હું તો બોલીશ: આંગણવાડીમાં લાલિયાવાડી

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • hun to bolish aananvadima laliyavadi
    To Subscribe our UA-cam channel, click here: / @abpasmitatv

    Social Media Handles:
    Facebook: / abpasmita
    Twitter: / abpasmitatv

    Watch Live on gujarati.abpli...

    Download ABP App for Android: play.google.co...
    Download ABP App for Apple: apps.apple.com...

КОМЕНТАРІ • 120

  • @jagdishgauswami4230
    @jagdishgauswami4230 Рік тому +4

    Abp news નો ખુબ ખુબ આભાર નાના ભુલકાના તકલીફ ને સમજવા માટે, આપને વિનતી કે આ મુદ્દાઓ નો નીકાલ ના આવે ત્યા સુધી આના પર પ્રકાસ પાડતા રહો તેવી વિનતી.

  • @ajaybamroliya1298
    @ajaybamroliya1298 Рік тому +6

    વિસ્તારથી બાળકોનું આંગણવાડી ખુબજ દોઢ કિલોમીટર દૂર છે. બાળકો ઠંડી વરસાદ અને ગરમીમાં આંગણવાડી સુધી પહોંચીને લોથપોથ થઈ જાય છે.

  • @user-zw7zb7tn8p
    @user-zw7zb7tn8p 2 місяці тому +2

    Chachi vat che

  • @bedcodno15
    @bedcodno15 Місяць тому

    અમારી આંગણવાડી ભુલકાઓ ને બેસવામા જોખમ છે 🎉🎉🎉🎉🎉🎉

  • @shantibakotra7830
    @shantibakotra7830 7 місяців тому +3

    હવે ગામડું હો કે સહેર કામ અંગણવાડીમા
    ખુબ કામ કરવુપડેછે

    • @shantibakotra7830
      @shantibakotra7830 7 місяців тому +2

      અંગણવાડી મા સોપડા કરવાના મોબાઈલની કામગીરી કરવાની થાઈ છે

  • @supadibenpadvi5727
    @supadibenpadvi5727 7 місяців тому +2

    તમારી વાતો ખરેખર સાચીજ છે મહેતાણુ બરાબર ચોક્કસ સમયે મળતુ નથી બઘુ પગાર માથી જ ચલાવવુ પડે છે કામગીરી ખુબ વઘી ગત્કઈ છે

  • @patellilabenpatellilaben-nm5fp
    @patellilabenpatellilaben-nm5fp 2 місяці тому +1

    સાચી વાત છે

  • @hitmusic2437
    @hitmusic2437 10 місяців тому +1

    ખુબજ અગત્યની વાત કરી sir

  • @arunadave2823
    @arunadave2823 Рік тому +1

    આંગણવાડી. ગ્રામ પંચાયત. અને દવાખાના એટલે કે સબ સેન્ટર ની હાલત ખુબ ખરાબ છે

  • @shankarvankar1411
    @shankarvankar1411 7 місяців тому +1

    સાચી રજુઆત કરી છે, આંગણવાડી ની સ્થિતિ આવીજ છે,

  • @samubenthakor3738
    @samubenthakor3738 29 днів тому

    વાહ રોનકભાઈ

  • @shaileshparekh2341
    @shaileshparekh2341 Рік тому +1

    ખુબ સરસ રોનકભાઈ સર🙏🙏🙏🙏

  • @ranjitsolanki3981
    @ranjitsolanki3981 8 місяців тому

    Thank you🙏 so much Sir

  • @priyankataviyad3716
    @priyankataviyad3716 7 місяців тому +2

    સાચી વાત છે સર આંગણવાડી કોઇ સુવિધા જ નથી જર્જરિત મકાન માં બાળકો ને ના બેસાડી શકાય માટે અમને હવે સ્માર્ટ આંગણવાડી કરી આપો પાણી ની પણ વ્યવસ્થા કરો બધું આંગણવાડી ની અંદર જ રાખો એટલે કશું જ નુકસાન ન થાય અને થોડી મોટી આંગણવાડી હસે તો વધારે સારું રહસે

