાં થાય પણ આમાં તો મગજ ની ચટણી થય ગય બોન બવ લાબો વિડિયો બનાવી નાખ્યો છે