  • @sodhahirald8003
    @sodhahirald8003 Місяць тому

    Right 👍👍👍👍

  • @priyankataviyad3716
    @priyankataviyad3716 7 місяців тому +3

    રજીસ્ટર પણ એક વર્ષ થી પૂરા થય ગયા છે
    તો પણ આપતા નથી અમારે જાતે લાવા પડે એક રજીસ્ટર ના 250 ₹ હોઈ છે તો અમે ક્યાં થી લાવીએ

  • @duleraasmita5712
    @duleraasmita5712 Рік тому

    ખુબ સરસ

  • @Prakrutisuniqueworld
    @Prakrutisuniqueworld 8 місяців тому

    Jordar Ronakbhai😊

  • @JagrutipatelPatel-pe8lk
    @JagrutipatelPatel-pe8lk 6 місяців тому

    તમારી વાત સાચી છે પરંતુ એ બાંધી બેનો ખુબજ કામ કરે છે એમને પાસે સમય પછી પણ કામ સોંપવામાં આવે છે ને હવે ટો ટાઈમ સેટ માં પોઠો મોકલવાનું કામ કરે બેનો પગાર કરતા કામ વધારે હોય એનો મતલબ એવું ના હોયકે 100%કામગીરી ખરાબ છે હવે ટો સરકાર શ્રી saheb ખુબજ સારી કામગીરી કરે છે એવું નથી કે બાંધી જગિયા એ આવુજ કામ હોય

  • @hpgaming2374
    @hpgaming2374 Рік тому

    Abp Newse ne salutes Thank you

  • @TheTomdesai
    @TheTomdesai Рік тому

    YOU ARE A GREAT YOU ALWAYS BRING RIGHT THING ON RIGHT TIME

  • @kantabenprajapati2615
    @kantabenprajapati2615 Рік тому

    અમારે ભાભર આંગણવાડી એવી છે એ જ રીતે અને બાળકોને જોખમ છે

  • @jayvanjara2607
    @jayvanjara2607 6 місяців тому +1

    સર તમે બિલકુલ સાચી વાત કરી છે હું એક આંગણવાડી વર્કર છું છેલ્લા 2 મહિના થી મને આંગણવાડી માટે રૂમ મળતો નથી હું બહાર ખુલ્લા બાળકો ને બેસાડી ને પૂરક આહાર આપુ છું. તેમજ મારો આંગણવાડી નો તમામ વિસ્તાર ફરી થી મકાનો પાડી ને બનવાનો છે મકાનો ભયજનક હાલત છે તો પણ હું આવી હાલત માય મારું કામ કરું છું તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારો જે મુખ્ય મુદ્દો છે અને રજૂઆત કરી છે

    • @JagrutipatelPatel-pe8lk
      @JagrutipatelPatel-pe8lk 6 місяців тому

      આમે 4 વર્ષ મંદિરે બાળકોને બેશડીયા

  • @bhoigita3622
    @bhoigita3622 9 місяців тому

    ખૂબ જ સરસ

  • @RakeshChauhan-on6xq
    @RakeshChauhan-on6xq 9 місяців тому +2

    અધિકારી‌સૂપરવજરપગારવધારેહોવાછતાઆગણવાડીનીબહેનોપાસેહપતાલેવાયતોલાલિયાવાડીથાયને

  • @kalpesh.vasavakalpesh.vasa8203
    @kalpesh.vasavakalpesh.vasa8203 7 місяців тому

    Sachi vat se sir

  • @pushpasolanki1438
    @pushpasolanki1438 8 місяців тому +2

    Gujrat ma aanganvadi ma koi pn bil samaysar jma nthi thata
    Workar beno potana khache bdhij ujavni kre se

  • @PatelManjula-ns3xz
    @PatelManjula-ns3xz 7 місяців тому

    ગુડ સાહેબ

  • @mumtajpathan3031
    @mumtajpathan3031 Рік тому

    વાહ રોનક સાહેબ

  • @thakorbharti3903
    @thakorbharti3903 6 місяців тому

    Good Ronak Sar

  • @ajaybamroliya1298
    @ajaybamroliya1298 Рік тому

    બહુજ સાચી વાતો છે. ખરેખર

  • @ashabaparmar6826
    @ashabaparmar6826 6 місяців тому

    Sachi vat chhe

  • @bhavikapatil4207
    @bhavikapatil4207 6 місяців тому

    Sachi vat che

  • @hmakwana7958
    @hmakwana7958 Рік тому +5

    બીજેપી બેન તો બાળકને અને કાર્યકરને કુપોષિત કરીને જ છોડશે

  • @jyotsanaanjara5075
    @jyotsanaanjara5075 Рік тому

    Ronak Patel sir khub sars

  • @JagrutipatelPatel-pe8lk
    @JagrutipatelPatel-pe8lk 6 місяців тому

    સાચી વાત ભાડું ખુબજ ઓછું આપે બેનો પોતાના આપીને ચલાવે

  • @niralisiyodiya464
    @niralisiyodiya464 Місяць тому

    Hu pote aaganvadi worker chu aa darek vato ek dam sachi vaat che. Amne bill pan 6 mahine chukvay che to amare pagar mathi vaparvanu hoi che to Amara Ghar ma kharch ma taklip pade che. Bill pan je haal ni kimmat chalti hoi tena thi ochi kimmate chukavvaa ma aave che.

  • @mumtajpathan3031
    @mumtajpathan3031 Рік тому

    ખૂબજ શરમજનક

  • @hinarathod7030
    @hinarathod7030 8 місяців тому

    Sar mraksit ma gred apela hata te apload kareli markasit amaru form rijekt karya che

  • @varsharoheda8367
    @varsharoheda8367 Рік тому +1

    Gamda ni andar 3 ke 4 divse Pani aave chhe teni mate kon jvabdhar

  • @VishnuSapra-ws1dq
    @VishnuSapra-ws1dq Місяць тому

    ઉમરડા માં પણ આવુજ છે તાલુકા મુળી

  • @sapnarana6708
    @sapnarana6708 6 місяців тому

    Lalyqvadi j che name hova chtay call aavta nhi

  • @maheshamin581
    @maheshamin581 Рік тому

    Manishbhaipol kholie badalthanks

  • @smitrakholiya5214
    @smitrakholiya5214 Місяць тому

    બધી જગ્યાએ આ પ્રશ્ન પહેલા છે ખાત મુરત થઈ ગયેલા છે પણ કામ ચાલુ થયેલ નથી

  • @RajRathod2008
    @RajRathod2008 Місяць тому

    સર આશાવકર બહેનો પણ ધણુ કામ કરે છે પણ પગાર નથી તો એના માટે પણ હું તો બોલીશ મા રજૂ કરશો

  • @vivanthakor1562
    @vivanthakor1562 3 місяці тому

    Aanganvadi Na Balko Garmima Vekesan. Kyare Padse Aevu Pusese To Temne su Javab Aapvo

  • @toralrathod8036
    @toralrathod8036 8 місяців тому

    Sir m.a vada ne reject karya ne 12 pass ne lidha

  • @damorsantaben4737
    @damorsantaben4737 8 місяців тому

    Dahod ma bii avu j chhe saheb

  • @ajitparmar3871
    @ajitparmar3871 Рік тому

    Dahod ma pn

  • @hinarathod7030
    @hinarathod7030 8 місяців тому

    To ame S .P University mathi mark vari markasit apload Kari che te amari arji svikaro

  • @user-ru4zz4cc3u
    @user-ru4zz4cc3u Рік тому

    અમારા.ગામમા.એવુજછે

  • @rasilabenbhayani4734
    @rasilabenbhayani4734 6 місяців тому

    Amreli jilama 6 vrathi thi dhare 1rum pote rhe se ane balko ne besade se

  • @rathodvijay8286
    @rathodvijay8286 Рік тому

    Amare mahishagar ma khempur ma avij halat se

  • @mayanksolanki5494
    @mayanksolanki5494 Рік тому +1

    આંગણવાડી ને વિસ્તાર થી 1kilometre દૂર બનાવે છે રાજકારણી ની દયાથી.. પણ બાળકો ને લાવવા કેવી રીતે

  • @niralisiyodiya464
    @niralisiyodiya464 Місяць тому

    Aaganvadi Worker beno nu ek rite vadhu padtu kaam Ane kimmat karta ochi kimmat na bilo aapvu te shoshan thay che.

  • @maheshamin581
    @maheshamin581 Рік тому

    C m Saheb visit laye ne mulakat lo Khabar pade hakhikhat shu che

  • @hinarathod7030
    @hinarathod7030 8 місяців тому

    Sar vadhare bhanela rahigaya che

  • @maheshamin581
    @maheshamin581 Рік тому +1

    Gujarat bjp sarkar damfash bandh please aa halat joiey né saran aa vi joiey

  • @hinarathod7030
    @hinarathod7030 8 місяців тому

    Job mate from bharvana M.A varana badhana from rijekt karya che

  • @hpgaming2374
    @hpgaming2374 Рік тому

    Sir Anganwadi na behanona pagar mate Kai karo

  • @maheshamin581
    @maheshamin581 Рік тому

    Shrdhaben vaat Ada paté lay jay rahaya hoi a su laghe che

  • @jagdishgauswami4230
    @jagdishgauswami4230 Рік тому

    100% આંગણવાડી મા 2પૈસા મા ભાળકો ને ફ્રુટ આપે છે. એનુ શુ

  • @bhardaharesh9262
    @bhardaharesh9262 8 місяців тому

    ગામડામાં સબસએન્ટ તો કોક દિવસ જોવા શૂ હાલત છે

  • @manishpatel-td8fk
    @manishpatel-td8fk Рік тому

    Mahisagar ma to Mukhya sevika and CDPO monthly paisa uagarave che.

  • @sindhahetrajsinhsindha4753
    @sindhahetrajsinhsindha4753 8 місяців тому

    Kanbha gamma anganvadi jarjarit halat ma che

  • @rathodvijay8286
    @rathodvijay8286 Рік тому +1

    Mara gamama 1 pan nu thekanu nathi

  • @Radhika5108
    @Radhika5108 9 місяців тому

    Varamvar rajuaat chata aanganwadi nu makan banavtaj nathi....baheno a jate jamin shodhvani. Aavi monghvari ma jamin kon dan ma aape ?

  • @hmakwana7958
    @hmakwana7958 Рік тому

    કોઈ પણ પ્રકાર ના બીલ પણ સમયસર જમા નથી થતા

  • @kinjaljadav7510
    @kinjaljadav7510 8 місяців тому

    Ha pan have aaaganvadi job pan paisa thi malti thai gai che saheb je aagar oahocheli maya hoy aej pass thay che saheb

  • @mahadevada5357
    @mahadevada5357 Місяць тому

    5 mahinanu bhadu baki che badhej sarkar pase grant nathi

  • @madhuravat4472
    @madhuravat4472 9 місяців тому

    સરકાર બહેનો નું સોષણજ કરે છે

  • @pushpasolanki1438
    @pushpasolanki1438 8 місяців тому

    ખાલિટીન બાર દાન નો ખર્ચ પણ વર્કર બહેનો એ ઉઠાવવો પડે શે

  • @ramesbhai4593
    @ramesbhai4593 Рік тому +2

    મોટી મોટી વાતો એમાં ય લોકો કોઈ વસ્તુ નથી

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 Рік тому +1

    કોઈ જોવા વાળુ નથી રાડુ પાડવી હોય એટલી પાડો

  • @ajaybamroliya1298
    @ajaybamroliya1298 Рік тому

    રીપેરીંગની અને ખોરક ની ગ્રાન્ટ

  • @maheshamin581
    @maheshamin581 Рік тому

    Tantra kevu chale pol Khuli gaye

  • @Radhika5108
    @Radhika5108 9 місяців тому

    Kamgiri no bojo pan etlo hoy ke purvprathmik shikshan kevi rite aapvu......

  • @user-je1qg4sm1e
    @user-je1qg4sm1e 8 місяців тому

    Hamara gam ma bhi koi siksha nthi apta

  • @maheshamin581
    @maheshamin581 Рік тому

    Gujarat ma Garib vargue nu dhanidhor koi nathi

  • @DivyaPatel-xc6ti
    @DivyaPatel-xc6ti 8 місяців тому

    Bolvu bahuj sahelu 6e parantu aa kasu sachu nathi

  • @BharatBhaiPrajapati-w3t
    @BharatBhaiPrajapati-w3t Місяць тому

    ,25ટકા આંગન વાડી ખરાબ છે

  • @smitrakholiya5214
    @smitrakholiya5214 Місяць тому

    હાલ લાલીયાવાડી સરકારની છે વર્કરની નહીં

  • @Radhika5108
    @Radhika5108 9 місяців тому

    વર્ષ થી વાસનો ...જમવાનુ બનવવા આપ્ય નથી...

  • @ramesbhai4593
    @ramesbhai4593 Рік тому +2

    અમારા બોટાદ લાઠીદ ટ્રેન બાગ મંદિર બંધ થઈ ગયા

  • @alpeshraval777
    @alpeshraval777 Рік тому +1

    હપ્તા લે છે લાલિયાવાડી જ હોય ને 😂

  • @prothegamer2255
    @prothegamer2255 Рік тому

    આ ભાઈ યુવરાજસિંહ વિશે કંઈ બોલશે??

  • @mehulpatel4358
    @mehulpatel4358 Рік тому

    Aagarvadi ma kai maltu nathi

  • @ajaybamroliya1298
    @ajaybamroliya1298 Рік тому +1

    ભીખારીને પણ પણ ન આપે તેવી ગ્રાન્ટ આંગણવાડીમાં આપે છે

  • @ajaybhil5494
    @ajaybhil5494 Рік тому

    અમારા ગામમાં આંગણવાડી પણ નથી

  • @hinarathod7030
    @hinarathod7030 8 місяців тому

    80% M.A P.T.C karela bhadharhigaya che

  • @ramesbhai4593
    @ramesbhai4593 Рік тому +2

    પેલા જઈને તપાસ કરો ખોટી વાતો કરશો

  • @hmakwana7958
    @hmakwana7958 Рік тому

    RO ni company વાળા જમાય હસે

  • @chuahankailasben4770
    @chuahankailasben4770 Рік тому

    વીકાસ ના નામે મીન્ડા છે

  • @jaiminrathod5738
    @jaiminrathod5738 8 місяців тому

    Sanjeli taluka ma to 50% balvadi baneli nathi

  • @hmakwana7958
    @hmakwana7958 Рік тому

    3 જુ ભોજન લાડુ ક્યારનો બંધ થઇ ગયો બીજેપી ના બેન😂😂

  • @alpeshraval777
    @alpeshraval777 Рік тому

    મહીસાગર માં તો ખાસ ધ્યાન આપવું જોયે 😂

  • @jagdishgauswami4230
    @jagdishgauswami4230 Рік тому

    તે લોકો ને પગાર ભથ્થા તથા બીજા અન્ય ચુકવણી વર્ષ વર્ષ સુધી ચુકવણી કરવામા આવતી નથી.